Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 210, Part Part -IX Extra, 23 June 2025

Published 23 June 2025

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
210
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2025-06-23.202507102049424529
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1

Extra No. 210

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૦મી જૂન, ૨૦૨૫

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ચાણા નવભાગના તારીખઃ ૧૦મી ડચસેમ્બર, ૨૦૨૪ ના જાહેરનામા ક્રર્મં: જીએચ-૫૭/ એફડી/એમઆરટી/ઇ-ફાઇલ/૪/૨૦૨૩/૩૪૧૦/ઘ.- નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે.

આર. આર. સોર્લંી,

સર્રારના નાયબ સચિવ.

IX Ex.-210

210-1210-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX

NOTIFICATION

Regarding

The Administrative Officer, Class II (Departmental Examination) Rules, 2024

વહીવટી અનર્ધારી, વગગ ૨ (ખાર્તાીય પરીક્ષા) નચયમો, ૨૦૨૪ સંબંધી

ં

જાહેરચામ

ચાણા નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૦મી ડચસેમ્બર, ૨૦૨૪

ભારતચ

ં સંનવધાચ.

ક્રર્મંઃ જીએચ-૫૭/એફડી/એમઆરટી/ઇ-ફાઇલ/૪/૨૦૨૩/૩૪૧૦/ઘ:- ભારતના સંવિધાનના અનુ્િછેદ ૩૦૯ના પરંર્તુથી મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ, આથી, વીમા નિયાર્મનીર્ ચેરીમાં, વહીવટી અર્ધિારી, વગવ-૨ની જગા પર બઢતી માટે પાત્ર થવા માટેની ખાર્તાીય પરીક્ષાની શરતોનુ ં નિયમનર્ રવા માટેની જોગવાઈર્ રવા નીચેના નિયમોર્ રે છે:-

૧. (૧) આ નિયમો વહીવટી અર્ધિારી, વગવ-૨ (ખાર્તાીય પરીક્ષા) નિયમો, ૨૦૨૪ર્ હેવાશે.

(૨) તે વીમા નિયાર્મનીર્ ચેરીની તાબાની સેવામાં, અધીક્ર્ષ, વગવ ૩ની જગા પર નિમાયેલી વ્યચિઓને લાગુ પચશે.

(૩) તે, રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખથી અમલમાં આવશે.

૨. વ્યાખ્યાઓ.- આ નિયમોમાં, સંદભવથી અન્યથા અપેક્ષિત ન હોય, તો-

ર્() "વહીવટી અર્ધિારી" એટલે વીમા નિયાર્મનીર્ ચેરીમાં, વહીવટી અર્ધિારી, વગવ-૨;

(ખ) "પડરશિષ્ટ" એટલે આ નિયમો સાથે જોચેલુ ં પડરશિષ્ટ;

(ગ) "મંચળ" એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંચળ (GSSSB), ગાંધીનગર;

(ઘ) "પરીક્ષા" એટલે આ નિયમો હેઠળ ઠરાવેલી વીમા નિયાર્મનીર્ ચેરીમાં, વહીવટી અર્ધિારી, વગવ-૨ની જગા પર બઢતી માટેની ખાર્તાીય પરીક્ષા;

(ચ) "સર્રાર" એટલે ગુજરાત સર્રાર;

(છ) "નિડદચષ્ટ ર્તો" એટલેર્ ોઈ વ્યચિએ જેટલી ર્તોની અંદર ખાર્તાીય પરીક્ષા પાસર્ રવાની રહેશે તેટલી આ નિયમોમાં નિડદચષ્ટ ર્રેલી ર્તોની સંખ્યા;

(ચ) "નિડદચષ્ટ મુદત" એટલેર્ ોઈ વ્યચિએ જેટલી મુદતની અંદર ખાર્તાીય પરીક્ષા પાસર્ રવાની રહેશે તેટલી આ નિયમોમાં નિડદચષ્ટ ર્રેલી મુદત;

(જ) "અધીક્ર્ષ" એટલે વીમા નિયાર્મનીર્ ચેરીની તાબાની સેવામાં, અધીક્ર્ષ, વગવ ૩.

