| GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1 | ||
©
The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૦મી જૂન, ૨૦૨૫
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના બંદરો અચે વાહચવ્યવહાર નવભાગ-ના તારીખઃ ૨૫મી જૂચ, ૨૦૨૪.ના સર્રારી જાહેરનામા ક્રર્માં (૧) જી/પીટી/૨૦૨૪/૯/પીટીડી/એમઆઇએસ/ઇ-ફાઇલ/૨૨/૨૦૨૪/૦૮૯૯/ ઘ-૧ અચે (૨) જી/પીટી/૨૦૨૪/૮/પીટીડી/એમઆઇએસ/ઇ-ફાઇલ/૨૨/૨૦૨૪/૦૮૯૯/ઘ-૧.-ના ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધ ર્યો છે.
204-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX NOTIFICATION Under Inland Vessels Act, 2021અંતદેશીય જલયાચ અનધનચયમ, ૨૦૨૧ હેઠળ
ં
જાહેરચામ
બંદરો અચે વાહચવ્યવહાર નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૫મી જૂન, ૨૦૨૪
અંતદેશીય જલયાચ અનધનચયમ, ૨૦૨૧
ક્રર્મં: જી/પીટી/૨૦૨૪/૯/પીટીડી/એમઆઇએસ/ઇ-ફાઇલ/૨૨/૨૦૨૪/૦૮૯૯/ઘ-૧: અંતદેશીય જલયાન (મોજણી અને પ્રમાર્ણીરણ) નિયમો, ૨૦૨૨ ના નિયમો ૨૩ અને ૨૪ સાથે વાંચતા, અંતદેશીય જલયાન અધિનિયમ, ૨૦૨૧ (સન ૨૦૨૧ ના ૨૪ મા) નીર્ લમ ૧૦ થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, અંતદેશીય જલયાન અધિનિયમ, ૨૦૨૧ અને સદરહુ નિયમો હેઠળ ફરમાવેલી ફરજો બજાવવા માટે, મુખ્ય મોજણીદાર (ચીફ સવેયર) તર્રીે ચીફ નોટર્ટલ ઓટફસર (મુખ્ય દટરયાઇ અર્ધિારી), ગુજરાત મેરીટાઇમ બોકવ, મુખ્ય ર્ચેરી- ગાંધીનગરની નિમર્ણૂર્ રે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
ર્ેતચ સ થાર,
સર્રારના સંયુક્ત સચિવ.
------------
NOTIFICATION
Under
Inland Vessels Act, 2021
અંતદેશીય જલયાચ અનધનચયમ, ૨૦૨૧ હેઠળ
ં
જાહેરચામ
બંદરો અચે વાહચવ્યવહાર નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૫મી જૂન, ૨૦૨૪.
અંતદેશીય જલયાચ અનધનચયમ, ૨૦૨૧
ક્રર્મંઃ જી/પીટી/૨૦૨૪/૮/પીટીડી/એમઆઇએસ/ઇ-ફાઇલ/૨૨/૨૦૨૪/૦૮૯૯/ઘ-૧: અંતદેશીય જલયાન અધિનિયમ, ૨૦૨૧ (સન ૨૦૨૧ના ૨૪મા)નીર્ લમ ૫ ની પેટાર્-લમ (૩)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, સવેયર અથવા સદરહુ અધિનિયમની ં પ્રમાણપત્ર આપવા સિવાયની, સદરહુ અધિનિયમથી અથવા તે હેઠળ ર્લમ ૧૨ હેઠળ સરવેનો ર્એરાર ર્રેલો હોય તે(વ્યક્તિ) દ્વારા સરવેનુ સોંપવામાં આવેલી સત્તા, સત્તાર્ધિાર વાપરવા અથવા ફરજો બજાવવાના હેતુ માટે, ઉપાધ્યક્ષ અને મુખ્યર્ ારોબારી અર્ધિારી (ચીફ એક્ઝઝઝયુટટવ ઓટફસર), ગુજરાત મેરીટાઇમ બોકવ-ની નિમર્ણૂર્ રે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
ર્ેતચ સ થાર,
સર્રારના સંયુક્ત સચિવ.
------------