| GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1 | ||
©
The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૦મી જૂન, ૨૦૨૫
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના ગૃહ નવભાગચા તારીખઃ ૪થી એનચલ, ૨૦૨૫ ના સર્રારી જાહેરનામા ક્રર્મં: જીજી/૪૭/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૩/૦૪ -નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે.
207-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX NOTIFICATION Under The Official Secrets Act, 1923.સર્રારી ગુપ્ત બાબત અનધનચયમ, ૧૯૨૩ હેઠળ
ં જાહેરચામુ
ગૃહ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૪થી એપિ્રલ, ૨૦૨૫
સર્રારી ગુપ્ત બાબત અનધનચયમ, ૧૯૨૩.
ક્રર્મં: જીજી/૪૭/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૩/૦૪:- ગુજરાત સર્રારનો એવો અચિપ્રાય છે ર્ે આ સાથે જોડેલી અનુસૂચિમાં નિકદચષ્ટ સ્થળ અંગેની માહિતી અથવા તે સ્થળનો વિનાશ અથવા તેમાં અવરોધ અથવા તેમાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, ચારત સર્રારના ગૃહ મંત્રાલયના તારીખ ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રર્માં. ૨૧/૨૦/૬૨/પીઓએલએલ (૧) સાથે વાંચતા, સર્રારી ગુપ્ત બાબત અધિનિયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)નીર્ લમ ૨-ના ખંડ (૮)ના પેટા-ખંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાં પ્રસિદ્ધિની તારીખે અને તે તારીખથી અમલમાં આવે તેમ, સદરહુ અધિનિયમના હેતુઓ માટે, અનુસૂચિમાં વણવવેલા ગુજરાત એનજિવ ટ્રાન્સમિશન ર્ોપોરેશન લિમિટેડ (જેર્ટો)-ના ૬૬ ર્ેવી પુનાસણ સબ-સ્ટેશન, ગામઃ પુનાસણ, તા: સિદ્ધપુર, જિલ્લો: પાટણ-ને 'પ્રતિબંધિત સ્થળ' તર્રીે જાહેરર્ રે છે.
અચુસૂનચ
સરવે નંબર, સ્થળનુ ં નામ અને સ્થળની હદોનુ ં વણવન
| ઇન્સ્ટોલેશચચુ ં ચામ | સરચામુ ં | સરવે ચંબર અચે ક્ષેત્રફળ | ચનતબંનધત નવ્તારચી હદો |
| ગુજરાત એનજિવ ટ્રાન્સમિશનર્ ોપોરેશન લિમિટેડ ૬૬ર્ ેવી પુનાસણ સબ સ્ટેશન | ગામ: પુનાસણ તાર્લુો: સિદ્ધપુર જિલ્લો: પાટણ | ૬૨ | સરવે નંબર ૨૧૫ ની ગોચર જમીન પૂવે: પચિમે: વનાસણ ગામની સરવે નં. ૧૫૨ પર્ૈી ૧/પર્ૈી ૧, ૧૫૨ પર્ૈી ૧ અને ૧૫૨ પર્ૈી ૪ની ખાનગી ર્ૃચિવિચર્ય જમીન અને માટીવાળો(અથવ) રસ્તો ઉત્તરે: સરવે નંબર ૬૩ દચિણે: સિદ્ધપુર-પાટણ હાઇવે |
| ર્ુલ ચેત્રફળ ૪૯૦૦ ચોરસ મીટર પ્રતિબંધિત વિસ્તાર ૪૯૦૦ ચોરસ મીટર |
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
ધારા બ્રહ્મભટ્ટ,
સેક્શન અર્ધિારી,
-----------