Servants of Knowledge
Gazette of DNH And DD · Dadra And Nagar Haveli And Daman And Diu Administration

Gazette of DNH And DD, No. 02, 09 January 2026

Published 09 January 2026

Type
Extraordinary
Gazette no.
02
Identifier
in.gazette.dadranagarhaveli.2026-01-09.extraordinary-02
Languages
English, Hindi, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

भारत सरकार / Government of India

सरकारी राजपत्र OFFICIAL GAZETTE

संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमण एवं दीव प्रशासन U.T. ADMINISTRATION OF DADRA AND NAGAR HAVELI AND

DAMAN AND DIU

असाधारण

EXTRAORDINARY

प्राधिकरण द्वारा प्रकाशित / PUBLISHED BY AUHTORITY

Daman 09th January, 2026 19 Pausha, 1947 (Saka) No. : 02

FORM NO. 4

[see rule 30]

NOTICE OF ELECTION

Notice is hereby given that:-

1. An Election is to be held of a member to 5/9 Ward ST(Women) of Randha Gram Panchayat.

2. Nomination papers may be delivered by a candidate or his proposer to the Returning Officer/Resident Deputy Collector(Silvassa), at 4th Floor, wing-A, Collectorate, Silvassa between at 11:00 am and 3.00 pm on any day (other than a public holiday) not later than the 16/01/2026 (Friday).

3. Forms of nomination paper may be obtained at the place and time aforesaid:

4. The nomination papers will be taken up for scrutiny in the office of Resident Deputy Collector(Silvassa) at 4th Floor, wing-A, Collectorate, Silvassa on 17/01/2026 at 11:00 a.m. 5. Notice of withdrawal of candidate may be delivered by a candidate or his election agent who has been authorized in writing by candidate to deliver it to either of the officers specified in paragraph 2 above at his office before 3.00 pm in the Returning Officer/ Resident Deputy Collector(Silvassa), at 4th Floor, wing-A, Collectorate, Silvassa on 19/01/2026

6. In the event of the election being contested, the poll will be taken on 08/02/2026(Sunday) between the hours of 8:00 a.m. and 5.00 p.m.

Place: Silvassa Date: 09/01/2026 Sd/– (Amit Kumar) Returning Officer Randha -Gram Panchayat EXTRAORDINARY No. 02 THE GAZETTE OF DNH & DD Page 2

નમૂનો -૪

(જુ ઓ િનયમ ૩૦)

ચૂ ંટણી માટેની નોટીસ

આથી જાણ કરવામા આવે છે. કે :-

૧. ૫/૯ અનુસૂિચત જનજાિત મિહલા રાંધા ગ્રામ પંચાયતના સભ્યની ની ચૂ ંટણી કરવાની છે.

૨. ઉમેદવારી પત્રકો, ઉમેદવાર અથવા તેના નામની દરખાસ્ત મૂકનાર દ્વારા , ચૂ ંટણી અિધકારી/ ઉપ િનવાસી સમાહતાા (સેલવાસ), ચોથો માળ, િવંગ- એ, સમાહતાા ની કચેરી, સેલવાસ તારીખ ૧૬-૦૧-૨૦૨૬ (શુક્રવાર) થી મોડા નહીં એ રીતે (જાહેર રજા હોય તે િસવાયના) કોઈપણ િદવસે સવારે ૧૧:૦૦ વાગ્યાથી સાંજે ૩:૦૦ વાગ્યા સુધીમાં સોપી શકાશે.

૩. ઉમેદવારી પત્રોના નમૂના ઉપરોક્ત કચેરીએથી ઉપરોક્ત જણાવેલ સમયે મળી શકશે.

૪. ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ ૧૭-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યેથી ચૂ ંટણી અિધકારી/ ઉપ િનવાસી સમાહતાા (સેલવાસ) ની કચેરી, ચોથો માળ, િવંગ-એ, સમાહતાા ની કચેરી, સેલવાસ મુકામે હાથ ધરવામાં આવશે.

૫. ઉમેદવાર અથવા તેના નામની દરખાસ્ત મુકનાર અથવા ચૂ ંટણી એજન્ટ (કે જે ઉમેદવારોએ લેિખત અિધકૃ ત કરેલ છે) એ ઉમેદવારી પાછી ખેચવાં અંગેની નોટીસ ઉપર ફકરા-૨ માં જણાવેલ ચૂ ંટણી અિધકારીને તેમની કચેરીએ તારીખ ૧૯-૦૧-૨૦૨૬ ના રોજ સાંજે ૩:૦૦ વાગ્યા પહેલા સોપી શકશે.

૬. ચૂ ંટણી કરવી પડે એમ હશે ત્યારે મતદાન તારીખ ૦૮-૦૨-૨૦૨૬ (રિવવાર) ના રોજ સવારે ૮:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી કરવામાં આવશે.

સ્થળ :- સેલવાસ તારીખ :- ૯/૦૧/૨૦૨૬

હ/– (અિમત કુ માર) ચૂ ંટણી અિધકારી રાંધા ગ્રામ પંચાયત

***

Published by : e-gazette, Department of Planning & Statistics, DNH & DD.
Cite this issue. Gazette of DNH And DD, Dadra And Nagar Haveli And Daman And Diu Administration, 09 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.dadranagarhaveli.2026-01-09.extraordinary-02/. Archive identifier in.gazette.dadranagarhaveli.2026-01-09.extraordinary-02.