Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 209, Part Part -IX Extra, 23 June 2025

Published 23 June 2025

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
209
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2025-06-23.202507102049107211
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1

Extra No. 209

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૦મી જૂન, ૨૦૨૫

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના આરોગ્ય અને પરરવારર્ લ્યાણ વિભાગના તારીખઃ ૨૫ મી ઓક્ટોબર, ૨૦૨૩. ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ જીવાય/૨૫/એચએફડબલ્યુડી/એનઆરએફ/ઇ-ફાઇલ/૭/૨૦૨૩/૧૪૪૭/ઇ-ના ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે.

રાજેન્દ્રનસંહ સોર્લંી,

સર્રારના નાયબ સચિવ.

IX Ex.-209

209-1209-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX

NOTIFICATION

Regarding

The Post Basic Diploma in Nurse Practitioner in Midwifery (NPM) (Regulation of Admission) Rules, 2023

પોસ્ટ બેનર્ચ ડચપ્લોમા ઇચ ચસસ પ્રેક્ટટશચર ઇચ નમચવાઇફરી (એચપીએમ) (પ્રવેશ નચયમચ) નચયમો, ૨૦૨3 સંબંધી

ં

જાહેરચામ

આરોગ્ય અચે પડરવારર્ લ્યાણ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૫મી ઓક્ટોબર, ૨૦૨૩

ગ જરાત વ્યાવસાનર્ય તબીબી શૈક્ષનર્ણર્ ોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નચયમચ અચે ફી નચધાસરણ) અનધનચયમ, ૨૦૦૭.

ક્રર્મંઃ જીવાય/૨૫/એએિફચબલ્ય ચી/એચઆરએફ/ઇ-ફાઇલ/૭/૨૦૨૩/૧૪૪૭/ઇ: ગુજરાત વ્યાવસાર્યિ તબીબી શૈક્ષર્ણિ ર્ોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી નિધાવરણ) અધિનિયમ, ૨૦૦૭ (સન ૨૦૦૮ના ગુજરાતના ૩-જા)નીર્ લમ ૪ સાથે વાંચતા, ર્લમ ૨૦ની પેટાર્-લમ (૧)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, પોસ્ટ બેર્ઝિ રડપ્લોમા ઇન નસવ પ્રેક્ક્ટશનર ઇન મિડવાઇફરી અભ્યાસક્રમોમાં પ્રવેશનુ ં નિયમનર્ રવા માટે, નીચેના નિયમોર્ રે છે:-

૧. ટૂ ંર્ી સંજ્ઞા અને આરંભ.-

આ નિયમો, "પોસ્ટ બેર્ઝિ રડપ્લોમા ઇન નસવ પ્રેક્ક્ટશનર ઇન મિડવાઇફરી (એનપીએમ) (પ્રવેશ નિયમન) નિયમો, ૨૦૨3 ર્હેવાશે.

૨. વ્યાખ્યા.-

(૧) આ નિયમોમાં, સંદભવથી અન્યથા અપેક્ષિત ન હોય તો,-

ર્() "પ્રવેશ" એટલે રડપ્લોમા ઇન નસવ પ્રેક્ક્ટશનર ઇન મિડવાઇફરી અભ્યાસક્રમમાં ઉમેદવારોનો પ્રવેશ.

(ખ) "પ્રવેશ સમિતિ" એટલે અધિનિયમનીર્ લમ ૨ ના ખંડ ર્() હેઠળ વ્યાખ્યાયિતર્ યાવ પ્રમાણે પ્રવેશ સમિતિ.

(ગ) ર્"ોલેજ" એટલે ભારતની નસિચંગ ર્ાઉક્ન્સલ અને ગુજરાત રાજ્યમાં ગુજરાત નસિચંગ ર્ાઉક્ન્સલ દ્વારા માન્યતા પ્રાપ્ત નસિચંગર્ ોલેજ.

(ઘ) ર્"ાઉક્ન્સલ" એટલે ભારતના નસિચંગ ર્ાઉક્ન્સલ અધિનિયમ, ૧૯૪૭ હેઠળ રચાયેલી ભારતની નસિચંગ ર્ાઉક્ન્સલ.

(ચ) "પરામશવ" એટલે રાજ્ય સર્રાર દ્વારા સ્થપાયેલી તમામ શૈક્ષર્ણિ સંસ્થાઓમાં પોસ્ટ બેર્ઝિ રડપ્લોમા ઇન એનપીએમ (નસવ પ્રેક્ક્ટશનર ઇન મિડવાઇફરી) અભ્યાસક્રમોની તમામ સર્રારી બેર્ઠોના પ્રવેશ અને પ્રવેશ સમિતિ દ્વારા યોજાયેલા પ્રવેશ માટે પરામશવ.

(છ) "જીએનસી" એટલે ગુજરાત નસવ, મિડવાઇફ અને આરોગ્ય તપાસનીશ અધિનિયમ, ૧૯૬૮ હેઠળ રચાયેલી ગુજરાત નસિચંગર્ ાઉક્ન્સલ.

(જ) "સહાયર્ ેન્રો" એટલે રજિસ્રેશન અથવા યથાપ્રસંગ, પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા માટેની ઉમેદવારોની સુગમતા માટે, જાહેરર્ રેલાર્ ેન્રો.

(ઝ) "એનપીએમ" એટલે પોસ્ટ બેર્ઝિ રડપ્લોમા ઇન નસવ પ્રેક્ક્ટશનર ઇન મિડવાઇફરી.

