3
©
The Gujarat Government Gazette
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
THURSDAY, JANUARY 15, 2026 / PAUSHA 25, 1947
[ No. 3
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ગૃહ નવભાગિા તારીખઃ ૨જી ડિસેમ્બર, ૨૦૨૫ના સરકારી
જાહેરનામા ક્રમાંક: જીજી/૧૫૯/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૮૦.- નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ
કયો છે.
રાજેશ આર. રાઠોિ,
સરકારના નાયબ સચિવ.
4
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
[ PART IX
NOTIFICATION
Under
The Official Secrets Act, 1923
સરકારી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩ હેઠળ
જાહેરિામું
ગૃહ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨જી ડિસેમ્બર, ૨૦૨૫
સરકારી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩.
ક્રમાંક: જીજી/૧૫૯/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૮૦:- ગુજરાત સરકારનો એવો અચિપ્રાય છે કે આ સાથે જોિેલી અનુસૂચિમાાં
ચનડદિષ્ટ સ્થળ અાંગેની માચહતી અથવા તે સ્થળનો ચવનાશ અથવા તેમાાં અવરોધ અથવા તેમાાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, િારત સરકારના ગૃહ માંત્રાલયના તારીખ: ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રમાાંક: ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે
વાાંિતા, સરકારી ગુપ્ત બાબત અચધચનયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)ની કલમ ૨-ના ખાંિ (૮)ના પેટા-ખાંિ (ઘ)થી મળેલી સત્તાની રૂએ,
ગુજરાત સરકાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાાં પ્રચસચદ્ધની તારીખે અને તે તારીખથી અમલમાાં આવે તેમ, સદરહુ અચધચનયમના હેતુઓ
માટે, અનુસૂચિમાાં વણવેલા ગેઇલ (GAIL) (ઇન્ન્િયા) ચલચમટેિ (ગૅસ ઑથોડરડટ ઓફ ઇન્ન્િયા ચલચમટેિ)-ના મગણાદ ટચમવનલ, ગામ: મગણાદ
તાલુકો: જાંબુસર, ચજલ્લો: િરૂિ-ને ‘પ્રચતબાંચધત સ્થળ’ તરીકે જાહેર કરે છે.
અિુસૂનિ
સરવે નાંબર, સ્થળનુાં નામ અને સ્થળની હદોનુાં વણવન.
ઇન્સ્ટોલેશિિું િામ
સરિામું
સરવે િંબર અિે નવ્તાર
પ્રનતબંનધત નવ્તારિી હદો
ગેઇલ (GAIL) (ઇન્ન્િયા)
ચલચમટેિ
મગણાદ ટચમવનલ
ગામ:
મગણાદ
તાલુકો:
જાંબુસર
ચજલ્લો:
િરૂિ
૮૦૫
પૂવે:
સરવે નાંબર: ૮૦૨-ની જમીન
પચિમે:
સરવે નાંબર: ૮૦૫-ની જમીન
ઉત્તરે:
સરવે નાંબર: ૮૦૫-ની જમીન
દચિણે:
જાંબુસર થી આમોદ તરફનો રોિ
કુલ ચવસ્તાર:
૮૬૮૭ િોરસ મીટર
પ્રચતબાંચધત ચવસ્તાર:
૮૬૮૭ િોરસ મીટર
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
ધારા બ્રહ્મભટ્ટ,
સેક્શન અચધકારી.
------------
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ગૃહ નવભાગિા તારીખઃ ૨જી ડિસેમ્બર, ૨૦૨૫ના સરકારી
જાહેરનામા ક્રમાંક: જીજી/૧૬૦/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૮૧.- નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ
કયો છે.
રાજેશ આર. રાઠોિ,
સરકારના નાયબ સચિવ.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
5
NOTIFICATION
Under
The Official Secrets Act, 1923
સરકારી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩ હેઠળ
જાહેરિામું
ગૃહ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨જી ડિસેમ્બર, ૨૦૨૫
સરકારી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩.
ક્રમાંક. જીજી/૧૬૦/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૮૧:- ગુજરાત સરકારનો એવો અચિપ્રાય છે કે આ સાથે જોિેલી અનુસૂચિમાાં
ચનડદિષ્ટ સ્થળ અાંગેની માચહતી અથવા તે સ્થળનો ચવનાશ અથવા તેમાાં અવરોધ અથવા તેમાાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, િારત સરકારના ગૃહ માંત્રાલયના તારીખ ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રમાાંક. ૨૧/૨૦/૬૨/પીઓએલએલ (૧) સાથે
વાાંિતા, સરકારી ગુપ્ત બાબત અચધચનયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)ની કલમ ૨-ના ખાંિ (૮)ના પેટા-ખાંિ (ઘ)થી મળેલી સત્તાની રૂએ,
ગુજરાત સરકાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાાં પ્રચસચદ્ધની તારીખે અને તે તારીખથી અમલમાાં આવે તેમ, સદરહુ અચધચનયમના હેતુઓ
માટે, અનુસૂચિમાાં દશાવેલા ગેલ (GAIL) (ઈન્ન્િયા) ચલચમટેિના અાંબોલી ટચમવનલ, ગામ: અાંબોલી, તાલુકો: અાંકલેશ્વર, ચજલ્લો: િરૂિ-ને
‘પ્રચતબાંચધત સ્થળ’ તરીકે જાહેર કરે છે.
અિુસૂનિ
સરવે નાંબર, સ્થળનુાં નામ અને સ્થળની હદોનુાં વણવન
ઇન્સ્ટોલેશિિું િામ
સરિામું
સરવે િંબર અિે ક્ષેત્રફળ
પ્રનતબંનધત નવ્તારિી હદો
ગેલ (GAIL)
(ઈન્ન્િયા) ચલચમટેિ
અાંબોલી ટચમવનલ
ગામ:
અાંબોલી
તાલુકો:
અાંકલેશ્વર
ચજલ્લો:
િરૂિ
૧૭૨ (જૂનો સરવે નાંબર ૧૦૭)
પૂવે
અાંબોલી-ઉમરવાિાનો રસ્તો
પચશ્વમે
સરવે નાંબર ૧૭૦
ઉત્તરે
સરવે નાંબર ૧૭૨ અને ત્યાર પછી અાંબોલીથી અિોલ
હજાત એસ્ફાલ્ટ રોિ
દચિણે
સરવે નાંબર ૧૭૧
કુલ િેત્રફળ
૬૦૦૦ િોરસ મીટર
પ્રચતબાંચધત ચવસ્તાર
૬૦૦૦ િોરસ મીટર
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
ધારા બ્રહ્મભટ્ટ,
સેક્શન અચધકારી.
