©

The Gujarat Government Gazette

SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION

PUBLISHED BY AUTHORITY

VOL. LXVII]

TUESDAY, 06th OCTOBER, 2026/ASHVINA 14, 1948

[No. 7904

Separate paging is given to each part of the supplement to the Central Gazette

and Central section in order that it may be filed as a separate compilation

 PART‑II

EXTRAORDINARY

01

અધિસુચના

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ,૧૯૭૬

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો,૧૯૭૯

જુઓ નિયમ ૨૬ (૯)

નગર રચના યોજના નં. ૫૫/બી (ગોરવા)

પ્ારંભિક યોજના

નં.ન.ર.યો.નં.૫૫/બી(ગોરવા)/પ્ા.યો./અધિસુચના/જનરલ/૫૩૨૦.—ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ ની કલમ-

૫૨ ની પેટા કલમ(૧) ની જોગવાઈઓ અનુસાર તેમજ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો, ૧૯૭૯ ના નિયમ-૨૬ ના પેટા નિયમ(૯)

મુજબ નગર રચના અધિકારી તરીકેના નગર રચના યોજના નં. ૫૫/બી (ગોરવા) ના પ્ારંભિક યોજના અંગેના મારા નિર્ણયો તા. ૨૪-૦૯-૨૦૨૬ ને

ગુરૂવારના રોજ જાહેર કર્યા છે.

સદરહુ કાયદાની કલમ-૫૨ ની પેટા કલમ-(૨) તેમજ કલમ-૬૪ ની જોગવાઈઓ અનુસાર પ્ારંભિક યોજના સરકારશ્ીમાં મંજુરી માટે સાદર

કરવામાં આવી રહેલ છે.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો, ૧૯૭૯ ના નિયમ-૨૬ ના પેટા નિયમ(૯) ની જોગવાઈ અનુસાર નગર રચના અધિકારી

તરીકે જે તે પલોટ માટે લીધેલ મારા નિર્ણયોના ઉતારા નમૂનો-“ઠ” ની નકલ યોજનામાં સમાવિષ્ટ દરેક જમીન માલિકશ્ીઓને તેમજ તેમાં હિત

ધરાવનાર વયકિતઓને પહોંચાડવાની તજવીજ કરવામાં આવી રહેલ છે.

02

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-II (Ext.) Dt. 06-10-2026

તૈયાર કરવામાં આવેલ ઉપરોકત પ્ારંભિક યોજનાની સંપૂર્ણ માહિતી, નકશાઓ તેમજ નિર્ણયોની એક નકલ નગર રચના અધિકારીશ્ીની

કચેરીમાં રજાના દિવસો સિવાય કચેરી સમય દરમયાન નિરીક્ષણ માટે ખુલ્ા રાખવામાં આવેલ છે. સદરહુ યોજનાની સમજણ આપવા માટે કચેરીમાં

યોગય વયવસ્ા કરવામાં આવેલ છે.

તા : ૨૪-૦૯-૨૦૨૬

સ્થળ: વડોદરા

સહી/-અવાચય

નગર રચના અધિકારી અને

પ્રવર નગર નિયોજકશ્ી

વડોદરા નગર રચના યોજના

વડોદરા

કચેરીનું હાલનું સરનામુ :‌

પ્રવર નગર નિયોજકશ્ીની કચેરી,

વડોદરા નગર રચના યોજના, વડોદરા

જુની વોર્ડ ઑફિસ નંબર.૦૯, સુભાનપુરા સબ પોસટ ઑફિસની પાછળ,

હાઈ ટેનશન રોડ, સુભાનપુરા, વડોદરા-૩૯૦૦૨૩.

અધિસૂચના

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯ નિયમો ૨૬ (૧) અને ૨૬ (૩)

મુસદ્ારૂપ નગર રચના યોજના નં.૨૯/સી(કુમેઠા-મોરલીપુરા)

નં.ન.ર.યો.નં.૨૯/સી (કુમેઠા-મોરલીપુરા)/જનરલ/૫૩૫૬.—હુ, નીચે સહી કરનાર નગર રચના અધિકારી, નગર નિયોજક-૨, વડોદરા નગર

રચના યોજના એકમ, વડોદરા, નગર રચના યોજના નં.૨૯/સી(કુમેઠા-મોરલીપુરા), વિસતારમાં સમાવિષ્ટ તમામ જમીન માલિકો અને હિત સંબંધ

ધરાવતી વ્યક્તિઓને આ સાથે જાણ કરં છુ કે, ગુજરાત સરકાર દ્ારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ની કલમ, ૪૮ (૨)ની

