| GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1 | ||
©
The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૦મી જૂન, ૨૦૨૫
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના ગૃહ નવભાગચા તારીખઃ ૩જી મે, ૨૦૨૫-ના સર્રારી જાહેરનામા ક્રર્મં: જીજી/૫૫/પીએસટી/૧૦૨૦૧૦/૮૪૮/સી -નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે.
208-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX NOTIFICATION Under The Bharatiya Nagarik Suraksha Sanhita, 2023ભારતીય ચાગરર્ર સુરક્ષા સંનહતા, ર૦૨૩ હેઠળ
ં જાહેરચામુ
ગૃહ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૩જી મે, ૨૦૨૫
ભારતીય ચાગરર્ર સુરક્ષા સંનહતા, ર૦૨૩.
ક્રર્મં. જીજી/૫૫/પીએસટી/૧૦૨૦૧૦/૮૪૮/સી:- ગુજરાત રાજ્યને લાગુ પડતા ભારતીય નાગરર્ર સુરક્ષા સંહિતા, ર૦૨૩ (સન ૨૦૨૩ના ં તારીખ ૧૫મી રડસેમ્બર, ૪૬મા)નીર્ લમ ૨ની પેટાર્-લમ (૧)ના ખંડ (ભ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, ગૃહ વિભાગનુ ૨૦૧૦નુ ં સર્રારી જાહેરનામુ ં ક્રર્માં. જીજી/૮૭/પીએસટી/૧૦૨૦૧૦/૮૪૮/વી નીચે પ્રમાણે સુધારે છે:-
સદરહુ જાહેરનામામાં, અનુસૂચિમાં,-
(૧) ર્ોલમ ૨માં નિરદચષ્ટર્ રેલ "સરખેજ સબ-રડવિઝન"-ને લગતી અનુક્રર્માં ૨ પરની નોંધમાં,ર્ ોલમ ૪માં નિરદચષ્ટર્ રેલ "બોપલ" પોલીસ સ્ટેશન-ને લગતી નોંધમાં,-
ર્() સ્થાર્નિ વિસ્તારો/ગામો-ને લગતાર્ ોલમ ૭માં, "(૧૧) શાંતીપુરા" એ નોંધ પછી, નીચેની નોંધ ઉમેરવી:-
"(૧૨) રીંગ રોડની પચિમ બાજુના સવિવસ રોડ સહિત, શીલજ રેલવે ટ્ર્રેથી ર્વીલ ચિજ, મોહમ્મદપુરા ચિજ સુધીનો રીંગ રોડની પચિમ તરફનો વિસ્તાર અને શાંતિપુરા ચિજની ઉત્તર બાજુની ધાર, (રીંગ રોડની બહારની બાજુના વિસ્તારમાં) સમાવિષ્ટર્ યાવ છે. [આ વિસ્તાર, અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાંથી ર્બાાતર્ રેલ છે.]";
(ખ) "સ્થાર્નિ વિસ્તારો/ગામો" એ શીકર્વ હેઠળર્ ોલમ ૭માં નિરદચષ્ટર્ રેલ સ્થાર્નિ વિસ્તારો/ગામોને લગતી નોંધોમાં, નીચેની નોંધો ર્મીર્ રવી:-
"(૪) લર્પામણ
(૫) લીલાપુર
(૬) ખોરડયાર";
(૨) ર્ોલમ ૨માં નિરદચષ્ટ ર્રેલ "સરખેજ સબ-રડવિઝન"-ને લગતી અનુક્રર્માં ૩ પરની નોંધમાં, ર્ોલમ ૪માં નિરદચષ્ટ ર્રેલ "અસલાલી" પોલીસ સ્ટેશન-ને લગતી નોંધમાં, સ્થાર્નિ વિસ્તારો/ગામો-ને લગતાર્ ોલમ ૭માં, "(૧૭) રોપડા" એ નોંધ પછી, નીચેની નોંધ ઉમેરવી:-
"(૧૮) જેતલપુર ગામ, ચોસર ગામ સહિતનો વિસ્તાર અને બન્ને ગામોના સરવે નંબરોની તમામ હદ. [આ વિસ્તાર, અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનમાંથી ર્બાાતર્ રેલ છે.]";
(૩) ર્ોલમ ૨માં નિરદચષ્ટર્ રેલ "સરખેજ સબ-રડવિઝન"-ને લગતી અનુક્રર્માં ૬ પરની નોંધમાં,ર્ ોલમ ૪માં નિરદચષ્ટર્ રેલ "ચાંગોદર" પોલીસ સ્ટેશન-ને લગતી નોંધમાં, સ્થાર્નિ વિસ્તારો/ગામો-ને લગતીર્ ોલમ ૭માં, "(૧૭) મોડાસર" એ નોંધ પછી, નીચેની નોંધ ઉમેરવી:-
"(૧૫) (રીંગ રોડની બહારની બાજુના) સવિવસ રોડથી આગળના વિસ્તાર સહિત, શાંતિપુરા ચિજની ઉત્તર બાજુની ધારથી સનાથલ ટોલ ટેક્ષ સુધીનો રીંગ રોડ સમાવિષ્ટર્ યો છે. [આ વિસ્તાર, અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાંથી ર્બાાતર્ રેલ છે.]";
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
અનચતા ઝુલા,
સર્રારના નાયબ સચિવ.
-----------