------------
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ગૃહ નવભાગિા તારીખઃ ૯મી ડિસેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા
ક્રમાંક: જીજી/૧૬૨/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૨૮.- નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોિ,
સરકારના નાયબ સચિવ.
6
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
[ PART IX
NOTIFICATION
Under
The Official Secrets Act, 1923
સરકારી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩ હેઠળ
જાહેરિામું
ગૃહ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૯મી ડિસેમ્બર, ૨૦૨૫
સરકારી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩.
ક્રમાંક: જીજી/૧૬૨/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૨૮:- ગુજરાત સરકારનો એવો અચિપ્રાય છે કે આ સાથે જોિેલી અનુસૂચિમાાં
ચનડદિષ્ટ સ્થળ અાંગેની માચહતી અથવા તે સ્થળનો ચવનાશ અથવા તેમાાં અવરોધ અથવા તેમાાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, િારત સરકારના ગૃહ માંત્રાલયના તારીખ: ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રમાાંક: ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે
વાાંિતા, સરકારી ગુપ્ત બાબત અચધચનયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)ની કલમ ૨-ના ખાંિ (૮)ના પેટા-ખાંિ(ઘ) થી મળેલી સત્તાની રૂએ,
ગુજરાત સરકાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાાં પ્રચસચદ્ધની તારીખે અને તે તારીખથી અમલમાાં આવે તેમ, સદરહુ અચધચનયમના હેતુઓ
માટે, અનુસૂચિમાાં દશાવેલા આઈએિબી ચલચમટેિ (IHB LTD)ની કંિલા ગોરખપુર પાઇપલાઇન (કેજીપીએલ), સેક્શનલાઇચઝાંગ વાલ્વ
સ્ટેશન-૦૭(એસવી-૦૭) આાંકલાવિી, તા: આણાંદ, ચજ: આણાંદ-ને ‘પ્રચતબાંચધત સ્થળ’ તરીકે જાહેર કરે છે.
અિુસૂનિ
સરવે નાંબર, સ્થળનુાં નામ અને સ્થળની હદોનુાં વણવન
ઇન્સ્ટોલેશિિું િામ
સરિામું
સરવે િંબર અિે ક્ષેત્રફળ
પ્રનતબંનધત નવ્તારિી હદો
આઈએિબી
ચલચમટેિ
કંિલા ગોરખપુર
પાઇપલાઇન
(કેજીપીએલ),
સેક્શનલાઇચઝાંગ
વાલ્વ સ્ટેશન-૦૭
(એસવી-૦૭)
ગામ:
આાંકલાવિી
તાલુકો:
આણાંદ
ચજલ્લો:
આણાંદ
સરવે નાં.: ૭૪૫
પૂવે
સરવે નાં. ૭૪૫ પૈકીની જમીન
પચિમે
સરવે નાં. ૭૪૬ની જમીન
ઉત્તરે
સરવે નાં. ૭૪૭, ૭૫૧ અને ૭૫૨ની જમીન.
દચિણે
પૂવવથી પચિમ તરફ જતા રાજુપુરા ગામ તરફ
જવાનો રસ્તો છે
કુલ િેત્રફળ:
૨૫૦૦ િોરસ મીટર
પ્રચતબાંચધત ચવસ્તાર:
૨૫૦૦ િોરસ મીટર
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
ધારા બ્રહ્મભટ્ટ,
સેક્શન અચધકારી.
------------
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના પંિાયત, ગ્રામ ગૃહનિમાાણ અિે ગ્રામ નવકાસ નવભાગિા તારીખઃ
૨૯મી ઓગ્ટ, ૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાંક: કેપી/૨૦૨૫િો ૩૮/પીઆરએિઆરિીિી/વીબીએિ/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/
૨૧૩૨/િ.- નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોિ,
સરકારના નાયબ સચિવ.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
7
NOTIFICATION
Under
The Constitution of India
ભારતિા સંનવધાિ હેઠળ
જાહેરિામું
પંિાયત, ગ્રામ ગૃહનિમાાણ અિે ગ્રામ નવકાસ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨૯મી ઓગસ્ટ, ૨૦૨૫
ભારતિું સંનવધાિ.
ક્રમાંક: કેપી/૨૦૨૫િો ૩૮/પીઆરએિઆરિીિી/વીબીએિ/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/૨૧૩૨/િ:- ગુજરાત પાંિાયત અચધચનયમ, ૧૯૯૩
(સન ૧૯૯૩ના ગુજરાતના ૧૮મા)ની કલમ ૭ સાથે વાાંિતા, િારતના સાંચવધાનના અનુચ્છેદ ૨૪૩ના ખાંિ (જ)થી મળેલી સત્તાની રૂએ અને
સાંબાંચધત ગ્રામ પાંિાયતો, તાલુકા પાંિાયતો તેમજ ચજલ્લા પાંિાયતો સાથે ચવિારચવચનમય કયાવ પછી, ગુજરાત સરકાર, આથી,-
(૧)
અનુસૂચિના કોલમ (૪)માાં દશાવેલા ચવદ્યમાન ગાાંગિીયા ગામના સ્થાચનક ચવસ્તારમાાંથી, કોલમ (૬)માાં દશાવેલા સ્થાચનક ચવસ્તાર
બાકાત કરે છે અને અનુસૂચિના કોલમ (૪)માાં દશાવેલા ચવદ્યમાન નવા િુણીદ્રા ગામના કોલમ (૬)માાં દશાવેલા સ્થાચનક ચવસ્તારનો
સમાવેશ કરે છે;
(૨)
સદરહુ અનુસૂચિના કોલમ (૮)માાં દશાવેલા સ્થાચનક ચવસ્તારોનુાં બનેલુાં, કોલમ (૭)માાં દશાવેલા નવા ગામનુાં નામ ચનડદિષ્ટ કરે છે.
અિુસૂનિ
અિુક્રમાંક
નજલ્લાિું
િામ.
તાલુકાિું
િામ.
નવદ્યમાિ
ગામિું િામ.
નવદ્યમાિ ગામમાં
આવરી લીધેલા
્થાનિક નવ્તારો.
નવદ્યમાિ
ગામમાંથી
બાકાત કરેલા
્થાનિક
નવ્તારો.
ગ્રામ
પંિાયતિું
િામ.
ગામમાં આવરી
લીધેલા નવ્તારો.
(૧)
(૨)
(૩)
(૪)
(૫)
(૬)
(૭)
(૮)
૧
પાંિમહાલ
શહેરા
ગાાંગિીયા
૧. ગાાંગિીયા
૨. જૂના િુણીદ્રા
૧. જૂના િુણીદ્રા
ગાાંગિીયા
૧. ગાાંગિીયા
નવા િુણીદ્રા
૧. નવા િુણીદ્રા
૨. પઠાણપુર
૩. આાંબલી ફચળયુાં
નવા િુણીદ્રા
૧. નવા િુણીદ્રા
૨. પઠાણપુર
૩. આાંબલી ફચળયુાં
૪. જૂના િુણીદ્રા
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
એમ. િી. પ્રજાપનત,
સરકારના નાયબ સચિવ.
