PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
333-1
IX Ex.-33
33-1
Extra No. 33
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
TUESDAY, JANUARY 13, 2026 / PAUSHA 23, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના મહેસૂલ ચવભાગના તારીખઃ ૧૩મી ઓગસ્ટ, ૨૦૨૪ના સરકારી
જાહેરનામા ક્રમાાંકઃ જીએમ/૨૦૪/૨૦૨૪/આરડી/ડબલ્યુઓએસ/ઇ-ફાઇલ/૧૫/૨૦૨૩/૩૭૬૪/એિ.-ના ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની
જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સચિવ.
33-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026
[ PART IX
NOTIFICATION
Regarding
The District Inspector of Land Records, Class II,
(Special Competitive Examination) Rules, 2024
નજલ્લા જમીિ દફ્તર નિરીક્ષક, વગગ ૨, (ખાસ સ્પધાગત્ક પરીક્ષા) નિયમો, ૨૦૨૪ સંબંધી
જાહેરિામ ં
મહેસૂલ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૩મી ઓગસ્ટ, ૨૦૨૪
ભારતિ ં સંનવધાિ.
ક્રમાંક. જીએમ/૨૦૪/૨૦૨૪/આરડી/ડબલ્ય ઓએસ/ઇ-ફાઇલ/૧૫/૨૦૨૩/૩૭૬૪/એચઃ- ભારતના સાંચવધાનના અનુચ્છેદ ૩૦૯ના
પરંતુકથી મળેલી સત્તાની રૂએ, અને આ અથે કરેલા તમામ ચનયમો રદ કરીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, જવાબાંદી કચમશનરની કિેરી અને
જમીન દફ્તર ચનયામકની કિેરી, ગુજરાત રાજ્ય હેઠળ, સામાન્ય રાજ્ય સેવામાાં, ચજલ્લા જમીન દફ્તર ચનરીક્ષક, વગવ ર -ની જગા પર બઢતી
માટેની ખાસ સ્પધાવત્મક પરીક્ષાની પદ્ધચતનુાં ચનયમન કરવા માટેની જોગવાઇ કરવા નીિેના ચનયમો કરે છેઃ-
૧.
ટૂાંકી સાંજ્ઞા, વ્યાચિ અને આરંભ,-
(૧)
આ ચનયમો ચજલ્લા જમીન દફ્તર ચનરીક્ષક, વગવ ર, (ખાસ સ્પધાવત્ક પરીક્ષા) ચનયમો, ૨૦૨૪ કહેવાશે.
(૨)
તે, જમાબાંદી કચમશનરની કિેરી અને જમીન દફ્તર ચનયમાકની કિેરી, ગુજરાત રાજ્ય હેઠળ, સામાન્ય રાજ્ય સેવામાાં, ચજલ્લા
જમીન દફ્તર ચનરીક્ષક, વગવ ૨ -ની જગા પર બઢતીથી ચનમણૂક મેળવવાને પાત્ર હોય તેવી વ્યચિઓને લાગુ પડશે.
(૩)
તે રાજપત્રમાાં તેની પ્રચસચદ્ધની તારીખે અમલમાાં આવશે.
૨.
વ્યાખ્યા.- આ ચનયમોમાાં, સાંદભવથી અન્યથા અપેચક્ષત ન હોય, તો-
(ક)
‘‘પરરચશષ્ટ’’ એટલે આ ચનયમો સાથે જોડેલુાં પરરચશષ્ટ;
(ખ)
‘‘આયોગ’’ એટલે ગુજરાત જાહેર સેવા આયોગ (જી.પી.એસ.સી.);
(ગ)
‘‘ચજલ્લા જમીન દફ્તર ચનરીક્ષક’’ એટલે આ ચનયમો સાથે જોડેલા એનેક્ષરમાાં સમાચવષ્ટ જગા.
(ઘ)
‘‘પરીક્ષા’’ એટલે આ ચનયમોમાાં ચનરદિષ્ટ કરેલ લેચખત પરીક્ષા અને વ્યચિત્વ કસોટી સચહતની ચજલ્લા જમીન દફ્તર ચનરીક્ષક,
વગવ ર -ની જગા પર બઢતી માટે ખાસ સ્પધાવત્મક પરીક્ષા;
(િ)
‘‘સરકાર’’ એટલે ગુજરાત સરકાર;
(છ)
‘‘પ્રશ્નપત્ર’’ એટલે પરીક્ષા ખાતેનો કોઇ પ્રશ્નપત્ર સેટ;
(જ)
‘‘સાંબચધત ભરતી ચનયમો’’ એટલે ગુજરાત રાજ્ય સેવામાાં, ચજલ્લા જમીન દફ્તર ચનરીક્ષક, વગવ ર-ની જગા માટે ઠરાવેલા ભરતી
ચનયમો.
