PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
333-1
IX Ex.-36
36-1
Extra No. 36
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, JANUARY 15, 2026 / PAUSHA 25, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૬
નાણા ચવભાગનુાં તારીખઃ ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૫નુાં જાહેરનામુાં ક્રમાાંકઃ (જીએિએન-૮)/જીએસટી-૨૦૨૫/એસ.૯(૧)(૬૩)/
જીએસટી સેલ-નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સચિવ.
36-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
[ PART IX
NOTIFICATION
Regarding
Amendment to the Notification of the Government of Gujarat, Finance Department, No. (GHN-32) GST-
2017/S.9(1)(2)-TH, Dated the 30th June, 2017, Notification No.11/2017-State Tax (Rate)
ગુજરાત સરકારિા િાણા નવભાગિું તારીખઃ ૩૦મી જૂિ, ૨૦૧૭િું જાહેરિામું ક્રમાંક: (જીએચએિ-૩૨) જીએસટી-
૨૦૧૭/એસ.૯(૧)(૨)-ઠ, જાહેરિામું ક્રમાંક. ૧૧/૨૦૧૭-રાજ્ય વેરો (દર)
સુધારવા સંબંધી
જાહેરિામું
િાણા નવભાગ
જાહેરિામું
ક્રમાંક. ૦૫/૨૦૨૫-રાજ્ય વેરો (દર)
સચિવાલય, ગાાંધીનગર, ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૫
ગુજરાત માલ અિે સેવા વેરા અનધનિયમ, ર૦૧૭.
ક્રમાંક: (જીએચએિ-૮)/જીએસટી-૨૦૨૫/એસ.૯(૧)(૬૩)/જીએસટી સેલ:- ગુજરાત માલ અને સેવા વેરા અચધચનયમ, ર૦૧૭
(સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા)ની કલમ ૯ની પેટા-કલમો(૧), (૩) અને (૪), કલમ ૧૧ની પેટા-કલમ (૧), કલમ ૧૫-ની પેટા-કલમ
(૫) અને કલમ ૧૪૮-થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, જાહેર ચહતમાાં તેમ કરવુાં જરૂરી છે તેવી ખાતરી થયેથી, માલ અને સેવા વેરા
કાઉન્ન્સલની ભલામણોના આધારે, આથી, ગુજરાત સરકારના નાણા ચવભાગના તારીખઃ ૩૦મી જૂન, ૨૦૧૭ના જાહેરનામા ક્રમાાંક: (જીએિએન-૩૨)
જીએસટી-૨૦૧૭/એસ.૯(૧)(૨)-ઠ, જાહેરનામુાં ક્રમાાંક. ૧૧/૨૦૧૭-રાજ્ય વેરો (દર) માાં, નીિેના વધુ સુધારા કરે છે:-
સદરહુ જાહેરનામામાાં,-
(૧)
સન ૨૦૨૫-ના એચપ્રલ મચહનાની ૧લી તારીખથી અમલમાાં આવે તેમ, સ્પષ્ટીકરણને લગતા પરરચ્છેદ ૪માાં,-
(ક)
ખાંડ (૩૫) કમી કરવો;
(ખ)
ખાંડ (૩૬)ને બદલે, નીિેનો ખાંડ મૂકવો:-
“(૩૬) નાણાકીય વર્વ માટે, “ચનરદિષ્ટ જગ્યા” એટલે,-
(ક)
એવી જગ્યા જ્યાાંથી પૂરવઠાકારે પાછલા નાણાકીય વર્વમાાં પ્રચત યુચનટ પ્રચત રદવસ સાત હજાર પાાંિસો રૂચપયાથી વધુ
અથવા તેના સમકક્ષ રહેઠાણના કોઇ યુચનટના પુરવઠાનુાં મૂલ્ય ધરાવતી ‘હોટેલ રહેઠાણ’ સેવા પૂરી પાડી હોય; અથવા
(ખ)
એવી જગ્યા કે જેના માટે 'હોટેલ રહેઠાણ' સેવા પૂરી પાડતી રચજસ્ટર થયેલી વ્યચિએ, ૧લી જાન્યુઆરીના રોજ અથવા
તે પછી અને પાછલા નાણાકીય વર્વની ૩૧મી માિવ સુધીમાાં એકરારનામુાં રજૂ કયું હોય, જેમાાં સદરહુ જગ્યાને, ચનરદિષ્ટ
જગ્યા જાહેર કરવામાાં આવી હોય; અથવા
(ગ)
એવી જગ્યા જેના માટે, રચજસ્રેશન અથે અરજી કરનાર વ્યચિએ, નોંધણી (રચજસ્રેશન) અરજી માટે સ્વીકૃચત પહોંિ
મળ્યાના પાંદર રદવસની અાંદર, સદરહુ જગ્યાને, ચનરદિષ્ટ જગ્યા તરીકે જાહેર કરતુાં એકરારનામુાં રજૂ કયું હોય”;
(૨)
એનેક્ષર ૬ પછી, નીિેના એનેક્ષર દાખલ કરવા: -
“એનેક્ષર ૭
રચજસ્ટર થયેલી વ્યચિ માટે એકરારનામાની પસાંદગી કરવા બાબત
(જુઓ પરરચ્છેદ ૪(૩૬))
હોટલ રહેઠાણ સેવા પૂરી પાડતી રચજસ્ટર થયેલી વ્યચિ દ્વારા હકૂમત ધરાવતા જીએસટી સત્તાચધકારી સમક્ષ જગ્યાને "ચનરદિષ્ટ જગ્યા" જાહેર કરતુાં
એકરારનામુાં.