જોગવાઇઓને આધીન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની તા. ૨૦-૦૮-૨૦૨૬ ની અધિસૂચના ક્રમાંક:જીએચ/વી/૧૭૨ ઓફ ૨૦૨૬/

યુડીયુએચડી/ટીપીએસ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૪/૧૬૩૭/એલ થી મુસદ્ારૂપ નગર રચના યોજના નં.૨૯/સી(કુમેઠા-મોરલીપુરા)ને મંજૂર કરવામાં આવેલ

છે તેમજ સદરહું યોજનાને આખરી કરવા સારં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ની કલમ- ૫૦ (૧) ની જોગવાઇઓને

આધીન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની તા.૨૦-૦૮-૨૦૨૬ ની અધિસૂચના ક્રમાંક:જીએચ/વી/૧૭3 ઓફ ૨૦૨૬/યુડીયુએચડી/

ટીપીએસ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૪/૧૬૩૭/એલ થી નગર રચના અધિકારી તરીકે નગર નિયોજક-૨, પ્રવર નગર નિયોજકશ્ીની કચેરી, વડોદરા નગર

રચના યોજના એકમ, વડોદરાની હોદ્ાની રૂએ નિમણૂક કરવામાં આવેલ છે. જે અંગેની અધિસૂચના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના

તા. ૨૦-૦૮-૨૦૨૬ ના અસાધારણ રાજયપત્ર ભાગ-IV-B ના પાના નં.૨૪૯-૧ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે અનવયે ગુજરાત નગર રચના

અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯ના નિયમ-૨૬(૧) મા ઠરાવયા મુજબ જરૂરી છે એ પ્રમાણે આથી નોટીસ આપુ છું કે, તા.૨૪-૦૯-૨૦૨૬ ને

ગુરુવારના રોજ નગર રચના અધિકારી તરીકેની ફરજો અમો દ્ારા સંભાળવામાં આવેલ છે. સદર નગર રચના યોજના નં.૨૯/સી(કુમેઠા-મોરલીપુરા)ની

ચતુ:સીમા અને હદો નીચે દર્શાવયા મુજબ છે.

ચતુઃસીમા

ઉત્તરે હદ : મુસદ્ારૂપ નગર રચના યોજના નં.૨૯/ડી (કુમેઠા) આવેલ છે.

દક્ષિણે હદ : મોજે હરણી અને નિમેઠાનો સીમાડો આવેલ છે.

પૂર્વે હદ : મોજે નિમેઠાનો સીમાડો તેમજ મોરલીપુરાનો રેસટ પાર્ટ આવેલ છે.

પશ્ચિમે હદ : સૂચિત મુસદ્ારૂપ નગર રચના યોજના નં.૨૯/એ (કુમેઠા) આવેલ છે.

યોજનાનું કુલ ક્ષેત્રફળ : ૨૧૫.૨૩ હેકટર

મુસદ્ારૂપ નગર રચના યોજના નં.૨૯/સી(કુમેઠા-મોરલીપુરા)માં સમાવિષ્ટ રે.સ.નં/બલોક નંબર(રી-સર્વે નં.).

મોજે:કુમેઠાના રે.સ.નં./બલોક નંબરો(રી-સર્વે નં.).

૧(૨, ૩), 3 પૈકી (૬), ૨/૧(૪), ૬૨ પૈકી(૯૨,૯૩), ૬૨/૧/અ(૯૪), ૬૨/૧/બ(૯૭), ૨૯૨ પૈકી(૩૮૭,૩૮૮,૩૮૯,૩૯૦), ૨૯૩(૩૯૧),

૨૯૪/૧(૩૯૨), ૨૯૪/૨(૩૯૩), ૨૯૫/૧(૩૯૪), ૨૯૫/૨ પૈકી(૩૯૫), ૩૦૦/૧ પૈકી(૪૦૧), ૩૦૧/૧ પૈકી(૪૦૩), ૩૦૧/૨ પૈકી(૪૦૪),

૩૦૪ પૈકી(૪૦૭), ૩૮૫ પૈકી(૫૧૨), ૩૮૬/૧ પૈકી(૫૧૩), ૩૮૬/૨(૫૧૪), ૩૮૬/૩(૫૧૫), ૩૮૭ પૈકી (૫૧૬), ૩૮૮/૧ પૈકી(૫૧૭),

