Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 226, Part Part IV-C Extra, 23 June 2025

Published 23 June 2025

Department
Other
Type
Extraordinary
Gazette no.
226
Part
Part IV-C Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2025-06-23.202506241854161143
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

Extra No. 226

©

The Gujarat Government Gazette EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-C

Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L)

made by Statutory Authorities other than the Government of Gujarat

including those made by the Government of India, the High Courts, the

Director of Municipalities, the Commissioner of Police, the Director of

Prohibition and Excise, the District Magistrates and the Election

Commission, Election Tribunals, Returning Officers and other

authorities under the Election Commission.

રાજ્ય િ

ૂંટણી આયોગના અધર્ચારી અને પ્ાૂંત અધર્ચારી

પ્ાૂંધતજ ધચભાગ, પ્ાૂંધતજનીર્ ેિરી

તાર્લુા સેવા સદન, સ્ટેશન રોડ, પ્ાંતતજ, ૨૨મી જૂન, ૨૦૨૫

ચૂંાિણે લીચુ:-

૧) રાજ્ય ૂિ ંટણી આયોગના આદેશ ક્રર્માંઃ રાપિ/ટિણ/ગ્રા.પં.સ્થા.સ્વ./૩૬(૩)/૨૦૧૧ તા.૧૩/૦૬/૨૦૧૧

૨) અત્રેના જાહેરનામા ક્રર્માંઃ વીપી/સામાન્ય-પેટા/ૂિ ંટણી/પ્ાંતતજ તાર્લુોર્/ાયયક્રમ/૬/૨૦૨૫ તા.૦૨/૦૬/૨૦૨૫

૩) ૂિ ંટણી અતર્ચારીશ્રી ઝીંઝવા ગ્રામ પંાિયત અને ર્આંડા મદિનીશ તાર્લુા પંાિયતર્ ેિરી પ્ાંતતજનો તા.૨૨/૦૬/૨૦૨૫ નો અહેવાલ ૪) મામલતદારશ્રી પ્ાંતતજના પત્ર નંબરઃ વીપી/ૂિ ંટણી/ઝીંઝવા/વોડય નંબર-૨/ખામીયુક્ત બેલેટ/૨૦૨૫ તા.૨૨/૦૬/૨૦૨૫ ૫) ગુજરાત પંાિયત ૂિ ંટણી તનયમો-૧૯૯૪ના તનયમ-૪૯ની જોગવાઈ

પ્સ્તાચના:-

નૂં. ચી.પી/સા. િ/ઝીંઝચા ચોકડ-૨/પુન: મતદાન/ર્હુમ/ચશી/૦૬/૨૦૨૫: રાજ્ય ૂિ ંટણી આયોગ ગાંચીનગરના ઉક્ત વંાિણે લીચેલ આમુખ-૧ ના આદેશથી રાજ્ય ૂિ ંટણી આયોગના અતર્ચારી તર્રીે અમોને સત્તા સુપ્ત થયેલ છે. આમુખ-૨ માં જણાવ્યા અનુસાર સા.ર્ ાં તજલ્લાના પ્ાંતતજ તાર્લુાની ઝીંઝવા ગ્રામ પંાિયત સામાન્ય ૂિ ંટણી અંગેનુ જાહેરનામુ ં અત્રેથી તા.૦૨/૦૬/૨૦૨૫ ના રોજ પ્તસદ્ધર્ રવામાં આવેલ અને મતદાનની તારીખ તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ર્મુરરર્ રવામાં આવેલ. 226-1 IV-C Ex.-226 226-2 GUJARAT GOVERNMENT GAZETTE EX., 23-06-2025 [ PART IV-C આમુખ-૩ થી વંાિણે લીચેલ અહેવાલની તવગતે ૂિ ંટણી અતર્ચારીશ્રી ઝીંઝવા ગ્રામ પંાિયત અને ર્આંડા મદિનીશ તાર્લુા પંાિયતર્ ેિરી, પ્ાંતતજનાઓએ તેઓના તા.૨૨/૦૬/૨૦૨૨ના પત્રથી જણાવેલ છેર્ ે પ્ાંતતજ તાર્લુામાં સમાતવષ્ટ ઝીંઝવા ગ્રામ પંાિયત સામાન્ય ૂિ ંટણીના વોડય નંબર-૨ ના ઉમેદવાર માટે આજરોજ તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન શરૂ ર્રવામાં આવેલ જેમાં નીેિ જણાવેલ તવગતે વોડય નંબર ૨ ના

ઉમેદવારને હરરફ ઉમેદવાર તર્રીે ફળ ભરેલી ટોપલીના પ્તર્તની ફાળવણીર્ રેલ પરંતુ તેના સ્થાને બેલેટ પેપરમાં શરર્તૂિથી ટેબલનુ પ્તર્ત છપાયેલ છે.

