PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
35-1
Extra No. 35
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, JANUARY 15, 2026 / PAUSHA 25, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાિનક અને સંસદીય બાબતોનો િવભાગ
સિચવાલય, ગાંધીનગર, ૧૫મી ˩ºયુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાં અંăે˪માં ďિસŬ થયેલા નાણા િવભાગના તારીખઃ ૨૯મી ઓ§ટોબર, ૨૦૨૪ના ˩હȆરનામા Āમાંકઃ
(˪એચએન-૪૭)/˪એસટી-૨૦૨૪/એસ.૧૬૪(૮૮)/˪એસટી સેલ.-નો ગુજરાતી અનુવાદ આથી સવɓ લોકોની ˩ણ સાƩ ďિસŬ કયɊ છȆ.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સિચવ.
IX Ex.-35
35-1
35-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
[ PART IX
NOTIFICATION
Under
The Gujarat Goods and Services Tax Act, 2017
ગુજરાત માલ અને સેવા વેરા અિધિનયમ, ૨૦૧૭ હȆઠળ
˩હȆરનામું
˩હȆરનામું Āમાંક. ૨૦/૨૦૨૪-રા®ય વેરો
સિચવાલય, ગાંધીનગર, ૨૯મી ઓ§ટોબર, ૨૦૨૪
ગુજરાત માલ અને સેવા વેરા અિધિનયમ, ર૦૧૭.
Āમાંક: (˪એચએન-૪૭)/˪એસટી-૨૦૨૪/એસ.૧૬૪(૮૮)/˪એસટી સેલ: ગુજરાત માલ અને સેવા વેરા અિધિનયમ, ર૦૧૭ (સન ૨૦૧૭ના
ગુજરાતના ૨૫-મા)ની કલમ ૧૬૪થી મળȆલી સŧાની Ʃએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉǥºસલની ભલામણોના આધારȆ, આથી,
ગુજરાત માલ અને સેવા વેરા િનયમો, ૨૦૧૭ વધુ સુધારવા નીચેના િનયમો કરȆ છȆ:-
૧.
(૧) આ િનયમો ગુજરાત માલ અને સેવા વેરા (ǣűતીય સુધારા) િનયમો, ૨૦૨૪ કહȆવાશે.
(૨) આ િનયમોમાં અºયથા ˲ગવાઇઓ કરી હોય તે િસવાય, તે સન ૨૦૨૪ના ઓકટોબર મિહનાની ૮મી તારીખથી અમલમાં
આÆયા હોવાનું ગણાશે.
૨. ગુજરાત માલ અને સેવા વેરા િનયમો, ૨૦૧૭ (જેનો આમાં હવે પછી, સદરƨ િનયમો તરીકȇ ઉŸેખ કયɊ છȆ તે)માં, િનયમ ૩૬માં, પેટા-
િનયમ (૩)માં, “કોઇપણ માંગ મંજૂર કરી હોય, ¶યારȆ” એ શ½દો પછી, “કલમ ૭૪ હȆઠળ” એ શ½દો દાખલ કરવા.
૩.
સદરƨ િનયમોમાં, િનયમ ૪૬માં, સન ૨૦૨૪ના નવે¿બર મિહનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ,-
(ક)
ખંડ (ફ) પછી, બી˲ પરȐતુક કમી કરવો;
(ખ)
ĉી˩ પરȐતુકમાં, “વળી” એ શ½દને બદલે, “વધુમાં” એ શ½દ મૂકવો;
૪.
સદરƨ િનયમોમાં, િનયમ ૪૭ પછી, સન ૨૦૨૪ના નવે¿બર મિહનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ, નીચેનો િનયમ દાખલ
કરવો:-
“૪૭ક. પુરવઠો મેળવનારȆ ભરિતયું કાઢી આપવા ફરમાવેલ હોય ¶યારȆ વેરા ભરિતયું કાઢી આપવા માટȆની સમય મયાɓદા.- િનયમ ૪૭માં
ગમે તે મજકǮર હોય તેમ છતાં, કલમ ૪૬માં ઉŸેખેલ ભરિતયું, કલમ ૯ની પેટા-કલમ (૩) અથવા પેટા-કલમ (૪) હȆઠળ વેરા ચૂકવવા
માટȆ જવાબદાર હોય તેવી રિજÊટર થયેલ Æયિō űારા કલમ ૩૧ની પેટા-કલમ (૩)ના ખંડ (છ) હȆઠળ કાઢી આપવા ફરમાવેલ હોય,
¶યારȆ માલ અથવા સેવા અથવા યથાďસંગ, તે બŴેનો સદરƨ પુરવઠો ďાŷ થયાની તારીખથી ĉીસ ǣદવસની મુદતની અંદર સદરƨ
ભરિતયું કાઢી આપવું ˲ઇશે.”.
૫.
સદરƨ િનયમોમાં, િનયમ ૬૬માં, પેટા-િનયમ (૧)માં, સન ૨૦૨૪ના નવે¿બર મિહનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ, “નમૂના
˪એસટીઆર-૭માં” એ શ½દ, અƒરો અને આંકડા પછી, “કȇલેºડર મિહના પછી આવતા મિહનાની દસમી તારીખે અથવા તે પહȆલા” એ
શ½દો દાખલ કરવા.
૬.
સદરƨ િનયમોમાં, િનયમ ૮૬માં, પેટા-િનયમ (૪ખ)માં, ખંડ (ખ)માં, “િનયમ ૯૬ના પેટા-િનયમ (૧૦)ના ઉŸંઘનના ǣકÊસામાં” એ
શ½દો, કɌસ અને આંકડા કમી કરવા.
૭.
સદરƨ િનયમોમાં, િનયમ ૮૮ખ-માં, પેટા-િનયમ (૧)માં, સન ૨૦૨૪ના નવે¿બર મિહનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ,
“અથવા કલમ ૭૪” એ શ½દો અને આંકડા પછી, “અથવા કલમ ૭૪ક” એ શ½દો, આંકડા અને અƒર મૂકવા.
૮.
સદરƨ િનયમોમાં, િનયમ ૮૮ઘ-માં, પેટા-િનયમ (૩)માં, સન ૨૦૨૪ના નવે¿બર મિહનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ, “અથવા
કલમ ૭૪” એ શ½દો અને આંકડા પછી, “અથવા કલમ ૭૪ક” એ શ½દો, આંકડા અને અƒર મૂકવા.
૯.
સદરƨ િનયમોમાં, િનયમ ૮૯માં,-
(ક)
પેટા-િનયમ (૪)માં,-
(૧)
ખંડ (ખ)માં, “જેના માટȆ પેટા-િનયમો (૪ક) અથવા (૪ખ) અથવા તે બŴે હȆઠળ ǣરફȑડનો દાવો કરવામાં આÆયો હોય
તેવી મેળવેલી ઇનપુટ વેરા શાખ િસવાયની” એ શ½દો કમી કરવા;
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
35-3
(૨)
ખંડ (ગ)માં, “જેના સંબંધમાં પેટા-િનયમો (૪ક) અથવા (૪ખ) અથવા તે બŴે હȆઠળ ǣરફȑડનો દાવો કરવામાં આÆયો હોય
તેવા પુરવઠાના ટનɓઓવર િસવાય” એ શ½દો કમી કરવા;
(૩)
ખંડ (ચ)માં, “(ક) શૂºય દરના” એ કɌસ, અƒર અને શ½દોથી શƩ થતા અને “બાદ કરીને” એ શ½દોથી પૂરા થતા
ભાગને બદલે, “શૂºય દરના પુરવઠા િસવાયના મુિō આપેલ પુરવઠાઓની ǣકȑમતને બાદ કરીને” એ શ½દો મૂકવા;
(ખ)
પેટા-િનયમો (૪ક) અને (૪ખ) કમી કરવા;
(ગ)
પેટા-િનયમ (૫)માં, ÊપƂીકરણમાં, ખંડ (ક)માં, “પેટા-િનયમો (૪ક) અથવા (૪ખ) અથવા તે બŴે હȆઠળ જેના માટȆ ǣરફȑડનો દાવો
કરȆલો હોય, તેવી મેળવેલી ઇનપુટ વેરા શાખ િસવાયની” એ શ½દો, કɌસ, આંકડા અને અƒરો કમી કરવા.
૧૦. સદરƨ િનયમોમાં, િનયમ ૯૬માં, પેટા-િનયમ (૧૦) કમી કરવો.
૧૧. સદરƨ િનયમોમાં, િનયમ ૯૬ખ-માં, પેટા-િનયમ (૧)માં, સન ૨૦૨૪ના નવે¿બર મિહનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ, “કલમ
૭૩ અથવા ૭૪” એ શ½દો અને આંકડાને બદલે, “કલમ ૭૩ અથવા કલમ ૭૪ અથવા કલમ ૭૪ક” એ શ½દો, આંકડા અને અƒર
મૂકવા.
૧૨. સદરƨ િનયમોમાં, કલમ ૧૨૧માં, સન ૨૦૨૪ના નવે¿બર મિહનાની ૧લી તારીખે અમલમાં આવે તેમ, “કલમ ૭૩ અથવા યથાďસંગ,
કલમ ૭૪ હȆઠળ ખોટી રીતે ઉપલ½ધ થયેલી (મેળવેલી) કોઇ શાખના સંબંધમાં સંપૂણɓત: અથવા અંશત: કાયɓવાહી શƩ કરવી ˲ઇશે” એ
શ½દો અને આંકડા અને અƒરોને બદલે, “કલમ ૭૩ અથવા કલમ ૭૪ અથવા કલમ ૭૪ક હȆઠળ ખોટી રીતે ઉપલ½ધ થયેલી (મેળવેલી)
કોઇ શાખના સંબંધમાં સંપૂણɓત: અથવા અંશત: કાયɓવાહી શƩ કરવી ˲ઇશે” એ શ½દો અને આંકડા અને અƒરો મૂકવા.
૧૩. સદરƨ િનયમોમાં, િનયમ ૧૪૨માં, સન ૨૦૨૪ના નવે¿બર મિહનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ,-
(ક)
પેટા-િનયમ (૧)માં,-
(૧)
ખંડ (ક)માં, “અથવા કલમ ૭૪” એ શ½દો અને આંકડા પછી, “અથવા કલમ ૭૪ક” એ શ½દો, આંકડા અને અƒરો
દાખલ કરવા;
(૨)
ખંડ (ખ)માં, “કલમ ૭૪ની” એ શ½દો અને આંકડા પછી, “અથવા કલમ ૭૪ક ની પેટા-કલમ (૩)ની” એ શ½દો, કɌસ,
આંકડા અને અƒરો દાખલ કરવા;
(ખ)
પેટા-િનયમ (૧ક)માં, “કલમ ૭૪ની” એ શ½દો અને આંકડા પછી, “અથવા કલમ ૭૪ક ની પેટા-કલમ (૧)ની” એ શ½દો, કɌસ,
આંકડા અને અƒરો દાખલ કરવા;
(ગ)
પેટા-િનયમ (૨)માં, “અથવા, યથાďસંગ, કલમ ૭૪ની પેટા-કલમ(૫)ની ˲ગવાઇ અનુસાર વેરા, Æયાજ અને દȐડ” એ શ½દો, કɌસ
અને આંકડાને બદલે, “અથવા યથાďસંગ, કલમ ૭૪કની પેટા-કલમ (૮)ના ખંડ (૧) અથવા કલમ ૭૪ની પેટા-કલમ(૫) અથવા
કલમ ૭૪કની પેટા-કલમ (૯)ના ખંડ (૧)ની ˲ગવાઇ અનુસાર વેરા, Æયાજ અને દȐડ” એ શ½દો, કɌસ અને આંકડા અને અƒરો
મૂકવા;
(ઘ)
પેટા-કલમ (૨ખ)માં, “અથવા કલમ ૭૪” એ શ½દો અને આંકડા પછી, “અથવા કલમ ૭૪ક” એ શ½દો, આંકડા અને અƒરો
દાખલ કરવા;
(ચ)
પેટા-િનયમ (૩)ને બદલે, નીચેનો પેટા-િનયમ મૂકવો:-
“(૩) ®યારȆ વેરો ચાજɓ કરવામાં આÆયો હોય તે Æયિō, કલમ ૭૩ની પેટા-કલમ (૮) હȆઠળ અથવા યથાďસંગ, કલમ ૭૪કની
પેટા-કલમ (૮)ના ખંડ (૨) હȆઠળ વેરાની અને Æયાજની ચુકવણી કરȆ અથવા કલમ ૭૪ની પેટા-કલમ (૮) હȆઠળ અથવા
યથાďસંગ, કલમ ૭૪કની પેટા-કલમ (૯)ના ખંડ (૨) હȆઠળ વેરા, Æયાજ અને દȐડની ચુકવણી તેમાં િનǣદɔƂ કરȆલી મુદતમાં કરȆ
અથવા ®યારȆ કોઇ Æયિō, કલમ ૧૨૯ની પેટા-કલમ (૧)માં ઉŸેખેલ રકમની, તે કલમની પેટા-કલમ (૩) હȆઠળ બ˩વેલી
નોǣટસના સાત ǣદવસની અંદર પરȐતુ સદરƨ પેટા-કલમ (૩) હȆઠળ ƨકમ કયાɓ પહȆલાં ચુકવણી કરȆ, ¶યારȆ તેણે આવી ચુકવણીની
યો©ય અિધકારીને નમૂના ˪એસટી ડીઆરસી-૦૩માં ˩ણ કરવી ˲ઇશે અને યો©ય અિધકારીએ સદરƨ નોǣટસના સંબંધમાં
નમૂના ˪એસટી ડીઆરસી-૦૫-માં કાયɓવાહી પૂણɓ થઇ હોવાની સૂચના બહાર પાડવી ˲ઇશે.”;
(છ)
પેટા-િનયમ (૪) માં, “કલમ ૭૪ની પેટા-કલમ (૯)” એ શ½દો, કɌસો અને આંકડા પછી, “અથવા કલમ ૭૪ક ની પેટા-કલમ
(૬)” એ શ½દો, કɌસો, આંકડા અને અƒરો દાખલ કરવા.
