PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
333-1
IX Ex.-32
32-1
Extra No. 32
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
TUESDAY, JANUARY 13, 2026 / PAUSHA 23, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના આરોગ્ય અને પરરવાર કલ્યાણ ચવભાગના તારીખઃ ૨૦મી જુલાઇ,
૨૦૨૪. ના સરકારી જાહેરનામા ક્રમાાંકઃ જીવાય/૧૬/એિએફડબલ્યુડી/એઆરએ/ઇ-ફાઇલ/૭/૨૦૨૩/૧૧૯૮/છ.-ના ગુજરાતી અનુવાદ આથી સવવ
લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સચિવ.
32-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026
[ PART IX
NOTIFICATION
Regarding
The Assistant Director (Ayurved)/ District Ayurved Officer/ Vaidya Panchkarma/ Deputy Hospital
Superintendent, Class I, in the Gujarat Ayurved Services, under the Directorate of AYUSH (Ayurveda, Yoga
and Naturopathy, Unani, Siddha and Homoeopathy), Recruitment Rules, 2024
નિયામક, આયુષ (આયુવેદ, યોગ અિે િેચરોપથી, યુિાિી, નસદ્ધ અિે હોનમયોપથી) િી કચેરી હેઠળિી ગુજરાત આયુવેદ સેવામાં, મદદિીશ
નિયામક (આયુવેદ)/ નજલ્લા આયુવેદ અનધકારી/ વૈદ્ય પંચકમમ /િાયબ હોસ્પપટલ સુપરરન્ટેન્ડેન્ટ, વગમ ૧, ભરતી નિયમો, ૨૦૨૪ સંબંધી
જાહેરિામું
આરોગ્ય અિે પરરવાર કલ્યાણ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨૦મી જુલાઇ, ૨૦૨૪
ભારતિું સંનવધાિ.
ક્રમાંકઃ જીવાય/૧૬/એચએફડબલ્યુડી/એઆરએ/ઇ-ફાઇલ/૭/૨૦૨૩/૧૧૯૮/છ:- ભારતના સાંચવધાનના અનુચ્છેદ ૩૦૯ના પરંતુકથી મળેલી
સત્તાની રૂએ અને આ અથે કરેલા તમામ ચનયમોને રદ કરીને, ગુજરાતના રાજ્ યપાલ, આથી, ચનયામક, આયુષ (આયુવેદ, યોગ અને નેિરોપથી,
યુનાની, ચસદ્ધ અને હોચમયોપથી), ગુજરાત રાજ્ય-ની કિેરી હેઠળની ગુજરાત આયુવેદ સેવામાાં, મદદનીશ ચનયામક (આયુવેદ)/ ચજલ્લા આયુવેદ
અચધકારી/વૈદ્ય પાંિકમવ/નાયબ હોસ્પપટલ સુપરરન્ટેન્ડેન્ટ, વગવ ૧-ની જગા પર ભરતીનુાં ચનયમન કરવા માટેની જોગવાઈ કરવા માટે નીિેના ચનયમો
કરે છેઃ-
૧.
(૧)
આ ચનયમો ચનયામક, આયુષ (આયુવેદ, યોગ અને નેિરોપથી, યુનાની, ચસદ્ધ અને હોચમયોપથી) ની કિેરી હેઠળની ગુજરાત
આયુવેદ સેવામાાં, મદદનીશ ચનયામક (આયુવેદ)/ ચજલ્લા આયુવેદ અચધકારી/ વૈદ્ય પાંિકમવ /નાયબ હોસ્પપટલ સુપરરન્ટેન્ડેન્ટ, વગવ
૧, ભરતી ચનયમો, ૨૦૨૪ કહેવાશે.
(૨)
તે, રાજપત્રમાાં તેની પ્રચસચદ્ધની તારીખે અમલમાાં આવશે.
૨.
