PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

333-1

IX Ex.-26

26-1

Extra No. 26

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ]

MONDAY, JANUARY 12, 2026 / PAUSHA 22, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગના તારીખઃ ૨૨મી

ડિસેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા ક્રમાાંકઃ જીએિ/વી/૨૦૨૫નો ૩૯૮/યુિીયુએિિી/એમએસએમ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૫/૭૩૮૩/એલ.-નો ગુજરાતી

અનુવાદ આથી સવા લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.

રાજેશ આર. રાઠોડ,

સરકારના નાયબ સચિવ.

Government Central Press, Gandhinagar.

26-2

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 12-01-2026

[ PART IX

NOTIFICATION

Under

Gujarat Town Planning and Urban Development Act, 1976

ગુજરાત િગર રચિા અિે શહેરી નવકાસ અનધનિયમ, ૧૯૭૬ હેઠળ

જાહેરિામું

શહેરી નવકાસ અિે શહેરી ગૃહનિમાાણ નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૨૨મી ડિસેમ્બર, ૨૦૨૫

ગુજરાત િગર રચિા અિે શહેરી નવકાસ અનધનિયમ, ૧૯૭૬.

ક્રમાંક: જીએચ/વી/૨૦૨૫િો ૩૯૮/યુડીયુએચડી/એમએસએમ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૫/૭૩૮૩/એલ: ગુજરાત નગર રિના અને શહેરી

ચવકાસ અચધચનયમ, ૧૯૭૬ (સન ૧૯૭૬નો રાષ્ટ્રપચત અચધચનયમ ક્રમાાંક ૨૭મા) (જેનો આમાાં હવે પછી, “સદરહુ અચધચનયમ” તરીકે ઉલ્લેખ

કયો છે તે)ની કલમ ૨૨થી મળેલી સત્તાની રૂએ, રાજ્ય સરકારે, તા.૧૫મી માિા, ૨૦૧૨ના જાહેરનામા ક્રમાાંક: જીએિ/વી/૨૦૧૨નો

૨૪/યુિીએ/૧૧૨૦૧૧/૪૨૦૨/એલ.થી ગુજરાત ઇન્ટર-નેશનલ ફાઇનાન્ન્સયલ ટેક-ચસટી (GIFT) શહેરી ચવકાસ સત્તામાંિળ (જેનો આમાાં હવે

પછી, “સદરહુ સત્તામાંિળ” તરીકે ઉલ્લેખ કયો છે તે)ની રિના કરેલ છે;

અને ગુજરાત સરકારને, સદરહુ સત્તામાંિળના તા.૧૭.૦૪.૨૦૨૫ના પત્રવ્યવહારથી, સદરહુ સત્તામાંિળના સભ્ય તરીકે,

િીફ એન્ઝઝઝયુડટવ ઓથોડરટી (મુખ્ય કારોબારી સત્તાચધકારી), ગાાંધીનગર શહેરી ચવકાસ સત્તામાંિળ-નો સમાવેશ કરવા માટેની દરખાસ્ત મળેલ

છે;

અને ગુજરાત સરકારને, સદરહુ સત્તામાંિળના સભ્ય તરીકે, િીફ એન્ઝઝઝયુડટવ ઓથોડરટી (મુખ્ય કારોબારી સત્તાચધકારી), ગાાંધીનગર

શહેરી ચવકાસ સત્તામાંિળ-નો સમાવેશ કરવા માટે સદરહુ સત્તામાંિળની રિનામાાં સુધારો કરવાનુાં જરૂરી જણાયુાં છે;

તેથી, હવે, સદરહુ અચધચનયમની કલમ ૨૨થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, ગુજરાત ઇન્ટર-નેશનલ ફાઇનાન્ન્સયલ

ટેક-ચસટી (GIFT) શહેરી ચવકાસ સત્તામાંિળના સભ્ય તરીકે િીફ એન્ઝઝઝયુડટવ ઓથોડરટી (મુખ્ય કારોબારી સત્તાચધકારી), ગાાંધીનગર શહેરી

ચવકાસ સત્તામાંિળ-નો સમાવેશ કરે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

પ્રકાશ દત્તા,

ગુજરાત સરકારના ખાસ ફરજ પરના

અચધકારી અને હોદ્દાની રૂએ સાંયુક્ત સચિવ.

--------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.01.29 16:02:37 IST

Signature Not Verified