(જ) પેટા-િનયમ (૫) માં, “કલમ ૭૪ની પેટા-કલમ (૯)” એ શ½દો, કɌસો અને આંકડા પછી, “અથવા કલમ ૭૪ક” એ શ½દો, કɌસો,
આંકડા અને અƒરો દાખલ કરવા.
35-4
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
[ PART IX
૧૪. સદરƨ િનયમોમાં, િનયમ ૧૬૩ પછી, સન ૨૦૨૪ના નવે¿બર મિહનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ નીચેનો િનયમ દાખલ
કરવો:-
“૧૬૪. કલમ ૭૩ હȆઠળ કરȆલી માંગણીઓના સંબંધમાં કલમ ૧૨૮ક હȆઠળ કાયɓવાહીઓ બંધ કરવા માટȆની કાયɓરીિત અને શરતો.- (૧)
કલમ ૧૨૮ક-ની પેટા-કલમ (૧)ના ખંડ (ક)માં ઉŸેખ કરȆલી નોǣટસ અથવા પĉકના સંબંધમાં Æયાજ અથવા દȐડ અથવા તે બŴેની મુિō
માટȆ પાĉ હોય તેવી કોઇપણ Æયિō, માંગણી કરȆલા વેરાની તરફȇણમાં નમૂના ˪એસટી ડીઆરસી-૦૩માં કરȆલી ચુકવણીની િવગતો સાથે
સદરƨ નોǣટસ અથવા યથાďસંગ, પĉકની િવગતો પૂરી પાડતી અર˪, કોમન પોટɔલ પર નમૂના ˪એસટી એસપીએલ-૦૧ માં
ઇલે§ĝોિનક ÊવƩપે દાખલ કરી શકશે.
(૨)
કલમ ૧૨૮ક-ની પેટા-કલમ (૧)ના ખંડો (ખ) અને (ગ)માં ઉŸેખ કરȆલા ƨકમોના સંબંધમાં Æયાજ અથવા દȐડ અથવા તે બŴેની
મુિō માટȆ પાĉ હોય તેવી કોઇપણ Æયિō, માંગણી કરȆલા વેરાની તરફȇણમાં કરȆલી ચુકવણીઓની િવગતો સાથે સદરƨ ƨકમની
િવગતો પૂરી પાડતી અર˪, કોમન પોટɔલ પર નમૂના ˪એસટી એસપીએલ-૦૨ માં ઇલે§ĝોિનક ÊવƩપે દાખલ કરી શકશે:
પરȐતુ માંગણી કરȆલા તેવા વેરાની તરફȇણમાં કરȆલી ચુકવણી, સદરƨ ƨકમ űારા ઊભી કરȆલી ઉધાર નɉધની સામે
ઇલે§ĝોિનક જવાબદારીના રિજÊટરમાં રકમ જમા કરીને જ કરવી ˲ઇશે:
વધુમાં, માંગણી કરȆલા તેવા વેરાની તરફȇણમાં ચુકવણી નમૂના ˪એસટી ડીઆરસી-૦૩ મારફત કરȆલી હોય, તો સદરƨ
Æયિōએ, નમૂના ˪એસટી એસપીએલ ૦૨-માં અર˪ દાખલ કરતા પહȆલાં, સદરƨ માંગણી માટȆ ઊભી કરȆલી ઉધાર નɉધની
સામે ઇલે§ĝોિનક જવાબદારીના રિજÊટરમાં સદરƨ રકમ જમા કરવા માટȆ, િનયમ ૧૪૨ના પેટા-િનયમ (૨-ખ)માં ઠરાÆયા મુજબ
નમૂના ˪એસટી ડીઆરસી-૦૩ક માં અર˪ કરવી ˲ઇશે.
(૩)
કલમ ૧૨૮ક ની પેટા-કલમ (૧) માં ઉŸેખ કરȆલી નોǣટસ અથવા પĉક અથવા ƨકમમાં ભૂલભયાɓ ǣરફȑડના કારણે આંિશક રીતે
અને અºય કારણોસર આંિશક રીતે વેરાની માંગણીનો સમાવેશ થતો હોય, ¶યારȆ સદરƨ પેટા-કલમ હȆઠળ ˩હȆર કરȆલી તારીખે
અથવા તે પહȆલાં, સદરƨ નોǣટસ અથવા પĉક અથવા ƨકમમાં માંગણી કરȆલા વેરાની પૂરી રકમની ચુકવણી કયાɓ પછી જ પેટા-
િનયમ (૧) અથવા પેટા-િનયમ (૨) હȆઠળ અર˪ દાખલ કરી શકાશે.
(૪)
કલમ ૧૨૮ક ની પેટા-કલમ (૧)માં ઉŸેખ કરȆલી નોǣટસ અથવા પĉક અથવા ƨકમમાં સદરƨ પેટા-કલમમાં ઉŸેખ કરȆલી
મુદત માટȆ આંિશક રીતે અને સદરƨ પેટા-કલમમાં ઉŸેખ કરȆલી મુદત િસવાયની મુદત માટȆ આંિશક રીતે વેરાની માંગણીનો
સમાવેશ થતો હોય, ¶યારȆ સદરƨ પેટા-કલમ હȆઠળ ˩હȆર કરȆલી તારીખે અથવા તે પહȆલાં, સદરƨ નોǣટસ અથવા પĉક અથવા
ƨકમમાં માંગણી કરȆલા વેરાની પૂરી રકમની ચુકવણી કયાɓ પછી જ પેટા-િનયમ (૧) અથવા પેટા-િનયમ (૨) હȆઠળ અર˪ દાખલ
કરી શકાશે.
(૫)
પેટા-િનયમ (૧) અથવા પેટા-િનયમ (૨) હȆઠળ ચૂકવવાપાĉ રકમ, કલમ ૭૩ હȆઠળની નોǣટસ અથવા પĉક અથવા યથાďસંગ,
ƨકમના સંબંધમાં ચૂકવવાપાĉ રકમમાંથી, કલમ ૧૬ની પેટા-કલમ (૫) અથવા પેટા-કલમ (૬) અનુસાર ચૂકવવાપાĉ ન હોય
તેવી રકમની કપાત કયાɓ પછી ચૂકવવાપાĉ બાકǧ રહȆતી હોય તે રકમ હોવી ˲ઇશે.
(૬)
પેટા-િનયમ (૧) અથવા પેટા-િનયમ (૨) હȆઠળ અર˪ દાખલ કરવા માંગતી હોય તેવી કોઇપણ Æયિō, કલમ ૧૨૮ક ની પેટા-
કલમ (૧) હȆઠળ ˩હȆર કરȆલી તારીખથી ĉણ મિહનાની મુદતની અંદર તેમ કરી શકશે:
પરȐતુ કલમ ૧૨૮ક ની પેટા-કલમ (૧)ના પહȆલા પરȐતુકમાં આપેલા કȇસોમાં નમૂના ˪એસટી એસપીએલ-૦૨ માં અર˪
દાખલ કરવાની થતી હોય, ¶યારȆ સદરƨ અર˪ દાખલ કરવા માટȆની સમય મયાɓદા, કલમ ૭૩ હȆઠળ તેવા વેરા ફરી નŋી કરતા
યો©ય અિધકારીના ƨકમની ˩ણ કયાɓની તારીખથી છ મિહનાની રહȆશે.
(૭)
પેટા-કલમ (૧) અથવા પેટા-િનયમ (૨) હȆઠળની અર˪ની સાથે, કલમ ૧૨૮ક ના સંબંધમાં Æયાજ અથવા દȐડ અથવા તે બŴેની
મુિō માટȆ અરજદાર પાĉ છȆ તેમ Êથાિપત કરવા માટȆ, અપીલ સŧામંડળ અથવા િĝ½યુનલ અથવા યથાďસંગ, કોટɔ સમƒ
દાખલ કરȆલી અપીલ અથવા રીટ અર˪ કોઇ હોય, તો તે પરત લેવાના પુરાવા આપતા દÊતાવે˲ ˲ડેલા હોવા ˲ઇશે.
પરȐતુ અરજદારȆ અપીલ સŧામંડળ અથવા અપીલ િĝ½યુનલ અથવા યથાďસંગ, કોટɔ સમƒ દાખલ કરȆલી અપીલ અથવા
રીટ અર˪ પરત લેવા માટȆની અર˪ દાખલ કરȆલી હોય, પરȐતુ પેટા-િનયમ (૧) અથવા પેટા-િનયમ (૨) હȆઠળ અર˪ દાખલ
કયાɓની તારીખ સુધી સંબંિધત સŧામંડળ űારા પરત લેવાનો ƨકમ કરવામાં ન આવેલો હોય, ¶યારȆ અરજદારȆ પેટા-િનયમ (૧)
અથવા પેટા-િનયમ (૨) હȆઠળની અર˪ સાથે, તેવી અર˪ અથવા સદરƨ અપીલ અથવા ǣરટ અર˪ પરત લેવા માટȆ દાખલ
કરȆલા દÊતાવે˲ની નકલ અપલોડ કરવી ˲ઇશે અને સંબંિધત સŧામંડળ űારા પરત લેવાનો સદરƨ ƨકમ કયાɓના એક મિહનાની
અંદર, સદરƨ અર˪ અથવા રીટ અર˪ પરત લેવા માટȆના ƨકમની નકલ કોમન પોટɔલ પર અપલોડ કરવી ˲ઇશે.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
35-5
(૮)
યો©ય અિધકારીના અિભďાય હોય કȇ નમૂના ˪એસટી એસપીએલ-૦૧ અથવા નમૂના ˪એસટી એસપીએલ-૦૨ માં કરȆલી
અર˪, કલમ ૧૨૮ક મુજબ Æયાજ અથવા દȐડ અથવા તે બŴેની મુિō માટȆ પાĉ ન હોવાના કારણે અમાºય થવાને પાĉ હોય,
¶યારȆ તેઓએ, સદરƨ અર˪ મÅયાની તારીખથી ĉણ મિહનાની અંદર, નમૂના ˪એસટી એસપીએલ-૦૩માં અરજદારને કોમન
પોટɔલ પર નોǣટસ મોકલવી ˲ઇશે અને અરજદારને સુનાવણીની તક પણ આપવી ˲ઇશે.
(૯)
પેટા-િનયમ (૮) હȆઠળ નોǣટસ મÅયેથી, અરજદાર સદરƨ નોǣટસ મÅયાની તારીખથી એક મિહનાની મુદતની અંદર, કોમન
પોટɔલ પર નમૂના ˪એસટી એસપીએલ-૦૪માં, સદરƨ નોǣટસનો જવાબ આપી શકશે.
(૧૦) યો©ય અિધકારીને ખાતરી થાય કȇ કલમ ૧૨૮ ક ďમાણે અરજદાર, Æયાજ અને દȐડમાંથી મુિō માટȆ પાĉ છȆ, તો તેણે (યો©ય
અિધકારીએ), કોમન પોટɔલ પર નમૂના ˪એસટી એસપીએલ-૫-માં, સદરƨ અર˪નો Êવીકાર કરતો અને કલમ ૧૨૮ ક હȆઠળ
કાયɓવાહી પૂરી કરતો ƨકમ કરવો ˲ઈશે.
(૧૧) યો©ય અિધકારીએ, પેટા-િનયમ (૧૦) હȆઠળ નમૂના ˪એસટી એસપીએલ-૫-માં ƨકમ કયɊ હોય તેવા ǣકÊસામાં,
(ક)
કલમ ૧૨૮ ક-ની પેટા-કલમ (૧)ના ખંડ (ક)માં ઉŸેખેલી નોǣટસ અથવા તેવા પĉકને લગતી, નમૂના ˪એસટી
એસપીએલ-૦૧માં કરȆલી અર˪ના સંબંધમાં, યો©ય અિધકારીએ, સદરƨ નોǣટસ અથવા પĉકના સંબંધમાં, િનયમ
૧૪૨-ના પેટા-િનયમ (૫) ďમાણે નમૂના ˪એસટી ડીઆરસી-૦૭માં કરȆલા ƨકમનો સારાંશ આપવો જƩરી રહȆશે નિહ;
(ખ)
કલમ ૧૨૮ ક-ની પેટા-કલમ (૧)ના ખંડ (ખ) અથવા ખંડ (ગ)માં ઉŸેખેલા ƨકમને લગતી નમૂના ˪એસટી
એસપીએલ-૦૨-માં કરȆલી અર˪ના સંબંધમાં, ઈલે§ĝોિનક જવાબદારી રિજÊટરના ભાગ ૨-માં ઊભી કરȆલી
જવાબદારીમાં, તદનુસાર ફȇરફાર કરવો ˲ઈશે.
(૧૨) યો©ય અિધકારીને, અરજદારના જવાબથી ખાતરી થાય નિહ, તો યો©ય અિધકારીએ, નમૂના ˪એસટી એસપીએલ-૦૭માં,
સદરƨ અર˪ રદ કરતો ƨકમ કરવો ˲ઈશે.