(ટ) "લાર્યી પરીક્ષા" એટલે પાસર્ રેલી બી.એસસી. (નસિચંગ) અથવા પોસ્ટ બેર્ઝિ બી.એસસી. નસિચંગ અથવા રડપ્લોમા ઇન જનરલ નસિચંગ એન્ડ મિડવાઇફરી (જીએનએમ) પરીક્ષા.

(ઠ) "આરએન અને આરએમ" એટલે ર્ાઉક્ન્સલ દ્વારા ઠરાવ્યા પ્રમાણે માન્યતા પ્રાપ્ત બેચલર ઓફ નસિચંગ (બી.એસસી. નસિચંગ), પોસ્ટ બેર્ઝિ બી.એસસી. નસિચંગ અથવા રડપ્લોમા ઇન જનરલ નસિચંગ એન્ડ મિડવાઇફરી (જીએનએમ) અભ્યાસક્રમ સફળતાપૂવર્વ પૂણવ ર્યો હોય તેવી રજિસ્ટર થયેલી નસવ અને રજિસ્ટર થયેલી મિડવાઇફ સૂચવે છે અને તેની જીએનસીમાં રજિસ્ટર થયેલી નસવ અને રજિસ્ટર થયેલી મિડવાઇફ તર્રીે જીએનસી માં નોંધણીર્ રવામાં આવે છે.

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 209-3

(૨) આ નિયમોમાં વાપરેલા પણ વ્યાખ્યાયિત ન ર્રેલા શબ્દો અને શબ્દપ્રયોગોનો અથવ, અધિનિયમમાં તેનો જે અથવ આપવામાં આવ્યો છે તે જ થશે.

૩. પ્રવેશ માટે ઉપલભ્ય બેર્ઠો.-

પોસ્ટ બેર્ઝિ રડપ્લોમા ઇન એનપીએમ અભ્યાસક્રમમાં પ્રવેશના હેતુ માટે, ઉપલભ્ય બેર્ઠોમાં ર્ાઉક્ન્સલ દ્વારા માન્યતા પ્રાપ્ત સર્રારીર્ ોલેજોમાં પોસ્ટ બેર્ઝિ રડપ્લોમા ઇન એનપીએમ અભ્યાસક્રમની મંજૂર થયેલી બેર્ઠોનો સમાવેશ થશે.

નોંધ: આખરી ફેરબદલી પ્રક્રિયા શરૂ થયા પછીર્ ોઇ નવી બેર્ઠો મંજૂરર્ રવામાં આવે, તો આવી બેર્ઠો, સંબંધિત શૈક્ષર્ણિ વકવ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

૪. પ્રવેશ માટે પાત્રતા:

પ્રવેશ ઇ્િર્છુ ઉમેદવાર-

૧) ભારતનો નાગરર્ર હોવો જોઇશે.

૨) જનરલ નસિચંગ એન્ડ મિડવાઇફરી/ બેર્ઝિ બી.એસસી (એન) લાર્યાત/ પોસ્ટ બેર્ઝિ બી.એસસી. (એન)માં રડપ્લોમા સાથે આર.એન. અને આર.એમ.નુ ં ગુજરાત નસિચંગર્ ાઉક્ન્સલમાં રજિસ્રેશન હોવુ ં જોઇશે:

પરંતુ, જે ઉમેદવારો જીએનસીમાં રજિસ્રેશન થયેલા નથી, તેમણે ગુજરાત રાજ્યમાં હંગામી રજિસ્રેશન મેળવવાનુ ં રહેશે અથવા જે રાજ્યમાંથી ઉમેદવાર રજિસ્રેશન થયેલા છે તે રાજ્યમાંથી જીએનસી માં તેમનુ ં રજિસ્રેશન તબદીલ ર્રવાનુ ં રહેશે.

૩) પ્રસૂતિ સંભાળમાં ઓછામાં ઓછો બે વકવનો ચિર્રત્ર્સનો અનુભવ ધરાવતો હોવો જોઇએ.

૪) નિયમિત પગાર મેળવતા સેવામાં રહેલાર્ મવચારીઓ પણ પ્રવેશ માટે પાત્ર ગણાશે અને તેમના સ્વ- ખચે પોસ્ટ બેર્ઝિ રડપ્લોમા ઇન એનપીએમ અભ્યાસક્રમ માટે જવુ ં પડશે.

(એટલેર્ ે અભ્યાસક્રમનો સમયગાળો રજા તર્રીે ગણાશે.)

૫) ઉંમર ૩૫ વકવથી વધુ હોવી જોઇશે નહિ.

૫. બેર્ઠોની અનામત.-

(૧) પ્રવેશના હેતુ માટે, મૂળ ગુજરાતના અને નીચેનીર્ ક્ષા હેઠળ આવતા ઉમેદવારો માટે બેર્ઠો અનામત રાખવી જોઇશે:-

ર્() અનુસૂચિત જાતિ: ૦૭%

(ખ) અનુસૂચિત આરદજાતિ: ૧૫%

(ગ) સામાર્જિ અને શૈક્ષર્ણિ રીતે પછાત વગવ: ૨૭%

(ઘ) આથિર્વ રીતે નબળા વગવ (EWS): ૧૦%

સ્પષ્ર્ટીરણ - અન્ય રાજ્યમાંથી સ્થાનાંતરરત થયેલા હોય તેમના માટે બેર્ઠોની અનામત લાગુ પડશે નહિ.