------------
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના પંિાયત, ગ્રામ ગૃહનિમાાણ અિે ગ્રામ નવકાસ નવભાગિા તારીખઃ
૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાંક: કેપી/૨૦૨૫િો ૪૧/પીઆરએિઆરિીિી/જેઆરટી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/
૩૩૯૦/સેક્શિ-જે.- નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોિ,
સરકારના નાયબ સચિવ.
8
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
[ PART IX
ORDER
Under
The Gujarat Panchayats Act, 1993
ગુજરાત પંિાયત અનધનિયમ, ૧૯૯૩ હેઠળ
હુકમ
પંિાયત, ગ્રામ ગૃહનિમાાણ અિે ગ્રામ નવકાસ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫
ગુજરાત પંિાયત અનધનિયમ, ૧૯૯૩.
ક્રમાંક: કેપી/૨૦૨૫િો ૪૧/પીઆરએિઆરિીિી/જેઆરટી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/૩૩૯૦/ સેક્શિ-જે:- ગુજરાત સરકારે, શહેરી ચવકાસ
અને શહેરી ગૃહચનમાવણ ચવિાગના તારીખઃ ૩૧મી મે, ૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાાંકઃ કેવી/૨૦૨૫નો ૧૮૬ યુિીયુએિિી/એનપીએલ/
એમપીએમએલએ/૧૮/૨૦૨૩/૯૦૭૮/એમ સેક્શન અને કેવી/૨૦૨૫નો ૧૮૭ યુિીયુએિિી/ એનપીએલ/એમપીએમએલએ/૧૮/૨૦૨૩/૯૦૭૮/
એમ સેક્શન. હેઠળ, આણાંદ ચજલ્લાના તારાપુર ગ્રામ પાંિાયતના ચવસ્તારોને, “નાના શહેરી ચવસ્તારો” તરીકે ચનડદિષ્ટ કયાવ છે અને તારાપુર
નગરપાચલકાની રિના કરી છે;
અને સદરહુ ગ્રામ પાંિાયતોના ચવસ્તારો “નાના શહેરી ચવસ્તારો” હોવાથી, સાંબાંચધત તાલુકા પાંિાયત, તારાપુરના સાંબાંચધત મતદાર
ચવિાગમાાં ફેરફાર કરવામાાં આવ્યો છે અને જેમના મતદાર ચવિાગનો સાંપૂણવપણે સદરહુ નાના શહેરી ચવસ્તારમાાં સમાવેશ કરવામાાં આવ્યો હોય
તેવા તાલુકા પાંિાયત, તારાપુર-ના િૂાંટાયેલા પ્રચતચનચધઓના ડકસ્સામાાં, અનુસૂચિની કોલમો (૪) અને (૫)માાં ચનડદિષ્ટ કયાવ પ્રમાણેના તાલુકા
પાંિાયત, તારાપુર-ના સાંબાંચધત મતદાર ચવિાગના િૂાંટાયેલા પ્રચતચનચધઓ, તાલુકા પાંિાયત, તારાપુરના પ્રચતચનચધ તરીકે હોતા બાંધ થતા હોવાથી,
તાલુકા પાંિાયત, તારાપુર-ના સભ્ય તરીકે િાલુ રહી શકશે નચહ;
અને ગુજરાત સરકારે, અનુસૂચિની કોલમો (૪) અને (૫)માાં ચનડદિષ્ટ કયાવ પ્રમાણેના મતદાર ચવિાગનુાં પ્રચતચનચધત્વ કરતા તાલુકા
પાંિાયત, તારાપુરના પ્રચતચનચધઓનો હોદ્દો સમાપ્ત કરવાનો ચનણવય કયો છે;
તેથી, હવે, ગુજરાત પાંિાયત અચધચનયમ, ૧૯૯૩ (સન ૧૯૯૩ના ગુજરાતના ૧૮મા)ની કલમ ૨૬૪ની પેટા-કલમ (૧)થી મળેલ
સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી,-
૧.
ચવદ્યમાન તાલુકા પાંિાયત, તારાપુરના સભ્યોની સાંખ્યા કામિલાઉ રીતે ૧૬માાંથી ઘટાિીને ૧૩ કરે છે;
૨.
જેમને સદરહુ તાલુકા પાંિાયતમાાંથી બાકાત કરવામાાં આવ્યા છે તેવા તારાપુર તાલુકા પાંિાયતના ચવસ્તારોની અાંદર આવતા, આ સાથે
જોિેલી અનુસૂચિની કલમ (૪)માાં ચનડદિષ્ટ કયાવ પ્રમાણેના મતદાર ચવિાગનુાં પ્રચતચનચધત્વ કરતા, કોલમ (૫)માાં ચનડદિષ્ટ કયાવ પ્રમાણેના
તારાપુર તાલુકા પાંિાયતના સભ્યોનો હોદ્દો સમાપ્ત કરે છે.
અિુસૂનિ
અિુક્રમાંક
નજલ્લા
પંિાયતિું િામ
તાલુકા
પંિાયતિું િામ
તાલુકા પંિાયતિા મતદાર
નવભાગિું િામ અિે તેિો િંબર
તાલુકા પંિાયતિા
િૂંટાયેલા સભ્યિું િામ
(૧)
(ર)
(૩)
(૪)
(૫)
૧
આણાંદ
તારાપુર તાલુકા પાંિાયત
૧૧-તારાપુર-૧
ચશલ્પાબેન ડદલીપિાઇ પટેલ
૨
આણાંદ
તારાપુર તાલુકા પાંિાયત
૧૨-તારાપુર-૨
ચવદ્યાબેન ચબચપનિાઇ પટેલ
૩
આણાંદ
તારાપુર તાલુકા પાંિાયત
૧૩-તારાપુર-૩
માંજુલાબેન કાાંચતિાઇ ખિા
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
દશાિ દેસાઈ,
સરકારના ઉપસચિવ.
------------
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
9
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨જી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના પંિાયત, ગ્રામ ગૃહનિમાાણ અિે ગ્રામ નવકાસ નવભાગિા તારીખઃ
૧૮મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાંક: કેપી/૨૦૨૫િો ૪૨/પીઆરએિઆરિીિી/જેઆરટી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/
૩૩૮૩/સેક્શિ-જે.- નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોિ,
સરકારના નાયબ સચિવ.
