PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

333-1

IX Ex.-21

21-1

Extra No. 21

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ]

MONDAY, JANUARY 12, 2026 / PAUSHA 22, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના બાંદરો અને વાહન વ્યવહાર ચવભાગના તારીખઃ ૨૯મી ડિસેમ્બર,

૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાાંકઃ જીએિ/પીટી/૨૦૨૫/૩૧/પીટીિી/પીસીવાય/ઇ-ફાઇલ/૨૨/૨૦૨૫/૦૭૧૧/ખ.- નો ગુજરાતી અનુવાદ

આથી સવવ લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.

રાજેશ આર. રાઠોડ,

સરકારના નાયબ સચિવ.

Government Central Press, Gandhinagar.

21-2

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 12-01-2026

[ PART IX

NOTIFICATION

Under

Gujarat Motor Vehicles Tax Act, 1958

ગુજરાત મોટર વાહિ વેરા અનધનિયમ, ૧૯૫૮ હેઠળ

જાહેરિામું

બંદરો અિે વાહિવ્યવહાર નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૨૯મી ડિસેમ્બર, ૨૦૨૫

ગુજરાત મોટર વાહિ વેરા અનધનિયમ, ૧૯૫૮.

ક્રમાંક. જીએચ/પીટી/૨૦૨૫/૩૧/પીટીડી/પીસીવાય/ઇ-ફાઇલ/૨૨/૨૦૨૫/૦૭૧૧/ખ.- ગુજરાત સાવવજચનક ટ્રસ્ટ અચધચનયમ, ૧૯૫૦ (સન

૧૯૫૦ના મુાંબઇના ૨૯મા) હેઠળ, સપ્તમ કુવેરાિાયવ પી.પી. શ્રી અચવિલદાસજી મહારાજ સુવણવતુલા સ્ૃચત ટ્રસ્ટ, સારસા, આણાંદ (જેનો આમાાં

હવે પછી, “સદરહુ ટ્રસ્ટ” તરીકે ઉલ્લેખ કયો છે તે) ટ્રસ્ટ રચજસ્ ટ્રેશન નાંબર. ઇ/૨૫૭૮/ આણાંદ-થી રચજસ્ટર થયેલુાં ટ્રસ્ટ છે અને ઉપરોક્ત ટ્રસ્ટ

હેઠળ કાયવરત સત કેવલ આઇ હોસ્સ્પટલ ગુજરાતના પછાત, અાંતડરયાળ અને આડદવાસી ચવસ્તારોમાાં મફત આાંખના રોગ ચનદાન કેમ્પ જેવા કે

મોચતયાની શસ્રચક્રયા, આાંખના ટીપાાં, દવા, રહેવાની અને ભોજનની વ્યવસ્થા પૂરી પાિે છે તેમજ તેમના ગામથી ચવનામૂલ્યે પડરવહન પણ પૂરાં

પાિે છે.

અને ગુજરાત સરકારના બાંદરો અને વાહન વ્યવહાર ચવભાગ દ્વારા સરકારી રાજપરમાાં વખતો વખત પ્રચસદ્ધ કરવામાાં આવેલ

જાહેરનામાથી ચનડદિષ્ટ કરેલા દરે, ગુજરાત મોટર વાહન વેરા અચધચનયમ, ૧૯૫૮ (સન ૧૯૫૮ના મુાંબઇના ૬૫મા)ની જોગવાઇઓ હેઠળ મોટર

વાહનો ઉપર મોટર વાહન વેરો ભરવાપાર થાય છે;

અને સદરહુ ટ્રસ્ટ-એ તેની માચલકીના મોટર વાહનો કોઇપણ િાજવ લીધા ચસવાય માર સખાવતી હેતુઓ માટે અને લોકોની સેવા માટે

ઉપયોગમાાં લેવામાાં આવે છે તે કારણોસર તેના (મોટર વાહનો) પર વેરો ભરવામાાંથી મુચક્ત આપવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે;

અને રાજ્ય સરકારે, ગુજરાત મોટર વાહન વેરા ચનયમો, ૧૯૫૯ના ચનયમ ૧૬ક-ના ખાંિ (૧)ની જોગવાઇઓ અનુસાર સદરહુ ટ્રસ્ટની

રજૂઆત પર ચવિારણા કરી છે;

તેથી, હવે, ગુજરાત મોટર વાહન વેરા ચનયમો, ૧૯૫૯ના ચનયમ ૧૬ક સાથે વાાંિતા, ગુજરાત મોટર વાહન વેરા અચધચનયમ, ૧૯૫૮

(સન ૧૯૫૮ના મુાંબઇના ૬૫મા)ની કલમ ૧૩ની પેટા-કલમ (૨)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, સદરહુ ટ્રસ્ટની માચલકીના

િેચસસ નાંબર: MC2P3LRT0TA557761 અને એાંચજન નાંબર: E446CDRL122168 ધરાવતા મોટર વાહનને, વાહનના વેિાણ અથવા

તબદીલીને કારણે સદરહુ મુચક્ત બાંધ થશે એ શરતને અધીન સાંપૂણવપણે મુચક્ત આપે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

તેજેન્‍દ ર પટેલ,

સરકારના નાયબ સચિવ.

--------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.01.29 15:59:09 IST

Signature Not Verified