PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
333-1
IX Ex.-22
22-1
Extra No. 22
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
MONDAY, JANUARY 12, 2026 / PAUSHA 22, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગના તારીખઃ ૨૦મી ઓગસ્ટ,
૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાાંકઃ ક્રમાાંકઃ કેવી/૨૦૨૫નો ૨૯૯ યુડીયુએિડી/એમઆઈએસ/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૪/૬૯૯૩/એમ નો ગુજરાતી
અનુવાદ આથી સવા લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સચિવ.
Government Central Press, Gandhinagar.
22-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 12-01-2026
[ PART IX
NOTIFICATION
Under
The Gujarat Municipalities Act, 1963
ગુજરાત િગરપાનિકા અનધનિયમ, ૧૯૬૩ હેઠળ
જાહેરિામું
શહેરી નવકાસ અિે શહેરી ગૃહનિમાાણ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨૦મી ઓગસ્ટ, ૨૦૨૫
ગુજરાત િગરપાનિકા અનધનિયમ, ૧૯૬૩.
ક્રમાંકઃ કેવી/૨૦૨૫િો ૨૯૯ યુડીયુએચડી/એમઆઈએસ/ઈ-ફાઈિ/૧૮/૨૦૨૪/૬૯૯૩/એમ:- સાંચવધાનના અનુચ્છેદ ૨૪૩-ન-ના ખાંડ
(૨) અને અનુચ્છેદ ૨૪૩-ધ-ના ખાંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકારે, શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગના તારીખ
૩૧મી મે, ૨૦૨૫-ના સરકારી જાહેરનામા ક્રમાાંક: જીવી/૨૦૨૫નો ૧૯૦ યુડીયુએિડી/એમઆઈએસ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૪/૬૯૯૩/એમ
સેક્શન અને ત્યાર પછીના તારીખ ૨૯મી જુલાઈ, ૨૦૨૫-ના સરકારી જાહેરનામા ક્રમાાંક: જીવી/૨૦૨૫નો ૨૫૯ યુડીયુએિડી/એમઆઈએસ/ઇ-
ફાઇલ/૧૮/ ૨૦૨૪/૬૯૯૩/એમ સેક્શન-થી ચવસનગર નગરપાચલકાની ચવદ્યમાન સ્થાચનક હદોમાાં અમુક ચવસ્તારોનો સમાવેશ કયો છે.
અને વસતી ગણતરી-૨૦૧૧ના આધારે જાહેર કયાા પ્રમાણે ચવસનગર નગરપાચલકા ચવસ્તારની વસતીના આાંકડા અનુસાર તેમજ
અચધચનયમ, ૧૯૬૩ની કલમો ૬ અને ૭ની જોગવાઇઓને પણ ધ્યાનમાાં રાખીને, વોડા અને કાઉન્ન્સલરની બેઠકોની સાંખ્યા અને અનુસૂચિત
જાચતઓ, પછાત વગો અને સ્રીઓ માટે અનામત રાખવાની બેઠકોની સાંખ્યા સુચનચિત કરવી જરૂરી છે;
તેથી, હવે, ગુજરાત નગરપાચલકા અચધચનયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા)ની કલમ ૭ની પેટા-કલમ (૨) અને કલમ
૬ની પેટા-કલમો (૨) અને (૩)થી મળેલી સત્તાની રૂએ અને શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગના તારીખ: ૧૭મી ઓગસ્ટ,
૨૦૨૪-ના સરકારી જાહેરનામા ક્રમાાંક: કેવી/૨૦૨૪નો ૧૭૦ યુડીયુએિડી/એમડબલ્યુડી/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૪/૩૦૫૭/એમ રદ કરીને, ગુજરાત
સરકાર, નીિે પ્રમાણે નક્કી કરે છે:-
(૧) ચવસનગર નગરપાચલકાના ચવસ્તારો, નવ (૯) વોડામાાં ચવભાચજત થશે અને નગરપાચલકા છરીસ (૩૬) કાઉન્ન્સલરનુાં બનશે;
(૨) કાઉન્ન્સલરની છરીસ (૩૬) બેઠકોમાાંથી-
(૧) બે (૨) બેઠકો, અનુસૂચિત જાચતઓની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાાંથી એક (૧) બેઠક અનુસૂચિત જાચતઓની સ્રીઓ
માટે અનામત રહેશે;
(૨) એક (૧) બેઠક, અનુસૂચિત આદદજાચતઓની વ્યચિઓ માટે અનામત રહેશે,
(૩) દસ (૧૦) બેઠકો, પછાત વગોની વ્યચિઓ માટે અનામત રહેશે; જેમાાંથી પાાંિ (૫) બેઠકો પછાત વગોની સ્રીઓ માટે અનામત
રહેશે;
(૪) અઢાર (૧૮) બેઠકો, સ્રીઓ ઉપર ઉલ્લેખ્યા પ્રમાણે (અનુસૂચિત જાચતઓ, અનુસૂચિત આદદજાચતઓ અને પછાત વગોની સ્રીઓ
માટેની અનામત રાખેલી બેઠકોની સાંખ્યા સચહત) માટે અનામત રહેશે.
અપવાદ: આ જાહેરનામાના કોઈપણ મજકૂરથી, આ જાહેરનામાના આરંભ પહેલા, ચવસનગર નગરપાચલકાના વોડા અને બેઠકો નક્કી
કરવાના સાંબાંધમાાં કરવામાાં આવેલા કોઈ કૃત્યને અસર થશે નચહ.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
મિીષ સી. શાહ,
સરકારના નાયબ સચિવ.
----------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.02.04 18:41:32 IST
Signature Not Verified