૩.
પરીક્ષામાાં પ્રવેશ માટેની પાત્રતા.-
પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવા ઇચ્છતા ચસચનયર સવેયર,-
(ક)
જેણે જે મચહનામાાં ચજલ્લા જમીન દફ્તર ચનરીક્ષક તરીકે બઢતી માટેની ખાસ સ્પધાવત્મક પરીક્ષા યોજવાની હોય તેની તરત જ
પહેલાાંના મચહનાની છેલ્લી તારીખે, ચસચનયર સવેયર, વગવ ૩ ના સાંવગવમાાં ઓછામાાં ઓછા પાાંિ વર્વ સુધી કામ કયું હોય; અને
(ખ)
જે સાંબાંચધત ભરતી ચનયમો હેઠળ ઠરાવેલી સામાન્ય રાજ્ય સેવામાાં, ચજલ્લા જમીન દફ્તર ચનરીક્ષક, વગવ-ર-ની જગા માટે, જરૂરી
લાયકાતો ધરાવતો હોય.
તે પરીક્ષામાાં પ્રવેશ માટે પાત્ર (લાયક) ગણાશે.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026
33-3
૪.
પરીક્ષા યોજવા બાબત,- (૧) આયોગે, સરકાર પાસેથી માાંગણી પત્રક મળ્યેથી, ગુજરાત રાજ્ય સેવામાાં, ચજલ્લા જમીન દફ્તર ચનરીક્ષક,
વગવ ર -ની જગા પર બઢતી માટે ઉમેદવારોની પસાંદગી માટે, ખાસ સ્પધાવત્મક પરીક્ષા યોજવી જોઇશે.
(૨)
અરજી માંગાવવાની અને અરજીઓની િકાસણી કરવા માટેની કાયવરીચત, મહેસૂલ ચવભાગ નક્કી કરે તેવી રહેશે અને મહેસૂલ
ચવભાગ-એ, પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવા ઇચ્છતા પાત્ર ઉમેદવારોની ચવગતો દશાવતુાં પત્રક, આયોગને મોકલવુાં જોઇશે.
(૩)
પરીક્ષાની તારીખ, સમય અને સ્થળ, આયોગ દ્વારા નક્કી કરવામાાં આવશે.
(૪)
ઉમેદવારોએ, પરીક્ષાના તમામ તબક્કે આયોગ જાહેર કરે તેવી તારીખે, સમયે અને સ્થળોએ, સ્વ-ખિે, હાજર રહેવુાં પડશે.
૫.
પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવા માટેની અરજી.-
(૧)
પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવા ઇચ્છતા હોય તેવા પાત્ર ઉમેદવારે. પરરચશષ્ટ-ર-માાં ચનરદિષ્ટ કયાવ પ્રમાણેના નમૂનામાાં અરજી કરવી
જોઇશે. જમીન દફ્તર અધીક્ષક, પરરચશષ્ટ-ર-માાં સામેલ ચવગતોની ખરાઇ કરશે અને પરરચશષ્ટ-૩-માાં, ઉમેદવારની પાત્રતા
પ્રમાચણત કરશે.
(૨)
પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવા ઇચ્છતા પાત્ર ઉમેદવારે, આયોગ નક્કી કરે તે રીતે, આયોગ દ્વારા નક્કી કરવામાાં આવે તેટલી પરીક્ષા
ફી િૂકવવાની રહેશે.
(૩)
એક વખત ભરી દીધેલી ફી, રરફંડ (પરત) કરવામાાં આવશે નચહ અને તે ફી, ત્યાર પછીની પરીક્ષા માટે રોકી (અટકાવી)
રાખવામાાં આવશે નચહ.
૬.
પરીક્ષા પદ્ધચત અને અભ્યાસક્રમ,-
(૧)
પરીક્ષા, પરરચશષ્ટ-૧-ચનરદિષ્ટ કયાવ પ્રમાણે ક્રચમક બે તબક્કામાાં યોજવામાાં આવશે.
