PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

333-1

IX Ex.-23

23-1

Extra No. 23

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ]

MONDAY, JANUARY 12, 2026 / PAUSHA 22, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગના તારીખઃ ૨૧મી ઓગસ્ટ,

૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાાંકઃ જીવી/૨૦૨૫નો ૩૦૦/યુડીયુએિડી/ઈઓએમ/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૫/૫૦૩૯/એમ સેક્શન.-નો ગુજરાતી

અનુવાદ આથી સવા લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.

રાજેશ આર. રાઠોડ,

સરકારના નાયબ સચિવ.

Government Central Press, Gandhinagar.

23-2

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 12-01-2026

[ PART IX

NOTIFICATION

Under

The Constitution of India

ભારતિા સંનવધાિ હેઠળ

જાહેરિામ ં

શહેરી નવકાસ અિે શહેરી ગૃહનિમાાણ નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૨૧મી ઓગસ્ટ, ૨૦૨૫

ભારતિ ં સંનવધાિ.

ક્રમાંક: જીવી/૨૦૨૫િો ૩૦૦/ય ડીય એચડી/ઈઓએમ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૫/૫૦૩૯/એમ સેક્શિ: ચવસ્તારોની વસતી, તેમાાંની વસતીની

ગીિતા, સ્થાચનક વહીવટ માટે પ્રાપ્ત થતુાં મહેસૂલ, ચબન-કૃચિચવિયક પ્રવૃચિઓમાાંના રોજગારની ટકાવારી અને ચવસ્તારોની આચથાક અગત્યતાને

ધ્યાનમાાં લેતાાં, કડોદરા નગરપાચલકાની ચવદ્યમાન સ્થાચનક હદોમાાં અમુક ચવસ્તારોનો સમાવેશ કરવાનુાં જરૂરી જણાયુાં છે;

તેથી, હવે, ભારતના સાંચવધાનના અનુચ્છેદ ૨૪૩ ન-ના ખાંડ (૨) અને અનુચ્છેદ ૨૪૩ ધ-ના ખાંડ (ઘ)થી મળેલી સિાની રૂએ, ગુજરાત

સરકાર, આથી,-

(૧) આ સાથે જોડેલી અનુસૂચિમાાં દશાાવ્યા પ્રમાણેના ચવસ્તારોને, નાના શહેરી ચવસ્તારો તરીકે ચનર્દિષ્ટ કરે છે; અને

(૨) આવા ચવસ્તારોને, કડોદરા નગરપાચલકાના મ્યુચનચસપલ ચવસ્તારો તરીકે જાહેર કરે છે અને સદરહુ ચવસ્તારો, કડોદરા નગરપાચલકાનો

ભાગ બનશે.

કોઇપણ સરકારી જમીન, કડોદરા નગરપાચલકામાાં ચનચહત થશે નચહ.

અિ સૂનચ

અિ ક્રમાંક

ગ્રામ પંચાયત

સરવે િંબર

(૧)

(૨)

(૩)

૧.

િલથાણ

િલથાણ ગ્રામ પાંિાયતના તમામ સરવે નાંબર

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

મિીષ સી. શાહ,

સરકારના નાયબ સચિવ.

--------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.02.04 18:43:07 IST

Signature Not Verified