(૨) અનામત બેર્ઠ ઉપર પ્રવેશ મેળવવા ઇ્િછતા ઉમેદવારે, ઉમેદવાર જે મૂળ જાતિનો હોય તેનુ ં જાતિ પ્રમાણપત્ર રજૂ ર્રવુ ં જરૂરી રહેશે:

પરંતુ સામાર્જિ અને શૈક્ષર્ણિ રીતે પછાત વગવના ઉમેદવારે, જાતિ પ્રમાણપત્ર ઉપરાંત ઉન્નત વગવ (ક્રિમી લેયર)માં સમાવેશ થતો નથી તે મતલબનુ ં પ્રમાણપત્ર રજૂર્ રવુ ં જરૂરી જોઇશે.

(૩) રાજ્ય સર્રાર દ્વારા સત્તા આપેલા સક્ષમ સત્તાર્ધિારીએ તેને યોગ્ય રીતે સહીર્ રેલુ ં, સિક્કો મારેલુ

ં ં, અનેર્ ાઢી આપેલુ હોય તે સિવાય,ર્ ોઇપણ જાતિ પ્રમાણપત્ર માન્ય રહેશે નહિ.

(૪) ગુજરાત સર્રાર દ્વારા સત્તા આપેલા સક્ષમ સત્તાર્ધિારીએ તેને યોગ્ય રીતે સિક્કો મારેલુ ં, સહીર્ રેલુ

ં ં અનેર્ ાઢી આપેલુ હોય તે સિવાય, ઉન્નત વગવ (ક્રિમી લેયર)માં સમાવેશ થતો નથી તે મતલબનુ ંર્ ોઇપણ પ્રમાણપત્ર માન્ય રહેશે નહિ.

આવા પ્રમાણપત્રની માન્યતા, રાજ્ય સર્રારની પ્રવતવમાન નીતિ મુજબ રહેશે.

209-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX

(૫) ર્ોઇ ઉમેદવાર, નિયત સમયની અંદર પેટા-નિયમ (૪) હેઠળ ફરમાવ્યા પ્રમાણે પ્રમાણપત્રો રજૂર્ રવામાં ર્ચૂર્ રે, તો તેની ઉમેદવારી, બિન-અનામત વગવર્(ક્ષા) હેઠળ પ્રવેશ માટે વિચારણામાં લેવી જોઇશે.

(૬) અનામત વગવનો ર્ોઇ ઉમેદવાર, ગુણવત્તા ક્રમમાં બિન-અનામત બેર્ઠ ઉપર પ્રવેશ મેળવે તો, તેને, તેની પસંદગી અનુસાર બિન-અનામત બેર્ઠ પર પ્રવેશ આપી ર્શાશે.

(૭) અનામત બેર્ઠ ઉપર અનામત વગવના ર્ોઇ ઉમેદવારનો પ્રવેશ, આ અથે રાજ્ય સર્રારે અર્ધિૃત ર્રેલ સત્તાર્ધિારી દ્વારા જાતિ પ્રમાણપત્રની ખરાઇને અધીન રહીને માન્ય ગણાશે. જાતિ પ્રમાણપત્ર ખરાઈ થયેથી અમાન્ય હોવાનુ ં જણાય તે ર્રસ્સામાં, તેને અનામત બેર્ઠ ઉપર પ્રવેશ મેળવવાનો ર્હદાવોર્ રવાનો અર્ધિાર રહેશે નહિ અને તેને અગાઉથી પ્રવેશ આપી દેવામાં આવ્યો હોય, તો આવો પ્રવેશ રદર્ રવો જોઇશે.

(૮) સંબંધિત અનામત બેર્ઠો પરના અનામત વગવના તમામ ઉમેદવારોને પ્રવેશ આપ્યા પછી, અનામત વગવની ર્બાી રહેતી બેર્ઠો, બિન-અનામત વગવની બેર્ઠોમાં તબદીલર્ રવી જોઇશે.

(૧) શારીરર્ર અશક્ત (રદવ્યાંગ) ઉમેદવારો માટે અનામત.-

શારીરર્ર અશક્ત (રદવ્યાંગ) વ્યક્તિ: સંબંધિતર્ ાઉક્ન્સલ દ્વારા વખતોવખત જોગવાઇર્ રવામાં આવે તેમ, સર્રારી સંસ્થાઓમાં ઉપલભ્ય બેર્ઠો પર્ૈીની ૫% (પાંચ ર્ટા) બેર્ઠો, અશક્ત વ્યક્તિઓના અર્ધિાર અધિનિયમ, ૨૦૧૬ની જોગવાઇઓ અનુસાર

ં નોંધપાત્ર (બેંચર્ર્મા) અશક્ત વ્યક્તિઓ માટે અનામત રાખવી જોઇશે. પ્રમાણપત્ર, સક્ષમ તબીબી સત્તાર્ધિારી પાસેથી મેળવેલુ હોવુ ં જોઇશે. પ્રમાણપત્રમાં આવા ઉમેદવારની અશક્તતાનુ ં પ્રમાણ અને અભ્યાસક્રમ હાથ ધરવા માટે આવા ઉમેદવારની યોગ્યતાનો સમાવેશ થવો જોઈશે.

સ્પષ્ર્ટીરણ.- "અશક્તતા ધરાવતી વ્યક્તિ" એટલે સક્ષમ તબીબી સત્તાર્ધિારીએ પ્રમાણિતર્ યાવ પ્રમાણે,ર્ ોઇ જાતની અશક્તતાના ચાલીસ ર્ટા (૪૦%) ર્ રતાં ઓછા નહિ તેટલા પ્રમાણમાં પીડાતી (અશક્તતા ધરાવતી) વ્યક્તિ.

ઉપયુ વક્ત અનામત બેર્ઠો પર પ્રવેશ, આ અથે રાજ્ય સર્રાર દ્વારા અર્ધિૃતર્ રેલા સક્ષમ સત્તાર્ધિારી દ્વારા યોગ્ય રીતે આપવામાં આવેલ પ્રમાણપત્ર રજૂર્ રવાને અધીન રહેશે.