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-II (Ext.) Dt. 06-10-2026

03

૩૮૮/૨(૫૧૮), ૩૮૮/૩(૫૧૯), ૩૮૮/૪(૫૨૦), ૩૮૯(૫૨૧), ૩૯૦(૫૨૨), ૩૯૧(૫૨૩), ૩૯૨(૫૨૪), ૩૯૩(૫૨૫), ૩૯૪/૧(૫૨૬),

૩૯૪/૨(૫૨૭), ૩૯૫(૫૨૮), ૩૯૬(૫૨૯), ૩૯૭(૫૩૦), ૩૯૮ પૈકી(૫૩૧), ૩૯૯ પૈકી(૫૩૨), ૪૦૩/૧ પૈકી(૫૩૬), ૪૦૫ પૈકી(૫૩૯),

૪૦૬/૧ પૈકી (૫૪૦), ૪૦૬/૨ પૈકી(૫૪૧,૫૪૨), ૪૦૭ પૈકી(૫૪૩), ૪૦૮ પૈકી(૫૪૪), ૪૦૯ પૈકી(૫૪૫), ૪૧૦ પૈકી(૫૪૬,૫૪૭,૫૪૮,૫૪૯),

૪૧૦/૧(૫૫૦), ૫૦૨/૩પૈકી(૭૧૭,૭૧૮,૭૧૯,૭૨૦,૭૨૧,૭૨૨, ૭૨૩), ૫૦૨/૪(૭૨૪), ૫૦૩(૭૨૫), ૫૦૩/૧(૭૨૬,૭૨૭,૭૨૮,૭૨૯),

૫૦૩/૨(૭૩૦), ૫૦૪/અ(૭૩૩), ૫૦૪/બ(૭૩૪,૭૩૫), ૫૦૫(૭૩૬), ૫૦૬(૭૩૭), ૫૦૭(૭૩૮), ૫૦૮/અ(૭૩૯), ૫૦૮/બ(૭૪૦),

૫૦૯(૭૪૧), ૫૧૦(૭૪૨), ૫૧૧(૭૪૩), ૫૧૨(૭૪૪), ૫૧૩/૧(૭૪૫), ૫૧૩/૨(૭૪૬), ૫૧૩/૩(૭૪૭), ૫૧૪(૭૪૮), ૫૧૫(૭૪૯,૭૫૦),

૫૧૬(૭૫૧), ૫૧૭(૭૫૨), ૫૧૮(૭૫૩), ૫૧૯(૭૫૪), ૫૨૦(૭૫૫), ૫૨૧(૭૫૬), ૫૨૨(૭૫૭), ૫૨૩(૭૫૮), ૫૨૪(૭૫૯), ૫૨૫(૭૬૦),

૫૨૬(૭૬૧), ૫૨૭/૧(૭૬૨), ૫૨૭/૨(૭૬૩), ૫૨૮/૧(૭૬૪), ૫૨૮/૨(૭૬૫), ૫૨૯(૭૬૬), ૫૩૦(૭૬૭), ૫૩૧(૭૬૮), ૫૩૨(૭૬૯),

૫૩૩(૭૭૦), ૫૩૪(૭૭૧), ૫૩૫(૭૭૨), ૫૩૬(૭૭૩), ૫૩૭/૧(૭૭૪), ૫૩૭/૨(૭૭૫), ૫૩૮(૭૭૬), ૫૩૯(૭૭૭), ૫૪૦(૭૭૮), ૫૪૧(૭૭૯),

૫૪૨/૧(૭૮૦), ૫૪૨/૨(૭૮૧), ૫૪૩(૭૮૨), ૫૪૪/૧(૭૮૩), ૫૪૪/૨(૭૮૪), ૫૪૪/૩(૭૮૫), ૫૪૫(૭૮૬), ૫૪૬(૭૮૭), ૫૪૭(૭૮૮),

૫૪૮(૭૮૯), ૫૪૯(૭૯૦), ૫૫૦/૧(૭૯૧), ૫૫૦/૨/અ(૭૯૨), ૫૫૦/૨/બ(૭૯૩), ૫૫૧(૭૯૪), ૫૫૨/૧/અ(૭૯૫), ૫૫૨/૧/બ(૭૯૬),

૫૫૨/૨/અ(૭૯૭), ૫૫૨/૨/બ(૭૯૮), ૫૫૩/અ(૭૯૯), ૫૫૩/બ(૮૦૦), ૫૫૪/૧(૮૦૧), ૫૫૪/૨(૮૦૨), ૫૫૫(૮૦૩), ૫૫૬(૮૦૪),

