PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
333-1
IX Ex.-20
20-1
Extra No. 20
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
MONDAY, JANUARY 12, 2026 / PAUSHA 22, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા ચવભાગના તારીખઃ ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા ક્રમાાંક:
(જીએિએન-૭૩)/જીએસટી-૨૦૨૫/એસ.૧(૨૧)/જીએસટી સેલ.-નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સચિવ.
Government Central Press, Gandhinagar.
20-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 12-01-2026
[ PART IX
NOTIFICATION
Under
Gujarat Goods and Services Tax Act, 2017
ગુજરાત માલ અિે સેવા વેરા અનધનિયમ, ૨૦૧૭ હેઠળ
જાહેરિામું
િાણા નવભાગ
જાહેરિામું ક્રમાંક: ૧૬/૨૦૨૫- રાજ્ય વેરો
સચિવાલય, ગાાંધીનગર, ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫
ગુજરાત માલ અિે સેવા વેરા અનધનિયમ, ૨૦૧૭.
ક્રમાંકઃ (જીએચએિ-૭૩)/જીએસટી-૨૦૨૫/એસ.૧(૨૧)/જીએસટી સેલ:- ગુજરાત માલ અને સેવા વેરા (દ્વિતીય સુધારા) વટહુકમ, ૨૦૨૫
(સન ૨૦૨૫ના ૧લા) (જેનો આમાાં હવે પછી, “સદરહુ અચધચનયમ” તરીકે ઉલ્લેખ કયો છે તે)ની કલમ ૧ની પેટા-કલમ (૨)ના ખાંડ (ખ)થી
મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, સદરહુ અચધચનયમની કલમ ૩ના ખાંડો (૨) અને (૩), કલમો ૪ થી ૬ અને કલમો ૮ થી ૧૬ની
જોગવાઈઓ જે તારીખે અમલમાાં આવશે તે તારીખ તરીકે સન ૨૦૨૫ના ઓક્ટોબર મચહનાની ૧લી તારીખ નક્કી કરે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
ડૉ. નિસગગ જોષી,
સરકારના નાયબ સચિવ.
--------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.29 15:57:48 IST
Signature Not Verified