૭. પ્રવેશનુ ં સંચાલન:-

ઉમેદવારોને ર્એ વકવ અને છ મહિનાના પોસ્ટ બેર્ઝિ રડપ્લોમા ઇન એનપીએમ (NPM) અભ્યાસક્રમમાં પ્રવેશ નીચેની રીતે આપવામાં આવશે:

(૧) પ્રવેશ સમિતિએ, રાજ્યમાં બહોળો ફેલાવો ધરાવતા અગ્રણી સમાચારપત્રોમાં અને તેની વેબસાઇટ ઉપર અને સમિતિને જરૂરી જણાય તેવા અન્ય માધ્યમો દ્વારા નોંધણીની તારીખ, સહાય ર્ેન્રોની યાદી, દસ્તાવેજો રજૂ ર્રવા માટે પ્રવેશ ફોમવ/પીઆઇએન (PIN)ર્ ેન્રો બહાર પાડ્યાની તારીખ, નોંધણી ફોમવ રજૂર્ રવાની છેલ્લી તારીખ, ફી માળખુ ં અને અભ્યાસક્રમ જ્યાં ઉપલબ્ધર્ રી ર્શાય તેવી નસિચંગ ર્ોલેજોની યાદી, ર્ાઉન્સેલિંગ અને ફેરબદલની તારીખ અને આ સંદભે જરૂરી જણાય તેવી અન્ય માહિતી પ્ર્રાશિત ર્રવી જોઇશે. સમિતિએ પ્રવેશ પ્રક્રિયાનુ ં સમયપર્ત્ર, જાહેરાત, ગુણવત્તા ક્રર્માંની યાદીની તૈયારી અને તેને જાહેરર્ રવી અને આ સંદભવમાં જરૂરી તેવી અન્ય માહિતી નક્કીર્ રવી જોઇશે.

(૨) નોંધણીના હેતુ માટે, ઉમેદવારે પ્રવેશ સમિતિએ નક્કી ર્યાવ પ્રમાણે ર્મુરર ર્રેલા ર્ેન્રો મારફતે, નોંધણી ફી અને પીઆઇએન (PIN) નંબર માટે, આવી ર્રમની ર્ચુવણીર્ રવાની રહેશે.

(૩) પ્રવેશ મેળવવા ઇ્િછતા ઉમેદવારે પોતાની ઉમેદવારીની નોંધણી ર્રાવવા માટે, પ્રવેશ સમિતિ દ્વારા નિરદચષ્ટ ર્રેલી સમયમયાવદામાં, પ્રવેશ સમિતિની વેબસાઇટ પર ઓન-લાઇન અરજીર્ રવી જોઇશે.

(૪) પ્રવેશ હેતુ માટે, જો ઉમેદવારે ર્એ જ શ્રેણીની બેર્ઠો માટે ર્એ ર્રતાં વધુ નોંધણી ર્રાવી હોય, તો પછીના તબક્કે ર્રાયેલ નોંધણી ધ્યાનમાં લેવામાં આવશે અને અન્ય નોંધણીઓ રદ થયેલી માનવામાં આવશે.

(૫) જે ઉમેદવારે ર્એવાર ઓનલાઈન નોંધણીર્ રાવી હોય અને પોતાની માહિતી સુધારવા અથવા બદલવા માંગતા હોય, તેઓ આવી ર્ોલેજોના નર્જીના સહાય ર્ેન્ર પર પ્રવેશ સમિતિની ઓરફસમાં આવી ર્શે છે. સુધારા અથવા ફેરફારો ર્રવા માટે, તે સહાય ર્ેન્ર દ્વારા નિષ્ણાતનો સંર્ર્પ ર્રી ર્શશે અને માન્ય દસ્તાવેજી પુરાવા સાથે ફેરફારની જરૂરરયાતને યોગ્ય ઠેરવી ર્શશે.

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 209-5

(૬) ઓનલાઈન મળેલી અરજીની પહોંચ/પુક્ષ્ટ મેળવી ર્શાશે. અરજી ર્રનારને પહોંચમાં તેની અરજીનો નોંધણી નંબર અને તારીખ આપવી જોઇશે અને તેનો ઉપયોગ, ભવિષ્યના તમામ પત્રવ્યવહારમાં સંદભવ તર્રીે ર્રવો જોઇશે અને ગુણવત્તા યાદીમાં પણ ઉપયોગમાં લેવામાં આવશે.

(૭) ગુજરાત સર્રારી નસિચંગ સેવાઓમાંર્ ાયવરત ઉમેદવારોની સીધી અરજી ધ્યાનમાં લેવામાં આવશે. ઉમેદવારોએ પ્રવેશ સમિતિ દ્વારા નક્કી ર્રાયેલી નિયત સમયમયાવદામાં સંબંધિત સત્તાર્ધિારીને અરજી વિશે જાણ ર્રવી જોઇશે અને સર્રાર તરફથી "ના વાંધા પ્રમાણપત્ર (NOC)" મેળવવુ ં જોઇશે. ર્ાઉન્સેલિંગના સમયે "ના વાંધા પ્રમાણપત્ર (NOC)" રજૂર્ રવુ ં ફરજિયાત છે.