ચનયામક, આયુષ (આયુવેદ, યોગ અને નેિરોપથી, યુનાની, ચસદ્ધ અને હોચમયોપથી) ની કિેરી હેઠળની ગુજરાત આયુવેદ સેવામાાં,
મદદનીશ ચનયામક (આયુવેદ)/ચજલ્લા આયુવેદ અચધકારી/વૈદ્ય પાંિકમવ/નાયબ હોસ્પપટલ સુપરરન્ટેન્ડેન્ટ, વગવ ૧-ની જગા પરની ચનમણૂક,
જેણે,-
(ક) (૧)
ચનયામક, આયુષ (આયુવેદ, યોગ અને નેિરોપથી, યુનાની, ચસદ્ધ અને હોચમયોપથી)-ની કિેરી હેઠળની ગુજરાત આયુવેદ
સેવામાાં, તબીબી અચધકારી (આયુવેદ)/ચનવાસી તબીબી અચધકારી (આયુવેદ), વગવ ૨ ના સાંવગવમાાં ઓછામાાં ઓછા આઠ
વષવ સુધી કામ કયું હોય; અને
(૨)
ગુજરાત મુલકી સેવા કોમ્ ્ યુટર ક્ષમતા તાલીમ અને પરીક્ષા ચનયમો, ૨૦૦૬ની જોગવાઈઓ અનુસાર કોમ્ ્ યુટરની
જાણકારી અાંગેની લાયકી પરીક્ષા પાસ કરેલી હોય,
-તેવી વ્યચિઓમાાંથી ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ ય) ચનયમો, ૧૯૬૭માાં ઠરાવ્યા પ્રમાણે ચવિારણા
ક્ષેત્રની અાંદરથી, બઢતી માટે યોગ્ય જણાતી “સારા” -નો આધાર-ચિહ્ન (બેન્િમાકક) ધરાવતી વ્યચિની બઢતીથી કરવી જોઈશેઃ
પરંતુ ચનમણૂક આપનાર સત્તામાંડળને એમ ખાતરી થાય કે ઉપર પેટા-ખાંડ (૧)માાં ચનરદિષ્ ટ કરેલો અનુભવ ધરાવતી
વ્યચિ બઢતી માટે ઉપલભ્ ય નથી અને તે મુદતથી ઓછી મુદતનો અનુભવ ધરાવતી વ્યચિને બઢતી આપીને પણ જગા ભરવાનુાં
જાહેર ચહતમાાં જરૂરી છે, તો તે, કારણોની લેચખતમાાં નોંધ કરીને, ઉપર પેટા-ખાંડ (૧)માાં ચનરદિષ્ ટ કરેલી મુદતના બે તૃતીયાાંશ કરતાાં
ઓછી નચહ તેટલી મુદતનો અનુભવ ધરાવતી હોય તેવી વ્યચિને બઢતી આપી શકશે; અથવા
(ખ)
સીધી પસાંદગીથી કરવી જોઇશે.
૩.
ચનયમ ૨-માાં જણાવેલી જગા ઉપર સીધી પસાંદગીથી ચનમણૂકને પાત્ર થવા માટે, ઉમેદવાર,-
(ક)
૪૩ વષવથી વધુ ઉંમરનો હોવો જોઇશે નચહ:
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026
32-3
પરંતુ ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર અગાઉથી
ગુજરાત સરકારની સેવામાાં હોય તેવા ઉમેદવારની તરફેણમાાં ઉપલી વયમયાવદા હળવી કરી શકાશે:
વધુમાાં, ઉપર ઠરાવેલી ઉપલી વયમયાવદાને સાંબાંચધત છે તયાાં સુધી, ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય)
ચનયમો, ૧૯૬૭ના ચનયમ ૮ના પેટા-ચનયમ (૯)ના ખાંડ (ખ)માાંનો કોઇપણ મજકૂર લાગુ પડશે નચહ.
(ખ) (૧)
ભારતમાાં કેન્ રીય અથવા રાજ્ ય અચધચનયમથી અથવા તે હેઠળ પ થપાયેલી અથવા સાંપ થાચપત યુચનવચસવટીઓ પૈકી
કોઈપણમાાંથી અથવા યુચનવચસવટી ગ્રાન્ ્ સ કચમશન અચધચનયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુચનવચસવટી
હોવાનુાં ગણાતી અને ભારતીય તબીબી પદ્ધચત માટેના રાષ્ટ્રીય આયોગ દ્વારા માન્ય થયેલી પણ આયુવેદ યુચનવચસવટીમાાંથી
મેળવેલી આયુવેદમાાં અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે; અને
(ક)
ચનયામક, આયુષ-ની કિેરી હેઠળની ગુજરાત આયુવેદ સેવામાાં, તબીબી અચધકારી (આયુવેદ)/ચનવાસી તબીબી
અચધકારી (આયુવેદ), વગવ ૨ના દરજ્જાથી ઊતરતા દરજ્જાની ન હોય તેવી જગા ઉપરનો આશરે પાાંિ વષવનો
અધ્યાપનનો/ચિરકતસા(નૈદાચનક)/વહીવટી અનુભવ ધરાવતો હોવો જોઇશે; અથવા
(ખ) ચનયામક, આયુષ-ની કિેરી હેઠળની ગુજરાત આયુવેદ સેવામાાં, તબીબી અચધકારી (આયુવેદ)/ચનવાસી તબીબી
અચધકારી (આયુવેદ), વગવ ૨-ના દરજ્જાથી ઊતરતા દરજ્જાની ન હોય તેવી જગાને સમકક્ષ ગણી શકાય તેવી
જગા ઉપરનો સરકાર/પથાચનક સાંપથાઓ/સરકારી અન્ડરટેરકિંગ/બોડવ/કોપોરેશન/કિંપની અચધચનયમ, ૨૦૧૩ હેઠળ
પથાપાયેલી ચલચમટેડ કિંપની/યુચનવચસવટી/રચજપટડવ ચબન-સરકારી સાંપથામાાં આયુવેદ સેવાના ક્ષેત્રમાાં આશરે પાાંિ
વષવનો અધ્યાપન/ચિરકતસા(નૈદાચનક)/વહીવટી અનુભવ ધરાવતો હોવો જોઇશે; અથવા
(૨)
ભારતમાાં કેન્ રીય અથવા રાજ્ ય અચધચનયમથી અથવા તે હેઠળ પ થપાયેલી અથવા સાંપ થાચપત યુચનવચસવટીઓ પૈકી
કોઈપણમાાંથી અથવા યુચનવચસવટી ગ્રાન્ ્ સ કચમશન અચધચનયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુચનવચસવટી
હોવાનુાં ગણાતી અને ભારતીય તબીબી પદ્ધચત માટેના રાષ્ટ્રીય આયોગ દ્વારા માન્ય થયેલી કોઈ આયુવેદ યુચનવચસવટીમાાંથી
આયુવેદ(ઔષધપદ્ધચત (મેરડચસન)) અને સજવરી (શપત્રચક્રયા) (બી.એ.એમ.એસ.) માાં સ્નાતકની પદવી ધરાવતો હોવો
જોઇશે.