(૧)
લેચખત પરીક્ષા.
(૨)
વ્યચિત્વ કસોટી.
(૨)
આયોગે, સરકાર પાસેથી માાંગણી પત્રક મળ્યેથી, દરેકના ૧૦૦ (એક સો) ગુણ એવા પાાંિ પ્રશ્નપત્રો ધરાવતી લેચખત પરીક્ષા
યોજવી જોઇશે. તમામ પ્રશ્નપત્રો, વણવનાત્મક પ્રકારના રહેશે.
(૩)
પ્રશ્નપત્ર પ કે જે પ્રશ્નપત્રમાાં આપેલી સૂિનાઓ મુજબ, અાંગ્રેજી અથવા ગુજરાતીમાાં લખવુાં જરૂરી છે તે ચસવાય, લેચખત પરીક્ષાનુાં
માધ્યમ ગુજરાતી રહેશે.
(૪)
પરીક્ષાનો અભ્યાસક્રમ, પરરચશષ્ટ-૧માાં ચનરદિષ્ટ કયાવ પ્રમાણેનો રહેશે.
(પ)
વ્યચિત્વ કસોટી માટે બોલાવવાના ઉમેદવારોની સાંખ્યા, સામાન્ય રીતે માાંગણી પત્રકમાાં જણાવવામાાં આવેલી ખાલી જગાની
સાંખ્યા કરતા ત્રણ ગણી હોવી જોઇશે.
૭.
આયોગનો ચનણવય આખરી રહેશે.- (૧) ઉમેદવાર,-
(ક)
જગાના સાંબાંચધત ભરતી ચનયમો હેઠળની જરૂરી લાયકાતો ધરાવે છે.
(ખ)
તેણે એનેક્ષર-ર-માાં અરજી સાથે જરૂરી ફી ભરેલી છે, અને
(ગ)
તમામ બાબતોમાાં પાત્રતા ધરાવે છે અને પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવા માટેની તમામ જરૂરરયાતોનુાં તેણે પાલન કયું છે.
તે બાબતોની આયોગને ખાતરી થાય તે ચસવાય, કોઇપણ ઉમેદવારને, પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવાની પરવાનગી
આપવામાાં આવશે નચહ.
(૨)
પરીક્ષામાાં પ્રવેશ માટેની ઉમેદવારની પાત્રતાની બાબતમાાં આયોગનો ચનણવય આખરી ગણાશે.
(૩)
પાછળથી, કોઇપણ સમયે, ઉમેદવાર પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવા માટે અપાત્ર જણાય, તો તેની ઉમેદવારી રદ થયેલી ગણાશે અને
તેની પસાંદગી અગાઉ થઇ ગયેલ હોય અને ચનમણૂક થઇ ગયેલ હોય, તો તેની ચનમણૂક શરૂઆતથી જ રદબાતલ ગણાશે.
૮.
લેચખત પરીક્ષા પાસ કરવા માટેના ધોરણ.-
(૧)
દરેક ચવર્યની લેચખત પરીક્ષા પાસ કરવા માટેનુાં લાયકી ધોરણ, આયોગ દ્વારા વખતોવખત નક્કી કરવામાાં આવશે. આયોગ,
જરૂરી હોય, તો અનામત કક્ષા (વગવ) ના ઉમેદવારો માટે અલગ લાયકી ધોરણો નક્કી કરશે.
33-4
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026
[ PART IX
(૨)
આયોગે નક્કી કરેલા લાયકી ધોરણ અનુસાર, લેચખત પરીક્ષામાાં લાયક ઠરેલ ઉમેદવારને જ વ્યચિત્વ કસોટી માટે બોલાવવામાાં
આવશે.
(૩)
ઉમેદવારોએ, લેચખત પરીક્ષા અને વ્યચિત્વ કસોટીમાાં મેળવેલ કુલ ગુણ, તેમનો આખરી ક્રમાાંક નક્કી કરશે.
૯.
પરીક્ષા ખાંડમાાં અમુક સાધનોનો ઉપયોગ કરવા પર પ્રચતબાંધ (મનાઇ).- ઉમેદવારને પરીક્ષા ખાંડમાાં, લેપટોપ, ટેબલેટ, સેલ્યુલર ફોન,
કેલ્્યુલેટર, પેજર અથવા આઇપોડ વગેરે જેવા સાંદેશાવ્યવહારના બીજા કોઇ ઇલે્રોચનક સાધનો પોતાની સાથે લઇ જવાની પરવાનગી
આપવામાાં આવશે નચહ.
