IX Ex.-34
34-1
Extra No. 34
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
TUESDAY, JANUARY 13, 2026 / PAUSHA 23, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ગૃહ ચવભાગના તારીખઃ ૨જી ઓગસ્ટ, ૨૦૨૫ ના સરકારી જાહેરનામા
ક્રમાાંકઃ જીજી/૧૧૮/૨૦૨૫/એસબી.૫/બીએનએસ/૧૦૨૦૨૪/જીઓઆઇ-૧૫ નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો
છે.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સચિવ.
34-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026
[ PART IX
NOTIFICATION
Regarding
The Gujarat Witness Attendance Order Rules, 2025
ગુજરાત સાક્ષીિે હાજર રહેવાિા હુકમ બાબત નિયમો, ૨૦૨૫ સંબંનધત
જાહેરિામું
ગૃહ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨જી ઓગસ્ટ, ૨૦૨૫
ભારતીય િાગરરક સુરક્ષા સનહતા, ૨૦૨૩.
ક્રમાંક: જીજી/૧૧૮/૨૦૨૫/એસબી.૫/બીએિએસ/૧૦૨૦૨૪/જીઓઆઇ-૧૫: ગુજરાત રાજ્યને લાગુ પડતી, ભારતીય નાગરરક સુરક્ષા
સાંચહતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)ની કલમ ૧૭૯ની પેટા-કલમ (૨)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, નીિેના ચનયમો કરે છે:-
૧.
ટ ાંકી સાંજ્ઞા, વ્યાચિ અને આરંભ.-
(૧) આ ચનયમો ગુજરાત સાક્ષીને હાજર રહેવાના હુકમ બાબત ચનયમો, ૨૦૨૫ કહેવાશે.
(૨) તે, સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડશે.
(૩) તે, રાજપત્રમાાં તેની પ્રચસચદ્ધની તારીખે અમલમાાં આવશે.
ર.
વ્યાખ્યા,
(૧) આ ચનયમોમાાં, સાંદભવથી અન્યથા અપેચક્ષત ન હોય, તો
(ક)
“એનેક્ષર” એટલે આ ચનયમો સાથે જોડેલુાં એનેક્ષર;
(ખ) “એફઆઇઆર" એટલે સાંચહતાની કલમ ૧૭૩ હેઠળ રચજસ્ટર થયેલ (નોંધાયેલ) પ્રથમ માચહતી અહેવાલ:
(ગ)
“માચહતી આપનાર” એટલે સાંચહતાની કલમ ૧૭૩ હેઠળ એફઆઇઆરમાાં નોંધ્યા મુજબ, ગુનો થયા અાંગેની માચહતી પ્રથમ
પ રી પાડી હોય તેવી વ્યચિ;
(ઘ)
“તપાસ અચધકારી” એટલે પોલીસ સ્ટેશનના ઈન્િાજવ (હવાલો ધરાવતા) અચધકારી અથવા તપાસ હાથ ધરવા માટે, સાંચહતા
હેઠળ અચધકૃત કરેલ અન્ય કોઇ અચધકારી;
(િ)
“સાક્ષી” એટલે સાંચહતાની કલમ ૧૭૯(૧)માાં ઉલ્લેખ્યા મુજબ તપાસ હેઠળના કેસની હકીકતો અને સાંજોગોથી માચહતગાર
જણાતી હોય તેવી કોઈ વ્યચિ;
(છ) “લેચખત હુકમ” એટલે સાક્ષીને હાજર રહેવા ફરમાવવા માટે, સાંચહતાની કલમ ૧૭૯(૧) હેઠળ તપાસ અચધકારી દ્વારા
લેચખતમાાં કાઢી આપવામાાં આવેલો હુકમ;
(જ) “સાંચહતા” એટલે ભારતીય નાગરરક સુરક્ષા સાંચહતા, ૨૦૨૩ (સન ૨૦૨૩નો ૪૬મો).
(૨) આ ચનયમોમાાં વાપરેલા પરંતુ વ્યાખ્યાચયત ન કરેલા શબ્દો અને શબ્દપ્રયોગોનો અથવ, સાંચહતામાાં અનુક્રમે તેમનો જે અથવ કયો હોય તે
જ અથવ થશે.
૩.
લેચખત હુકમનો પ્રકાર.-
(૧) સાક્ષીને હાજર રહેવા ફરમાવવા માટે, સાંચહતામાાં તપાસ અચધકારીને અનુક્રમે મુકરર કયાવની કલમ ૧૭૯(૧) હેઠળ તેમના દ્વારા કાઢી
આપવામાાં આવેલો લેચખત હુકમ, એનેક્ષર-ક-માાં ચનરદિષ્ટ કયાવ મુજબ હોવો જોઈશે.