(૧૩) (ક)
નમૂના ˪એસટી એસપીએલ-૦૩માં નોǣટસ આપવામાં આવી ન હોય તેવા ǣકÊસામાં, યો©ય અિધકારીએ, નમૂના
˪એસટી એસપીએલ-૦૧માં અથવા યથાďસંગ, નમૂના ˪એસટી એસપીએલ-૦૨-માં અર˪ મÅયાની તારીખથી ĉણ
મિહનાની મુદતની અંદર, પેટા-િનયમ (૧૦) હȆઠળ ƨકમ કરવો ˲ઈશે.
(ખ)
નમૂના ˪એસટી એસપીએલ-૦૩માં નોǣટસ આપવામાં આવી હોય તેવા ǣકÊસામાં, યો©ય અિધકારીએ, નમૂના ˪એસટી
એસપીએલ-૦૪માં અરજદારનો જવાબ મÅયાની તારીખથી ĉણ મિહનાની મુદતની અંદર અથવા અરજદાર તરફથી
કોઈ જવાબ મÅયો ન હોય, ¶યારȆ નમૂના ˪એસટી એસપીએલ-૦૩માં, નોǣટસ કાઢી આ»યાની તારીખથી ચાર મિહનાની
મુદતની અંદર પેટા-િનયમ (૧૦)માં અથવા પેટા-િનયમ (૧૨)માં ƨકમ કરવો ˲ઈશે.
ÊપƂીકરણ.- આ પેટા-િનયમના હȆતુઓ માટȆ, પેટા-િનયમ (૭)ના પરȐતુકમાં ઉŸેખ કરȆલા ǣકÊસામાં, આ પેટા-િનયમના
ખંડ (ક) અથવા ખંડ (ખ) હȆઠળ સમય મયાɓદાની ગણતરી કરતી વખતે, પેટા-િનયમ (૧) અથવા પેટા-િનયમ (૨) હȆઠળ
અર˪ દાલખ કયાɓની તારીખથી અથવા યથાďસંગ, અપીલ અથવા રીટ પરત લેવા માટȆનો ƨકમ રજૂ કયાɓની તારીખ
સુધીની સમય મયાɓદાનો સમાવેશ કરવો ˲ઈશે નિહ.
(૧૪) ˲ પેટા-િનયમ (૧૩)માં િનǣદɔƂ કરȆલી સમય મયાɓદાની અંદર યો©ય અિધકારીએ ƨકમ કયɊ ન હોય, તો તેવા ǣકÊસામાં, નમૂના
˪એસટી એસપીએલ-૦૧માં અથવા યથાďસંગ, નમૂના ˪એસટી એસપીએલ-૦૨-માં કરȆલી અર˪ મંજૂર થયેલી હોવાનું અને
કાયɓવાહી પૂણɓ થઈ ગઈ હોવાનું માની લેવામાં આવશે.
(૧૫) (ક)
કલમ ૧૦૭ની પેટા-કલમ (૧)માં િનǣદɔƂ કરȆલી સમય મયાɓદાની અંદર, નમૂના ˪એસટી એસપીએલ-૦૭માં કરȆલા
ƨકમ સામે અપીલ કરવામાં આવી ન હોય તેવા ǣકÊસામાં, કલમ ૧૨૮ ક-ની પેટા-કલમ (૧)ના ખંડ (ખ) અથવા ખંડ
(ગ)માં દશાɓવેલા ƨકમ સામે અરજદારȆ દાખલ કરȆલી અને કલમ ૧૨૮ ક-ની પેટા-કલમ (૩) અનુસાર નમૂના ˪એસટી
એસપીએલ-૦૨-માં અર˪ દાખલ કરવા માટȆ પાછી ખȷચેલી મૂળ અપીલ, કોઈ હોય, તો તેને પૂવɓવત કરી શકાશે.
(ખ) Æયાજ અથવા દȐડ અથવા તે બંનેમાંથી મુિō માટȆની અર˪ રદ કરવા માટȆ, નમૂના ˪એસટી એસપીએલ-૦૭માં કરȆલા
ƨકમ સામે અપીલ કરવામાં આવી હોય ¶યારȆ, તેવા ǣકÊસામાં,-
(૧)
અપીલ અિધકારીએ એમ ઠરાÆયું હોય કȇ યો©ય અિધકારીએ, નમૂના ˪એસટી એસપીએલ-૦૭માં, Æયાજ અથવા
દȐડ અથવા તે બંનેમાંથી મુિō માટȆની અર˪ ખોટી રીતે રદ કરી છȆ, તો સદરƨ અપીલ અિધકારીએ, કોમન
પોટɔલ પર, સદરƨ અપીલનો Êવીકાર કરતો અને કલમ ૧૨૮-ક હȆઠળ કાયɓવાહી પૂરી કરતો ƨકમ નમૂના
˪એસટી એસપીએલ-૦૬માં કરવો ˲ઈશે; અથવા
35-6
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
[ PART IX
(૨)
અપીલ અિધકારીએ એમ ઠરાÆયું હોય કȇ યો©ય અિધકારીએ, નમૂના ˪એસટી એસપીએલ-૦૭માં, Æયાજ અથવા
દȐડ અથવા તે બંનેમાંથી મુિō માટȆની અર˪ સાચી રીતે રદ કરી છȆ, તો કલમ ૧૨૮ ક-ની પેટા-કલમ (૧)ના
ખંડ (ખ) અથવા ખંડ (ગ)માં દશાɓવેલા ƨકમ સામે અરજદારȆ કરȆલી અને કલમ ૧૨૮ ક-ની પેટા-કલમ (૩)
અનુસાર નમૂના ˪એસટી એસપીએલ-૦૨-માં અર˪ કરવા માટȆ પાછી ખȷચેલી મૂળ અપીલ કોઈ હોય, તો તે
અપીલ અિધકારીએ નમૂના ˪એસટી એપીએલ-૦૪માં ƨકમ કયાɓની તારીખથી ĉણ મિહનાની મુદતની અંદર,
અરજદાર પોટɔલ પર નમૂના ˪એસટી એસપીએલ -૦૮માં ઇલે§ĝોિનક ÊવƩપે ખાતરી આપે કȇ અપીલ
અિધકારીના સદરƨ ƨકમ સામે તેણે (અરજદારȆ) કોઈ અપીલ કરી નથી અથવા અપીલ કરવાનો ઈરાદો નથી
તેવી શરતને અધીન રહીને, પૂવɓવત કરી શકાશે.
(૧૬) કલમ ૧૨૮કની પેટા-કલમ (૧)ના બી˩ પરȐતુક ďમાણે વેરો ચૂકવનારને વધારાની વેરા જવાબદારીની રકમ ચૂકવવાનું ફરમાÆયું
હોય અને સદરƨ પરȐતુકમાં િનǣદɔƂ કરȆલ સમયમયાɓદામાં આવી વધારાની ચુકવણી કરવામાં ન આવે, તો નમૂના ˪એસટી
એસપીએલ – ૦૫ અથવા નમૂના ˪એસટી એસપીએલ – ૦૬ માં બહાર પાડવામાં આવેલ ƨકમ, ˲ કોઈ હોય, તો તે મુજબ
સદરƨ કલમ હȆઠળ Æયાજ, દȐડ અથવા બંને જતા કરવાની બાબત રદબાતલ ઠરશે.
(૧૭) કલમ ૧૨૮ ક ની પેટા-કલમ (૧) માં જણાવેલી મુદત િસવાયની મુદતને લગતી માગણીના કારણે અથવા ભૂલચૂકવાળા ǣરફȑડને
લગતી કોઇ માગણીના સંબંધમાં, Æયાજ, અથવા દȐડ, અથવા બંનેની કોઇ રકમ ચૂકવવા માટȆ, વેરો ચૂકવનારને ફરમાÆયું હોય
અને નમૂના ˪એસટી એસપીએલ-૦૫ અથવા નમૂના ˪એસટી એસપીએલ-૦૬ માં, આવી રકમની િવગતો જણાવવામાં આવી
હોય, ¶યારȆ તેવા ǣકÊસામાં, અરજદારȆ, નમૂના ˪એસટી એસપીએલ-૦૫ અથવા યથાďસંગ, નમૂના ˪એસટી એસપીએલ-૦૬
માં, ƨકમ બહાર પાડયાની તારીખથી ĉણ મિહનાની મુદતની અંદર, Æયાજ, અથવા દȐડ, અથવા બંનેની સદરƨ રકમ ચૂકવવી
˲ઇશે અને સદરƨ રકમ, સદરƨ સમયગાળાની અંદર ચૂકવવામાં આવી ન હોય, ¶યારȆ નમૂના ˪એસટી એસપીએલ-૦૫ અથવા
નમૂના ˪એસટી એસપીએલ-૦૬ માં બહાર પાડવામાં આવેલા ƨકમ મુજબ, કલમ ૧૨૮ ક હȆઠળ Æયાજ, અથવા દȐડ, અથવા બંને
જતા કરવાની બાબત રદબાતલ ઠરશે.
ÊપƂીકરણ.- આ િનયમના હȆતુઓ માટȆ, આ િનયમ હȆઠળ ƨકમ બહાર પાડવા માટȆ યો©ય અિધકારી,-
(ક)
કલમ ૧૨૮ક ની પેટા-કલમ (૧)ના ખંડ(ક)માં જણાવેલી નોǣટસ અથવા પĉકના સંબંધમાં Æયાજ અથવા દȐડ અથવા બંને
જતા કરવા માટȆ અર˪ કરવામાં આવે, ¶યારȆ તેવા ǣકÊસામાં, કલમ ૭૩ મુજબ ƨકમ બહાર પાડવા માટȆ યો©ય અિધકારી
રહȆશે; અને
(ખ)
કલમ ૧૨૮ક ની પેટા-કલમ (૧)ના ખંડ (ખ) અથવા ખંડ (ગ)માં જણાવેલા ƨકમના સંબંધમાં, Æયાજ અથવા દȐડ અથવા
બંને જતા કરવા માટȆ અર˪ કરવામાં આવે, ¶યારȆ તેવા ǣકÊસામાં, અિધિનયમની કલમ ૭૯માં ઉŸેખેલા યો©ય
અિધકારી રહȆશે.”.
૧૫.
સદરƨ િનયમોમાં, નમૂના ˪એસટી આરઇ˪-૨૦-ને બદલે, નીચેનો નમૂનો મૂકવો:-
“નમૂનો ˪એસટી આરઇ˪-૨૦
[જુઓ િનયમ ૨૨(૪)]
સંદભɓ નંબર – ઝેડએ૨૬૦૮૨૧૦૦૦૦૩૩એ
તારીખ: ( DD / MM / YYYY )
ďિત,
વેરો ચૂકવનારનું નામ
વેરો ચૂકવનારનું સરનામું
˪એસટીઆઇએન (GSTIN)/ યુઆઇએન (UIN) : ˪એસટીઆઇએન (GSTIN) નંબર
કારણદશɓક નોǣટસ નંબર: એસસીએન નંબર તારીખ: DD/ MM/YYYY
રિજÊĝȆશન રદ કરવા માટȆની કાયɓવાહી બંધ કરવા માટȆનો ƨકમ
આ બાબત આપના ઉપર ઉŸેખ કરȆલી કારણદશɓક નોǣટસના ď¶યુŧરમાં, તારીખ................., એઆરએન .......................થી, ફાઇલ
કરȆલા તમારા ď¶યુŧરના સંદભɓમાં છȆ. આપના ď¶યુŧરને અને /અથવા સુનાવણી દરિમયાન કરȆલી રજૂઆતોને ¹યાને લઇને, રિજÊĝȆશન
રદ કરવા માટȆ શƩ કરવામાં આવેલી કાયɓવાહીઓ નીચેના કારણોસર બંધ થયેલી ગણાશે:
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
35-7
< િવગતો >
અથવા
આ બાબત ગુજરાત માલ અને સેવા વેરા અિધિનયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા)ના િનયમ ૧૦ક-ની ˲ગવાઈઓના
ઉŸંઘન માટȆ આપવામાં આવેલી નોǣટસ આરઇ˪-૩૧- સંદભɓ નંબર <<એસસીએન (SCN) નંબર >> તારીખ DD/MM/YYYY-ના
સંદભɓમાં છȆ.
તમે િસÊટમમાં કોમન પોટɔલ પર બȷક ખાતાની માºય િવગતો રજૂ કરી હોવાથી, રિજÊĝȆશન રદ કરવા માટȆ શƩ કરવામાં આવેલી
કાયɓવાહીઓ, આથી, બંધ કરવામાં આવે છȆ.
અથવા
આ બાબત ગુજરાત માલ અને સેવા વેરા અિધિનયમ, ર૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા)ની કલમ ૨૯ની પેટા-કલમ (૨)ના
ખંડ (ખ) અથવા ખંડ (ગ)ની ˲ગવાઇઓના ઉŸંઘન માટȆ આપવામાં આવેલી નોǣટસ આરઇ˪ – ૩૧ - સંદભɓ નંબર << એસસીએન
(SCN) નંબર>> તારીખ DD/MM/YYYY -ના સંદભɓમાં છȆ. ઉપયુɓō નોǣટસ આ»યાની તારીખે બાકǧ હતા તે તમામ બાકǧ પĉકો
તમે રજૂ કયાɓ છȆ અને Êવયં આકારણી કરȆલ વેરાની ચુકવણી કરી હોવાથી, રિજÊĝȆશન રદ કરવા માટȆ શƩ કરવામાં આવેલી કાયɓવાહીઓ,
આથી, બંધ કરવામાં આવે છȆ.
રિજÊĝȆશન મોકǮફ કરવાની બાબત, તારીખ : DD/MM/YYYY- થી અમલમાં આવે તેમ રદ કરવામાં આવશે.
