PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

333-1

IX Ex.-24

24-1

Extra No. 24

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ]

MONDAY, JANUARY 12, 2026 / PAUSHA 22, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગના તારીખઃ ૯મી સપ્ટેમ્બર,

૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાાંકઃ કેવી/૨૦૨૫નો ૩૨૫/યુડીયુએિડી/એમએસએમ/એમપીએમએલએ/૧૮/૨૦૨૪/૦૮૫૬/એમ.-નો

ગુજરાતી અનુવાદ આથી સવા લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.

રાજેશ આર. રાઠોડ,

સરકારના નાયબ સચિવ.

Government Central Press, Gandhinagar.

24-2

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 12-01-2026

[ PART IX

NOTIFICATION

Under

The Gujarat Municipalities Act, 1963.

ગુજરાત િગરપાનિકા અનધનિયમ, ૧૯૬૩ હેઠળ

જાહેરિામું

શહેરી નવકાસ અિે શહેરી ગૃહનિમાાણ નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૯મી સપ્ટેમ્બર, ૨૦૨૫

ગુજરાત િગરપાનિકા અનધનિયમ, ૧૯૬૩.

ક્રમાંકઃ કેવી/૨૦૨૫િો ૩૨૫/યુડીયુએચડી/એમએસએમ/એમપીએમએિએ/૧૮/૨૦૨૪/૦૮૫૬/એમ: ગુજરાત નગરપાચલકા અચધચનયમ,

૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા)ની કલમ ૫ની પેટા-કલમ (૨) થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકારે, શહેરી ચવકાસ અને શહેરી

ગૃહચનમાાણ ચવભાગના તારીખઃ ૨૧મી ઓગસ્ટ, ૨૦૨૫-ના સરકારી જાહેરનામા ક્રમાાંકઃ કેવી/૨૦૨૫નો ૩૦૨/યુડીયુએિડી/એમએસએમ/

એમપીએમએલએ/૧૮/૨૦૨૪/૦૮૫૬/એમ સેકશન થી, અમુક ચવસ્તારોને બોડેલી નગરપાચલકા તરીકે જાહેર કયાા છે.

અને વસતી ગણતરી-૨૦૧૧ના આધારે જાહેર કયાા પ્રમાણેના બોડેલી નગરપાચલકાના ચવસ્તારોની વસતીના આાંકડા અનુસાર તેમજ

ગુજરાત નગરપાચલકા અચધચનયમ, ૧૯૬૩ની કલમો ૬ અને ૭ની જોગવાઇઓને પણ ધ્યાનમાાં રાખીને, વોડાની સાંખ્યા અને કાઉન્ન્સલરની બેઠકો

તેમજ અનુસૂચિત જાચતઓ, અનુસૂચિત આદદજાચતઓ, પછાત વગો અને સ્રીઓ માટે અનામત રાખવાની બેઠકોની સાંખ્યા સુચનચિત કરવી જરૂરી

છે;

તેથી, હવે, ગુજરાત નગરપાચલકા અચધચનયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા)ની કલમ ૭ની પેટા-કલમ (૨) અને કલમ

૬ની પેટા-કલમો (૨) અને (૩) થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, નીિે પ્રમાણે નક્કી કરે છે:-

(૧)

બોડેલી નગરપાચલકાના ચવસ્તારો, સાત (૭) વોડામાાં ચવભાચજત થશે અને નગરપાચલકા અઠ્ઠાવીસ (૨૮) કાઉન્ન્સલરની બનશે:

(૨) કાઉન્ન્સલરની અઠ્ઠાવીસ (૨૮) બેઠકોમાાંથી,-

(૧)

એક (૧) બેઠક, અનુસૂચિત જાચતની વ્યચિ માટે અનામત રહેશે;

(૨)

પાાંિ (૫) બેઠકો, અનુસૂચિત આદદજાચતઓની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાાંથી બે (૨) બેઠકો અનુસૂચિત

આદદજાચતઓની સ્રીઓ માટે અનામત રહેશે;

(૩) આઠ (૮) બેઠકો, પછાત વગોની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાાંથી િાર (૪) બેઠકો પછાત વગોની સ્રીઓ માટે અનામત

રહેશે;

(૪) િૌદ (૧૪) બેઠકો, અહીં ઉપર ઉલ્લેખ્યા પ્રમાણે સ્રીઓ (અનુસૂચિત આદદજાચતઓ અને પછાત વગોની સ્રીઓ માટેની અનામત

રાખેલી બેઠકોની સાંખ્યા સચહત) માટે અનામત રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

મિીષ સી. શાહ,

સરકારના નાયબ સચિવ.

--------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.01.29 16:00:08 IST

Signature Not Verified