સાંદભવ નાં.-
તારીખ:-
૧.
હુું/અમે ....................................(વ્યચિનુાં નામ) આથી, જાહેર કરીએ છીએ કે નાણાકીય વર્વ..................(yyyy-yy)........... માટે
મુકામ.............(સરનામુાં).................ખાતેની જગ્યા “ચનરદિષ્ટ જગ્યા” રહેશે.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
36-3
૨.
વધુમાાં, હુું/અમે સમજુાં છુાં /સમજીએ છીએ કે સદરહુ એકરારનામુાં ઉપર (૧)માાં ચનરદિષ્ટ કરેલ સમગ્ર નાણાકીય વર્વ માટે લાગુ પડશે અને
ત્યાર પછીના નાણાકીય વર્વને પણ લાગુ પડવાનુાં િાલુ રહેશે ચસવાય કે હુું/અમે એનેક્ષર ૯-માાં ચનરદિષ્ટ કરેલા ફોમેટમાાં એકરારનામુાં રજૂ
કરીને, જગ્યાને ‘ચનરદિષ્ટ જગ્યા’ તરીકે ન હોવાનુાં જાહેર કરાં છુાં/કરીએ છીએ.
કાનૂની નામ:-
જીએસટીઇનઆઇએન:-
અચધકૃત સહી કરનારનુાં નામ:
અચધકૃત સહી કરનારની સહી:
(સ્વીકૃચત પહોંિ મળ્યાની તારીખ)
નોંધ:
૧.
રચજસ્ટર થયેલી વ્યચિએ, નાણાકીય વર્વ માટે જગ્યાને 'ચનરદિષ્ટ જગ્યા' તરીકે જાહેર કરતુાં ઉપરોિ એકરારનામુાં, આગલા નાણાકીય
વર્વના જાન્યુઆરી મચહનાની ૧લી તારીખે અથવા તે પછી પરુંતુ આગલા નાણાકીય વર્વના માિવ મચહનાની ૩૧મી તારીખથી મોડુાં નચહ
તેમ રજૂ કરવુાં જોઇશે.
૨.
ઉપરોિ એકરારનામુાં, દરેક જગ્યા માટે અલગ રજૂ કરવુાં જોઇશે.
એનેક્ષર ૮
રચજસ્રેશન માટે અરજી કરતી વ્યચિ માટેના એકરારનામાની પસાંદગી કરવા બાબત
(જુઓ પરરચ્છેદ ૪ (૩૬))
હકૂમત ધરાવતા જીએસટી સત્તાચધકારી સમક્ષ રચજસ્રેશન માટે અરજી કરતી વ્યચિ દ્વારા જગ્યાને
“ચનરદિષ્ટ જગ્યા” તરીકે જાહેર કરતુાં એકરારનામુાં
સાંદભવ નાંબર:-
તારીખ:-
(૧)
હુું/ અમે ............................ (વ્યચિનુાં નામ) એઆરએન (અરજી સાંદભવ નાંબર) ................................ થી રચજસ્રેશન માટે અરજી
કરી છે અને આથી, જાહેર કરીએ છીએ કે નાણાકીય વર્વના અાંત સુધી રચજસ્રેશનની અમલી તારીખથી મુકામ
............................................. (સરનામુાં)......................... ખાતેની જગ્યા, ‘ચનરદિષ્ટ જગ્યા’ રહેશે.
