PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
333-1
IX Ex.-25
25-1
Extra No. 25
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
MONDAY, JANUARY 12, 2026 / PAUSHA 22, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગના તારીખઃ ૧૦મી
સપ્ટેમ્બર, ૨૦૨૪ના સરકારી જાહેરનામા ક્રમાાંકઃ જીએિ/વી/૨૦૨૪નો ૩૩૦/યુડીયુએિડી/એમએસએમ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૨/૪૮૦૭/એલ.-ના
ગુજરાતી અનુવાદ આથી સવા લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સચિવ.
Government Central Press, Gandhinagar.
25-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 12-01-2026
[ PART IX
NOTIFICATION
Regarding
Amendment to The Gujarat Regularisation of Unauthorised Development Rules, 2022
ગુજરાત અિનધકૃત નવકાસિે નિયનિત કરવા બાબત નિયિો, ૨૦૨૨ સુધારવા સંબંધી
જાહેરિાિું
શહેરી નવકાસ અિે શહેરી ગૃહનિિાાણ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૦મી સપ્ટેમ્બર, ૨૦૨૪
ગુજરાત અિનધકૃત નવકાસિે નિયનિત કરવા બાબત અનધનિયિ, ૨૦૨૨.
ક્રિાંક: જીએચ/વી/૨૦૨૪િો ૩૩૦/યુડીયુએચડી/એિએસએિ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૨/૪૮૦૭/એલ: ગુજરાત અનચધકૃત ચવકાસને ચનયચમત
કરવા બાબત અચધચનયમ, ૨૦૨૨ (સન ૨૦૨૩ના ગુજરાતના ૧લા) ની કલમ ૧૭થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, ગુજરાત
અનચધકૃત ચવકાસને ચનયચમત કરવા બાબત ચનયમો, ૨૦૨૨ વધુ સુધારવા નીિેના ચનયમો કરે છે:-
૧.
(૧)
આ ચનયમો, ગુજરાત અનચધકૃત ચવકાસને ચનયચમત કરવા બાબત (પ્રથમ સુધારા) ચનયમો, ૨૦૨૪ કહેવાશે.
(૨)
તે રાજપત્રમાાં, તેની પ્રચસચદ્ધની તારીખે અમલમાાં આવશે.
૨.
ગુજરાત અનચધકૃત ચવકાસને ચનયચમત કરવા બાબત ચનયમો, ૨૦૨૨ (જેનો આમાાં હવે પછી, “સદરહુ ચનયમો” તરીકે ઉલ્લેખ કયો છે તે)માાં,
ચનયમ ૫ પછી, નીિેનો ચનયમ દાખલ કરવો:-
“૫ ક. અનચધકૃત ચવકાસ કે જે કલમ ૮ હેઠળ ચનયચમત કરી શકાય નચહ.-
રહેણાક ઉપયોગ ચસવાય અન્ય ઉપયોગ માટે વપરાતો એફએસઆઇ (FSI) ૪.૫. થી વધુ હોય, ત્યારે મુકરર સત્તાચધકારીએ,
ચવકાસ યોજનામાાં દશાાવ્યા પ્રમાણે ગામતળ (જીએમ) અને કોર વોલ્ડ ચસટી (સીડબલ્યુ) માાં અનચધકૃત ચવકાસ ચનયચમત કરવો જોઇશે
નચહ.”
૩.
સદરહુ ચનયમોમાાં, ચનયમ ૮ માાં, પેટા-ચનયમ (૨) ને બદલે, નીિેનો પેટા-ચનયમ મૂકવો:
“(૨) ખામીયુક્ત પાર્કિંગ માટે ઠરાવેલી ફી, ઠરાવેલી સમયમયાાદામાાં િૂકવવામાાં ન આવે, તો પાર્કિંગ ચનયમોનો ભાંગ કયો હોય તો અને
તમામ અન્ય ર્કસ્સામાાં, નાટક, ચસનેમા, ચથયેટર, મલ્ટીપ્લેક્સ, ઓર્ડટોર્રયમ, પ્રદશાન ખાંડ, લગ્ન માંડપ, સ્કેર્ટિંગ રીંગ, અખાડા, સ્ટેર્ડયમ
(ક્રીડાાંગણ), ડાન્સ હોલ, ક્લબ અને માગા, હવાઇ અથવા દર્રયાઇ માગે દ્વારા જાહેર પર્રવહન માટેના સ્ટેશનોની કામગીરી માટે
ઉપયોગમાાં લેવાતા મકાનોના સાંબાંધી અન્ય કોઇ બાબતના સાંદભામાાં કોઇપણ અનચધકૃત ચવકાસ ચનયચમત કરવો જોઇશે નચહ.”
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
પ્રકાશ દત્તા,
ગુજરાત સરકારના ખાસ ફરજ પરના
અચધકારી અને હોદ્દાની રૂએ સાંયુક્ત સચિવ.
--------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.29 16:01:13 IST
Signature Not Verified