૮. રજિસ્રેશન (નોંધણી) ફોમવ સાથે રજૂર્ રવાના દસ્તાવેજો:-

(૧) ઉમેદવારે ખરાઇ માટે અસલ પ્રમાણપત્રો રજૂ ર્રવા જોઇશે અને અરજી નમૂના સાથે નીચેના દસ્તાવેજોની સ્વ- પ્રમાણિત ર્નલો રજૂર્ રવી જોઇશે:-

(૧) ધોરણ ૧૨ (એચએસસી)ની લાર્યાત પરીક્ષાનુ ં ગુણપર્ત્ર;

(૨) શાળા છોડ્યાનુ ં પ્રમાણપત્ર અથવા તબદીલી પ્રમાણપત્ર;

(૩) એસ.એસ.સી. પરીક્ષા પાસર્ યાવનુ ં પ્રમાણપત્ર;

(૪) જીએનએમ (GNM)/ બી.એસ.સી. નસિચંગ બેર્ઝિના/ પી.બી.બી.એસસી. (P.B.B.S.C.) નસિચંગના છેલ્લી પરીક્ષાના તમામ ગુણપર્ત્રો અને પ્રમાણપત્ર.

(૫) સ્ટેટ નસિચંગ ર્ાઉક્ન્સલમાંથી મેળવેલુ ં રજિસ્રેશન પ્રમાણપત્ર (આર.એન. અને આર.એમ.). તાલીમના સમયગાળા દરમિયાન મિડવાઇફરીનો અભ્યાસ ર્રવા માટે ઉમેદવારે જે સંબંધિત રાજ્યમાં એનપીએમ(NPM) પ્રોગ્રામમાં નોંધાયેલ હોય ત્યાં ર્ામચલાઉ/રાન્સફર (તબદીલી)નોંધણી (આર.એન.

અને આર.એમ.) મેળવવી જોઇશે.

(૬) બી.એસ.સી.ના ર્રસ્સામાં, નસિચંગ અથવા પી.બી.બી.એસ.સી. (P.B.B.Sc.) નસિચંગ યુનિવસિવટીનુ ં પદવી પ્રમાણપત્ર;

(૭) રાજ્ય સેવા અથવા પંચાયત સેવા (સેવામાં હોય તેવા ઉમેદવારો) હેઠળના ર્મવચારી જે આ અભ્યાસક્રમ ર્રવા માંગતા હોય તેના ર્રસ્સામાં, સક્ષમ સત્તાર્ધિારી પાસેથી મેળવેલુ ં "ના વાંધા પ્રમાણપત્ર" (N.O.C.);

(૮) પ્રસૂતિ સંભાળમાં નૈદાર્નિ (ક્ચર્નિલ) અનુભવનુ ં પ્રમાણપત્ર;

(૯) અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત આરદજાતિ (ST) અને સામાર્જિ અને શૈક્ષર્ણિ રીતે પછાત વગો (SEBC)ના ઉમેદવારો માટે સર્રાર દ્વારા તે અથે સત્તા આપવામાં આવી હોય તેવા સત્તાર્ધિારી દ્વારા આપવામાં આવેલુ ં જાતિનુ ં પ્રમાણપત્ર;

(૧૦) આથિર્વ રીતે નબળા વગો (EWS) માટે સંબંધિત સત્તાર્ધિારી પાસેથી મેળવેલુ ં પ્રમાણપત્ર;

(૧૧) સામાર્જિ અને શૈક્ષર્ણિ રીતે પછાત વગવ (SEBC)ના ઉમેદવારો માટે, આ અથે સર્રાર દ્વારા સત્તા આપવામાં આવેલા સત્તાર્ધિારી દ્વારા ર્ાઢી આપવામાં આવેલુ ં, સર્રારની પ્રવતવમાન નીતિ પ્રમાણેનુ ં પરરવારનુ ં નોન-ક્રિમી લેયર પ્રમાણપત્ર;

(૧૨) શારીરર્ર રીતે અશક્ત ઉમેદવારો માટે, આ હેતુ માટે રચાયેલા મેરર્ડલ બોડવ દ્વારા અથવા અર્ધિૃત તબીબી અર્ધિારી દ્વારાર્ ાઢી આપવામાં આવેલુ ં અને યોગ્ય રીતે સહીર્ રેલુ ં ર્વિલાંગતાનુ ં પ્રમાણપત્ર;

(૨) ઉમેદવારે,ર્ ાઉન્સેલિંગના સમયે, અરજી સાથે જોડેલા મૂળ દસ્તાવેજોની ર્નલો, ખરાઈર્ રવા માટે પ્રવેશ સમિતિ સમક્ષ રજૂર્ રવાની રહેશે.

(૩) પ્રવેશ સમિતિને જરૂરી જણાય તેવા ર્ોઈપણ મૂળ દસ્તાવેજો પ્રવેશ પ્રક્રિયા પૂણવ થાય ત્યાં સુધી, (તેની પાસે) રાખી ર્શશે. પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા પછી, પ્રવેશ સમિતિએ, ઉમેદવાર જે ર્ોલેજમાં પ્રવેશ મેળવે, તે ર્ોલેજને સદરહુ દસ્તાવેજો સુપરત ર્રવા જોઈશે. આવી ર્ોલેજે, વહીવટી પ્રક્રિયા પૂરી થયા પછી, ઉમેદવારને મૂળ દસ્તાવેજો પાછા આપવા જોઈશે.

209-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX

૯. પસંદગીની પ્રક્રિયા.-

પોસ્ટ બેર્ઝિ રડપ્લોમા ઈન નસવ પ્રેક્ક્ટશનર મિડવાઈફરી (એનપીએમ)-માં પ્રવેશ માટેની પસંદગી પ્રક્રિયા નીચે દશાવવ્યા મુજબની રહેશે:-

૧. પ્રવેશ સમિતિ દ્વારા નક્કી ર્રવામાં આવેલા પરીક્ષા મંડળ દ્વારા પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષાની ફી , પરીક્ષા મંડળ દ્વારા નક્કીર્ રવામાં આવશે. પ્રવેશ પરીક્ષા લેખિત અને ઓએસસીઈ (હેતુલક્ષી માળખાગત નિદાનાત્ર્મ પરીક્ષા) પદ્ધતિની રહેશે.