સહી
< અિધકારીનું નામ >
હોūો
હકǮમતનું Êથળ :
તારીખ:”.
૧૬. સદરƨ િનયમોમાં, નમૂના ˪એસટી આરઇ˪-૩૧માં, પǣર¬છȆદ ૬-પછી, નીચેનો પǣર¬છȆદ દાખલ કરવો:-
“અથવા
િનયમ ૧૦ક-ના ભંગને કારણે મોકǮફǧ
૧.
એવું ¹યાનમાં આÆયું છȆ કȇ િનયમ ૧૦ક-ની ˲ગવાઈઓ અનુસાર, રિજÊĝȆશન મંજૂર થયાના ĉીસ ǣદવસની અંદર તમને બȷક
ખાતાની િવગતો રજૂ કરવાનું ફરમાÆયું છȆ, પરȐતુ તમે રિજÊĝȆશન મંજૂર થયાની તારીખથી ĉીસ ǣદવસની અંદર બȷક ખાતાની
માºય િવગતો રજૂ કરȆલ નથી.
૨.
આ િવસંગતતા અથવા અિનયિમતતા ďથમ ČǥƂએ ગુજરાત માલ અને સેવા વેરા અિધિનયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના
ગુજરાતના ૨૫-મા)અને તે હȆઠળ કરȆલ િનયમોની ˲ગવાઇઓનું ઉŸંઘન સૂચવે છȆ તેથી તેનો ખુલાસો સંતોષપૂવɓક આપવામાં ન
આવે, તો તમાƧં રિજÊĝȆશન રદ થવાને પાĉ રહȆશે.
૩.
ઉપરની િવસંગતતા અથવા અિનયિમતતા ગંભીર છȆ અને મહȆસૂલના િહત માટȆ ગંભીર ˲ખમ ઊભું કરȆ છȆ તે ¹યાને લેતાં,
તા¶કાિલક પગલાં તરીકȇ, કલમ ૨૧ક ના સંબંધમાં, આ પĉÆયવહારની તારીખથી અમલમાં આવે તેમ, તમાƧં રિજÊĝȆશન મોકǮફ
રહȆશે.
૪.
તદનુસાર, ઉપર જણાવેલ િવસંગતતા અથવા અિનયિમતતા અથવા ઉŸંઘનનો ખુલાસો આપવા માટȆ, કોમન પોટɔલ પર બȷક
ખાતાની માºય િવગતો પૂરી પાડવાની અથવા આ નોǣટસ મÅયાના ĉીસ ǣદવસની અંદર હકǮમતƒેĉના વેરા અિધકારીને જવાબ
રજૂ કરવા માટȆ તમને િવનંતી કરવામાં આવે છȆ. કોઇપણ Æયિō űારા, કોઇપણ રીતે, ˪એસટી કોમન પોટɔલ પર તમારી
ઓળખનો કોઇપણ સંભિવત દુƧપયોગ, ખાસ કરીને હકǮમતƒેĉ ધરાવતા અિધકારીની ˩ણમાં લાવી શકાશે.
૫.
િનયત સમયની અંદર કોમન પોટɔલ પર બȷક ખાતાની માºય િવગતો તમે રજૂ કરો તે પછી, રિજÊĝȆશનની મોકǮફǧ ઉઠાવી લેવામાં
આવશે.
૬.
િનયત સમયની અંદર કોમન પોટɔલ પર બȷક ખાતાની માºય િવગતો રજૂ કરવામાં ચૂક થયે અથવા િનયત સમયની અંદર જવાબ
રજૂ ન કરવાના ǣકÊસામાં, તમાƧં રિજÊĝȆશન રદ થઈ શકȇ છȆ તેની નɉધ લેવા તમને િવનંતી છȆ.
અથવા
૧.
એવું ¹યાનમાં આÆયું છȆ કȇ િનયમ ૧૦-ક ની ˲ગવાઈઓ અનુસાર, રિજÊĝȆશન મંજૂર થયાના ĉીસ ǣદવસની અંદર તમને બȷક
ખાતાની િવગતો રજૂ કરવાનું ફરમાÆયું છȆ. તમે પૂરી પાડેલી બȷક ખાતાની િવગતો સંબંિધત માિહતી, બȷક પાસે ઉપલ½ધ િવગતો
સાથે બંધબેસતી નથી.
35-8
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
[ PART IX
૨.
આ િવસંગતતાઓ અથવા અિનયિમતતા, ďથમ ČǥƂએ ગુજરાત માલ અને સેવા વેરા અિધિનયમ, ર૦૧૭ (સન ૨૦૧૭ના
ગુજરાતના ૨૫-મા) અને તે હȆઠળ કરȆલા િનયમોની ˲ગવાઈઓનું ઉŸંઘન સૂચવે છȆ, તેથી તેનો ખુલાસો સંતોષપૂવɓક
આપવામાં ન આવે, તો તમાƧં રિજÊĝȆશન રદ થવાને પાĉ રહȆશે.
૩.
ઉપરની િવસંગતતા અથવા અિનયિમતતા ગંભીર છȆ અને મહȆસૂલના િહત માટȆ ગંભીર ˲ખમ ઊભું કરȆ છȆ તે ¹યાને લેતાં,
તા¶કાિલક પગલાં તરીકȇ, કલમ ૨૧ક ના સંબંધમાં, આ પĉÆયવહારની તારીખથી અમલમાં આવે તેમ, તમાƧં રિજÊĝȆશન મોકǮફ
રહȆશે.
૪. તદનુસાર, ઉપર જણાવેલ િવસંગતતા અથવા અિનયિમતતા અથવા ઉŸંઘનનો ખુલાસો આપવા માટȆ, કોમન પોટɔલ પર બȷક
ખાતાની માºય િવગતો પૂરી પાડવાની અથવા આ નોǣટસ મÅયાના ĉીસ ǣદવસની અંદર હકǮમતƒેĉના વેરા અિધકારીને જવાબ
રજૂ કરવા માટȆ, તમને િવનંતી કરવામાં આવે છȆ. કોઇપણ Æયિō űારા, કોઇપણ રીતે, ˪એસટી કોમન પોટɔલ પર તમારી
ઓળખનો કોઇપણ સંભિવત દુƧપયોગ, ખાસ કરીને હકǮમતƒેĉ ધરાવતા અિધકારીની ˩ણમાં લાવી શકાશે.
૫.
િનયત સમયની અંદર કોમન પોટɔલ પર બȷક ખાતાની માºય િવગતો તમે રજૂ કરો તે પછી, રિજÊĝȆશનની મોકǮફǧ ઉઠાવી લેવામાં
આવશે.
૬.
િનયત સમયની અંદર કોમન પોટɔલ પર બȷક ખાતાની માºય િવગતો રજૂ કરવામાં ચૂક થયે અથવા િનયત સમયની અંદર જવાબ
રજૂ ન કરવાના ǣકÊસામાં, તમાƧં રિજÊĝȆશન રદ થઈ શકȇ છȆ તેની નɉધ લેવા તમને િવનંતી છȆ.
અથવા
િનયમ ૨૧ના ભંગના કારણે મોકǮફǧ
૧.
એવું ¹યાનમાં આÆયું છȆ કȇ િનયમ ૨૧ ના ખંડ (ઝ) અથવા ખંડ (ટ) ની ˲ગવાઈઓ ďમાણે, કલમ ૩૯ ની પેટા-કલમ (૧)
હȆઠળ, તમને પĉક રજૂ(ફાઇલ) કરવાનું ફરમાÆયું છȆ , (તમે) સતત છ મિહનાની મુદત માટȆ અથવા સતત (ďથમ) અધɓ-વાિષɓક
(two quarters)મુદત માટȆ પĉક રજૂ કરȆલ નથી.
૨.
આ િવસંગતતા અથવા અિનયિમતતા ďથમ ČǥƂએ ગુજરાત માલ અને સેવા વેરા અિધિનયમ, ૨૦૧૭ અને તે હȆઠળ કરȆલ
િનયમોની ˲ગવાઇઓનું ઉŸંઘન સૂચવે છȆ તેથી તેનો ખુલાસો સંતોષપૂવɓક આપવામાં ન આવે, તો તમાƧં રિજÊĝȆશન રદ થવાને
પાĉ રહȆશે.
૩.
ઉપરની િવસંગતતા અથવા અિનયિમતતા ગંભીર છȆ અને મહȆસૂલના િહત માટȆ ગંભીર ˲ખમ ઊભું કરȆ છȆ તે ¹યાને લેતાં,
તા¶કાિલક પગલાં તરીકȇ, કલમ ૨૧ક-ના પેટા-િનયમ (૨-ક)ના સંબંધમાં, આ પĉÆયવહારની તારીખથી અમલમાં આવે તેમ,
તમાƧં રિજÊĝȆશન મોકǮફ રહȆશે.
૪.
તદનુસાર, ઉપર જણાવેલ િવસંગતતા અથવા અિનયિમતતા અથવા ઉŸંઘનનો ખુલાસો આપવા માટȆ, કલમ ૩૯ ની પેટા-કલમ
(૧) હȆઠળ કોમન પોટɔલ પર પĉક ફાઇલ કરવાની અથવા આ નોǣટસ મÅયાના ĉીસ ǣદવસની અંદર હકǮમતƒેĉના વેરા
અિધકારીને જવાબ રજૂ કરવા માટȆ તમને િવનંતી કરવામાં આવે છȆ. કોઇપણ Æયિō űારા, કોઇપણ રીતે, ˪એસટી કોમન પોટɔલ
પર તમારી ઓળખનો કોઇપણ સંભિવત દુƧપયોગ, ખાસ કરીને હકǮમતƒેĉ ધરાવતા અિધકારીની ˩ણમાં લાવી શકાશે.
૫.
કોમન પોટɔલ પર કલમ ૩૯ ની પેટા-કલમ (૧) હȆઠળ પĉકો તમે ફાઇલ કરો તે પછી, રિજÊĝȆશનની મોકǮફǧ ઉઠાવી લેવામાં
આવશે.
૬.
િનયત સમયની અંદર કોમન પોટɔલ પર કલમ ૩૯ ની પેટા-કલમ (૧) હȆઠળ પĉકો ફાઇલ કરવામાં ચૂક થયે અથવા િનયત
સમયની અંદર જવાબ રજૂ ન કરવાના ǣકÊસામાં, તમાƧં રિજÊĝȆશન રદ શકȇ છȆ તેની નɉધ લેવા તમને િવનંતી છȆ.
૧૭.
સદરƨ િનયમોમાં, નમૂના ˪એસટીઆર- ૯ માં, કોƂકમાં, ભાગ ૩ માં, અનુĀમાંક નંબર ૮ માં, અનુĀમાંક ક અને તેને સંબંિધત નɉધોને
બદલે, નીચેનો અનુĀમાંક અને નɉધો મૂકવી:-
“ક ˪એસટીઆર – ૨-ખ (તેનું કોƂક ૩)
ďમાણે આઇટીસી (ITC)
<ઓટો> <ઓટો> <ઓટો> <ઓટો>”.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
35-9
૧૮.
સદરƨ િનયમોમાં, નમૂના ˪એસટી એપીએલ-૦૧માં, સન ૨૦૨૪ ના નવે¿બર મિહનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ,-
(ક)
નɉધ નંબર ૧૫ માં,-
(૧)
ખંડ(ક) માં, કોƂકમાં, “િવગતો” ને લગતી પહȆલી કોલમમાં, “અગાઉથી જમા કરાવેલ ચુકવણી (િď-ǣડપોઝીટ)” ને
લગતી બાબત (ખ) માં, “(ખ) દરȆક કȇºČીય માલ અને સેવા વેરા, રા®ય માલ અને સેવા વેરા અથવા ઉપકરના સંબંધમાં
૨૫ કરોડ Ʃિપયાથી વધારȆ ન હોય અથવા સંકિલત માલ અને સેવા વેરાના સંબંધમાં ૫૦ કરોડ Ʃિપયાથી વધારȆ ન હોય
અને ઉપકરના સંબંધમાં ૨૫ કરોડ Ʃિપયા હોય તેટલી િવવાǣદત વેરા/ઉપકરના ૧૦% જેટલી િď-ǣડપોઝીટ (અગાઉથી
જમા કરાવેલ ચુકવણી)” એ કɌસ, અƒʂરો, શ½દો અને આંકડાને બદલે, “દરȆક કȇºČીય માલ અને સેવા વેરા (સી˪એસટી),
રા®ય માલ અને સેવા વેરા (એસ˪એસટી), ઉપકર(સેસ)ના સંબંધમાં ૨૦ કરોડ Ʃિપયાથી વધારȆ ન હોય અને સંકિલત
માલ અને સેવા વેરા (આઇ˪એસટી) ના સંબંધમાં ૪૦ કરોડ Ʃિપયાથી વધારȆ ન હોય તેટલી િવવાǣદત વેરા/ઉપકરના
૧૦% જેટલી િď-ǣડપોઝીટ (અગાઉથી જમા કરાવેલ ચુકવણી)” એ કɌસ, અƒʂર, શ½દો અને આંકડા મૂકવા;
(૨)
ખંડ(ખ) માં, શƩઆતના ભાગમાં, “(દરȆક કȇºČીય માલ અને સેવા વેરા, રા®ય માલ અને સેવા વેરા અથવા ઉપકરના
સંબંધમાં ૨૫ કરોડ Ʃિપયાથી વધારȆ ન હોય અથવા સંકિલત માલ અને સેવા વેરાના સંબંધમાં ૫૦ કરોડ Ʃિપયાથી
વધારȆ ન હોય અને ઉપકરના સંબંધમાં ૨૫ કરોડ Ʃિપયા હોય તેટલી િવવાǣદત વેરા અને ઉપકરના ૧૦% જેટલી િď-
ǣડપોઝીટ) ” એ કɌસ, અƒʂરો, શ½દો અને આંકડાને બદલે, “(દરȆક કȇºČીય માલ અને સેવા વેરા (સી˪એસટી), રા®ય
માલ અને સેવા વેરા (એસ˪એસટી), ઉપકર(સેસ)ના સંબંધમાં ૨૦ કરોડ Ʃિપયાથી વધારȆ ન હોય અને સંકિલત માલ
અને સેવા વેરા (આઇ˪એસટી) ના સંબંધમાં ૪૦ કરોડ Ʃિપયાથી વધારȆ ન હોય તેટલી િવવાǣદત વેરા અને ઉપકરના
૧૦% જેટલી િď-ǣડપોઝીટ)” એ કɌસ, અƒʂરો, શ½દો અને આંકડા મૂકવા.