૧૦.
ચશસ્તચવર્યક કાયવાહી.-
કોઇપણ ઉમેદવાર,-
(ક)
પોતાની ઉમેદવારી માટે કોઇપણ રીતે ટેકો મેળવવા માટે;
(ખ)
બીજાનુાં નામ ધારણ કરવા માટે;
(ગ)
કોઇ વ્યચિ પાસે પોતાનુાં નામ ધારણ કરાવવા માટે;
(ઘ)
બનાવટી દસ્તાવેજો અથવા જેની સાથે િેડાાં કરવામાાં આવ્યા હોય તેવા દસ્તાવેજો સાદર કરવા માટે;
(િ)
ભૂલવાળા અથવા ખોટા અથવા મહત્ત્વની માચહતી છુપાવતા હોય તેવા ચનવેદનો કરવા માટે;
(છ)
પરીક્ષા માટે પોતાની ઉમેદવારીના સાંબાંધમાાં, બીજા કોઇ ચનયમ ચવરુદ્ધના અથવા અયોગ્ય સાધનોનો આશ્રય લેવા માટે;
(જ)
પરીક્ષા દરચમયાન, ગેરવાજબી સાધનોનો ઉપયોગ કરવા માટે;
(ઝ)
લખાણોમાાં અથવહીન (બેહૂદી) ભાર્ા અથવા ચબભત્સ બાબત સચહતની અસાંગત (અપ્રસ્તુત) બાબત લખવા માટે;
(ટ)
પરીક્ષા ખાંડમાાં બીજી કોઇ રીતે ગેરવતવણૂક કરવા માટે;
(ઠ)
પરીક્ષાના સાંિાલન માટે, આયોગે કામે રાખેલ કમવિારીવગવને હેરાન કરવા અથવા શારીરરક રીતે નુકશાન કરવા માટે;
(ડ)
પૂવવતી ખાંડોમાાં ચનરદિષ્ટ કરેલા તમામ અથવા તે પૈકીના કોઇપણ કૃત્ય કરવાનો પ્રયત્ન કરવા માટે અથવા યથાપ્રસાંગ, તેમાાં
મદદગારી કરવા માટે; અથવા
(ઢ)
પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવા માટે, તેને પરવાનગી આપતા તેના પ્રવેશ પ્રમાણપત્રમાાં ઠરાવવામાાં અને ચનરદિષ્ટ કરવામાાં આવેલી
કોઇપણ શરતોનો ભાંગ કરવા માટે, આયોગે તેને દોચર્ત જાહેર કયો હોય, તો તે ખાતાકીય તપાસને પાત્ર થશે, તે ઉપરાાંત-
(૧)
તે, જે પરીક્ષાનો ઉમેદવાર હોય તે પરીક્ષામાાંથી આયોગ દ્વારા તેને ગેરલાયક ઠરાવવાને; અથવા
(૨)
કોઇ પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવા માટે અથવા સાંબાંચધત જગા માટે ઉમેદવારીમાાં આયોગ દ્વારા કાયમી ધોરણે અથવા
ચનરદિષ્ટ મુદત માટે બાકાત રહેવાને; અથવા
(૩)
સાંબાંચધત ચનયમો હેઠળ ચશસ્તચવર્યક કાયવાહીને, પાત્ર થશે.
૧૧.
પરીક્ષાના કોઇ તબક્કે ઉપસ્સ્થત રહેવામાાં િૂક કરવા બાબત.- જે ઉમેદવાર, ચનરદિષ્ટ તારીખે અને સમયે પરીક્ષાના કોઇ તબક્કામાાં ઉપસ્સ્થત
રહેવામાાં િૂક કરે, તે પસાંદગી માટે પાત્ર ગણાશે નચહ.
૧૨.
પસાંદગી યાદી તૈયાર કરવા બાબત.- આયોગે, માાંગણી મુજબની જગાની સાંખ્યાના પ્રમાણમાાં, દરેક ઉમેદવારે પરીક્ષામાાં મેળવેલ આખરી
એકંદર (કુલ) ગુણના આધારે, ગુણવત્તા ક્રમમાાં સફળ ઉમેદવારોની પસાંદગી યાદી તૈયાર કરવી જોઇશે.