૨. પ્રવેશ માટે ગુણવત્તા યાદી તૈયારર્ રવા બાબત:-

ઠરાવેલા નમૂનામાં, ઠરાવેલી સમયમયાવદાની અંદર પ્રવેશ માટે અરજી ર્રી હોય અને આ નિયમો હેઠળ પ્રવેશ માટે પાત્ર જણાય તેવા ઉમેદવારોની ગુણવત્તા યાદી, નીચે જણાવેલી રીતે તૈયારર્ રવાની રહેશે:-

(૧) પ્રવેશ સમિતિએ નીચે પ્રમાણેની ગુણવત્તા યાદીઓ તૈયારર્ રી અને પ્રસિદ્ધર્ રવી જોઈશે:-

૧. ગુણવત્તા યાદી પ્રમાણે (પ્રવેશ મેળવવા માટે) પાત્ર ઉમેદવારો. પુરુક અથવા મહિલા માટે ર્ોઈ અલગ આરક્ષણ આપવામાં આવશે નહિ (પ્રવેશ બધા માટે ખુલ્લો રહેશે).

૨. સર્રારી ધોરણો પ્રમાણે અનામત વગવ માટેની ગુણવત્તા યાદી.

સ્પષ્ર્ટીરણ: પ્રવેશ પરીક્ષામાં મેળવેલાર્ ુલ ગુણ, ગુણવત્તા ગુણ નક્કીર્ રવા માટેનો માપદંડ રહેશે.

(૨) સમાન ગુણવત્તા ગુણો ધરાવનારા ઉમેદવારોના ર્રસ્સામાં, ગુણવત્તાનો ક્રમ નક્કીર્ રવા માટેનો માપદંડ, નીચેના ક્રમ પ્રમાણે રહેશે:-

(૧) બેર્ઝિ બી.એસસી (એન)/ પોસ્ટ બેર્ઝિ બી.એસસી (એન)નો ઉમેદવાર.

(૨) બેર્ઝિ બી.એસસી (એન)/ પોસ્ટ બેર્ઝિ બી.એસસી (એન) અથવા રડપ્લોમા ઈન જનરલ નસિચંગ એન્ડ મિડવાઈફરી (જીએનએમ)ના અંતિમ વકવની લાર્યી પરીક્ષામાં વધારે ર્ટાવારી મેળવનાર ઉમેદવાર.

(૩) બેર્ઝિ બી.એસસી (એન)/ પોસ્ટ બેર્ઝિ બી.એસસી (એન) અથવા રડપ્લોમા ઈન જનરલ નસિચંગ એન્ડ મિડવાઈફરી (જીએનએમ)ની લાર્યી પરીક્ષામાં, મિડવાઈફરીના થીઅરરના વિકયમાં વધારે ગુણો મેળવનાર ઉમેદવાર.

(૪) જન્મ-તારીખ (વયમાં મોટા હોય તેવા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે).

(૩) સેવામાં હોય તેવા પસંદગી પામેલા ઉમેદવારોને, નસવ પ્રેક્ક્ટશનર મિડવાઈફરી (એનપીએમ) અભ્યાસક્રમમાં જોડાવા માટે વિદ્યમાન નિયમો અને વિનિયમો અનુસાર છૂટાર્ રવામાં આવશે.

૧૦. ફીના ધોરણો:

(૧) પ્રવેશ મેળવનાર ઉમેદવારે, નીચે પ્રમાણેની ફી ર્ચૂવવાની રહેશે:-

નસવ પ્રેક્ક્ટશનર મિડવાઈફરી (એનપીએમ) અભ્યાસક્રમના ફીના ધોરણો:-

અચ -ક્રર્મં નવગતો ફી (ર્રોચમં)
(૧) (૨) (૩)
૧. પ્રવેશ ફી રૂ. ૫, ૦૦૦/- (ફક્ત પાંચ હજાર રૂપિયા).
૨. ટ્ય ુશન ફી રૂ. ૧૫, ૦૦૦/- (ફક્ત પંદર હજાર રૂપિયા).
૩. લાયબ્રેરી ફી રૂ. ૫૦૦/- (ફક્ત પાંચસો રૂપિયા).
૪. પરચૂરણ ફી રૂ. ૫૦૦/- (ફક્ત પાંચસો રૂપિયા).
૫. હોસ્ટેલ ફી રૂ. ૧૫, ૦૦૦/- (ફક્ત પંદર હજાર રૂપિયા).
ર્ુલ રૂ. ૩૬, ૦૦૦/- (ફક્ત છત્રીસ હજાર રૂપિયા)
બાંયધરી-ર્રમ રૂ. ૫, ૦૦૦/- (ફક્ત પાંચ હજાર રૂપિયા).
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 209-7

(૨) ઉમેદવારે ભોજનાલય (મેસ)ની ફી અલગથી ર્ચૂવવાની રહેશે.

(૩) આ અભ્યાસક્રમ એ સંપૂણવપણેર્ ૌશલ આધારરતર્ ાયવક્રમ છે જેથી, તમામ ઉમેદવારોએ ૨૪×૭ હાજર રહેવુ ં જરૂરી છે.