ORDER
Under
The Gujarat Panchayats Act, 1993
ગુજરાત પંિાયત અનધનિયમ, ૧૯૯૩ હેઠળ
હુકમ
પંિાયત, ગ્રામ ગૃહનિમાાણ અિે ગ્રામ નવકાસ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૮મી સપ્ટેમ્બર, ૨૦૨૫
ગુજરાત પંિાયત અનધનિયમ, ૧૯૯૩.
ક્રમાંક. કેપી/ ૨૦૨૫િો ૪૨/પીઆરએિઆરિીિી/જેઆરટી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/૩૩૮૩/સેકશિ-જે:- ગુજરાત સરકારે, શહેરી ચવકાસ
અને શહેરી ગૃહચનમાવણ ચવિાગના તારીખ. ૩૧મી મે, ૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાાંક. જીવી/૨૦૨૫નો ૧૯૦/યુિીયુએિિી/એમઆઇએસ/
ઇ-ફાઇલ/૧૮/૨૦૨૪/૬૯૯૩/એમ સેકશન.થી મહેસાણા ચજલ્લાની ચવસનગર નગરપાચલકા અને કાાંસા એન.એ ગ્રામ પાંિાયતની બહારના ચવકાસ
પામેલ ચવસ્તારોના સરવે નાંબરોને “નાના શહેરી ચવસ્તારો” તરીકે ચનડદિષ્ટ કરેલ છે અને આવા ચવસ્તારોને ચવસનગર નગરપાચલકાના નગરપાચલકા
ચવસ્તારો તરીકે જાહેર કયાવ છે;
અને ચવસનગર નગરપાચલકા અને કાાંસા એન.એ ગ્રામ પાંિાયતની બહારના ચવકાસ પામેલ ચવસ્તારોના સદરહુ સરવે નાંબરના ચવસ્તારો
“નાના શહેરી ચવસ્તારો” હોવાના કારણે, સાંબાંચધત તાલુકા પાંિાયત, ચવસનગરના સાંબાંચધત મતદાર ચવિાગને બદલવામાાં આવેલ છે અને તાલુકા
પાંિાયત, ચવસનગરના મતદાર ચવિાગનો સદરહુ નાના શહેરી ચવસ્તારોમાાં સાંપૂણવ રીતે સમાવેશ કયો હોય તેના િૂાંટાયેલા પ્રચતચનચધના ડકસ્સામાાં,
અનુસૂચિના કોલમ (૪) અને (૫)માાં ચનડદિષ્ટ કયાવ પ્રમાણેની તાલુકા પાંિાયત ચવસનગરને સાંબાંચધત મતદાર ચવિાગના િૂાંટાયેલા પ્રચતચનચધ, તાલુકા
પાંિાયત, ચવસનગરના પ્રચતચનચધ હોવાનુાં બાંધ થવાથી, તાલુકા પાંિાયત, ચવસનગરના સભ્ય તરીકે િાલુ રહી શકશે નચહ.
ગુજરાતે સરકારે, અનુસૂચિના કોલમ (૪) અને (૫)માાં ચનડદિષ્ટ કયાવ પ્રમાણેના મતદાર ચવિાગનુાં પ્રચતચનચધત્વ કરતા તાલુકા પાંિાયત,
ચવસનગરના પ્રચતચનચધના હોદ્દાને સમાપ્ત કરવાનો ચનણવય કયો છે.
તેથી, હવે, ગુજરાત પાંિાયત અચધચનયમ, ૧૯૯૩ (સન ૧૯૯૩ના ગુજરાતના ૧૮મા)ની કલમ ૨૬૪ની પેટા-કલમ (૧)થી મળેલી
સત્તાની રૂએ, ગુજરાત સરકાર,આથી,
૧.
વિગાળાના પગલાાં તરીકે, ચવદ્યમાન તાલુકા પાંિાયત, ચવસનગરના સભ્યોની સાંખ્યા ઘટાિીને ૨૪ થી ૨૩ કરે છે.
૨.
તાલુકા પાંિાયત, ચવસનગરમાાંથી બાકાત કરેલ હોય તેવા સદરહુ તાલુકા પાંિાયતના ચવસ્તારની અાંદર આવતા, આ સાથે જોિેલી
અનુસૂચિના કોલમ (૪)માાં ચનડદિષ્ટ કયાવ પ્રમાણેના મતદાર ચવિાગનુાં પ્રચતચનચધત્વ કરતા, કોલમ (૫)માાં ચનડદિષ્ટ કયાવ પ્રમાણેના તાલુકા
પાંિાયત, ચવસનગરના સભ્યનો હોદ્દો સમાપ્ત કરે છે.
અિુસૂનિ
અિુક્રમાંક
નજલ્લા
પંિાયતિું િામ
તાલુકા
પંિાયતિું િામ
તાલુકા પંિાયતિા મતદાર
નવભાગિું િામ અિે તેિો િંબર
તાલુકા પંિાયતિા
િૂંટાયેલા સભ્યિું િામ
(૧)
(ર)
(૩)
(૪)
(૫)
૧
મહેસાણા
ચવસનગર તાલુકા પાંિાયત
૧૫-કાાંસા એન.એ-૧
વર્ાવબેન ચવરલકુમાર જોર્ી
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
દશાિ દેસાઈ,
સરકારના ઉપસચિવ.
------------
10
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
[ PART IX
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨જી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ગૃહ નવભાગિા તારીખઃ ૨જી ડિસેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા
ક્રમાંક: જીજી/૧૫૮/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૪/૨૭.- નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોિ,
સરકારના નાયબ સચિવ.
NOTIFICATION
Under
The Official Secrets Act, 1923
સરકારી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩ હેઠળ
જાહેરિામું
ગૃહ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨જી ડિસેમ્બર, ૨૦૨૫
સરકારી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩.
ક્રમાંક: જીજી/૧૫૮/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૪/૨૭:- ગુજરાત સરકારનો એવો અચિપ્રાય છે કે આ સાથે જોિેલી અનુસૂચિમાાં
ચનડદિષ્ટ સ્થળ અાંગેની માચહતી અથવા તે સ્થળના ચવનાશ અથવા તેમાાં અવરોધ અથવા તેમાાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, િારત સરકારના ગૃહ માંત્રાલયના તારીખ ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રમાાંક. ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે
વાાંિતા, સરકારી ગુપ્ત બાબત અચધચનયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)ની કલમ ૨-ના ખાંિ (૮)ના પેટા-ખાંિ (ઘ)થી મળેલી સત્તાની રૂએ,
ગુજરાત સરકાર, આથી, આ જાહેરનામુાં રાજપત્રમાાં પ્રચસદ્ધ થયાની તારીખે અને તે તારીખથી અમલમાાં આવે તેમ, સદરહુ અચધચનયમના હેતુઓ
માટે, અનુસૂચિમાાં વણવેલ ગુજરાત એનજી ટ્રાન્સચમશન કોપોરેશન (GETCO)-ના ૬૬ કેવી ધનોરી સબ-સ્ટેશન, તાલુકો: ગણદેવી, ચજલ્લો:
નવસારી-ને 'પ્રચતબાંચધત સ્થળ' તરીકે જાહેર કરે છે.