૧૩.
પરરણામની પ્રચસચદ્ધ.- આયોગે, પરીક્ષાનુાં પરરણામ, નીિે મુજબ બે ભાગોમાાં પ્રચસદ્ધ કરવુાં જોઇશે.
ભાગ ૧: સફળ ઉમેદવારોનુાં પરરણામ, ગુણવત્તા ક્રમમાાં તૈયાર કરવામાાં (ગોઠવવામાાં) આવશે, જેમાાં તેમના નામ, બેઠક ક્રમાાંક અને
તેમને મળેલા કુલ ગુણ ચનરદિષ્ટ કરવામાાં આવશે અને તે પરરણામ, આયોગના નોરટસ બોડવ અને આયોગની અચધકૃત વેબ-સાઇટ પર
પ્રચસદ્ધ કરવામાાં આવશે અને આવી રીતે પ્રચસદ્ધ કરેલા પરરણામની નકલ, સરકારમાાં મહેસૂલ ચવભાગને મોકલવામાાં આવશે.
ભાગ ૨:
અસફળ ઉમેદવારો જેઓ ભાગ-૧માાં સામેલ ન હોય તેમનુાં પરરણામ, તેમના નામ, બેઠક ક્રમાાંક અને તેમને મળેલા કુલ ગુણ
ચનરદિષ્ટ કરવામાાં આવશે અને તે પરરણામ, ઓયોગના નોરટસબોડવ અને આયોગની અચધકૃત વેબ સાઇટ પર પ્રચસદ્ધ કરવામાાં આવશે.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026
33-5
૧૪.
ચનમણૂક.- પસાંદ થયેલા ઉમેદવારોની ચનમણૂક, આયોગે તૈયાર કરેલ ગુણવત્તા યાદીમાાંના તેમના ક્રમાાંક મુજબ િુસ્ત રીતે કરવાની રહેશે.
૧૫.
ચનમણૂક અાંગેનો કોઈ હક મળશે નચહ.- સફળ ઉમેદવારોને, સામાન્યત:, ભરવાની થતી જગાની સાંખ્યાના પ્રમાણમાાં, આયોગે નક્કી કરેલા
ગુણવત્તા ક્રમમાાં, સામાન્ય રાજ્ય સેવામાાં, ચજલ્લા જમીન દફતર ચનરીક્ષક, વગવ-૨-ની જગા પર ચનમણૂક આપવા માટે ચવિારણામાાં
લેવામાાં આવશે.
પરીક્ષામાાં માત્ર સફળ થવાથી જ ઉમેદવારને ચનમણૂક અાંગેનો કોઇપણ હક મળશે નચહ અને જરૂરી જણાય તેવી તપાસ કયાવ પછી
ચનમણૂક કરનાર અચધકારીને એવી ખાતરી થાય કે તે જગા પર અને જાહેર સેવામાાં ચનમણૂક માટે ઉમેદવાર તમામ રીતે યોગ્ય છે તે
ચસવાય, સામાન્ય રાજ્ય સેવામાાં, ચજલ્લા જમીન દફતર ચનરીક્ષક, વગવ-૨-ની જગા પર, કોઇ ઉમેદવારની ચનમણૂક કરી શકાશે નચહ.
પરરનશષ્ટ-૧
(જ ઓ નિયમ ૬)
જમાબાંદી કચમશનરની કિેરી અને જમીન દફતર ચનયામકની કિેરી, ગુજરાત રાજ્ય હેઠળ સામાન્ય રાજ્ય સેવામાાં, ચજલ્લા જમીન દફતર
ચનરીક્ષક, વગવ-૨-ની જગા પર બઢતી માટેની ખાસ સ્પધાવત્મક પરીક્ષાની યોજના અને અભ્યાસક્રમ.
(૧)
લેચખત પરીક્ષા ૫૦૦ (પાાંિ સો) ગુણની રહેશે, જેમાાં નીિે દશાવ્યા પ્રમાણે પાાંિ પ્રશ્નપત્રો રહેશે:-
પ્રશ્નપત્ર ૧ (સમયગાળો ૩ કલાક) (વણવનાત્મક)
ગુણ
૧. ભારતનુાં સાંચવધાન (ક) અનુચ્છેદ ૨૨૬, ૩૦૯, ૩૧૦ અને ૩૧૧; (ખ) મૂળભૂત હકો- અનુચ્છેદ ૧૨ થી ૩૫; (ગ)
રાજ્યનીચતના માગવદશવક ચસદ્ધાાંતો- અનુચ્છેદો ૩૬ થી ૫૧; (ઘ) ગુજરાત જાહેર સેવા આયોગની ભૂચમકા અનુચ્છેદ- ૩૨૦;
(િ) સાતમી અનુસૂચિ- સાંઘ યાદી, રાજ્ય યાદી અને સમવતી યાદી.