(૪) નસવ પ્રેક્ક્ટશનર મિડવાઈફરી (એનપીએમ) અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર ઉમેદવારોએ, તેઓ જ્યાં પ્રવેશ મેળવે, તે સર્રારી નસિચંગર્ ોલેજના પિ્રક્ન્સપાલની તરફેણમાં બાંયધરી-ર્રમ જમાર્ રાવવી પડશે.

(૫) ઓનલાઈન નોંધણીર્ રાવવા માટે અને પીન (PIN) મેળવવા માટે, ફીની ર્ચૂવણીર્ રવી ફરજિયાત છે.

(૬) ઉમેદવારે પ્રવેશ પરીક્ષા ફી અલગથી ર્ચૂવવાની રહેશે.

૧૧. પ્રવેશ રદર્ રવા અને ફી પરતર્ રવા બાબત:

(૧) અભ્યાસક્રમ પૂરો થયા પછી, રૂ. ૫૦૦૦/-ની અનામત-ર્રમ (બાંયધરી-ર્રમ) ઉમેદવારને પરત ર્રવામાં આવશે.

ઉમેદવાર દ્વારાર્ ોઈ ર્નુસાનર્ રવામાં આવ્યુ ં હોય, તો જમાર્ રેલી ર્રમ પરતર્ રવામાં આવશે નહિ.

(૨) પ્રવેશ પ્રક્રિયા પૂરી થાય તે પહેલાં ઉમેદવાર પ્રવેશ રદર્ રાવે તેવા ર્રસ્સામાં, પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા પછી જ ર્ચૂવેલી ફી ઉમેદવારને પાછી આપી દેવામાં આવશે.

(૩) ઉમેદવાર અભ્યાસક્રમ પૂણવ નર્ રે, તો અથવા અભ્યાસક્રમ વ્િેિથી જ છોડી દે અથવા ઉમેદવારનો પ્રવેશ રદર્ રવામાં આવે, તોર્ ોઈપણ સંજોગોમાં ર્ચૂવેલી ફી પરતર્ રવામાં આવશે નહિ.

૧૨. પ્રવેશના માપદંડ:

૧. ઉમેદવારે, (અભ્યાસક્રમમાં) હાજર થવાના સમયે ''શારીરર્ર યોગ્યતા પ્રમાણપત્ર'' રજૂર્ રવાનુ ં રહેશે.

૨. સેવામાં હોય તેવો ઉમેદવાર, શૈક્ષર્ણિ અભ્યાસક્રમ વ્િેિથી છોડી દે, તો તેવા ર્રસ્સામાં, સેવામાંથી ગેરહાજરીના સમયગાળાને તેઓની પોતાની રજા તર્રીે ગણવામાં આવશે. ઉમેદવાર પાસે પગાર સાથેની રજાની સિર્લ ન હોય, તો ગેરહાજરીના સમયગાળાને બિન-પગારી રજા તર્રીે ગણવામાં આવશે.

૩. ઉમેદવારોને, નસવ પ્રેક્ક્ટશનર મિડવાઈફરી (એનપીએમ) અભ્યાસક્રમ દરમિયાનર્ ોઈપણ પ્ર્રારની રજા મળશે નહિ.

ઉમેદવારોને આઈએનસી (ઈક્ન્ડયન નસિચંગર્ ાઉક્ન્સલ)/ જીએનસી (ગુજરાત નસિચંગર્ ાઉક્ન્સલ)ના ધોરણો પ્રમાણે રજા મળશે.

૪. (સેવામાં હોય તેવા ઉમેદવારોના ર્રસ્સામાં) સક્ષમ સત્તાર્ધિારી પાસેથી મેળવેલુ ં ''ના વાંધા પ્રમાણપત્ર'' (એન.ઓ.સી.) ફરજિયાત છે.

૫. પ્રવેશના સમયે સગભાવ હોય તેવા ઉમેદવારને, સંબંધિત શૈક્ષર્ણિ વકવ દરમિયાન તાલીમમાં હાજર રહેવા માટે પાત્ર ગણવામાં આવશે નહિ.

૬. જે ઉમેદવાર તાલીમ દરમિયાન ગભવ ધારણ ર્રે અને જો તેણી સંબંધિત શૈક્ષર્ણિ વકવ દરમિયાન અભ્યાસક્રમ પૂણવ ર્રવા સક્ષમ ન હોય, તો તેવા ર્રસ્સામાં તેણીએ વધુમાં વધુ ત્રણ શૈક્ષર્ણિ વકવના સમયગાળામાં અભ્યાસક્રમ પૂણવ ર્રવો જોઇશે.

૭. નસવ પ્રેક્ક્ટશનર ઇન મિડવાઇફરી (એનપીએમ) અભ્યાસક્રમ પૂણવ ર્યાવ પછી, ઉમેદવારે સર્રારની જરૂરરયાત મુજબ ર્ામર્ રવુ ં જોઇશે.

૮. અભ્યાસક્રમનુ ં અમર્લીરણ ગુજરાત સર્રાર, ભારતીય નસિચંગર્ ાઉક્ન્સલ, નવી રદલ્હી અને ગુજરાત નસિચંગર્ ાઉક્ન્સલ, અમદાવાદ દ્વારા ઠરાવવામાં આવેલા ધોરણો મુજબ હોવુ ં જોઇશે.

૯. આખરી પરીક્ષા રાજ્ય નસિચંગ રજિસ્રેશનર્ ાઉક્ન્સલ દ્વારા યોજવામાં આવશે.

૧૩. પ્રવેશર્ ાયવરીતિ:-

પ્રવેશ નીચેની રીતે ઓન-લાઇન આપવામાં આવશે:-

(૧) પ્રવેશ સમિતિએ ગુણવત્તા યાદી તૈયારર્ રવી જોઇશે.