૫૫૭(૮૦૫), ૫૫૮(૮૦૬), ૫૫૯(૮૦૭), ૫૬૦(૮૦૮), ૫૬૧(૮૦૯), ૫૬૨(૮૧૦), ૫૬૩(૮૧૧,૮૧૨), ૫૬૪/અ(૮૧૩), ૫૬૪/બ(૮૧૪),

૫૬૫/૧/અ(૮૧૫), ૫૬૫/૧/બ(૮૧૬), ૫૬૫/૨/અ(૮૧૭), ૫૬૫/૨/બ(૮૧૮), ૫૬૬(૮૧૯), ૫૬૭/અ(૮૨૦), ૫૬૭/બ(૮૨૧), ૫૬૮/અ(૮૨૨),

૫૬૮/બ(૮૨૩), ૫૬૯/બ(૮૨૪), ૫૬૯/અ(૮૨૫), ૫૭૦(૮૨૬), ૫૭૧/અ(૮૨૭), ૫૭૧/બ(૮૨૮), ૫૭૨(૮૨૯), ૫૭૩/૧(૮૩૦), ૫૭૩/૨(૮૩૧),

૫૭૪(૮૩૨), ૫૭૫/૧(૮૩૩), ૫૭૫/૨/અ(૮૩૪), ૫૭૫/૨/બ(૮૩૫), ૫૭૬(૮૩૬), ૫૭૭/અ(૮૩૭), ૫૭૭/બ(૮૩૮), ૫૭૮(૮૩૯,૮૪૦),

૫૭૯(૮૪૧), ૫૮૦/અ(૮૪૨,૮૪૩,૮૪૪), ૫૮૦/બ(૮૪૫), ૫૮૧(૮૪૬), ૫૮૨(૮૪૭), ૫૮૩/૧(૮૪૮), ૫૮૩/૨(૮૪૯), ૫૮૩/૩(૮૫૨),

૫૮૪(૮૫૦), ૫૮૫(૮૫૧), ૫૮૭/અ(૮૮૭), ૫૮૭/બ(૮૯૩,૮૯૪), ૫૮૭/ક(૮૮૮), ૫૮૭/ડ(૮૮૯), ૫૮૭/૧(૮૬૦), ૫૮૭/૨/અ/૧/અ(૮૬૨),

૫૮૭/૨/અ/૧/બ(-), ૫૮૭/૨/અ/૨(-), ૫૮૭/૨/બ(૮૬૭,૮૬૮), ૫૮૭/૨/ક(૮૬૪,૮૬૫), ૫૮૭/૨/ડ(૮૬૬), ૫૮૭/૨/ફ/અ(૮૬૯), ૫૮૭/૨/ફ/બ(૮૭૦),

૫૮૭/૨/ઇ(૮૬૩), ૫૮૭/૩/અ પૈકી (૮૭૧, ૮૭૨, ૮૭૩, ૮૭૪, ૮૭૫, ૮૭૬, ૮૭૭, ૮૭૮), ૫૮૭/૩/બ(૧૦૫૦), ૫૮૭/૪ પૈકી(૮૭૯,૮૮૦),

૫૮૭/૫(૮૯૦,૮૯૧,૮૯૨), ૫૮૭/૬/અ(૮૮૧,૮૮૨), ૫૮૭/૬/બ(૮૮૩), ૫૮૭/૭(૮૮૪), ૫૮૭/૮(૮૮૫), ૫૮૭/૯(૮૮૬), ૫૮૭/૧૦/અ(૮૫૩),

૫૮૭/૧૦/બ(૮૫૪), ૫૮૭/૧૧(૮૫૫), ૫૮૭/૧૨(૮૫૬), ૫૮૭/૧૩(૮૫૭), ૫૮૭/૧૪(૮૫૮,૮૫૯), ૫૮૭/૧૫(૮૬૧), ૫૮૮ પૈકી(૮૯૬,૮૯૭),

૫૮૮/૧(૮૯૫), ૫૮૮/૨(૯૦૦), ૫૮૮/૩(૯૦૧), ૫૮૮/૪/અ(૯૦૨), ૫૮૮/૪/બ(૯૦૩,૯૦૪,૯૦૫), ૫૮૮/૫/અ/૧(૯૧૬), ૫૮૮/૫/અ/૨(૯૧૯),