૨૫
૨. ભ્રષ્ટાિાર ચનવારણ અચધચનયમ, ૧૯૮૮.
૧૫
૩. લોકપ્રચતચનચધત્વ અચધચનયમ, ૧૯૫૦ અને લોકપ્રચતચનચધત્વ અચધચનયમ, ૧૯૫૧; તે હેઠળ કરેલા ચનયમો
૧૦
૪. ગુજરાત મુલકી સેવા (વતવણૂક) ચનયમો, ૧૯૭૧ અને ગુજરાત મુલકી સેવા (ચશસ્ત અને અપીલ) ચનયમો, ૧૯૭૧.
૧૫
૫. ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭.
૧૫
૬. ગુજરાત નાણાકીય ચનયમો, ૧૯૭૧.
૧૦
૭. મુાંબઇ આકસ્સ્મક ખિવ ચનયમો, ૧૯૫૯.
૧૦
કુલ:-
૧૦૦
પ્રશ્નપત્ર ૨ (સમયગાળો ૩ કલાક) (વણવનાત્મક)
ગુણ
૧. ગુજરાત જમીન મહેસૂલ અચધચનયમ, ૧૮૭૯ અને ગુજરાત જમીન મહેસૂલ ચનયમો, ૧૯૭૨.
૪૦
૨. ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેનુાં એકત્રીકરણ કરવા બાબતનો અચધચનયમ, ૧૯૪૭ અને તે હેઠળ
કરેલા ચનયમો.
૧૦
૩. મામલતદાર કોટિ અચધચનયમ, ૧૯૦૬.
૧૦
૪. મુદત અચધચનયમ, ૧૯૬૩ (કલમો ૩ થી ૧૪)
૨૦
૫. ગુજરાત ખેત જમીન ટોિ મયાવદા અચધચનયમ, ૧૯૬૦ અને તે હેઠળ કરેલા ચનયમો.
૧૦
કુલ:-
૧૦૦
પ્રશ્નપત્ર ૩ (સમયગાળો ૩ કલાક) (વણવનાત્મક)
ગુણ
૧. ગુજરાતના સાંદભવમાાં સરવે અને જમાબાંદી ચનયમસાંગ્રહ.
(૧) જમીન મહેસૂલ વહીવટની ચિરટશ પદ્ધચત.
(૨) મૂળ પતાવટો.
૪૦
33-6
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026
[ PART IX
પ્રશ્નપત્ર ૩ (સમયગાળો ૩ કલાક) (વણવનાત્મક)
ગુણ
(૩) ફેરતપાસ પતાવટો.
(૪) ભોગવટાનો ઈચતહાસ.
(૫) ભોગવટો કરનારના અચધકારો અને જવાબદારીઓ.
(૬) ઈનામ ભોગવટા-હક (જમીન સત્તાપ્રકાર).
(૭) પ્રકીણવ ભોગવટા-હક.
૨. ચસટી સરવે
૨૦
૩. ગુજરાત સ્ટેમ્પ અચધચનયમ, ૧૯૫૮.
૧૦
૪. રચજસ્રેશન અચધચનયમ, ૧૯૦૮.
૧૦
૫. ચમલકત તબદીલી અચધચનયમ, ૧૮૮૨.
૧૦
૬. ચહન્દુ વારસા અચધચનયમ, ૧૯૫૬.
૧૦
કુલ:-
૧૦૦
પ્રશ્નપત્ર ૪ (સમયગાળો ૩ કલાક) (વણવનાત્મક)
ગુણ
૧. માચહતીનો અચધકાર અચધચનયમ, ૨૦૦૫.
૧૫
૨. ગુજરાત જમીન પિાવી પાડવા પર (પ્રચતબાંધ) અચધચનયમ, ૨૦૨૦.