(૨) ગુણવત્તા યાદી, વેબસાઇટ પર અને સમિતિ અર્નુૂળ ગણે તેવા અન્ય માધયમો દ્વારા પ્રદશિવતર્ રવી જોઇશે.

209-8 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX

(૩) પ્રવેશ સમિતિએ વખતોવખત તેની વેબસાઇટ પર ઓનલાઇનર્ ાઉન્સેલિંગ (પરામશવ) પ્રોગ્રામનોર્ ાયવક્રમ પ્રસિદ્ધર્ રવો જોઇશે.

(૪) ઉમેદવારે સર્રાર દ્વારા નિયત ર્રેલી ફી ર્ચૂવવી જોઇશે. ઉમેદવાર ઠરાવેલી સમયમયાવદામાં ફી ર્ચૂવવામાં નિષ્ફળ રહે, તો તેને આપેલ પ્રવેશ રદ ગણવામાં આવશે અને ત્યારપછીના યોગ્ય ઉમેદવારને તબદીલર્ રવામાં આવશે.

(૫) અનામતર્ ક્ષાના ઉમેદવારને, બિન-અનામતર્ ક્ષામાંના તેના ગુણવત્તા ક્રમ પ્રમાણે, બિન-અનામત જગા પર પ્રવેશ માટે છૂટ આપી ર્શાશે. આવો ઉમેદવાર અભ્યાસક્રમના અગ્રતાક્રમમાં અનામતર્ ક્ષા(ના ક્રમ)ર્ રતા ઉ્િત્તિર ક્રમમાં પ્રવેશ મેળવવાને લાર્ય હોય, તો જ તેને બિન-અનામતર્ ક્ષામાં પ્રવેશ આપવો જોઇશે.

(૬) પોસ્ટ બેર્ઝિ રડપ્લોમા ઇન નસવ પ્રેક્ક્ટશનર ઇન મિડવાઇફરી (એનપીએમ) અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા ઇ્િછતા ઉમેદવારે, આવા અભ્યાસક્રમમાં જવા માટે, રજિસ્ટર થયેલ તબીબી ચિર્રત્ર્સનુ ં શારરર્રી યોગ્યતાનુ ં પ્રમાણપત્ર રજૂ ર્રવાનુ ં રહેશે. ઉમેદવારે, હાજર થવાના સમયે, તેને જ્યાં પ્રવેશ આપવામાં આવ્યો હોય તે સંબંધિત ર્ોલેજના આચાયવને તે પ્રમાણપત્ર રજૂ ર્રવુ ં જોઇશે. તેની શારરર્રી યોગ્યતાના પ્રમાણપત્ર રજૂ ર્રવાને અધીન રહીને જ ઉમેદવારનો પ્રવેશર્ ાયમીર્ રવામાં આવશે.

(૭) બેર્ઠો નોંધપાત્ર સંખ્યામાં ખાલી રહે અને પ્રવેશ સમિતિને ખાલી બેર્ઠો ભરવાનુ ં જરૂરી લાગે તે ર્રસ્સામાં, બર્ઠોની ફેરગોઠવણી માટેની પ્રવેશ પ્રક્રિયા ર્રવી જોઇશે. ઉમેદવાર, ફેરગોઠવણીની પ્રક્રિયા દરમિયાન બેર્ઠો/ પસંદગીના ર્વિલ્પોની ફેરગોઠવણીર્ રી ર્શશે. બેર્ઠોની આવી ફેરગોઠવણીમાં, જે ઉમેદવારે ફેરગોઠવણી પ્રક્રિયામાં ભાગ લેવાનો ર્વિલ્પ પસંદર્ યો હોય તેને આવા પ્રવેશની પરવાનગી આપવામાં આવશે.

(૮) પ્રવેશ પ્રક્રિયાના અથવઘટનમાંર્ ોઇપણ ર્શંાના ર્રસ્સામાં, પ્રવેશ સમિતિનો નિણવય આખરી ગણાશે.

૧૪. ખોટા દસ્તાવેજો રજૂર્ યે પ્રવેશ રદ થવો:-

અરજીના નમૂનામાંર્ રેલ ર્ોઇ નિવેદનો અથવા પ્રવેશ માટેની તેની અરજીના સંબંધમાં ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ ર્ોઇ માહિતી/દસ્તાવેજ,ર્ ોઇપણ સમયે, ખોટા અથવા ભૂલ ભરેલા અથવા ગેરમાગે દોરનારા જણાય, તો અથવાર્ ોઇપણ સમયે એવુ ં જણાય ઉમેદવારે તેની અરજીના સંબંધમાંર્ ોઇ માહિતી/ ર્ર્હીત છૂપાવી છે, તો તેનો પ્રવેશ તે અંગેનીર્ ોઇપણ નોરટસ વગર રદ ર્રવો જોઇશે અને ફી જપ્તર્ રવી જોઇશે.

૧૫. અથવઘટન:- આ નિયમોની જોગવાઇના અમર્લીરણમાં અથવા અથવઘટન અંગે ર્ોઇ મુશર્્ેલી અથવા પ્રશ્ન ઉપક્સ્થત થાય, તો રાજ્ય સર્રાર, પોતાને યોગ્ય લાગે તેવા આદેશો આપી ર્શશે અને રાજ્ય સર્રારનો નિણવય આખરી ગણાશે અને તમામ સંબંધિતોને બંધર્નતાવ રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

પ્ર્રાશ પટણી,

સર્રારના સંયુક્ત સચિવ.

----------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 23 June 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-06-23.202507102049107211/. Archive identifier in.gazette.gujarat.2025-06-23.202507102049107211.