૧૯.
સદરƨ િનયમોમાં, નમૂના ˪એસટી એપીએલ-૦૫ માં, સન ૨૦૨૪ ના નવે¿બર મિહનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ,-
(ક)
નɉધ નંબર ૧૪માં,-
(૧)
ખંડ(ક) માં, કોƂકમાં, “િવગતો” ને લગતી પહȆલી કોલમમાં, “અગાઉથી જમા કરાવેલ ચુકવણી (િď-ǣડપોઝીટ)” ને
લગતી બાબત (ખ) માં, “(ખ) (દરȆક કȇºČીય માલ અને સેવા વેરા, રા®ય માલ અને સેવા વેરા અથવા ઉપકરના સંબંધમાં
૫૦ કરોડ Ʃિપયાથી વધારȆ ન હોય અથવા સંકિલત માલ અને સેવા વેરાના સંબંધમાં ૧૦૦ કરોડથી વધારȆ ન હોય અને
ઉપકરના સંબંધમાં ૫૦ કરોડ Ʃિપયા હોય તેટલી િવવાǣદત વેરા/ઉપકરના ૨૦% જેટલી) િď-ǣડપોઝીટ (અગાઉથી જમા
કરાવેલ ચુકવણી)” એ કɌસ, અƒʂરો, શ½દો અને આંકડાને બદલે, “દરȆક કȇºČીય માલ અને સેવા વેરા (સી˪એસટી),
રા®ય માલ અને સેવા વેરા (એસ˪એસટી), ઉપકર(સેસ)ના સંબંધમાં ૨૦ કરોડ Ʃિપયાથી વધારȆ ન હોય અને સંકિલત
માલ અને સેવા વેરા (આઇ˪એસટી) ના સંબંધમાં ૪૦ કરોડ Ʃિપયાથી વધારȆ ન હોય તેટલી િવવાǣદત વેરા/ઉપકરના
૧૦% જેટલી) િď-ǣડપોઝીટ (અગાઉથી જમા કરાવેલ ચુકવણી)” એ કɌસ, અƒʂરો, શ½દો અને આંકડા મૂકવા;
(૨)
ખંડ (ખ) માં, શƩઆતના ભાગને બદલે, નીચેનો મજકǮર મૂકવો:-
“(ખ) દરȆક કȇºČીય માલ અને સેવા વેરા (સી˪એસટી), રા®ય માલ અને સેવા વેરા (એસ˪એસટી), ઉપકર(સેસ)ના સંબંધમાં ૨૦
કરોડ Ʃિપયાથી વધારȆ ન હોય અને સંકિલત માલ અને સેવા વેરા (આઇ˪એસટી) ના સંબંધમાં ૪૦ કરોડ Ʃિપયાથી વધારȆ ન
હોય તેટલી િવવાǣદત વેરા અને ઉપકરના ૧૦% જેટલી િď-ǣડપોઝીટ (અગાઉથી જમા કરાવેલ ચુકવણી) અને મંજૂર કરȆલી
રકમની ચુકવણીની િવગતો.”.
૨૦.
સદરƨ િનયમોમાં, નમૂના ˪એસટી આઇએનએસ-૧ માં, પǣર¬છȆદ (ગ)માં, “ભારતના ફોજદારી અિધિનયમની કલમ ૧૭૯, ૧૮૧,
૧૯૧ અને ૪૧૮” એ શ½દો અને આંકડાને બદલે, “ભારતીય ºયાય સંિહતા, ૨૦૨૩ (૨૦૨૩ ના ૪૫ મા) ની કલમ ૨૧૪, ૨૧૬,
૨૨૭ અને કલમ ૩૧૮ ની પેટા-કલમ (૩)” એ શ½દો, અƒરો, આંકડા અને કɌસ મૂકવા.
૨૧.
સદરƨ િનયમોમાં, નમૂના ˪એસટી ડીઆરસી-૧ ક માં, સન ૨૦૨૪ ના નવે¿બર મિહનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ,-
(ક)
શીષɓકમાં, “૭૩(૫)/૭૪(૫)” એ આંકડા અને કɌસ પછી, “/૭૪ક(૮)/૭૪ક(૯)” એ આંકડા અને કɌસ દાખલ કરવા;
(ખ)
ભાગ ક માં,-
(૧)
િવષયમાં, “કલમ ૭૩(૫)/કલમ ૭૪(૫)” એ શ½દો, કɌસ અને આંકડા પછી, “/ ૭૪ક(૮)/૭૪ક(૯)” એ શ½દો, કɌસ
અને આંકડા દાખલ કરવા;
35-10
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
[ PART IX
(૨)
પહȆલા પǣર¬છȆદમાં, “કલમ ૭૩(૫)/૭૪(૫) હȆઠળ” એ શ½દો, કɌસ અને આંકડા પછી, “/ ૭૪ક(૮)/૭૪ક(૯)” એ શ½દો,
કɌસ અને આંકડા દાખલ કરવા;
(૩)
ચોથા પǣર¬છȆદ પછી, નીચેનો મજકǮર દાખલ કરવો:-
“અથવા
આથી તમને........... (તારીખ) સુધીમાં લાગુ પડતા Æયાજની રકમ સાથે, ઉપર સુિનિżત કયાɓ મુજબના વેરાની રકમ
ચૂકવવાની સલાહ આપવામાં આવે છȆ, જેમાં િનÉફળ થયેથી, સદરƨ કલમની પેટા-કલમ (૫) ના ખંડ (૧) સાથે વાંચતા,
કલમ ૭૪ ક ની પેટા-કલમ (૧) હȆઠળ કારણદશɓક નોǣટસ આપવામાં આવશે.
અથવા
આથી તમને........... (તારીખ) સુધીમાં લાગુ પડતા Æયાજ અને દȐડની રકમ સાથે, ઉપર સુિનિżત કયાɓ મુજબના વેરાની
રકમ ચૂકવવાની સલાહ આપવામાં આવે છȆ, જેમાં િનÉફળ થયેથી, સદરƨ કલમની પેટા-કલમ (૫) ના ખંડ (૨) સાથે
વાંચતા, કલમ ૭૪ ક ની પેટા-કલમ (૧) હȆઠળ કારણદશɓક નોǣટસ આપવામાં આવશે.
(ગ) ભાગ ખ માં, પહȆલા પǣર¬છȆદમાં, “કલમ ૭૩(૫)/૭૪(૫) હȆઠળ” એ શ½દો, કɌસ અને આંકડા પછી, “/ ૭૪ક(૮)/૭૪ક(૯)” એ
શ½દો, કɌસ અને આંકડા દાખલ કરવા.
૨૨.
સદરƨ િનયમોમાં, નમૂના એસબીવાય-૦૬ પછી, નીચેના નમૂના સન ૨૦૨૪ ના નવે¿બર મિહનાની ૧લી તારીખથી અમલમાં આવે
તેમ, દાખલ કરવા:-
“નમૂનો ˪એસટી એસપીએલ-૦૧
[જુઓ િનયમ ૧૬૪(૧)]
કલમ ૧૨૮ ક ની પેટા-કલમ (૧) ના ખંડ (ક) માં જણાવેલી નોǣટસ અથવા પĉકના સંબંધમાં, સદરƨ કલમ હȆઠળ Æયાજ અથવા દȐડ અથવા
બંનેની માફǧ માટȆની અર˪.
સંદભɓ Āમાંક:
તારીખ:
કોƂક ૧
અનુĮમાંક
િવગતો
૧
ક
˪એસટીઆઇએન/કામચલાઉ આઇડી/યુઆઇએન
ખ
ધંધાનું કાનૂની નામ (પાન (PAN) નંબરમાં જણાÆયા મુજબ)
ગ
મોબાઇલ નંબર
ઘ
ઇમેઇલ એğેસ
ચ
સરનામું
છ
હકǮમત
કોƂક ૨
૨ અનુĀમાંક નોǣટસની િવગતો
૧
નોǣટસ/ પĉક નંબર
૨
નોǣટસ/ પĉક બહાર પાːાની તારીખ
૩
નોǣટસ/ પĉક જે કલમ હȆઠળ બહાર પાડી હોય તે કલમ
Drop down
૪
નોǣટસ/ પĉક ની સામે હાઇકોટɔ/ સુďીમ કોટɔ સમƒ કોઇ રીટ િપટીશન દાખલ કરȆલ છȆ કȇમ?
Drop down
૫
˲ ‘૪’માં હા હોય, તો ǣરટિપટીશન પરત ખȷચવાનો ƨકમ કરȆલ છȆ કȇ કȇમ ?
Drop down
૬
શું નોǣટસ/િપટીશનમાં ખોટા ǣરફȑડની માંગણીનો સમાવેશ થાય છȆ કȇ કȇમ ?
Drop down
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
35-11
કોƂક ૩
(રકમ Ʃ. માં)
૩
નાણાકǧય
વષɓ
નોǣટસ/ પĉકમાં માંગણી કરȆલ રકમ (ક)
માĉ કલમ ૧૬(૪) ના ઉŸંઘનને કારણે નકારી કાઢવામાં
આવેલ હોય અને અºય કોઇ કારણોથી નકારવામાં આવેલ ન
હોય અને જે હવે કલમ ૧૬(૫) અથવા ૧૬(૬) અનુસાર પાĉ
બનેલ હોય તેવી (ક)માં ઉŸેખેલ રકમમાંની ફō આઇટીસીને
લગતી માંગણી, ˲ કોઇ હોય તો.
આઇ˪એસટી સી˪એસટી એસ˪એસટી ઉપકર
ઉપકર
સિહત
કǪલ
વેરો
Æયાજ દȐડ આઇ˪એસટી સી˪એસટી એસ˪એસટી ઉપકર
ઉપકર
સિહત કǪલ
વેરો
૧
૨
૩
૪
૫
૬
૭
૮
૯
૧૦
૧૧
૧૨
૧૩
કǪલ
કોƂક ૪
૪
ડીઆરસી-૦૩ űારા ભરȆલ રકમ
ચુકવણી સંદભɓ Āમાંક
આઇ˪એસટી
સી˪એસટી
એસ˪એસટી
ઉપકર
ઉપકર સિહત કǪલ વેરો
૧
૨
૩
૪
૫
૬
<Auto >
<Auto >
<Auto >
<Auto >
<Auto >
<Auto >
<Auto >
<Auto >
<Auto >
<Auto >
કǪલ
<Auto >
<Auto >
<Auto >
<Auto >
<Auto >
કોƂક ૫
૫
એકરાર:
૧. ƨȐ બાંયધરી આપું છું કȇ મȷ સદરƨ નોǣટસ/પĉકની િવƩŬ કોઇ ǣરટ િપટીશન દાખલ કરȆલ નથી.
અથવા
ƨȐ બાંયધરી આપું છું કȇ મȷ સદરƨ નોǣટસ/પĉક િવƩŬ ǣરટ િપટીશન દાખલ કરȆલ હોવા છતાં, મȷ સદરƨ ǣરટ િપટીશન પરત
ખȷચેલ છȆ અથવા તેને પરત ખȷચવા માટȆ અર˪ કરȆલ છȆ અને આ અર˪ સાથે પરત ખȷચવાનો ƨકમની નકલ અથવા પરત ખȷચવા
માટȆની અર˪ ˲ડેલ છȆ.
૨. વધુમાં, ƨȐ સમજું છું અને સહમિત આપું છું કȇ કલમ ૧૨૮ક હȆઠળ બહાર પડેલ માંગણી કાયɓવાહીઓનો અંિતમ ƨકમની સામે
ભિવÉયમાં કોઇપણ ફોરમમાં અપીલ દાખલ કરીશ નિહ.
૩. ƨȐ ˩હȆર કƧં છું કȇ મારા űારા આપવામાં આવેલ તમામ િવગતો સાચી અને ખરી છȆ. ƨȐ સમજું છું કȇ કોઇ ખોટા એકરાર અથવા
હકǧકતો છુપાવવાથી આ અર˪ રદ થઇ શકȇ છȆ અને લાગુ પડતા Æયાજ અને દȐડ સાથે બાકǧ લેણાં માટȆ વસૂલાતની કાયɓવાહી થઈ
શકȇ છȆ.
35-12
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
[ PART IX
કોƂક ૬
૬
ખરાઇ:
ƨȐ ..................................................................... (અિધકDzત સહી કરનારનું નામ), આથી ˩હȆર કƧં છું કȇ ઉપર આપેલી માિહતી મારી ઉŧમ
˩ણ અને માºયતા મુજબ સાચી અને ખરી છȆ. ƨȐ સમજું છું કȇ કોઇ ખોટા એકરાર અથવા હકǧકતો છુપાવવાથી આ અર˪ રદ થઇ શકȇ છȆ
અને કલમ ૧૨૮ક હȆઠળના તમામ લાભો પરત ખȷચાઇ શકȇ છȆ.