અિુસૂનિ
સરવે નાંબર, સ્થળનુાં નામ અને સ્થળની હદોનુાં વણવન.
ઇન્સ્ટોલેશિિું િામ
સરિામું
સરવે િંબર અિે નવ્તાર
પ્રનતબંનધત નવ્તારિી હદો
ગુજરાત એનજી
ટ્રાન્સચમશન કોપોરેશન
ચલચમટેિ.
૬૬ કેવી ધનોરી
સબ-સ્ટેશન
ગામ: ધનોરી
તાલુકો: ગણદેવી
ચજલ્લો: નવસારી.
૫૦૫ (જૂનો સરવે નાંબર. ૬૫૩)
પૂવે: સરવે નાંબર ૬૯૬, ૬૯૮ની જમીન
પચિમે: સરવે નાંબર ૫૦૫-ની બાકી રહેતી જમીન
ઉત્તરે: સરવે નાંબર ૫૦૫-ની બાકી રહેતી જમીન
દચિણે: ગ્રામ પાંિાયત રોિ
કુલ ચવસ્તાર: ૩૫૦૦ િોરસ મીટર
પ્રચતબાંચધત ચવસ્તાર: ૩૫૦૦ િોરસ મીટર
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
ધારા બ્રહ્મભટ્ટ,
સેક્શન અચધકારી.
------------
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
11
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨જી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના શહેરી નવકાસ અિે શહેરી ગૃહનિમાાણ નવભાગિા તારીખઃ
૯મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાંક: જીવી/૨૦૨૫ િો ૩૨૨ યુિીયુએિિી/એમએસએમ/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૪/૧૫૩૬/
એમ સેક્શિ.- ના ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોિ,
સરકારના નાયબ સચિવ.
NOTIFICATION
Under
The Constitution of India
ભારતિા સંનવધાિ હેઠળ
જાહેરિામું
શહેરી નવકાસ અિે શહેરી ગૃહનિમાાણ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૯મી સપ્ટેમ્બર, ૨૦૨૫
ભારતિું સંનવધાિ.
ક્રમાંક: જીવી/૨૦૨૫ િો ૩૨૨ યુિીયુએિિી/એમએસએમ/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૪/૧૫૩૬/ એમ સેક્શિ:- ચવસ્તારોની વસતી, તેમાાં વસ્તી
ગીિતા, સ્થાચનક વહીવટતાંત્ર માટે પ્રાપ્ત કરેલ મહેસૂલ, ચબન-ખેતીચવર્યક પ્રવૃચત્તઓમાાં રોજગારની ટકાવારી અને ચવસ્તારોના આચથવક મહત્ત્વને
ધ્યાનમાાં લઈને, મોિાસા નગરપાચલકાની ચવદ્યમાન હદોમાાં અમુક ચવસ્તારોનો સમાવેશ કરવાનુાં જરૂરી જણાય છે.
તેથી, હવે, િારતના સાંચવધાનના અનુચ્છેદ ૨૪૩ન-ના ખાંિ (૨) અને અનુચ્છેદ ૨૪૩ધ-ના ખાંિ (ઘ) થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત
સરકાર, આથી,
(૧) આ સાથે જોિેલી અનુસૂચિમાાં દશાવેલા ચવસ્તારોને, નાના શહેરી ચવસ્તારો તરીકે ચનડદિષ્ટ કરે છે; અને
(૨) આવા ચવસ્તારોને, મોિાસા નગરપાચલકાના મ્યુચનચસપલ ચવસ્તારો તરીકે જાહેર કરે છે અને સદરહુ ચવસ્તારો, મોિાસા નગરપાચલકાનો િાગ
બનશે.
કોઈપણ સરકારી જમીન, મોિાસા નગરપાચલકામાાં ચનચહત થશે નચહ.
અિુસૂનિ
અિુક્રમ
િંબર
ગ્રામ પંિાયત
ગામિું િામ
સવે િંબરો
(૧)
(૨)
(૩)
(૪)
૧.
ખલીકપુર ગ્રામ પાંિાયત
ખલીકપુર
ખલીકપુર ગ્રામ પાંિાયત (ગામતળ સચહત)ના તમામ મહેસૂલ સવે નાંબરો
નવા મહેસૂલ સવે નાંબર. ૧ થી ૪૪૩
૨.
સાયરા ગ્રામ પાંિાયત
સાયરા
સાયરા ગ્રામ પાંિાયતના નીિેના મહેસૂલ સવે નાંબરો.
નવા મહેસૂલ સવે નાંબર. ૧૩૧ થી ૨૯૯
૩.
સબલપુર જૂથ
પાલનપુર
પાલનપુર ગ્રામ પાંિાયત (ગામતળ સચહત)ના તમામ મહેસૂલ સવે નાંબરો
નવા મહેસૂલ સવે નાંબર. ૧ થી ૪૩૪
૪.
ગ્રામ પાંિાયત
સબલપુર
સબલપુર ગ્રામ પાંિાયત (ગામતળ સચહત)ના તમામ મહેસૂલ સવે નાંબરો
નવા મહેસૂલ સવે નાંબર. ૧ થી ૫૬૯
૫.
ગણેશપુર
ગણેશપુર ગ્રામ પાંિાયત (ગામતળ સચહત)ના તમામ મહેસૂલ સવે નાંબરો
નવા મહેસૂલ સવે નાંબર. ૧ થી ૨૯૮
૬.
બાજકોટ
બાજકોટ ગ્રામ પાંિાયત (ગામતળ સચહત)ના તમામ મહેસૂલ સવે નાંબરો
નવા મહેસૂલ સવે નાંબર. ૧ થી ૩૫૯
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
મિીષ સી. શાહ,
સરકારના નાયબ સચિવ.
------------
12
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
[ PART IX
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૩જી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ગૃહ નવભાગિા તારીખઃ ૨જી સપ્ટેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા
ક્રમાંક: જીજી/૧૨૯/પીએસટી/૧૦૨૦૧૩/૬૬૭/સી.- નો ગુજરાતી અનુવાદ આથી ગુજરાત ગેઝેટ (રાજપત્ર) સાધારણ, િાગ-૯માાં સવવ
લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોિ,
સરકારના નાયબ સચિવ.
