I-B Ex.-1146
1146-1
Extra No. 1146
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
MONDAY, OCTOBER 5, 2026 / ASVINA 13, 1948
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART I-B
CENTRAL SECTION
Government Notifications Published Under Land Acquisition Act Only
REVENUE DEPARTMENT
NOTIFICATION
Sachivalaya, Gandhinagar, 3rd October, 2026
(The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and
Resettlement Act, 2013) (30 of 2013)
Dist: Bharuch
No: AM-M-2026-1046-LBR-142025-1337-GH:- Whereas the Government of Gujarat, vide its Notification No. AM-
M-2025-781- LBR-142025-1337-GH, Date: 14.10.2025 issued under section-11(1) of The Right to Fair Compensation
and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013 has notified that total Land H.A. 00-
52-56 sq.mt of Village: Achhod, Ta.Amod, Dist. Bharuch is needed for the public purpose project of “Amod Rojha
Tankariya Muler Dahej Road KM 0/0 to 45/8 Project.”
Government Central Press, Gandhinagar.
1146-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX., 05-10-2026
[ PART I-B
The Government of Gujarat, as having its opinion that, the circumstance so exist for justifying extension of
period of the aforesaid notification u/s 11(1) of the act, in exercise of the power conferred by provision to section-19(7)
of The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013,
hereby extend the period of 12 (twelve) months to the aforesaid notification u/s 11(1) of the act, publication of the
declaration under section-19(1) of the act. The period of 12 (twelve) months will be effective from the date of
14.10.2026.
By order and in the name of the Governor of Gujarat,
D. B. NIMAVAT,
Deputy Secretary to Government.
મહેસૂલ વિભાગ
જાહેરનામ ું
સચિવાલય, ગાાંધીનગર, ૩જી ઓક્ટોબર, ૨૦૨૬
(જમીન સુંપાદન, પ નઃસ્થાપન અને પ નિવસનમાું િાજબી િળતર અને પારદવશવતાનો અવિકાર અવિવનયમ, ૨૦૧૩ (૨૦૧૩નો ૩૦મો)
વજલ્લો : ભરૂચ
ક્રમાુંક: અમ-મ-૨૦૨૬-૧૦૪૬-જભર-૧૪૨૦૨૫-૧૩૩૭-ઘ:- જમીન સાંપાદન, પુનઃસ્થાપન અને પુનવવસનમાાં વાજબી વળતર અને
પારદચશવતાનો અચધકાર અચધચનયમ, ૨૦૧૩ની કલમ-૧૧(૧) હેઠળ બહાર પાડેલ સરકારશ્રીના જાહેરનામા ક્રમાાંક: અમ-મ-૨૦૨૫-૭૮૧-જભર-
૧૪૨૦૨૫-૧૩૩૭-ઘ, તા.૧૪.૧૦.૨૦૨૫થી રાજ્ય સરકારે એવુાં ચનર્દિષ્ટ કરેલ છે કે, મોજે.આછોદ, તા.આમોદ, ચજ.ભરૂિની સદરહુ
જાહેરનામાની અનુસૂચિમાાં દશાવેલ કુલ હે.આરે. ૦૦-૫૨-૫૬ િો.મી. જમીન “આમોદ રોઝા ટંકારીયા મુલેર દહેજ કી.મી. ૦/૦ થી ૪૫/૮ને
જોડતા રોડ પ્રોજેકટ” ના જાહેર હેતુ સાંપાદન કરવા જરૂરી છે.
સદરહું કાયદાની કલમ-૧૧(૧)ના સદરહુ જાહેરનામાની અમલવારીનો સમય લાંબાવવા માટેના વ્યાજબીપણાને સમથવન આપતાાં પુરતા
કારણો અસ્સ્તત્વ ધરાવે છે તેવો અચભપ્રાય થતો હોવાથી, જમીન સાંપાદન, પુનઃસ્થાપન અને પુનવવસનમાાં વાજબી વળતર અને પારદચશવતાનો
અચધકાર અચધચનયમ, ૨૦૧૩ની કલમ-૧૯(૭)ની જોગવાઇથી મળેલ સત્તાની રૂએ ગુજરાત સરકાર આ કાયદાની કલમ-૧૯(૧) હેઠળ પ્રચસદ્ધ
કરવાના જાહેરનામા માટે સદરહું કાયદાની કલમ-૧૧(૧)ના જાહેરનામાની મુદ્દત વધુ ૧૨(બાર) મચહના સુધી વધારી આપે છે. આ બાર
મચહનાનો સમયગાળો તા.૧૪.૧૦.૨૦૨૬થી અમલમાાં આવશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
ડી. બી. વનમાિત,
સરકારના નાયબ સચિવ.
----------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.10.08 22:58:28 IST
Signature Not Verified