૧૫
૩. ગુજરાત રાજ્ય આપચત્ત વ્યવસ્થાપન અચધચનયમ, ૨૦૦૩
૧૦
૪. ગુજરાત નગરરિના અને શહેરી ચવકાસ અચધચનયમ, ૧૯૭૬
૨૦
૫. જમીન સાંપાદન, પુન: સ્થાપન અને પુનવવસનમાાં વાજબી વળતર અને પારદચશવતાનો અચધકાર અચધચનયમ,
૨૦૧૩ અને જમીન સાંપાદન પુન: સ્થાપન અને પુનવવસનમાાં વાજબી વળતર અને પારદચશવતાનો અચધકાર
(ગુજરાત) ચનયમો, ૨૦૧૭.
૨૦
૬. ગુજરાત (જાહેર સેવાઓ અાંગેનો નાગરરકોનો અચધકાર) અચધચનયમ, ૨૦૧૩.
૨૦
કુલ:-
૧૦૦
પ્રશ્નપત્ર ૫ (સમયગાળો ૩ કલાક) (વણવનાત્મક)
ગુણ
૧. ગુજરાતી ભાર્ા- ૭૦ ગુણ.
અથવગ્રહણ (કોસ્મ્પ્રહેન્શન) (૫ ગુણ).
નોંધ લેખન (કલે્ટરને જમીન સાંબાંધી દરખાસ્તની રજૂઆત) (૧૦ ગુણ).
મહેસૂલ સાંબાંધી ચવર્ય પર જાહેર નોરટસ. (૧૦ ગુણ).
ફ્લૅગચશપ અને ટાઈટલ સ્કીમ પર ચનબાંધ (૩૦૦ શબ્દો કરતાાં વધારે નચહ) (૧૫ ગુણ).
સાર લેખન (૧૦ ગુણ).
કિેરી કાયવપદ્ધચત ચનયમસાંગ્રહ (ચબન-સચિવાલય માટે) (૨૦ ગુણ.)
૭૦
૨. અાંગ્રેજી ભાર્ા- ૩૦ ગુણ.
અાંગ્રેજી વ્યાકરણ (૧૫ ગુણ).
ગુજરાતીમાાંથી અાંગ્રેજીમાાં લેખન (૫ ગુણ).
અાંગ્રેજીમાાંથી ગુજરાતીમાાં ભાર્ાાંતર(૧૦ ગુણ).
૩૦
કુલ:-
૧૦૦
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026
33-7
નોંધ:- (૧)
ગુજરાતી ભાર્ા માટેના પ્રશ્નપત્ર ૫-નુાં ધોરણ અને અભ્યાસક્રમનુાં ચવર્યવસ્તુ, ગુજરાત માધ્ યચમક અને ઉચ્ િતર માધ્ યચમક ચશક્ષણ
બોડવના બારમા ધોરણના ગુજરાતી ચવર્ય (ઉચ્ િતર સ્ તર)ને સમકક્ષ રહેશે.
(૨)
અાંગ્રેજી ભાર્ા માટેના પ્રશ્નપત્ર ૫-નુાં ધોરણ અને અભ્યાસક્રમનુાં ચવર્યવસ્તુ, ગુજરાત માધ્ યચમક અને ઉચ્ િતર માધ્ યચમક ચશક્ષણ
બોડવના બારમા ધોરણના અાંગ્રેજી ચવર્ય (ચનમ્ન સ્ તર)ને સમકક્ષ રહેશે.
(૨)
વ્યચિત્વ કસોટી.
૬૦ ગુણ.
પરરચશષ્ટ-૨
(જુઓ ચનયમ ૫ (૧))
અરજીનો નમૂનો
સામાન્ય રાજ્ય સેવામાાં, ચજલ્લા જમીન દફતર ચનરીક્ષક, વગવ-૨-ની જગા પર બઢતી માટેની ખાસ સ્પધાવત્મક પરીક્ષા ખાતે ઉપસ્સ્થત થવા માટેની
અરજી
(ફિ અાંગ્રેજી કેચપટલ અક્ષરોમાાં ભરવુાં)
૧.
ચસચનયર સવેયરનુાં પૂરેપૂરુાં નામ
:
(અટક પહેલા લખવી)
(અાંગ્રેજીમાાં)
:
(ગુજરાતીમાાં)
:
૨.
હાલની સ્થળ-ચનમણૂક
:
(હોદ્દો/કિેરીનુાં નામ/તાલુકો)
૩.
જન્મ તારીખ (તારીખ/મચહનો/વર્વ)
:
૪.