NOTIFICATION
Under
The Bharatiya Nagarik Suraksha Sanhita, 2023
ભારતીય િાગડરક સુરક્ષા સંનહતા, ૨૦૨૩ હેઠળ
જાહેરિામું
ગૃહ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨જી સપ્ટેમ્બર, ૨૦૨૫
ભારતીય િાગડરક સુરક્ષા સંનહતા, ૨૦૨૩.
ક્રમાંક. જીજી/૧૨૯/પીએસટી/૧૦૨૦૧૩/૬૬૭/સી:- ગુજરાત રાજ્યને લાગુ પિતી િારતીય નાગડરક સુરિા સાંચહતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના
૪૬મા)ની કલમ ૨ની પેટા-કલમ (૧)ના ખાંિ (િ)થી મળેલી સત્તાની રૂએ અને બોટાદ ચજલ્લાના અચધકારિેત્રને જાહેર કરવાને સાંબાંચધત હોય
તેટલે સુધી આ અથે બહાર પાિેલા અગાઉના તમામ જાહેરનામા રદ કરીને, ગુજરાત સરકાર, આથી, આ સાથે જોિેલી અનુસૂચિના કોલમ (૪)માાં
ચનડદિષ્ટ કરેલ પોસ્ટ અને સ્થળોને, તેના કોલમ (૩)માાં ચનડદિષ્ટ કરેલ બોટાદ ચજલ્લાના તાલુકાઓમાાંના પોલીસ સ્ટેશનો તરીકે જાહેર કરે છે અને
જણાવે છે કે આવા પોલીસ સ્ટેશનો પૈકી દરેકમાાં, સદરહુ અનુસૂચિના કોલમ (૫), (૬) અને (૭)માાં સદરહુ પોલીસ સ્ટેશનો પૈકી દરેકની સામે
અનુક્રમે ચનડદિષ્ટ કયાવ પ્રમાણે છે તેવા બીટ (બીટો)ની પોલીસ િોકી (િોકીઓ), આઉટ્પોસ્ટ (પોસ્ટો) અને સ્થાચનક ચવસ્તારો અને ગામોના
સમાવેશ થશે, જે નીિે પ્રમાણે રહેશે:-
અિુસૂનિ
અિુક્રમાંક
ડિનવઝિ /
સબ-ડિનવઝિ.
તાલુકો
પોલીસ
્ ટેશિ.
પોલીસ
િોકી/બીટ.
આઉટ પો્ ટ
્થાનિક નવ્તારો / ગામો
(૧)
(૨)
(૩)
(૪)
(પ)
(૬)
(૭)
૧
બોટાદ
સબ ડિચવઝન
બોટાદ
બોટાદ ટાઉન
અવેિા ગેટ
િોકી
-
અવેિા ગેટ િોકી ચવસ્તાર
સવગણ નગર
ખોજાવાિી
મુન્સ્લમ સોસાયટી
શાક માકેટ
મહમદ નગર-૧
મહમદ નગર-૨
મહમદ નગર-૩
શાંકરપરા
કાદર શેઠની વાિી
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
13
અિુક્રમાંક
ડિનવઝિ /
સબ-ડિનવઝિ.
તાલુકો
પોલીસ
્ ટેશિ.
પોલીસ
િોકી/બીટ.
આઉટ પો્ ટ
્થાનિક નવ્તારો / ગામો
(૧)
(૨)
(૩)
(૪)
(પ)
(૬)
(૭)
ગાયત્રી નગર
લાટી બજાર
જયા નગર
ખોડિયાર નગર-૧
ખોડિયાર નગર-૨
પરા-બીટ
હરણકુંઇ
સહકાર નગર
િરવાિ વાસ
પોલીસ લાઇન
મોબાઇલ બજાર
અાંચબકા નગર
ચવજય સોસાયટી
પાાંિપિા
નારાયણ નગર-૧
નારાયણ નગર-૨
શાાંચત નગર
હાઉચસાંગ સોસાયટી
આનાંદધામ ગ્રીન ચસટી
મારુચત નગર
સૂયાવ ગાિવન
ઝવેર નગર
હરણકુઇ ખોડિયાર નગર
સીતારામ નગર-૧
યોગેશ્વર નગર
ઘનશ્યામ નગર
ઓમ શાાંચત નગર
અમૃત નગર
આનાંદધામ બાંગ્લોઝ
રેવા નગર
જી.આઇ.િી.સી
કુશલ નગર
કરીમ નગર
મીરા પાકક
રાધે ચક્રષ્ના-૧
રાધે ચક્રષ્ના-૨
14
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
[ PART IX
અિુક્રમાંક
ડિનવઝિ /
સબ-ડિનવઝિ.
તાલુકો
પોલીસ
્ ટેશિ.
પોલીસ
િોકી/બીટ.
આઉટ પો્ ટ
્થાનિક નવ્તારો / ગામો
(૧)
(૨)
(૩)
(૪)
(પ)
(૬)
(૭)
રાધે ચક્રષ્ના-૩
રાધે ચક્રષ્ના-૪
ચવવેકાનાંદ નગર
સ્વન્સ્તક સોસાયટી
ગૌતમ નગર
ચસટી જીન
ટાઢાની વાિી
વકીલની વાિી
પરા ચવસ્તાર
ગોચવાંદચજની િાલી
પાવર હાઉસ
તુરખા
ગેટ િોકી
-
તુરખા ગેટ િોકી ચવસ્તાર
મોટી વાિી
હનુમાન પુરી
રાજપૂત િોરા
રાાંગળી શેરી
વોરાવાિ
વખાડરયા િોક
લીંબિા િોક
ટાઉન બીટ
સહજાનાંદ નગર
સ્વાચમનારાયણ નગર
પાટીદાર રેસીિેન્ સી
ગણેશ નગર
સીતારામ નગર-૨
લક્ષ્મી નગર
પ્રમુખ પાકક
માંગળ પરા
હીફલી
િગવાન પરા
ચશવ નગર
લક્ષ્મી નારાયણ-૧
લક્ષ્મી નારાયણ-૨
ગુરુકુલ
ઘનશ્યામ નગર
બાવાજીની વાિી
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
15
અિુક્રમાંક
ડિનવઝિ /
સબ-ડિનવઝિ.
તાલુકો
પોલીસ
્ ટેશિ.
પોલીસ
િોકી/બીટ.