(૨) લેચખત હુકમમાાં,-
(ક)
સાક્ષીનુાં નામ, સરનામુાં અને સાંપકક ચવગતો (ઉપલબ્ધ હોય તો);
(ખ) તપાસ હેઠળના કેસ સાંબાંચધત એફ.આઈ.આર. નાંબર, તારીખ અને પોલીસ સ્ટેશનની ચવગતો;
(ગ) કેસનુાં સાંચક્ષિ વણવન અને સાક્ષીને હાજર રહેવા ફરમાવવા માટેનુાં કારણ;
(ઘ) તારીખ, સમય અને સાક્ષીએ હાજર રહેવા ફરમાવવામાાં આવ્યુાં છે તે સ્થળ;
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026
34-3
(િ) સાંચહતાની કલમ ૧૭૯(૧)ના પ્રથમ પરંતુક હેઠળ, સાક્ષીને રક્ષણની જાણ કરતુાં ચનવેદન જેમાાં ૧૫ વર્વથી ઓછી અથવા ૬૦
વર્વથી વધુ ઉંમરના કોઈપણ પુરુર્, મચહલા, માનચસક અથવા શારીરરક રીતે અશિ વ્યચિ અને ગાંભીર ચબમારી ધરાવતી
વ્યચિને, તે વ્યચિના રહેઠાણ ચસવાયના બીજા કોઈ સ્થળે હાજર થવાનુાં ફરમાવવુાં જોઇશે નચહ તે બાબતનો સમાવેશ થાય
છે;
(છ) સાંચહતાની કલમ ૧૭૯(૨) હેઠળની જોગવાઈ કયાવ મુજબ, હાજરી માટેના વાજબી ખિવને ભરપાઇ કરવા અાંગેની માચહતી;
(જ) વાજબી કારણ વગર હુકમનુાં પાલન કરવામાાં િ ક થાય, તો સાંચહતાની કલમ ૧૯૪ હેઠળ પરરણામો ભોગવવા પડી શકશે
તેવી િેતવણી.
-નો સમાવેશ થાય છે.
૪.
લેચખત હુકમ કાઢી આપવા અને બજાવવા બાબત.-
(૧) તપાસ અચધકારી દ્વારા સહી કરેલી બીજી નકલમાાં લેચખત હુકમ કાઢી આપવામાાં આવશે અને તે પોલીસ સ્ટેશનની સત્તાવાર મહોર
(સીલ) ધરાવતો હોવો જોઈશે.
નીિેનામાાંથી કોઈ એક પદ્ધચત મારફતે સાક્ષીને લેચખત હુકમ બજાવવો જોઈશે:-
(ક) વ્યચિગત રીતે સોંપણી: મળેલ રસીદની પહોંિ સાથે સાક્ષીને પ્રત્યક્ષ રીતે સુપરત કરીને;
(ખ) રચજસ્ટડવ પોસ્ટ: કેસ ડાયરી અથવા એફ.આઈ.આર.માાં નોંધ્યા મુજબ સાક્ષીના સરનામા પર પહોંિ સાથે રચજસ્ટડવ પોસ્ટ
કરીને;
(ગ) ઈલેક્ટ્રોચનક સાંદેશાવ્યવહાર: સાક્ષીએ ઇમેઇલ સરનામુાં અથવા મોબાઇલ નાંબર પ રા પાડ્યા હોય, તો ગુજરાત સરકારે માન્ય
કરેલા સુરચક્ષત પ્લેટફોમવ (ઈ-સમન્સ) નો ઉપયોગ કરીને હુકમ, ઇમેઇલ અથવા એસએમએસ મારફતે મોકલી શકાશે.
રવાનગીનો રેકડવ (રસીદ અથવા સોંપણીની પુષ્ટષ્ટ) ચનભાવવો જોઈશે.
(૨)
તપાસ અચધકારીએ સુચનચિત કરવુાં જોઈશે કે સમન્સની બજવણી, ખાસ કરીને સહાયપાત્ર જ થો માટે, સાંચહતાની કલમ ૧૭૯(૧)ના
પ્રથમ પરંતુક હેઠળ (આપવામાાં આવેલા) રક્ષણનુાં પાલન થાય.
૫.
દસ્તાવેજીકરણ અને અનુપાલન. -
(૧) તપાસ અચધકારીએ, સાંચહતાની કલમ ૧૯ર હેઠળ ચનભાવેલી કેસ ડાયરીમાાં, તારીખ, બજવણીની પદ્ધચત અને રવાનગીની પહોંિ
અથવા પુરાવા સચહત લેચખત હુકમ કાઢી આપ્યા અને બજાવ્યા અાંગેની નોંધ રાખવી જોઈશે.
(૨) સાક્ષીની િોક્કસ જગ્યા શોધી શકાતી નથી અથવા તે હુકમ સ્વીકારવાનો ઇનકાર કરે, તો તપાસ અચધકારીએ, કેસ ડાયરીમાાં તેના
કારણો નોંધવા જોઈશે.
૬.
ખિવ ભરપાઇ કરવા બાબત.-
(૧) સાંચહતાની કલમ ૧૭૯(૨) મુજબ, તપાસ અચધકારીએ સાક્ષીને, તેમના રહેઠાણ ચસવાયના બીજા કોઈ સ્થળે હાજરી આપવા માટે
થયેલા વાજબી ખિવની ભરપાઇ કરવા માટે, તેની હકદારીની જાણ કરવી જોઇશે.