૫૮૮/૫/બ(૯૧૭,૯૧૮), ૫૮૮/૬/અ/૧(૯૦૭), ૫૮૮/૬/અ/૨(૯૦૬), ૫૮૮/૬/બ(૯૦૮,૯૦૯), ૫૮૮/૭/અ/૧(૯૧૦), ૫૮૮/૭/અ/૨(૯૧૧),

૫૮૮/૭/બ(૯૧૨,૯૧૩), ૫૮૮/૮/બ(૯૧૪), ૫૮૮/૯(૯૧૫), ૫૮૮/૧૦(૮૯૮), ૫૮૮/૧૧(૮૯૯), ૫૮૯ પૈકી(૯૨૫), ૫૮૯/૧/અ/૧(૯૨૦),

૫૮૯/૧/અ/૨(૯૨૧), ૫૮૯/૧/બ(૯૨૨), ૫૮૯/૨/અ(૯૨૩), ૫૮૯/૨/બ(૯૨૪), ૫૯૦(૯૨૬), ૫૯૧(૯૨૭), ૫૯૨(૯૨૮), ૫૯૩(૯૨૯),

૫૯૪(૯૩૦), ૫૯૫(૯૩૧), ૫૯૬(૯૩૨), ૫૯૭(૯૩૩), ૫૯૮(૯૩૪), ૫૯૯(૯૩૫), ૬૦૦/અ(૯૩૬), ૬૦૦/બ(૯૪૦,૯૪૧,૯૪૨), ૬૦૦/ક(૯૩૮),

૬૦૦/ડ(૯૩૯), ૬૦૦/ઇ(૯૩૭), ૬૦૧(૯૪૩,૯૪૪), ૬૦૨/૧(૯૪૫), ૬૦૨/૨(૯૪૬), ૬૦૩(૯૪૭), ૬૦૪(૯૪૮), ૬૦૫/૧(૯૪૯), ૬૦૫/૨(૯૫૦),

૬૦૬/૧(૯૫૧), ૬૦૬/૨(૯૫૨), ૬૦૬/૩(૯૫૩), ૬૦૭(૯૫૪), ૬૦૮(૯૫૫), ૬૦૯(૯૫૬), ૬૧૦(૯૫૭), ૬૧૧/૧(૯૫૮), ૬૧૧/૨(૯૫૯),

૬૧૨(૯૬૦), ૬૧૩(૯૬૧,૯૬૨,૯૬૩,૯૬૪), ૬૧૪/૧(૯૬૫), ૬૧૪/૨(૯૬૬), ૬૧૫(૯૬૭), ૬૧૭(૯૬૮,૯૬૯), ૬૧૭(૯૭૦), ૬૧૮(૯૭૧),

૬૧૯(૯૭૨), ૬૨૦(૯૭૩), ૬૨૧(૧૦૦૫), ૬૨૨(૯૭૪), ૬૨૩(૯૭૫), ૬૨૪/૧(૯૭૬,૯૭૭), ૬૨૪/૨(૯૭૮), ૬૨૫(૯૭૯), ૬૨૬/૧/અ(૯૮૦),

૬૨૬/૧/બ(૯૮૧), ૬૨૬/૨(૯૮૨), ૬૨૭(૯૮૩), ૬૨૮(૯૮૪), ૬૨૯(૯૮૫), ૬૩૦(૯૮૬), ૬૩૧/૧(૯૮૭), ૬૩૧/૨(૯૮૮), ૬૩૧/૩(૯૮૯),

૬૩૨(૯૯૦), ૬૩૩(૯૯૧), ૬૩૩/૧(૯૯૨), ૬૩૩/૨(૯૯૩), ૬૩૪/૧(૯૯૪), ૬૩૪/૨(૯૯૫), ૬૩૫(૯૯૬), ૬૩૬(૯૯૭), ૬૩૭(૯૯૮),

૬૩૮(૯૯૯), ૬૩૯(૧૦૦૦) વિગેરે; યોજનામાં સમાવિષ્ટ થતી કેનાલની સંપાદિત જમીનો, કાંસ, મારગ, નાળિયા, સીમાડો નીમે વિગેરેની જમીન

(ગામતળ સિવાય)..

મોજે : મોરલીપુરાના રે.સ.નં./બલોક નંબરો(રી-સર્વે નં.).

