Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 206, Part Part -IX Extra, 23 June 2025

Published 23 June 2025

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
206
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2025-06-23.202507102047366428
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1
Extra No. 206

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૦મી જૂન, ૨૦૨૫

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના શહેરી નર્વાસ અચે શહેરી ગૃહનચકાાણ નવભાગ-ના તારીખઃ ૧૨મી મે,૨૦૨૫ના જાહેરનામા ક્રર્માંઃ ર્ેવી/૨૦૨૫નો ૧૬૮/યુડીયુએચડી/એમઆઈએમ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૪/૬૫૯૧/એમ.-નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે. આર. આર. સોર્લંી, સર્રારના નાયબ સચિવ. IX Ex.-206 206-1 206-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX NOTIFICATION Under The Gujarat Municipalities Act, 1963.

ગુજરાત ચગરપાનર્લા અનધનચયક, ૧૯૬૩ હેઠળ

ં

જાહેરચાકુ

શહેરી નર્વાસ અચે શહેરી ગૃહનચકાાણ નવભાગ,

સચિવાલય, ગાંધીનગર, ૧૨મી મે, ૨૦૨૫.

ગુજરાત ચગરપાનર્લા અનધનચયક, ૧૯૬૩.

ક્રર્કંઃ ર્ેવી/૨૦૨૫ચો ૧૬૮/યુડીયુએડિી/એકઆઈએક/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૪/૬૫૯૧/એક: ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા)ની ર્લમ ૬-ની પેટાર્-લમ (૩)નો ખંડ (ગ), ગુજરાત સ્થાર્નિ સત્તામંડળ ર્ાયદા (સુધારા) અધિનિયમ, ૨૦૨૩ (૨૦૨૩ના ગુજરાતના ૧૭મા)થી સુધારવામાં આવ્યો છે, જેથી ર્રીને પછાત વગોની વ્યચિઓને બેર્ઠોની ર્ુલ સંખ્યાના સત્તાવીસ (૨૭) ર્ટા સુધી અનામત આપી ર્શાય;

અને વસતી ગણતરી-૨૦૧૧ના આધારે જાહેર ર્યાવ પ્રમાણેના મહુવા નગરપાર્લિાના વિસ્તારની વસતીના ર્આંડા અનુસાર તેમજ અધિનિયમનીર્ લમો ૬ અને ૭ની જોગવાઇઓને પણ ધ્યાનમાં રાખીને, વોડવની સંખ્યા અનેર્ ાઉન્સસલરની બેર્ઠો તેમજ અનુસૂચિત જાતિઓ, પછાત વગો અને સ્રીઓ માટે અનામત રાખવાની બેર્ઠોની સંખ્યા સુનિચિતર્ રવી જરૂરી છે;

તેથી, હવે, ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા)નીર્ લમ ૭ની પેટાર્-લમ (૨) અનેર્ લમ ૬ની પેટાર્-લમો (૨) અને (૩)-થી મળેલી સત્તાની રૂએ અને શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાવણ વિભાગનુ ં તારીખ: ૧૭મી ઓગસ્ટ, ૨૦૨૪નુ ં સર્રારી જાહેરનામુ ં ક્રર્માં: ર્ેવી/૨૦૨૪નો ૧૯૪/યુડીયુએચડી/એમડબલ્યુડી/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૪/૩૦૫૭/એમ. રદ ર્રીને, ગુજરાત સર્રાર, આથી, નીચે પ્રમાણે નક્કીર્ રે છે:-

(૧) મહુવા નગરપાર્લિાના વિસ્તારો, નવ (૯) વોડવમાં વિભાજિત થશે અને નગરપાર્લિા છરીસ (૩૬)ર્ ાઉન્સસલરની બનશે;

(૨) ર્ાઉન્સસલરની છરીસ (૩૬) બેર્ઠોમાંથી-

(૧) ર્એ (૧) બેર્ઠ, અનુસૂચિત જાતિઓની વ્યચિઓ માટે અનામત રહેશે;

(૨) દશ (૧૦) બેર્ઠો, પછાત વગોની વ્યચિઓ માટે અનામત રહેશે; જેમાંથી પાંચ (૫) બેર્ઠો પછાત વગોની સ્રીઓ માટે અનામત રહેશે;

(૩) અઢાર (૧૮) બેર્ઠો, સ્રીઓ (અહીં ઉપર ઉલ્લેખ્યા પ્રમાણે પછાત વગોની સ્રીઓ માટેની અનામત રાખેલી બેર્ઠોની સંખ્યા સહિત) માટે અનામત રહેશે.

અપવાદ: આ જાહેરનામાના ર્ોઈપણ મર્જૂરથી, આ જાહેરનામાના આરંભ પહેલા, મહુવા નગરપાર્લિાના વોડવ અને બેર્ઠો નક્કીર્ રવાના સંબંધમાંર્ રવામાં આવેલાર્ ોઈર્ ૃત્યને અસર થશે નહિ.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

કનચષ સી. શાહ,

સર્રારના નાયબ સચિવ.

----------

Government Central Press, Gandhinagar.
Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 23 June 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-06-23.202507102047366428/. Archive identifier in.gazette.gujarat.2025-06-23.202507102047366428.