કોƂક ૭
૭
જƩરી દÊતાવે˲ અપલોડ કરવા
નોǣટસ/ પĉકની Êવ-ďમાિણત નકલ
નમૂના ˪એસટી ડીઆરસી ૦૩ űારા કરȆલ ચુકવણીનો પુરાવો
ǣરટ િપટીશન પરત ખȷચાવાનો અથવા ǣરટ િપટીશન પરત ખȷચવા માટȆ કરȆલ અર˪નો
પુરાવો (˲ પરત ખȷચવાનો ƨકમ કાઢવામાં આવેલ ન હોય, તો) (®યાં લાગુ પડે ¶યાં)
અºય કોઇ દÊતાવેજ (િનǣદɔƂ કરવું)
અિધકDzત સહી કરનારની સહી
નામ/હોūો
ઇ-મેઇલ એğેસ
મોબાઇલ નંબર.
સૂચનાઓ:
૧.
કોƂક ૨-ની નɉધ ૧ થી ૬ માં, જેની સામે કલમ ૧૨૮ક હȆઠળ કરȆલી અર˪ દાખલ કરવામાં આવી હોય તે નોǣટસ/પĉકની િવગતો,
અરજદારȆ ભરવી.
૨.
નોǣટસ/પĉક કોમન પોટɔલ પર ઉપલ¾ય હોય તેવા ǣકÊસામાં, તેનો અર˪ સંદભɓ નંબર ભરવો ˲ઇશે. ˲ તે પોટɔલ પર ઉપલ¾ય ન હોય,
તો મેºયુઅલી કાઢȆલી નોǣટસ/પĉકનો સંદભɓ નંબર ભરવો.
૩.
કોƂક ૨ ની નɉધ ૩-માં, શƩઆતમાં કલમ ૭૩ હȆઠળ કાઢȆલી નોǣટસ/પĉક હોય, તો અરજદારȆ ğોપડાઉનમાંથી ‘કલમ ૭૩’ િવકÃપ પસંદ
કરવો અને શƩઆતમાં કલમ ૭૪ હȆઠળ નોǣટસ કાઢવામાં આવી હોય અને ¶યારબાદ કલમ ૭૫(૨) મુજબ અપીલ સŧામંડળ/ અપીલ
િĝ½યુનલના ƨકમને આધારȆ, કલમ ૭૩ હȆઠળ કાઢી હોવાનું ગણાય તે ǣકÊસામાં, ‘કલમ ૭૫(૨) સાથે વાંચતા કલમ ૭૪’ િવકÃપ પસંદ
કરવો.
૪.
કોƂક ૩કમાં, નોǣટસ/પĉક કોમન પોટɔલ પર ઉપલ¾ય હોય તેવા ǣકÊસામાં, કોલમ ૨ થી ૮ આપમેળȆ ભરાઇ જશે. ˲ તે પોટɔલ પર
ઉપલ¾ય ન હોય તો, તો તેની િવગતો અરજદારȆ ˩તે ભરવી.
૫.
કલમ ૧૬ની પેટા-કલમ (૫) અને પેટા-કલમ (૬) મુજબ ચૂકવવાપાĉ ન હોવાને કારણે કપાત પાĉ રકમની ગણતરી કરતી વખતે,
નોǣટસ અથવા પĉક અથવા યથાďસંગ કલમ ૭૩ હȆઠળ ƨકમમાં ચૂકવવાપાĉ રકમમાંથી અરજદારȆ તે સુિનિżત કરવાનું રહȆશે કȇ ®યાં
ઇનપુટ વેરા શાખની અÊવીકDzિત માĉ કલમ ૧૬(૪)ના ઉŸંઘનના કારણે થઇ હોય અને બી˩ કોઇ કારણોથી ન થઇ હોય ¶યાં જ આવી
રકમની કપાત કરવામાં આવી છȆ.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
35-13
નમૂનો ˪એસટી એસપીએલ-૦૨
(જુઓ િનયમ ૧૬૨(૨))
સદરƨ કલમની પેટા-કલમ (૧)ના ખંડ (ખ) અથવા ખંડ (ગ)માં ઉŸેખેલ ƨકમના સંબંધમાં, કલમ ૧૨૮ક હȆઠળ Æયાજ અથવા દȐડ અથવા તે
બŴેની માફǧ માટȆની અર˪
સંદભɓ Āમાંક.
કોƂક ૧
અનુĀમાંક
િવગતો
િવશેષ નɉધ
૧
ક
˪એસટીઆઇએન/ કામચલાઉ આઇડી/ યુઆઇએન
ખ
ધંધાનું કાનૂની નામ (પાન નંબરમાં ઉŸેખેલ હોય તે મુજબ)
<Auto >
ગ
મોબાઇલ નંબર
<Auto >
ઘ
ઇ-મેઇલ એğેસ
<Auto >
ચ
સરનામું
<Auto >
છ
હકǮમત
<Auto >
કોƂક ૨
૨.
અનુĀમાંક
માંગણી ƨકમની િવગતો
૧
માંગણી ƨકમનો નંબર
૨
ƨકમ કયાɓની તારીખ
૩
જે કલમ હȆઠળ ƨકમ કરȆલ હોય તે કલમ
Drop down
૪
ƨકમ ની સામે અપીલ સŧામંડળ/ અપીલ િĝ½યુનલ/ હાઇકોટɔ/ સુďીમ કોટɔ સમƒના ƨકમ સામે
કોઇ અપીલ અથવા ǣરટ િપટીશન દાખલ કરȆલ છȆ કȇમ?
Drop down
૫
˲ ‘૪’માં હા હોય, તો
અપીલ અથવા ǣરટ િપટીશન પરત ખȷચવાનો ƨકમ કાઢȆલ છȆ કȇ કȇમ?
Drop down
૬
શું માંગણી ƨકમમાં ખોટા ǣરફȑડની માંગણીનો સમાવેશ થાય છȆ કȇ કȇમ?
Drop down
કોƂક ૩
(રકમ Ʃ. માં)
૩
નાણાકǧય
વષɓ
ƨકમ માં માંગણી કરȆલી રકમ(ક)
(ક)માં ઉŸેખ કરȆલી રકમમાંથી કલમ ૧૬(૪)ના ભંગના કારણે જ
ફō અÊવીકાર થયો હોય અને કોઇ અºય આધાર પર અÊવીકાર ન
થયો હોય, અને જે કલમ ૧૬(૫) અથવા કલમ ૧૬(૬)(ખ)
અનુસાર હવે પાĉ થતી હોય તેવી, ફō આઇટીસીને લગતી માંગણી
આઇ˪એસટી સી˪એસટી એસ˪એસટી ઉપકર
ઉપકર
સિહત
કǪલ વેરો
Æયાજ દȐડ આઇ˪એસટી સી˪એસટી એસ˪એસટી ઉપકર
ઉપકર
સિહત
કǪલ વેરો
૧
૨
૩
૪
૫
૬
૭
૮
૯
૧૦
૧૧
૧૨
૧૩
કǪલ
35-14
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
[ PART IX
કોƂક ૪
૪ કોƂક ૩માં ઉŸેખ કરȆલા માંગણીના ƨકમ સામે ચુકવણીની સુિવધા(પેમેºટ ફȇિસલીટી) મારફત ચૂકવેલી રકમ [નમૂના ˪એસટી ડીઆરસી-
૦૩ મારફત ચૂકવેલી હોય તેવી અને પાછળથી નમૂના ˪એસટી ડીઆરસી-૩૦ક માં અર˪ દાખલ કરીને સરભર કરȆલી હોય તે સિહત]
જમા નɉધ
સંદભɓ
Āમાંક
નમૂના ˪એસટી
ડીઆરસી-૦૩નો
સંદભɓ Āમાંક (લાગુ
પડતો હોય, ¶યારȆ)
નમૂના ˪એસટી
ડીઆરસી-૦૩ક
નો સંદભɓ Āમાંક
(લાગુ પડતો
હોય, ¶યારȆ)
આઇ˪એસટી સી˪એસટી એસ˪એસટી
ઉપકર
ઉપકર સિહત
કǪલ વેરો
૧
૨
૩
૪
૫
૬
૭
૮
<ઓટો>
<ઓટો>
<ઓટો>
<ઓટો>
<ઓટો>
<ઓટો>
<ઓટો>
<ઓટો>
<ઓટો>
<ઓટો>
કǪલ
<ઓટો>
<ઓટો>
<ઓટો>
<ઓટો>
<ઓટો>
કોƂક ૫
૫
એકરાર:
૧. ƨȐ બાંયધરી આપું છું કȇ મȷ સદરƨ ƨકમની સામે કોઇ અપીલ અથવા ǣરટ અર˪ દાખલ કરȆલી નથી.
અથવા
ƨȐ બાંયધરી આપું છું કȇ સદરƨ ƨકમની સામે મȷ અપીલ/રીટ અર˪ દાખલ કરી હતી તેમ છતાં, મȷ સદરƨ અપીલ/રીટ
અર˪ પરત લીધેલી છȆ (અથવા) મȷ તે અર˪ પરત લેવા માટȆની અર˪ દાખલ કરȆલી છȆ અને આ અર˪ સાથે પરત લેવાના
ƨકમ અથવા પરત લેવા માટȆ દાખલ કરȆલી અર˪ની નકલ ˲ડેલી છȆ.
૨. વધુમાં, ƨȐ સમજું છું અને સંમત છું કȇ ભિવÉયમાં કોઇપણ ફોરમમાં કલમ ૧૨૮ક હȆઠળ કરȆલા, માંગણીની કાયɓવાહીઓ અંગે િનણɓય
કરતા ƨકમની સામે કોઇપણ અપીલ દાખલ કરી શકાશે નિહ.
૩. ƨȐ એ પણ બાંયધરી આપું છું કȇ કલમ ૧૨૮ક હȆઠળ કરȆલા માંગણીની કાયɓવાહીઓ અંગે િનણɓય કરતો ƨકમ કયȺથી, આ નમૂનાના
કોƂક ૨-માં ઉŸેખ કરȆલ ƨકમની સામે કોઇ રીટ દાખલ કરીશ નિહ.
૪. કોƂક ૨ માં ઉŸેખ કરȆલા ƨકમની સામે િવભાગ űારા અર˪ દાખલ કરવામાં આવે છȆ/કરȆલી હોય અથવા સદરƨ ƨકમની સામે
કલમ ૧૦૮ની પેટા-કલમ (૧) હȆઠળ કોઇ કાયɓવાહીઓ શƩ કરવામાં આવેલી હોય અને અપીલ સŧામંડળ અથવા અપીલ
િĝ½યુનલ અથવા કોટɔ અથવા યથાďસંગ, ફȇરતપાસ (ǣરિવઝનલ) સŧામંડળ, મારી વેરા જવાબદારી વધારતો ƨકમ કરȆ, તો ƨȐ, કલમ
૧૨૮ક ની પેટા-કલમ (૧)ના બી˩ પરȐતુક અનુસાર અપીલ સŧામંડળ અથવા અપીલ િĝ½યુનલ અથવા કોટɔ અથવા યથાďસંગ,
ફȇરતપાસ (ǣરિવઝનલ) સŧામંડળના સદરƨ ƨકમની તારીખથી ĉણ મિહનાની અંદર ચૂકવવાપાĉ વેરાની વધારાની રકમ ચૂકવવા
માટȆની બાંયધરી આપું છું.
૫. ƨȐ ˩હȆર કƧં છું કȇ મારા űારા પૂરી પાડેલી તમામ માિહતી સાચી અને ખરી છȆ. ƨȐ સમજું છું કȇ કોઇપણ ખોટો એકરાર કરવાથી
અથવા હકǧકતો છુપાવવાથી આ અર˪ રદ થઈ શકȇ છȆ અને લાગુ પડતા Æયાજ અને દȐડ સાથે બાકǧ લેણા માટȆની વસૂલાતની
ďિĀયા કરી શકાશે.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
35-15
કોƂક ૬
૬
ખરાઇ:
ƨȐ, ……………….……………. (અિધકDzત સહી કરનારનું નામ), આથી, ˩હȆર કƧં છું કȇ અહȣ ઉપર જણાવેલી િવગતો મારી
ઉŧમ ˩ણ અને માºયતા અનુસાર સાચી અને ખરી છȆ. ƨȐ સમજું છું કોઇપણ ખોટો એકરાર કરવાથી અથવા હકǧકતો છુપાવવાથી આ
અર˪ રદ થઇ શકશે અને કલમ ૧૨૮ક હȆઠળ પૂરા પાડેલા લાભો માºય ગણાશે નિહ.
કોƂક ૭
૭
જƩરી દÊતાવે˲ અપલોડ કરવા
ƨકમની Êવ-ďમાિણત નકલ
અપીલ/ǣરટ અર˪ પરત લેવાનો પુરાવો અથવા
અપીલ/ǣરટ અર˪ પરત લેવા માટȆ દાખલ કરȆલી
અર˪ (પરત લેવા માટȆનો ƨકમ થયો ન હોય,
તો) (લાગુ પડતું હોય, ¶યારȆ)
માંગણીની તરફȇણમાં કરȆલી ચુકવણી/ નમૂના
˪એસટી ડીઆરસી-૦૩ મારફત કરȆલી અને
નમૂના ˪એસટી ડીઆરસી-૦૩ક મારફત સરભર
કરȆલી ચુકવણીનો પુરાવો
કોઇ અºય દÊતાવેજ (િનǣદɔƂ કરવા િવનંતી)
અિધકDzત સહી કરનારની સહી
નામ/ હોūો............................