(ક)
ગુજરાત આયુવેદ સેવામાાં, આયુષ ચનયામકની કિેરી હેઠળ તબીબી અચધકારી (આયુવેદ)/ચનવાસી તબીબી
અચધકારી (આયુવેદ), વગવ ૨-ના દરજ્જાથી ઊતરતા દરજ્જાની ન હોય તેવી શૈક્ષચણક/ચિરકતસાચવષયક/વહીવટી
જગા ઉપરનો આશરે આઠ વષવનો અનુભવ ધરાવતો હોવો જોઇશે; અથવા
(ખ)
ગુજરાત આયુવેદ સેવામાાં, આયુષ ચનયામકની કિેરી હેઠળ તબીબી અચધકારી (આયુવેદ)/ચનવાસી તબીબી
અચધકારી (આયુવેદ), વગવ ૨-ના દરજ્જાથી ઊતરતા દરજ્જાની ન હોય હોય તે જગાને સમકક્ષ ગણી શકાય
તેવી શૈક્ષચણક/ ચિરકતસાચવષયક/ વહીવટી જગા ઉપરનો સરકાર/પથાચનક માંડળો/સરકારી અન્ડરટેરકિંગ/બોડવ/
કોપોરેશન/કિંપની અચધચનયમ, ૨૦૧૩ હેઠળ પથપાયેલી ચલચમટેડ કિંપની/યુચનવચસવટી/રચજપટર થયેલી ચબન-
સરકારી સાંપથામાાં આયુવેદ સેવાના ક્ષેત્રમાાં આશરે આઠ વષવનો અનુભવ ધરાવતો હોવો જોઇશે.
(ગ)
ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭માાં ઠરાવ્યા પ્રમાણેની કોમ્્યુટરના
ઉપયોગ અાંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
(ઘ)
ગુજરાતી અથવા ચહન્દી અથવા તે બન્નેનુાં પૂરતુાં જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
૪.
સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, બે વષવની મુદત માટે અજમાયશ ઉપર રહેવુાં જોઇશે.
૫.
સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, પોતાની અજમાયશની મુદત દરચમયાન, રાજપચત્રત અચધકારી પૂવવ-સેવા તાલીમ અને
પરીક્ષા ચનયમો, ૧૯૭૦ની જોગવાઇઓ અનુસાર પૂવવ-સેવા તાલીમ લેવાની રહેશે અને તાલીમાાંત પરીક્ષા પાસ કરવાની રહેશે.
૬.
સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, પોતાની અજમાયશની મુદત દરચમયાન, ગુજરાત મુલકી સેવા કોમ્્યુટર ક્ષમતા તાલીમ અને
પરીક્ષા ચનયમો, ૨૦૦૬ની જોગવાઇઓ અનુસાર કોમ્્યુટરની જાણકારી અાંગેની લાયકી પરીક્ષા પાસ કરવાની રહેશે.
૭.
સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકારે ઠરાવેલા ચનયમો અનુસાર ચહન્દી અથવા ગુજરાતી અથવા તે બાંને પરીક્ષા પાસ
કરવાની રહેશે.
૮.
સીધી પસાંદગીથી અથવા બઢતીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવી તાલીમ લેવાની રહેશે અને તેવી પરીક્ષા પાસ કરવાની
રહેશે.
Government Central Press, Gandhinagar.
32-4
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026
[ PART IX
૯.
સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, તેની અરજીના સમયે, ગુજરાત વૈદક વ્યવસાયીઓનો અચધચનયમ, ૧૯૬૩ હેઠળ રાજ્ય બોડવ
ઓફ આયુવેદ એન્ડ યુનાની ચસપટમ ઓફ મેરડચસન-માાં પોતાના નામની નોંધણી કરાવવાની રહેશે.
૧૦. સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવા નમૂનામાાં, તેટલી રકમની અને તેટલી મુદત માટે જામીનગીરી અને
જામીનખત પૂરા પાડવાના રહેશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
ધવલ શાહ,
સરકારના નાયબ સચિવ.
------------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.30 22:06:37 IST
Signature Not Verified