૫/૮ (૨૦), ૬ પૈકી(૧૭), ૭/૧(૨૧,૨૩,૨૪), ૭/૨(૨૨), ૮ પૈકી(૨૫), ૯/૧ (૨૬), ૩૯ પૈકી(૭૦), ૪૦(૭૧), ૪૧(૭૨), ૪૨(૭૩),

૪૩(૭૪), ૪૪ પૈકી(૭૫,૭૬), ૪૬ પૈકી(૭૯), ૪૭(૮૦), ૪૮પૈકી(૮૧,૮૨,૮૩,૮૪), ૨૫૫/૧ પૈકી(૧૪), ૨૫૫/૨(૧૫), ૨૫૫/૩(૧૬) વિગેરે;

યોજનામાં સમાવિષ્ટ થતી કેનાલની સંપાદિત જમીનો , કાંસ, મારગ, નાળિયા, સીમાડો નીમે વિગેરેની જમીન (ગામતળ સિવાય).

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ હેઠળ સરકારશ્ી દ્ારા તૈયાર કરેલા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ

નિયમો, ૧૯૭૯ ના નિયમ-૨૬(૩) થી ઠરાવયા પ્રમાણે, સદરહું યોજના અનવયે હક્ક-હિત ધરાવતી તમામ વ્યક્તિઓને અથવા ઉપરની નગર રચના

યોજનામાં સમાવિષ્ટ કોઈપણ બાબતથી અસર પામેલી વ્યક્તિઓને, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૫૨ની

જોગવાઇઓમાં જણાવેલી બાબતોના સંબંધમાં, ગુજરાત સરકારશ્ીના રાજયપત્રમાં આ અધિસૂચના પ્રસિદ્ધ થયાના ૨૦ દિવસની અંદર પોતાના વાંધા,

સૂચનો, જરૂરી અધિકૃત આધાર-પુરાવા અને દસતાવેજો સાથે મારી સમક્ષ લેખિતમાં રજુ કરવા જણાવવામાં આવે છે.

Government Press & Stationery, Rajkot.

04

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-II (Ext.) Dt. 06-10-2026

વધુમાં સદરહું નગર રચના યોજના ધવારા પ્રતિકુળ અસર પામેલી કોઈ પણ વ્યક્તિ, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-

૧૯૭૬ની કલમ-૮૨ અનુસાર નુકશાની માટે જો દાવો કરવા હક્કદાર છે તો તેમણે તેમના દાવાની વિગતો આ અધિસૂચના પ્રસિદ્ધ થયાના ત્રણ

મહિનાની અંદર જરૂરી દસતાવેજો અને પ્રમાણીત પુરાવા સાથે નીચે સહી કરનાર નગર રચના અધિકારીને લેખિતમાં રજુ કરવાના રહેશે.

સરકારશ્ી દ્ારા મંજુર કરેલ મુસદ્ારૂપ નગર રચના યોજના નં.૨૯/સી(કુમેઠા-મોરલીપુરા)ની દરખાસતની નકલ જરૂરી તમામ દસતાવેજો,

પત્રકો, નમુનાઓ, નકશાઓ સાથે રજા સિવાયના તમામ દિવસોએ કચેરીના સમય દરમયાન નગર રચના અધિકારીની નીચેના સરનામે આવેલ કચેરીમાં

ખુલ્ા રાખવામાં આવેલ છે તેમજ તે અંગેની સમજુતી માટે વયવસ્ા કરવામાં આવેલ છે. ઉક્ત વિગતો ધયાને લઈ, મુસદ્ારૂપ નગર રચના યોજના

નં. ૨૯/સી(કુમેઠા-મોરલીપુરા)ની દરખાસ્તોથી અસર પામેલ પ્રતયેક વ્યક્તિઓને નીચે દર્શાવેલ કચેરીના સરનામે સદરહું યોજનાની વિગતો જોવા તથા

સમજૂતી મેળવવા આ સાથે વિનંતી કરવામાં આવે છે.

તા : ૨૪-૦૯-૨૦૨૬

સ્થળ: વડોદરા

સહી/-અવાચય

નગર રચના અધિકારી અને

નગર નિયોજક-૨

વડોદરા નગર રચના યોજના

વડોદરા

કચેરીનું હાલનું સરનામુ :‌

પ્રવર નગર નિયોજકશ્ીની કચેરી,

વડોદરા નગર રચના યોજના, વડોદરા

જુની વોર્ડ ઑફિસ નંબર.૦૯, સુભાનપુરા સબ પોસટ ઑફિસની પાછળ,

હાઈ ટેનશન રોડ, સુભાનપુરા, વડોદરા-૩૯૦૦૨૩.

Signed by : PATEL JAYESHKUMAR

RAGHUNATHBHAI

Manager

Government Press &

Stationery, Rajkot

Date : 2026.10.08 08:58:21 IST

Signature Not Verified