(૧) ચજલ્લાનુાં નામ
:
(૨) પ્રચતચનયુચિ હોય તેવા રકસ્સામાાં
:
કિેરીનુાં નામ.
૫.
ચસચનયર સવેયર સાંવગવમાાં ચનમણૂકની
:
તારીખ.
૬.
સેવામાાં પાાંિ વર્વ પૂરા કયાવની તારીખ
:
(ચબન-પગારી રજાના સમયગાળાને
બાદ કરતા, જો કોઇ હોય તો)
૭.
પ્રવરતા ક્રમાાંક (જો પ્રચસદ્ધ કરેલ
:
હોય તો)
૮.
શૈક્ષચણક લાયકાત
(સ્નાતકની પદવી)
(ક) પદવીની ચવગતો
:
(ખ) યુચનવચસવટીનુાં નામ
:
(ગ) ઉત્તીણવ કયાવનુાં વર્વ
:
(પદવી પ્રમાણપત્ર અને
33-8
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026
[ PART IX
આખરી વર્વની માકકશીટની નકલ ચબડવી
(બે નકલ))
૯.
અનુસૂચિત જાચત અથવા અનુસૂચિત
:
આરદજાચત વગવના છો કે કેમ. (જો હા,
તો ચવગતો આપો અને પ્રમાણપત્ર
ચબડવુાં) (બે નકલ)
૧૦.
પરીક્ષા ફી.
(૧) રકમ (રૂચપયામાાં)
:
(૨) િુકવણીનો પ્રકાર
:
૧૧.
ખાતાકીય જમીન દફતર ઉચ્ચતર શ્રેણી લાયકી :
પરીક્ષા પાસ કયાવની ચવગતો.
(ક) પાસ કયાવની તારીખ
:
(ખ) લીધેલી તકોની સાંખ્યા
:
૧૨
કોમ્્યુટર ક્ષમતા અાંગેની પરીક્ષા
:
પાસ કયાવની ચવગતો (CCC+).
(પરરણામની નકલો ચબડવી)
(૧) સાંસ્થાનુાં નામ
:
(૨) પરરણામની તારીખ
:
તારીખ:
સ્થળ:
(ઉમેદવારની સહી)
પરરચશષ્ટ-૩
(જુઓ ચનયમ ૫(૧))
પ્રમાણપત્ર
આથી પ્રમાચણત કરવામાાં આવે છે કે .................... ચજલ્લાના ચસચનયર સવેયર શ્રી./ શ્રીમતી./ કુમારી. .........................................
ચજલ્લા જમીન દફતર ચનરીક્ષક, વગવ-૨ (ખાસ સ્પધાવત્મક પરીક્ષા) ચનયમો, ૨૦૨૪ની જોગવાઇઓ હેઠળ ચજલ્લા જમીન દફતર ચનરીક્ષક, વગવ-૨
ની જગા પર બઢતી માટેની ખાસ સ્પધાવત્મક પરીક્ષા ખાતે ઉપસ્સ્થત થવા માટે પાત્ર છે.
પરરચશષ્ટ-૨માાં તેમની અરજીના નમૂનામાાં આપેલ માચહતીની આ કિેરીના રેકડવ સાથે ખરાઇ કરવામાાં આવેલ છે અને તે માચહતી સાિી
હોવાનુાં જણાય છે.
સ્થળ:
તારીખ:
જમીન દફતર અધીક્ષક,
ચજલ્લો :......................
Government Central Press, Gandhinagar.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026
33-9
એનેક્ષર
(જુઓ ચનયમ ૨(ગ))
અનુક્રમાાંક
જગાનુાં નામ
૧.
ચજલ્લા જમીન દફતર ચનરીક્ષક, વગવ-૨.
૨.
ચસટી સરવે અધીક્ષક, વગવ-૨.
૩.
સરવે મામલતદાર, વગવ-૨.
૪.
મદદનીશ એકત્રીકરણ અચધકારી, વગવ-૨.
૫.
કિેરી અધીક્ષક, વગવ-૨.
૬.
તપાસ અચધકારી, વગવ-૨.
૭.
ખાસ ચજલ્લા જમીન દફતર ચનરીક્ષક, વગવ-૨.
૮.
મદદનીશ ચનયામક, વગવ-૨.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
પ્રેરક જે. પટેલ,
સરકારના નાયબ સચિવ.
--------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.30 22:08:55 IST
Signature Not Verified