PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

333-1

IX Ex.-28

28-1

Extra No. 28

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ]

MONDAY, JANUARY 12, 2026 / PAUSHA 22, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના આરોગ્ય અને પરરવાર કલ્યાણ ચવભાગના તારીખઃ ૨૩મી સપ્ટેમ્બર,

૨૦૨૫ના જાહેરનામા ક્રમાાંકઃ જીવાય/૨૮/૨૦૨૫/જીએિએસ/૧૦૨૦૧૨/૪૧૬૯/ટી.-નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારૂ

પ્રચસદ્ધ કયો છે.

રાજેશ આર. રાઠોડ,

સરકારના નાયબ સચિવ.

Government Central Press, Gandhinagar.

28-2

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 12-01-2026

[ PART IX

NOTIFICATION

Regarding

Amendment to the Dental Surgeon, Class II, Recruitment Rules, 2014

ડેન્ટલ સજજિ (દંત સજજિ), વગજ ૨, ભરતી નિયમો, ૨૦૧૪ સુધારવા સંબંધી

જાહેરિામું

આરોગ્ય અિે પરરવાર કલ્યાણ નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૫

ભારતિું સંનવધાિ.

ક્રમાંક: જીવાય/૨૮/૨૦૨૫/જીએચએસ/૧૦૨૦૧૨/૪૧૬૯/ટી:- ભારતના સાંચવધાનના અનુચ્છેદ ૩૦૯ના પરંતુકથી મળેલી સત્તાની રૂએ,

ગુજરાતના રાજ્યપાલ, આથી, ડેન્ટલ સજવન (દંત સજવન), વગવ ૨, ભરતી ચનયમો, ૨૦૧૪ વધુ સુધારવા માટે નીિેના ચનયમો કરે છે:-

૧.

(૧)

આ ચનયમો, ડેન્ટલ સજવન (દંત સજવન), વગવ ૨, ભરતી (સુધારા) ચનયમો, ૨૦૨૫ કહેવાશે.

(૨)

તે રાજપત્રમાાં તેની પ્રચસચદ્ધની તારીખે અમલમાાં આવશે.

૨.

ડેન્ટલ સજવન (દંત સજવન), વગવ ૨, ભરતી ચનયમો, ૨૦૧૪માાં, ચનયમ ૮ને બદલે, નીિેનો ચનયમ મૂકવો:-

“૮. પસાંદગી પામેલો ઉમેદવાર, તેની ચનમણૂકના સમયે એવી રીતે રચજસ્ટર થયેલ ન હોય, તો તેણે, દંત ચિરકત્સક અચધચનયમ, ૧૯૪૮ હેઠળ

ગુજરાત રાજ્ય ડેન્ન્ટસ્ટ કાઉન્ન્સલ દ્વારા જાળવવામાાં આવતા દંત ચિરકત્સકો(ડેન્ન્ટસ્્સ)ના રચજસ્ટરમાાં પોતાના નામનુાં રચજસ્રેશન(નોંધણી)

કરાવવાનુાં રહેશે.”

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

શીતલ પટેલ,

સરકારના ઉપસચિવ.

--------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.01.29 16:04:09 IST

Signature Not Verified