ઇ-મેઇલ એğેસ....................
મોબાઇલ નં. .......................
સૂચનાઓ:
૧.
કોƂક ૨ ના કોલમ ૧ થી ૬માં, જે ƨકમની સામે કલમ ૧૨૮ક હȆઠળ અર˪ દાખલ કરવામાં આવી હોય તે ƨકમની િવગતો, અરજદારȆ
ભરવાની રહȆશે.
૨.
ƨકમ કોમન પોટɔલ પર ઉપલ¾ય હોવાના ǣકÊસામાં, તેનો એઆરએન Āમાંક ભરવાનો રહȆશે. પોટɔલ પર તે ઉપલ¾ય ન હોય, તો હાથ વડે
લખીને કાઢȆલા ƨકમનો ƨકમ Āમાંક લખવાનો રહȆશે.
૩.
કોમન પોટɔલ પર ƨકમ ઉપલ¾ય હોવાના ǣકÊસામાં, કોƂક ૩માં, કોલમ ૨ થી ૮ આપમેળȆ ભરાશે. પોટɔલ પર તે ઉપલ¾ય ન હોય, તો
અરજદારȆ તેની િવગતો હાથ વડે ભરવાની રહȆશે.
૪.
તેવી જ રીતે, (ઇએલઆર-ભાગ ૨ કરȆલી) જમા નɉધનો સંદભɓ Āમાંક કોƂક ૪ના કોલમ ૧માં ભરવાનો રહȆશે. સદરƨ માંગણીના ƨકમની
તરફȇણમાં કરવા ધારȆલી ચુકવણી મૂળ રીતે નમૂના ˪એસટી ડીઆરસી-૦૩ મારફત કરી હોય અને તે પછી નમૂના ˪એસટી ડીઆરસી-
૦૩ક માં અર˪ દાખલ કરીને સરભર કરી હોવાના ǣકÊસામાં, તેનો સંદભɓ Āમાંક કોલમ ૨ અને ૩માં ભરવાનો રહȆશે અને બાકǧની
કોલમો આપમેળȆ ભરાશે.
૫.
કલમ ૭૩ હȆઠળ નોǣટસ અથવા પĉક અથવા યથાďસંગ, ƨકમના સંબંધમાં ચુકવવાપાĉ રકમમાંથી, કલમ ૧૬ની પેટા-કલમ (૫) અથવા
પેટા-કલમ (૬) અનુસાર ચૂકવવાપાĉ ન હોવાના કારણે કપાતપાĉ રકમની ગણતરી કરતી સમયે, અરજદારȆ સુિનિſત કરવાનું રહȆશે કȇ
કલમ ૧૬(૪)ના ભંગના કારણે જ આઇટીસીનો અÊવીકાર થયો હોય અને કોઇ અºય આધાર પર અÊવીકાર ન થયો હોય, ¶યારȆ જ એવી
રકમ કપાત કરવામાં આવે.
35-16
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
[ PART IX
નમૂનો ˪એસટી એસપીએલ-૦૩
કલમ ૧૨૮ક હȆઠળ દાખલ કરȆલી અર˪ના ď¶યુŧરમાં નોǣટસ
[જુઓ િનયમ ૧૬૪(૮)]
સંદભɓ Āમાંક:
તારીખ:
ďિત
અરજદારનો ˪એસટીઆઇએન.............................................
અરજદારનું કાનૂની નામ.......................................................
અરજદારનું સરનામું.............................................................
નમૂના ˪એસટી એસપીએલ-૦૧ અથવા નમૂના ˪એસટી એસપીએલ-૦૨નો સંદભɓ Āમાંક ............................. તારીખ............................
િવષય: નીચેની બાબતોના સંબંધમાં કલમ ૧૨૮ક હȆઠળ દાખલ કરȆલી અર˪ના ď¶યુŧરમાં નોǣટસ
૧.
તમે, તમારા બાકǧ લેણા ˩હȆર કરતી અને તારીખ ........... ના સંદભɓ નંબર........ વાળા નમૂના ˪એસટી એસપીએલ-૦૧/નમૂના ˪એસટી
એસપીએલ-૦૨ માં Æયાજ અને દȐડની મુિō માંગતી કલમ ૧૨૮ક હȆઠળ અર˪ રજૂ કરȆલી હોય.
૨.
તમારી અર˪ અને તેમાં પૂરી પાડેલી િવગતોની ખરાઇ કયȺથી, તમારી અર˪ નીચેના કારણોથી અÊવીકારને પાĉ થાય છȆ:
- [કારણ ૧]
- [કારણ ૨]
અથવા /અને
આ અંગે એવું જણાય છȆ કȇ તમારા űારા ઓછી ચૂકવાયેલી વેરાની રકમ નીચે ďમાણે છȆ:
માંગણીની િવગતો (ક)
(નોǣટસ/ પĉકના ǣકÊસામાં,) નમૂના ˪એસટી ડીઆરસી
૦૩ મારફત અથવા ƨકમોના ǣકÊસામાં, ઈલે§ĝોિનક
જવાબદારી રિજÊટરમાં જમા કરીને, માંગણીની ચુકવણી
માĉ કલમ ૧૬(૪)ના ઉŸંઘનને કારણે નકારી કાઢવામાં આવેલ હોય
અને અºય કોઇ કારણોથી નકારવામાં આવેલ ન હોય અને જે હવે
કલમ ૧૬(૫) અથવા ૧૬(૬) અનુસાર પાĉ બનેલ હોય તેવી (ક)માં
ઉŸેખેલ રકમમાંની ફō આઈટીસીને લગતી માંગણી, ˲ કોઇ હોય,
તો.
ઓછી ચૂકવાયેલી માંગણી
નોǣટસ
ઓળખ
Āમાંક/
ƨકમ
ઓળખ
Āમાંક
નાણાકǧય
મુદત
આઈ˪એસ
ટી
સી˪એસ
ટી
એસ˪એસ
ટી
ઉપક
ર
ઉપકર
સિહત
કǪલ
વેરો
આઈ˪એસટી સી˪એસટી એસ˪એસટી ઉપકર
ઉપકર
સિહત
કǪલ વેરો
આઈ˪એસટી સી˪એસટી એસ˪એસટી ઉપકર
ઉપકર
સિહત કǪલ
વેરો
આઈ˪એસ
ટી
સી˪એસ
ટી
એસ˪એસ
ટી
ઉપક
ર
ઉપકર
સિહત
કǪલ
વેરો
૧
૨
૩
૪
૫
૬
૭
૮
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧ ૨૨
ğોપ
ડાઉન
ğોપ
ડાઉન
૩.
તમારી અર˪ Āમાંક. ............ તારીખ............... શા માટȆ રદ કરવી ˲ઈએ નિહ તે માટȆના તમારા દાવાના સમથɓનમાં, નમૂના ˪એસટી એસપીએલ-૦૪માં, જƩરી દÊતાવે˲ સિહત કારણ દશાɓવવા માટȆ આથી,
આપને ફરમાવવામાં આવે છȆ.
૪.
તમને Æયિōગત સુનાવણી માટȆ પણ [તારીખ અને સમય] એ [ÊથળȆ] મંજૂરી આપવામાં આવે છȆ. તમે ƩબƩ આવી શકશો અથવા અિધકDzત ďિતિનિધ મારફત તમારો કȇસ રજૂ કરાવી શકશો.
[સહી]
[વેરા અિધકારીનું નામ]
[હોūો]
[હકǮમત]
[સરનામું]
િબડાણ અપલોડ કરો
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026 35-17
35-18
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
[ PART IX
નમૂનો ˪એસટી એસપીએલ-૦૪
[જુઓ િનયમ ૧૬૪(૮)]
િનયમ ૧૬૪(૮) હȆઠળ કાઢȆલી નોǣટસનો જવાબ
સંદભɓ Āમાંક:
તારીખ:
ďિત,
યો©ય અિધકારી ..........................................................
હકǮમત ........................................................................
અરજદારનું કાનૂની નામ............................................
અરજદારનું સરનામું ..................................................
નમૂના ˪એસટી એસપીએલ-૦૩નો સંદભɓ Āમાંક: ............. તારીખ ................
િવષય: કલમ ૧૨૮ ક હȆઠળ કરȆલી અર˪ના સંબંધમાં કાઢȆલી નોǣટસનો જવાબ
ėીમાન/ ėીમતી
તમારી કચેરીમાંથી તારીખ ....................................ના રોજ Āમાંક. .................. થી, નમૂના ˪એસટી એસપીએલ-૦૩માં કાઢȆલી નોǣટસના
સંદભɓમાં જવાબ નીચે મુજબ છȆ:
િબડાણ:
ચુકવણીના પુરાવાના અથવા વધારાની ચુકવણીના સંબંધમાં, નીચેના દÊતાવે˲ તમારા સંદભɓ માટȆ ˲ડેલા છȆ:
x
દÊતાવેજ ૧ [વેરો ચૂકવનારનો દÊતાવેજ ૧]
x
દÊતાવેજ ૨ [વેરો ચૂકવનારનો દÊતાવેજ ૨]
x
દÊતાવેજ ૩ [વેરો ચૂકવનારનો દÊતાવેજ ૩]
ખરાઈ:
ƨȐ, _____________________, આથી, ગંભીરતાપૂવɓક ďિતƔા કƧં છું અને ˩હȆર કƧં છું કȇ અહȣ ઉપર આપેલી િવગતો મારી ઉŧમ ˩ણ અને
માºયતા મુજબ સાચી અને ખરી છȆ અને તેમાં કોઈ જ િવગત છુપાવવામાં આવી નથી.
[અિધકDzત સહી કરનારની સહી]
[અિધકDzત સહી કરનારનું નામ]
[હોūો/ પદ]
[તારીખ]
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
35-19
નમૂનો ˪એસટી એસપીએલ-૦૫
[જુઓ િનયમ ૧૬૪(૧૦)]
કલમ ૧૨૮ ક ďમાણે કાયɓવાહી પૂરી કરવા માટȆનો ƨકમ
સંદભɓ Āમાંક:
તારીખ:
ďિત,
અરજદારનો ˪એસટીઆઈએન ......................................
અરજદારનું કાનૂની નામ ......................................
અરજદારનું સરનામું ......................................
તારીખ ..................નો નમૂના ˪એસટી એસપીએલ-૦૧/ નમૂના ˪એસટી એસપીએલ-૦૨-નો સંદભɓ Āમાંક..................
િવષય: કલમ ૧૨૮ ક હȆઠળ રજૂ કરȆલી અર˪ની મંજૂરીનો ƨકમ
કલમ ૧૨૮ ક હȆઠળ Æયાજ અથવા દȐડ અથવા તે બંનેમાંથી મુિōનો લાભ મેળવવા માટȆની તમારી અર˪ના સમથɓનમાં િવગતો/ માિહતી અને
દÊતાવે˲ રજૂ કરતા તારીખ ............ના સંદભɓ Āમાંક ............. સાથેની તમારી અર˪ના સંદભɓમાં જણાવવાનું કȇ-
અથવા
કલમ ૧૨૮ ક હȆઠળ Æયાજ અથવા દȐડ અથવા તે બંનેમાંથી મુિōનો લાભ મેળવવા માટȆની તમારી અર˪ના સમથɓનમાં િવગતો/ માિહતી/
રજૂઆત અને દÊતાવે˲ રજૂ કરતા તારીખ ............ના સંદભɓ Āમાંક ............. સાથેની તમારી અર˪ અને તારીખ ............ ના સંદભɓ Āમાંક
............. સાથેના નમૂના ˪એસટી એસપીએલ-૪માંના તમારા જવાબના સંદભɓમાં જણાવવાનું કȇ-
૨.
તમારી અર˪માં પૂરી પાડેલી િવગતો અને (તમારા) જવાબની લાગુ પડતું હોય, ¶યાં ખરાઈ કરતાં, કલમ ૧૨૮ ક હȆઠળ Æયાજ અથવા
દȐડ અથવા તે બંનેમાંથી આપવામાં આવેલી મુિō, નીચે ďમાણે છȆ:
૩.
માંગણી નોǣટસ/ માંગણી ƨકમની િવગતો:
ક.
ƨકમ Āમાંક/ નોǣટસ Āમાંક:
ખ.
ƨકમ/ નોǣટસની તારીખ:
નાણાકǧય
વષɓ
નોǣટસ/ પĉક/ ƨકમમાં માંગવામાં આવેલી રકમ જેની
સામે કલમ ૧૨૮ ક હȆઠળ અર˪ ફાઇલ કરવામાં
આવી હતી.
(ક) માં ઉŸેિખત રકમમાંથી, ફō કલમ ૧૬
(૪) ના ઉŸંઘનને કારણે નામંજૂરકરવામાં
આવી હોય અને અºય કોઈ કારણોએ ન હોય,
અને જે હવે કલમ ૧૬ (૫) અથવા કલમ ૧૬
(૬) મુજબ પાĉ હોય તેવી માગણી ફō
આઇટીસી (ITC) ને લગતી હોય.