આઉટ પો્ ટ
્થાનિક નવ્તારો / ગામો
(૧)
(૨)
(૩)
(૪)
(પ)
(૬)
(૭)
યોગી નગર
આનાંદધામ રેસીિેન્ સી-૨
મોિી પરા
રાધે ચક્રષ્ના નગર
ગોપીનાથ નગર
તુલસી નગર
રામનગર
મારુચત નગર
ગગાજીની ઝૂાંપિી
મેઘાણી નગર
ચસધ્ધનાથ નગર
મરિાની ખળી
િકલા ગેટ
વજુિાઇની વાિી
બોકિા વાિી
શડકત પરા
મહાદેવ પાકક
િગતની વાિી
બારોટ શેરી
હજામની શેરી
જીવનધારા હોન્સ્પટલ
ગણેશ સોસાયટી
અિરપાકક
જવાહર નગર
બ્રામ્હણ સોસાયટી
પટેલ પાકક
ચવહળ નગર
આનાંદધામ રેસીિેન્ સી-૧
નમવદાનગર
ચવલેજ-બીટ
નાગલપર
જોટીંગિા
સાલૈયા
રાજપરા
૨
બોટાદ
સબ-ડિચવઝન
ગઢિા
ગઢિા
ટાઉન-બીટ
ગોપીનાથ સોસાયટી
બસ સ્ટેશન ચવસ્તાર
16
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
[ PART IX
અિુક્રમાંક
ડિનવઝિ /
સબ-ડિનવઝિ.
તાલુકો
પોલીસ
્ ટેશિ.
પોલીસ
િોકી/બીટ.
આઉટ પો્ ટ
્થાનિક નવ્તારો / ગામો
(૧)
(૨)
(૩)
(૪)
(પ)
(૬)
(૭)
પીપલા વલી
ચસપાઇ સોસાયટી
ધોલીયા ઓટો
જીન નાકા
ચસાંધીનો િોક
ચવચછયા પરા
નાગજી પરા
ખાિર વાિી
ખોડિયાર નગર
ગોધાણી નગર
િિલીનો ઝાપો
બોટાદ ઝાપા
બહાર પરા
ગઢિા સામાકાથા
હુિકો સોસાયટી
માકેટીંગ યાિવ ચવસ્તાર
એ-બીટ
ઉગામેિી
ચનાંગાળા
ચશયાનગર
નાના સખપર
ઇશ્વરીયા
નાના ઝીંઝાવદર
સુરકા
િીમિાદ
ટાટમ
ગોરિકા
દેરાળા
ધ્રુફચણયા
સાળંગપરિા
મેઘવિીયા
હામાપર
ઇંગોરાળા (ખાલસા)
પીપળીયા
જનિા
હડરપર
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
17
અિુક્રમાંક
ડિનવઝિ /
સબ-ડિનવઝિ.
તાલુકો
પોલીસ
્ ટેશિ.
પોલીસ
િોકી/બીટ.
આઉટ પો્ ટ
્થાનિક નવ્તારો / ગામો
(૧)
(૨)
(૩)
(૪)
(પ)
(૬)
(૭)
રતનપર
ગાળા
હોળાયા
રાયપર
બી-બીટ
ખોપાળા
ચવરિી
અિતાળા
પીપળ
રાજપીપળા -૧
રાજપીપળા -૨
પ્રહલાદ ગઢ
તાતણા
લાખણકા
માાંિવધાર
ગુાંદાળા
રચણયાળા
વનાળી
બોિકી
પિવદર
વાવિી
આઉટ પોસ્ટ
વાવિી
ચવરાવાિી
ચલાંબાળી
ઇતરીયા
કેરાળા
રોજમાળ
રામપરા
કાપરિી
ગઢાળી પૂવવ
ગઢાળી પચશ્વમ
ચિરોિા
સાાંજણાવદર
સમઢીયાળા
િિાિીયા
રતનવાવ
18
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
[ PART IX
અિુક્રમાંક
ડિનવઝિ /
સબ-ડિનવઝિ.
તાલુકો
પોલીસ
્ ટેશિ.
પોલીસ
િોકી/બીટ.
આઉટ પો્ ટ
્થાનિક નવ્તારો / ગામો
(૧)
(૨)
(૩)
(૪)
(પ)
(૬)
(૭)
મોટા સખપર
મોટી કુંિળ
૩
બોટાદ
સબ-ડિચવ.
ગઢિા
ઢસા
ટાઉન-બીટ
ઢસા ગામ
શાંકરપરા
ચશતળાપરા
ચવદ્યુતનગર
ખોિીયારનગર
જગદીશ્વર ધામ
યોગીનગર
પટેલ સમાજ વાિી
નોલીપરા
નમવદા સોસાયટી
રામાપીરનગર
ગાયત્રીનગર
આનાંદનગર
રમણનગર
જે.કે.નગર
દરબારગઢ
મેલિીપરા
રત્નાગર પ્લોટ ચવસ્તાર
ચશવધારા
હોલીધાર ચવસ્તાર
સરદારનગર
એ-બીટ
જલાલપુર
મોટા ઉમરાિા
નાના ઉમરાિા
વીકલીયા
માાંિવા
અનીિા
િોસલા
લીંબાળા
િાંિારીયા
ખીજિીયા
બી-બીટ
પાટણા
માલપરા
ઘોઘા સમિી
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
19
અિુક્રમાંક
ડિનવઝિ /
સબ-ડિનવઝિ.
તાલુકો
પોલીસ
્ ટેશિ.
પોલીસ
િોકી/બીટ.
આઉટ પો્ ટ
્થાનિક નવ્તારો / ગામો
(૧)
(૨)
(૩)
(૪)
(પ)
(૬)
(૭)
આાંકિીયા
રસનાળ
સીતાપર
પાિાપર
જુનાવદર
ઇંગોરાળા (ગીરા)
લીંબિીયા
પીપરિી
ઢસા
જાંકશન િોકિી
-
(૧) ગાયત્રીનગર
(૨) વાન્લ્મકીનગર
(૩) કટારીયાનગર
(૪) ચશવનગર
(૫) ઢસા જાંકશનનો સમગ્ર ચવસ્તાર
૪
બોટાદ
સબ-ડિચવ.
બોટાદ
પાળીયાદ
ટાઉન-બીટ
પાળીયાદ ટાઉન
દરબારગઢ
િામુાંિાનગર
ગાયત્રીનગર
રબારીવાસ
ચલાંિીયાનો કાઠો
મેઇન બજાર
કામખીયા
એ-બીટ
તુરખા
કાનીયાિ
ઢાાંકણીયા
રંગપર
િદ્રાવિી
તરઘરા
ચશરવાણીયા
હિદિ
ખાખોઇ
ઝરીયા
બી-બીટ
સરવા
કુંિારા
નાના પાળીયાદ
નાના છૈિા
20
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
[ PART IX
અિુક્રમાંક
ડિનવઝિ /
સબ-ડિનવઝિ.
તાલુકો
પોલીસ
્ ટેશિ.
પોલીસ
િોકી/બીટ.
