PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
333-1
IX Ex.-31
31-1
Extra No. 31
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
TUESDAY, JANUARY 13, 2026 / PAUSHA 23, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા ચવભાગનુાં તારીખઃ ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૨૫-નુાં જાહેરનામાાં ક્રમાાંક:
જીએિએન-૬૧-વીએટી-૧૦-૨૦૨૨-૪૪૩-એસ.૪૧(૧)(૨૩)-જીએસટી સેલ-નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો
છે.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સચિવ.
Government Central Press, Gandhinagar.
31-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026
[ PART IX
ORDER
Regarding
Amendment to the Order of the Government of Gujarat, Finance Department,
No. GHN-76-VAT-10-2022-443-S.41(1)(22)GST Cell
dated the 2nd November, 2022
ગુજરાત સરકાર, િાણા નવભાગિો તારીખ. ૨-જી િવેમ્બર ૨૦૨૨-િો હુકમ ક્રમાંક. જીએચએિ-૭૬-વીએટી-૧૦-
૨૦૨૨-૪૪૩-એસ.૪૧(૧)(૨૨)-જીએસટી સેલ, સુધારવા સંબંધી
હુકમ
િાણા નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૨૫
ગુજરાત મૂલ્યવનધિત વેરા અનધનિયમ, ૨૦૦૩.
હુકમ ક્રમાંક: જીએચએિ-૬૧-વીએટી-૧૦-૨૦૨૨-૪૪૩-એસ.૪૧(૧)(૨૩)-જીએસટી સેલ:- ગુજરાત મૂલ્યવચધવત વેરા અચધચનયમ, ૨૦૦૩
(સન ૨૦૦૫-ના ગુજરાતના ૧લા)ની કલમ ૪૧ની પેટા-કલમ (૧) થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, ગુજરાત સરકારના નાણા
ચવભાગના તારીખ: ૨-જી નવેમ્બર, ૨૦૨૨-ના હુકમ ક્રમાાંક: જીએિએન-૭૬-વીએટી-૧૦-૨૦૨૨-૪૪૩-એસ.૪૧(૧)(૨૨)-જીએસટી સેલ-માાં
નીિે પ્રમાણે સુધારો કરે છે:-
સદરહુ હુકમમાાં, ખાંડ ૨(ક)ને બદલે, નીિેનો મજકૂર મૂકવો,-
“ “ચનર્દિષ્ટ કરેલ વેપારી” એટલે રાજ્યમાાં ફક્ત છૂટક ગ્રાહકોને વાહનમાાં બળતણ તરીકે સીએનજી (CNG)નુાં વેિાણ કરતો હોય તેવો અચધચનયમ
હેઠળ રચજસ્ટર થયેલો વેપારી.”
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
ડૉ. નિસગિ જોશી,
સરકારના નાયબ સચિવ.
--------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.30 22:04:32 IST
Signature Not Verified