અ.નૂં. ઉમેદચારનુ નામ ચોકડ નૂંબર ફાળચેલ પ્ધર્ત શરતર્ િથી છપાયેલ પ્ધર્ત
૧ ર્ૈલાસબા ભાથીસંગ રાઠોડ ૨ ફળ ભરેલી ટોપલી ટેબલ

આમ ઉક્ત તવગતે મતદાન મર્થમાં ાિલુ મતદાને ઉમેદવારશ્રીને આ બાબત ધ્યાને આવતે તેઓએ ૂિ ંટણીનો બતહષર્્ાર ર્રવા ૂિ ંટણી અતર્ચારીશ્રીને લેતખત અરજી આપેલ આમુખ-૩ ની તવગતે ૂિ ંટણી અતર્ચારીશ્રી દ્વારા વોડય નંબર-૨ પુરતુ પુન: મતદાનર્ રાવવા અહેવાલ ર્મોલી આપેલ છે. જેથી ૂિ ંટણી અતર્ચારીશ્રી દ્વારા મોજે-ઝીંઝવા ગ્રામ પંાિયતની ફક્ત વોડય નંબર-૨ ની ૂિ ંટણી અંગે ગુજરાત પંાિયત ૂિ ંટણી તનયમો ૧૯૯૪ ના તનયમ ૪૯(૧) (ગ) હેઠળ જાણર્ રેલ છે.

વંાિણે લીચેલ આમુખ-૫ ના ગુજરાત પંાિયત ૂિ ંટણી તનયમો-૧૯૯૪ ના તનયમ-૪૯(૧)(ખ) ની તવગતે " જેનાથી મતદાન રદ થઈ જવાનો સંભવ હોય તેવીર્ ોઇર્ ાયયરીતીમાંથી આવીર્ ોઇ ભુલર્ ે અતનયતમતતા મતદાન મર્થે આરિવામાં આવેલ હોય" તો સદર તનયમોના તનયમ-૪૯ (૨)(૧) " ૂિ ંટણી પં િતમામ મહત્ત્વની ર્ર્હીતો અને સંજોગો ધ્યાનમાં લીચા પછી તે મતદાન મર્થની ૂિ ંટણી રદ થઈ ર્શે તેમ જાહેરર્ રશે અને તે મતદાન મર્થે નવી ૂિ ંટણીર્ રવા માટેના રદવસ અને સમય નક્કીર્ રશે અને એવી રીતે નક્કીર્ રેલ રદવસ અને સમય પોતાના યોગ્ય લાગે તે રીતે જાહેરર્ રશે"

ૂિ ંટણી અતર્ચારીશ્રી દ્વારા તેઓના અહેવાલમાં જણાવેલ છેર્ ે ઝીંઝવા ગ્રામ પંાિયતનાં વોડય નંબર-૨ ના ઉમેદવારે માંગેલ પ્તર્ત બેલેટમાં છપાયેલ નથી. શરર્તૂિથી અન્ય પ્તર્ત છપાયેલ છે તે ર્ર્હીતની ખાત્રીર્ રતા સાીિ જણાયેલ છે અને આ ર્ર્હીત ૂિ ંટણીર્ ાયયરીતીમાં ભૂલ સાતબત થતી હોઇ આમુખ(૫) માં જણાવેલ તનયમોના તનયમ-૪૯ (૨)(૧) હેઠળ તથા આમુખ-૧ થી મળેલ સત્તાની રૂએ નીેિ મુજબ ર્હુમર્ રવામાં આવે છે.

ર્હુમ

સાબર્રાંઠા તજલ્લાના પ્ાંતતજ તાર્લુાની ઝીંઝવા ગ્રામ પંાિયતના વોડય નંબર ૨ ની આજ તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ આયોતજત ૂિ ંટણી "રદ"ર્ રવામાં આવે છે. અને હવે પછી સાબર્રાંઠા તજલ્લાના પ્ાંતતજ તાર્લુાની ઝીંઝવા ગ્રામ પંાિયતના વોડય નંબર ૨ની ૂિ ંટણી તા.૨૪/૦૬/૨૦૨૫ ના રોજ સવારના ૦૭:૦૦ર્ ર્લા થી સાંજના ૦૬:૦૦ર્ ર્લા દરતમયાન અગાઉ તનયત થયેલ મતદાન મર્થે યોજવા આથી ર્હુમર્ રવામાં આવે છે.

વચુમાં સંબંતચત મતદાન મર્થના પ્મુખ અતર્ચારીશ્રીને ર્હુમર્ રવામાં આવે છેર્ ે, જે મતદારો રદ થયેલ ૂિ ંટણીમાં મતદાનર્ રી ૂિક્યા છે તેઓને પુન: મતદાનના સમયે ડાબા હાથની બીજી આંગળી ઉપર અતવલોપ્ય શાહીથી તનશાનર્ રવાનુ રહેશે.

ર્હુમનો તાતર્્ાતર્લ અમલર્ રવો.

(સહી/-) અચા્િય,

રાજ્ય ૂિ ંટણી આયોગના અતર્ચારી

અને પ્ાંત અતર્ચારી, પ્ાંતતજ તવભાગ.

-----------

Government Central Press, Gandhinagar.
Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 23 June 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-06-23.202506241854161143/. Archive identifier in.gazette.gujarat.2025-06-23.202506241854161143.