PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

333-1

IX Ex.-27

27-1

Extra No. 27

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ]

MONDAY, JANUARY 12, 2026 / PAUSHA 22, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના આરોગ્ય અને પરરવાર કલ્યાણ ચવભાગના તારીખઃ ૬ઠ્ઠી ઓગસ્ટ,

૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાાંકઃ જીએિવાય/૨૨/એિએફડબલ્યુડી/એમએસએમ/ઇ-ફાઇલ/૭/૨૦૨૫/૩૫૯૦/જે.-નો ગુજરાતી અનુવાદ

આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.

રાજેશ આર. રાઠોડ,

સરકારના નાયબ સચિવ.

Government Central Press, Gandhinagar.

27-2

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 12-01-2026

[ PART IX

NOTIFICATION

Regarding

Amendment to The Gujarat Professional Medical Educational Courses (Regulation of Admission in

Undergraduate Courses) Rules, 2017

ગુજરાત વ્યાવસાનયક તબીબી શૈક્ષનિક અભ્યાસક્રમો (પૂવવસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ નિયમિ) નિયમો, ૨૦૧૭ સુધારવા સંબંધી

જાહેરિામું

આરોગ્ય અિે પરરવાર કલ્યાિ નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૬ઠ્ઠી ઓગસ્ટ, ૨૦૨૫

ગુજરાત વ્યાવસાનયક તબીબી શૈક્ષનિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમિ અિે ફી નિધાવરિ) અનધનિયમ, ૨૦૦૭

ક્રમાંક: જીએચવાય/૨૨/એચએફડબલ્યુડી/એમએસએમ/ઇ-ફાઇલ/૭/૨૦૨૫/૩૫૯૦/જે:- ગુજરાત વ્યાવસાચયક તબીબી શૈક્ષચણક કોલેજો

અથવા સાંસ્થાઓ (પ્રવેશ ચનયમન અને ફી ચનધાવરણ) અચધચનયમ, ૨૦૦૭ (સન ૨૦૦૮ના ગુજરાતના ૩-જા)ની કલમ ૪ સાથે વાાંિતા, કલમ

૨૦ની પેટા-કલમ (૧)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, ગુજરાત વ્યાવસાચયક તબીબી શૈક્ષચણક અભ્યાસક્રમો (પૂવવસ્નાતક

અભ્યાસક્રમોમાાં પ્રવેશ ચનયમન) ચનયમો, ૨૦૧૭ વધુ સુધારવા નીિેના ચનયમો કરે છે:-

૧.

(૧) આ ચનયમો, ગુજરાત વ્યાવસાચયક તબીબી શૈક્ષચણક અભ્યાસક્રમો (પૂવવસ્નાતક અભ્યાસક્રમોમાાં પ્રવેશ ચનયમન) (રિતીય સુધારા)

ચનયમો, ૨૦૨૫ કહેવાશે.

(૨)

તે રાજપત્રમાાં તેની પ્રચસચદ્ધની તારીખે અમલમાાં આવશે.

૨.

ગુજરાત વ્યાવસાચયક તબીબી શૈક્ષચણક અભ્યાસક્રમો (પૂવવસ્નાતક અભ્યાસક્રમોમાાં પ્રવેશ ચનયમન) ચનયમો, ૨૦૧૭માાં, ચનયમ ૫-નો

પેટા-ચનયમ (૨-ક) કમી કરવો.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

આર. એ. પ્રજાપનત,

સરકારના નાયબ સચિવ.

--------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.02.04 18:45:18 IST

Signature Not Verified