આઉટ પો્ ટ
્થાનિક નવ્તારો / ગામો
(૧)
(૨)
(૩)
(૪)
(પ)
(૬)
(૭)
મોટા છૈિા
ગઢિીયા
નાના િિલા
લીબોંિા
રતનપર
પીપરિી
બોિી
સાાંકરિી
બાબરકોટ
પીપળીયા
નાની વીરવા
મોટી વીરવા
૫
બોટાદ
સબ-ડિચવ.
બોટાદ
મચહલા પોલીસ
સ્ટેશન
-
-
પોલીસ અધીિક, બોટાદ ચજલ્ લાની
હકૂમત હેઠળના તમામ ચવસ્ તારો.
૬
બરવાળા
સબ-ડિચવ.
બરવાળા
બરવાળા
ટાઉન-બીટ
બરવાળા ટાઉન
રોકિીયા હનુમાન
રોજીદ દરવાજો
પટેલ શેરી
કુંિળ દરવાજો
ખમીદાણા દરવાજા
કાઠી શેરી
િરમાળીયા શેરી
કાશીદા બાપુની શેરી
પાટ શેરી
મોરી શેરી
રાજપૂત શેરી
વાગિીયા શેરી
દરબારગઢ
ખોિીયારનગર
ક્રુષ્ણા હાઉસીંગ સોસાયટી
વૃાંદાવન સોસાયટી
ખારા ચવસ્તાર
છત્રી િોક
ખોિીયાર માંદીર ચવસ્તાર
સોની શેરી
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
21
અિુક્રમાંક
ડિનવઝિ /
સબ-ડિનવઝિ.
તાલુકો
પોલીસ
્ ટેશિ.
પોલીસ
િોકી/બીટ.
આઉટ પો્ ટ
્થાનિક નવ્તારો / ગામો
(૧)
(૨)
(૩)
(૪)
(પ)
(૬)
(૭)
રાવળ શેરી
મહાદેવ પાકક
કેશવનગર
આાંબેિકર નગર
જલારામ સોસાયટી
િોકિી-બીટ
નવા નાવિા
જૂના નાવિા
ખમીદાણા
િોકિી
િીમનાથ
પોલારપુર
શાહપુર
અાંકેવાળીયા
નિોઈ
પીપરીયા
જરવાળીયા
ખિસલીયા
બેલા
આઉટ-પોસ્ટ
બેલા
ટીંબલા
ખાાંિિા
સાળંગપુર
િાિરીયા
રેફિા
કુંિળ
વૈયા
રામપરા
રોજીદ
કાપિીયાળી
ઢાઢોદર
રાણપરી
વાઢેલા
૭
બરવાળા
સબ-ડિચવ.
બોટાદ
બોટાદ રૂરલ
(ગ્રામ્ય)
ચવલેજ-બીટ
િાાંિણ
સમઢીયાળા - ૧
ઢીંકવાળી
સેંથળી
22
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
[ PART IX
અિુક્રમાંક
ડિનવઝિ /
સબ-ડિનવઝિ.
તાલુકો
પોલીસ
્ ટેશિ.
પોલીસ
િોકી/બીટ.
આઉટ પો્ ટ
્થાનિક નવ્તારો / ગામો
(૧)
(૨)
(૩)
(૪)
(પ)
(૬)
(૭)
રોહીશાળા
આઉટ-પોસ્ટ
રોહીશાળા
લાઠીદિ
સજેલી
વજેલી
કારીયાણી
સમઢીયાળા - ૨
ઝમરાળા
રતનવાવ
કેરીયા - ૧
કેરીયા - ૨
તાજપર
પાટી
સરવઇ
ઝીંઝાવદર
સાાંગાવદર
લાખીયાણી
િકમપર
૮
બરવાળા
સબ-ડિચવ.
રાણપુર
રાણપુર
ટાઉન-બીટ
મેઘાણીનગર
મહમ્મદનગર
ખાદી વસાહત
કૃષ્ણનગર-૧
કૃષ્ણનગર-૨
આાંબાવાિી સોસાયટી
હનુમાનપુરી સોસાયટી
મદની સોસાયટી
અસર સોસાયટી
ખ્વાઝાપાકક સોસાયટી
ફીઝાપાકક સોસાયટી
અશરફીપાકક સોસાયટી
પરા ચવસ્તાર
તકીયા ચવસ્તાર
બાલાજી શેરી
ગાયત્રી સોસાયટી
કુંિારવાિા ચવસ્તાર
વેલનાથનગર
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
23
અિુક્રમાંક
ડિનવઝિ /
સબ-ડિનવઝિ.
તાલુકો
પોલીસ
્ ટેશિ.
પોલીસ
િોકી/બીટ.
આઉટ પો્ ટ
્થાનિક નવ્તારો / ગામો
(૧)
(૨)
(૩)
(૪)
(પ)
(૬)
(૭)
વસાણી શેરી
ચસધ્ધનાથનગર
રાવળવાસ શેરી
મહેતાની ખાયિુ ચવસ્તાર
ચત્રકમપરા ચવસ્તાર
કંસારા શેરી
કૈલાસધામ સોસાયટી
શ્રીરામ સોસાયટી
નવાપરા ચવસ્તાર
કાાંકરીયા િોરા ચવસ્તાર
આાંબલીયા િોરા ચવસ્તાર
વૃાંદાવન સોસાયટી
દેસાઇ વોરા વાિ
એ-બીટ
અલમપર
ઉમરાળા
રાજપરા
બુબાવાવ
કુંિળી
અચણયાળી (કાઠી)
અળવ
પાણવી
ખોખરનેસ
દેરિી
ગઢીયા
નાની વાવિી
બી-બીટ
અચણયાળી (કસબાતી)
કેરીયા-રાણપુર
ધારપીપળા
સાાંગણપુર
કનારા
દેવળીયા
બરાનીયા
પાટણા
માલણપુર
હિમતાળા
બોિીયા
Government Central Press, Gandhinagar.
24
GUJARAT GOVERNMENT GAZETTE, 15-01-2026
[ PART IX
અિુક્રમાંક
ડિનવઝિ /
સબ-ડિનવઝિ.
તાલુકો
પોલીસ
્ ટેશિ.
પોલીસ
િોકી/બીટ.
આઉટ પો્ ટ
્થાનિક નવ્તારો / ગામો
(૧)
(૨)
(૩)
(૪)
(પ)
(૬)
(૭)
નાગનેશ
હાાંસલપુર
જાળીલા
આઉટ-પોસ્ટ
જાળીલા
મોટી વાવિી
દેવગણા
સુાંદરીયાણા
વેજળકા
િાંદરવા
ગોધાવટા
િારણકી
ગુાંદા
બગિ
ખસ
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
અનિતા ઝુલા,
સરકારના નાયબ સચિવ.
------------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.15 16:29:35 IST
Signature Not Verified