(૨)
વધુમાાં, હુું/ અમે સમજુાં/ સમજીએ છીએ કે સદરહુ એકરારનામુાં, આગામી નાણાકીય વર્વને પણ લાગુ પડશે ચસવાય કે હુું/ અમે એનેક્ષર ૯
માાં ચનરદિષ્ટ કરેલા ફોમેટમાાં એકરાર રજૂ કરીને, જગ્યાને ‘ચનરદિષ્ટ જગ્યા” તરીકે ન હોવાનુાં જાહેર કરાં છુાં/ કરીએ છીએ.
કાનૂની નામ:
અરજી સાંદભવ નાંબર (એઆરએન):-
પાન (PAN) નાં.
અચધકૃત સહી કરનારનુાં નામ:
અચધકૃત સહી કરનારની સહી:-
(સ્વીકૃચત પહોંિ મળ્યાની તારીખ)
નોંધ: ઉપરોિ એકરારનામુાં, દરેક જગ્યા માટે અલગ રજૂ કરવુાં જોઇશે.
એનેક્ષર ૯
એકરારનામાની પસાંદગી ન કરવા બાબત
(જુઓ પરરચ્છેદ ૪ (૩૬) )
હકૂમત ધરાવતા જીએસટી સત્તાચધકારી સમક્ષ હોટલ રહેઠાણ સેવાના રચજસ્ટડવ પુરવઠાકાર દ્વારા જગ્યાને “ચનરદિષ્ટ જગ્યા” તરીકે જાહેર ન કરતુાં
એકરારનામુાં
Government Central Press, Gandhinagar.
36-4
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
[ PART IX
સાંદભવ નાંબર:-
તારીખ:-
૧.
હુું/અમે
....................................
(વ્યચિનુાં
નામ)
આથી,
જાહેર
કરાં
છુાં/કરીએ
છીએ
કે
નાણાકીય
વર્વ
.................................................. (yyyy-yy) ............... માટે મુકામ ........................... (સરનામુાં) ...........................
ખાતેની જગ્યા “ચનરદિષ્ટ જગ્યા” રહેશે નચહ.
૨.
વધુમાાં, હુું/અમે સમજુાં છુાં/સમજીએ છીએ કે સદરહુ એકરારનામુાં ઉપર (૧)માાં ચનરદિષ્ટ કરેલ સમગ્ર નાણાકીય વર્વ માટે લાગુ પડશે અને
ત્યારપછીના નાણાકીય વર્વને પણ લાગુ પડવાનુાં િાલુ રહેશે ચસવાય કે હુું/ અમે એનેક્ષર ૭ માાં ચનરદિષ્ટ કરેલા ફોમેટમાાં એકરારનામુાં રજૂ
કરીને, જગ્યાને “ચનરદિષ્ટ જગ્યા” તરીકે જાહેર કરાં છુાં/કરીએ છીએ.
કાનૂની નામ:
માલ અને સેવા વેરા ઓળખ નાંબર (જીએસટીઆઈએન) / અરજી સાંદભવ નાંબર (એઆરએન):-
પાન (PAN) નાં.
અચધકૃત સહી કરનારનુાં નામ:
અચધકૃત સહી કરનારની સહી:-
(સ્વીકૃચત પહોંિ મળ્યાની તારીખ)
નોંધ:
૧.
નાણાકીય વર્વ માટે જગ્યાને ‘ચનરદિષ્ટ જગ્યા’ તરીકે ન હોવાનુાં જાહેર કરતુાં ઉપરોિ એકરારનામુાં, આગલા નાણાકીય વર્વના જાન્યુઆરી
મચહનાની ૧લી તારીખે અથવા તે પછી પરુંતુ આગલા નાણાકીય વર્વના માિવ મચહનાની ૩૧મી તારીખથી મોડુાં નચહ તેમ રજૂ કરવુાં
જોઇશે.
૨.
ઉપરોિ એકરારનામુાં, દરેક જગ્યા માટે અલગ રજૂ કરવુાં જોઇશે.”.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
ડૉ. નિસગગ જોશી,
સરકારના નાયબ સચિવ.
----------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.02.02 13:51:44 IST
Signature Not Verified