સદરƨ નોǣટસ/પĉક /ƨકમ સંબંધી અગાઉથી ચૂકવવામાં
આવેલી રકમ
કલમ ૧૨૮ ક ďમાણે
માફ કરȆલા Æયાજ અને
દȐડની રકમ
અરજદાર űારા
ચૂકવવાપાĉ Æયાજ
અને દȐડની બાકǧ
રકમ, ˲ કોઈ હોય
તો (િનયમ ૧૬૪ ના
પેટા-િનયમ (૩) અને
પેટા-િનયમ (૪) માં
ઉŸેિખત ǣકÊસામાં)
પુરવઠાનું
Êથળ
(પીઓએસ)
અિધિનયમ
ઉપકર
સિહત વેરો Æયાજ
દȐડ
ફǧ
અºય
ઉપકર
સિહત વેરો
પુરવઠાનું
Êથળ
(પીઓએસ)
અિધિનયમ
ઉપકર
સિહત
વેરો
Æયાજ દȐડ
ફǧ
અºય Æયાજ દȐડ
Æયાજ
દȐડ
૧
૨
૩
૪
૫
૬
૭
૮
૯
૧૦
૧૧
૧૨
૧૩ ૧૪ ૧૫
૧૬
૧૭ ૧૮
૧૯
૨૦
સી˪એસટી
સી˪એસટી
એસ˪એસટી
એસ˪એસટી
આઇ˪એસટી
આઇ˪એસટી
ઉપકર
ઉપકર
કǪલ
કǪલ
સી˪એસટી
સી˪એસટી
એસ˪એસટી
એસ˪એસટી
આઇ˪એસટી
આઇ˪એસટી
ઉપકર
ઉપકર
કǪલ
કǪલ
નɉધ-
કોઇ ખોટા એકરાર અથવા હકǧકતોને છુપાવવાથી આ મંજૂરી રદ થશે અને બાકǧ લેણાં માટȆ લાગુ Æયાજ અને દȐડ સાથે વસૂલાતની કાયɓવાહી થઈ શકȇ છȆ.
[સહી]
વેર અિધકારીનું નામ
[હોūો]
[હકǮમત]
[સરનામું]
35-20 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026 [ PART IX
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
35-21
નમૂનો ˪એસટી એસપીએલ – ૦૬
[જુઓ િનયમ ૧૬૪ (૧૫) (ખ) (૧)]
કલમ ૧૨૮ ક મુજબ કાયɓવાહી પૂણɓ કરવા માટȆનો ƨકમ
સંદભɓ નંબર.........................
તારીખ:
ďિત
અરજદારનો માલ અને સેવા વેરા ઓળખ નંબર (˪એસટીઆઈએન).................................................
અરજદારનું કાનૂની નામ:......................................................................................................................
અરજદારનું સરનામું...............................................................................................................................
અિધકDzત ďિતિનિધનું નામ......................................................................................................................
તારીખ......................... નો નમૂના ˪એસટી એસપીએલ- ૦૧/ નમૂના ˪એસટી એસપીએલ – ૦૨નો સંદભɓ નંબર ...............................
તારીખ.........................નો નમૂના ˪એસટી એસપીએલ- ૦૭નો સંદભɓ નંબર.............................................................................................
તારીખ.........................નો નમૂના ˪એસટી એપીએલ- ૦૧નો સંદભɓ નંબર.................................................................................................
િવષય: કલમ ૧૨૮ ક હȆઠળ રજૂ કરવામાં આવેલી અર˪ની મંજૂરી માટȆનો ƨકમ
૧.
આ બાબત કલમ ૧૨૮ ક હȆઠળ Æયાજ અથવા દȐડ અથવા બંને, જતો કરવાનો લાભ મેળવવા માટȆની તમારી િવનંતીના સમથɓનમાં રજૂ
કરવામાં આવતી િવગતો/માિહતી/અરજ અને દÊતાવે˲ તારીખ......................... ના સંદભɓ નંબર ....................... સાથે તમારી
અપીલને અનુલƒીને છȆ.
૨.
તમારી અર˪ અને જવાબમાં પૂરી પાડવામાં આવેલી િવગતોની ખરાઇ કયȺથી , કલમ ૧૨૮ ક હȆઠળ Æયાજ અથવા દȐડ અથવા બંને
જતું કરવાનું લાગુ પડતું હોય, ¶યારȆ, નીચે મુજબ મંજૂરી આપવામાં આવે છȆઃ
૩.
માગણા નોǣટસ/ માગણા ƨકમની િવગતો:
ક.
ƨકમ નંબર / નોǣટસ નંબર:
ખ.
ƨકમની તારીખ / નોǣટસ:
નાણાકǧય
વષɓ
નોǣટસ/ પĉક/ ƨકમમાં માંગવામાં
આવેલી રકમ જેની સામે કલમ ૧૨૮ ક
હȆઠળ અર˪ ફાઇલ કરવામાં આવી
હતી.
(ક) માં ઉŸેિખત રકમમાંથી, ફō કલમ ૧૬ (૪)
ના ઉŸંઘનને કારણે નામંજૂર
કરવામાં આવી હોય અને અºય કોઈ કારણોએ ન
હોય, અને જે હવે કલમ ૧૬ (૫) અથવા કલમ
૧૬ (૬) મુજબ પાĉ હોય તેવી માગણી ફō
આઇટીસી (ITC) ને લગતી હોય.
સદરƨ નોǣટસ/પĉક/ƨકમ સંબંધી અગાઉથી ચૂકવવામાં આવેલી રકમ
કલમ ૧૨૮ ક
ďમાણે માફ
કરȆલા Æયાજ
અને દȐડની
રકમ
અરજદાર űારા
ચૂકવવાપાĉ
Æયાજ અને દȐડની
બાકǧ રકમ, ˲
કોઈ હોય તો
(િનયમ ૧૬૪ ના
પેટા-િનયમ (૩)
અને પેટા-િનયમ
(૪) માં ઉŸેિખત
ǣકÊસામાં)
પુરવઠાનું Êથળ
(પીઓએસ)
અિધિનયમ
ઉપકર
સિહતવેરો Æયાજ દȐડ ફǧ અºય
ઉપકર સિહત
વેરો
પુરવઠા નું Êથળ
(પીઓએસ)
અિધિનયમ
ઉપકર
સિહતવેરો Æયાજ
દȐડ
ફǧ
અºય
Æયાજ
દȐડ
Æયાજ
દȐડ
૧
૨
૩
૪
૫
૬
૭
૮
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪ ૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
સી˪એસટી
સી˪એસટી
એસ˪એસટી
એસ˪એસટી
આઇ˪એસટી
આઇ˪એસટી
ઉપકર
ઉપકર
કǪલ
કǪલ
સી˪એસટી
સી˪એસટી
એસ˪એસટી
એસ˪એસટી
આઇ˪એસટી
આઇ˪એસટી
ઉપકર
ઉપકર
કǪલ
કǪલ
નɉધ-
કોઇ ખોટા એકરાર અથવા હકǧકતોને છુપાવવાથી આ મંજૂરી રદ થશે અને બાકǧ લેણાં માટȆ લાગુ Æયાજ અને દȐડ સાથે વસૂલાતની કાયɓવાહી થઈ શકȇ છȆ.
[સહી]
અપીલ સŧાિધકારીનું નામ
[હોūો]
[હકǮમત
35-22 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026 [ PART IX
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
35-23
નમૂનો ˪એસટી એસપીએલ – ૦૭
[જુઓ િનયમ ૧૬૪ (૧૨)]
કલમ ૧૨૮ ક હȆઠળ રજૂ કરȆલી અર˪ રદ કરવા માટȆનો ƨકમ
સંદભɓ નંબર. ........................
તારીખ:
ďિત,
૧.
અરજદારનો માલ અને સેવા વેરા ઓળખ નંબર (˪એસટીઆઈએન):
૨.
અરજદારનું કાનૂની નામ:
અરજદારનું સરનામું ..........................................................................................................
નીચેની બાબતો િવચારણામાં લેવી:
િવગતો
સંદભɓ નંબર
તારીખ
નમૂના ˪એસટી એસપીએલ – ૦૧ / નમૂના ˪એસટી એસપીએલ – ૦૨-માં અર˪
નમૂના ˪એસટી એસપીએલ – ૦૩ માં કારણદશɓક નોǣટસ :
નમૂના ˪એસટી એસપીએલ – ૦૪-માં કારણદશɓક નોǣટસનો જવાબ
િવષય: કલમ ૧૨૮ક હȆઠળ રજૂ કરવામાં આવેલી અર˪ રદ કરવા માટȆનો ƨકમ
આ બાબત, કલમ ૧૨૮ક હȆઠળ Æયાજ અને દȐડ જતો કરવાનો લાભ મેળવવા માટȆની તમારી િવનંતીના સમથɓનમાં િવગતો/માિહતી અને દÊતાવે˲
રજૂ કરતા તારીખ ......................................ના સંદભɓ નં. ..................................................................... સાથેની તમારી અર˪ના અનુસંધાનમાં છȆ.
સદરƨ અર˪ શા માટȆ રદ કરવી ન ˲ઇએ તેના કારણો સમ˩વવા માટȆ, ઉપર ઉŸેખેલી નોǣટસ તમને બ˩વવામાં આવી હતી, જેના માટȆ તમે
તારીખ ……………..… ના રોજ જવાબ રજૂ કયɊ હતો/ તમે કોઈપણ જવાબ રજૂ કયɊ ન હતો.
૨.
પǣરચય:
૩.
રજૂઆતો, ˲ હોય, તો:
૪.
િનÉકષɓ:
કલમ ૧૨૮ક હȆઠળ રજૂ કરȆલા સંદભɓ નંબર .................................... તારીખ …………..…………......... સાથેની તમારી અર˪ ચકાસણીના
આધારȆ, આથી, રદ કરવામાં આવે છȆ.
૪.
રદ કરવાના કારણોનો સારાંશ:
ƨકમ આઇડી / એસસીએન આઇડી
રદ કરવા માટȆના કારણ
< ğોપ ડાઉન >
< ğોપ ડાઉન > માં િવકÃપો
૧. સંપૂણɓ ચુકવણી કરવામાં આવી નથી
૨. કલમ ૧૨૮ક માં ˩હȆર કરȆલી તારીખ પછી કરવામાં આવેલ ચુકવણી.
૩. કલમ ૭૩ િસવાયની કલમોને લગતી નોǣટસ / ƨકમ.
૪. અપીલ સŧાિધકારી (એપેલેટ ઓથોǣરટી)/ અપીલ (એપેલેટ) િĝ½યુનલ / હાઇકોટɔ / સુિďમ
કોટɔ સમƒ રજૂ કરવામાં આવેલી અર˪ /ǣરટ િપǣટશન પાછી ખȷચવામાં આવી નથી.
૫. અºય બાબતો, ÊપƂ કરો.
[સહી]
[ વેરા અિધકારીનું નામ] ...................................................
[ હોūો ] ............................................................................
[ કચેરીનું નામ ] ...............................................................
[ સંપકɕ માિહતી ] .............................................................
Government Central Press, Gandhinagar.
35-24
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026
[ PART IX
નમૂના ˪એસટી એસપીએલ – ૦૮
જૂઓ િનયમ ૧૬૪(૧૫)(ખ)(૨)
િનયમ ૧૬૪(૧૫)(ખ)(૨) હȆઠળ રજૂ કરȆલ બાંયધરી
સંદભɓ નં.:
તારીખ:
૧.
અરજદારનું કાનૂની નામ .............................................................................................................
૨.
અરજદારનું સરનામું ....................................................................................................................
૩.
અરજદારનો ˪એસટીઆઇએન (GSTIN): ...............................................................................
૪.
નમૂના ˪એસટી એસપીએલ-૦૨-નો સંદભɓ નં. ...................................... તારીખ .....................
૫.
નમૂના ˪એસટી એસપીએલ-૦૭-નો સંદભɓ નં. ...................................... તારીખ .....................
૬.
ઉપયુɓō અનુĀમાંક-૫-માં િનǣદɔƂ કરȆલા નમૂના ˪એસટી એસપીએલ – ૦૭ના સંદભɓમાં મંજૂર થયેલ નમૂના ˪એસટી એપીએલ–૦૪નો
સંદભɓ નંબર .......................................... તારીખ ...................................................
૭.
શƩઆતમાં દાખલ કરાયેલી પરȐતુ પછીથી પાછી ખȷચી લેવામાં આવેલી અપીલનો સંદભɓ નંબર .......................... તારીખ .......................
િવષય : િનયમ ૧૬૪(૧૫)(ખ)(૨)ના સંબંધમાં રજૂ કરવામાં આવેલ બાંયધરી
ėીમાન/ėીમતી,
ƨȐ આથી ઉપયુɓō અનુĀમાંક ૬ માં િનǣદɔƂ કરȆલા સંદભɓ નંબર .................................. તારીખ ....................................................ધરાવતા
અપીલ સŧાિધકારીના ƨકમ સામે અપીલ દાખલ ન કરવાની બાંયધરી આપું છું અને તūનુસાર, ƨȐ ઉપયુɓō અનુĀમાંક ૭ માં િનǣદɔƂ કરȆલા સંદભɓ
નંબર ........................................... તારીખ ................................................ થી દાખલ કરȆલી મારી અપીલ પુનઃÊથાિપત કરવા માટȆ િવનંતી કƧં છું.
ƨȐ, .............................................................................................., આથી, ગંભીરતાપૂવɓક ďિતƔા કƧં છું અને ˩હȆર કƧં છું કȇ અહȣ ઉપર
આપેલી િવગતો, મારી ઉŧમ ˩ણ અને માºયતા મુજબ સાચી અને ખરી છȆ અને તેમાં કોઇ જ િવગત છુપાવવામાં આવી નથી.
[અિધકDzત સહી કરનાર અિધકારીની સહી]
[અિધકDzત સહી કરનારનું નામ]
[હોūો/દરŜો]
[તારીખ].”
ગુજરાતના રા®યપાલėીના ƨકમથી અને તેમના નામે,
ડૉ. િનસગɓ ˲શી,
સરકારના નાયબ સિચવ.
----------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.02.02 13:50:12 IST
Signature Not Verified