(ર)
સાક્ષીઓને િ કવવાના ખિવને ભરપાઇ કરવાનો દર, એનેક્ષર-ખ-માાં ચનરદિષ્ટ કયાવ મુજબનો રહેશે.
(૩) િુકવણીની રસીદ, કેસ રેકડવમાાં ચનભાવવામાાં આવશે.
એિેક્ષર-ક
સાક્ષીિી હાજરી માટેિો લેનિત હુકમ
(ભારતીય િાગરરક સુરક્ષા સંનહતા, ૨૦૨૩િી કલમ ૧૭૯(૧) હેઠળ)
(જુઓ નિયમ ૩(૧))
પ્રચત,
સાક્ષીનુાં પ રુાં નામ,
સાક્ષીનુાં સરનામુાં,
Government Central Press, Gandhinagar.
34-4
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026
[ PART IX
ઉપલબ્ધ હોય, તો સાંપકક ચવગતો.
ચવર્ય: એફ. આઈ. આર. નાંબર...............માાં સાક્ષી તરીકે હાજર રહેવાનો હુકમ.
શ્રીમાન/સુશ્રી/શ્રીમતી, .......................... ભારતીય નાગરરક સુરક્ષા સાંચહતા, ૨૦૨૩ની કલમ ૧૭૯(૧)થી મળેલી સત્તાની રૂએ, તમને, આથી,
એફ.આઈ.આર.
નાંબર
:......................
નોંધણીની
તારીખ:.........................
પોલીસ
સ્ટેશન:...............કાયદાની
કલમો:....................................... કેસના વણવન [કેસનુાં સાંચક્ષિ વણવન], હાજર રહેવા માટેનુાં કારણ:.......... હાજરીની તારીખ:............ સમય:
..............સ્થળ [પોલીસ સ્ટેશન અથવા સાક્ષીનુાં રહેઠાણ, લાગુ પડતુાં હોય તો]ની તપાસના સાંબાંધમાાં નીિે સહી કરનાર તપાસ અચધકારી સમક્ષ હાજર
રહેવા માટે ફરમાવવામાાં આવે છે.
કાન ની રક્ષણ:
સાંચહતાની કલમ ૧૭૯(૧)ના પ્રથમ પરંતુક મુજબ, એ બાબતની નોંધ લેશો કે ૧૫ વર્વથી ઓછી ઉંમરના અથવા ૬૦ વર્વથી વધુ ઉંમરનાાં કોઈપણ
પુરુર્ વ્યચિ, કોઈ મચહલા, માનચસક અથવા શારીરરક રીતે અશિ વ્યચિ અને ગાંભીર ચબમારી ધરાવતી વ્યચિને, તે વ્યચિના રહેઠાણ ચસવાયના
બીજા કોઈ સ્થળે હાજર થવાનુાં ફરમાવવુાં જોઇશે નચહ. તમે આ વગવ હેઠળ આવતા હોવ તો, નીિે સહી કરનારને તાત્કાચલક જાણ કરવા ચવનાંતી છે,
જેથી કરીને તમારા રહેઠાણ પર તમારુાં ચનવેદન નોંધવાની વ્યવસ્થાઓ કરી શકાય.
ખિવને ભરપાઇ કરવા બાબત:
સાંચહતાની કલમ ૧૭૯(૨) મુજબ, તમે તમારા રહેઠાણ ચસવાય અન્ય સ્થળે હાજરી આપવા માટે થયેલા વાજબી ખિવની ભરપાઇ કરવા માટે હકદાર
છો. પ્રચક્રયા માટે સાંબાંચધત રસીદો, નીિે સહી કરનાર સમક્ષ રજ કરો.
કોઈપણ સ્પષ્ટતા માટે, નીિે સહી કરનારનો [પોલીસ સ્ટેશન સાંપકક ચવગતો] ખાતે સાંપકક કરો.
તારીખ:
સ્થળ:
મહોર સાથે સહી,
તપાસ અચધકારીનુાં નામ અને હોદ્દો,
પોલીસ સ્ટેશનનુાં નામ.
એિેક્ષર-િ
(જુઓ નિયમ ૬(૨))
અિુક્રમાંક
(૧)
વગગ
(૨)
રૂનિયામાં ચૂકવવાિી રકમ
(૩)
૧.
સામાન્ય બસ દ્વારા મુસાફરી
વાસ્તચવક ભાડુાં
૨.
કાર અથવા સમાન વાહન
રહેઠાણથી પોલીસ સ્ટેશન સુધી રક.મી. દીઠ રૂ/. ૫
૩.
મોટર સાયકલ, સ્કૂટર, મોપેડ અથવા સમાન વાહન
રહેઠાણથી પોલીસ સ્ટેશન સુધી રક.મી. દીઠ રૂ/. ૨
૪.
જનરલ કોિમાાં રેનની મુસાફરી
વાસ્તચવક ભાડુાં
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
શ્રદ્ધા િરમાર,
સરકારના ઉપસચિવ.
----------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.02.16 10:04:10 IST
Signature Not Verified