૩. પરીક્ષા પાસર્ રવાની આવશ્યચા,- અધીક્ર્ષની જગા પર નિમર્ણૂ પામેલી વ્યચિએ, વહીવટી અર્ધિારીની જગા પર બઢતી માટે પાત્ર (લાર્ય) થવા ખાર્તાીય પરીક્ષા પાસર્ રવાની રહેશે.

૪. પરીક્ષામાં બેસવા માટેની પાત્રતા,-ર્ ોઇપણ વ્યચિએ, અધીક્ર્ષની જગા ઉપર તેની નિમર્ણૂ બાદ, સેવાના ત્રણ વકવ પૂણવર્ યાવ હોય તે સિવાય, પરીક્ષામાં બેસવા માટે પાત્ર થશે નહિ.

૫. પરીક્ષા પાસર્ રવા માટેની નિડદચષ્ટ ર્તો,-

(૧) વહીવટી અર્ધિારીની જગા પર બઢતી માટે પાત્ર થવા માટે,ર્ ોઈ વ્યચિએ, અધીક્ર્ષની જગા પર તેની નિમર્ણૂ પછી, તેની ત્રણ વકવની સળંગ સેવા પૂણવર્ યાવની તારીખથી ત્રણ ર્તોની અંદર પરીક્ષા પાસર્ રવાની રહેશે:

પરંતુ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આડદજાતિની વ્યચિને, ઠરાવેલી ફીની ર્ચૂવણીર્ યાવ સિવાય ર્એ વધારાની ર્ત આપી ર્શાશે, જેનો લાભ તેની ત્રીજી ર્તની પરીક્ષાના પડરણામ જાહેર થયાની તારીખથી ર્એ વકવની મુદતની અંદર લેવાનો રહેશે:

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 210-3

વધુમાં, આ નિયમોમાં ઉલ્લેખેલ પરીક્ષા, નિડદચષ્ટ ર્તોની અંદર પાસ નર્ રી ર્શી હોય તેવીર્ ોઈ વ્યચિ, આવી ર્ચૂ (નિષ્ફળતા) છતાં, સર્રાર વખતોવખત નક્કીર્ રે તેવી પરીક્ષા ફી ભયેથી,ર્ ોઈપણ સમયે પરીક્ષામાં બેસવાને પાત્ર થશે અને તે સદરહુ પરીક્ષા પાસર્ રે, તો તે બઢતી માટે પાત્ર થશે:

વળી, આવી વ્યચિ, પોતે આવી પરીક્ષા પાસર્ રીને બઢતી માટે પાત્ર બને તે પહેલાં જે વ્યચિએ તેનાર્ રતાં પહેલાં પરીક્ષા પાસર્ રી હોય અને વહીવટી અર્ધિારીની જગા પર આ નિયમો હેઠળ બઢતી આપવામાં આવી હોય તેવી વ્યચિઓ ઉપર, સિનિયોડરટીનો દાવોર્ રવાને ર્હદાર રહેશે નહિ.

(૨) પરીક્ષામાં ઉપસ્થથત નહિ રહેવાને નિષ્ફળ પ્રયત્ન તર્રીે ગણવો જોઇશે.

૬. પરીક્ષાનો અભ્યાસક્રમ અને યોજના,-

(૧) પરીક્ષાનો અભ્યાસક્રમ, પડરશિષ્ટ ર્''માં જણાવ્યા પ્રમાણેનો રહેશે.

(૨) પરીક્ષા, ૧૦૦(સો) ગુણનુ ં ર્એ પ્રશ્નપત્ર એવા પાંચ પ્રશ્નપત્રોની રહેશે. પ્રશ્નપત્ર ૫ર્ ે જે વણવનાત્ર્મ રહેશે તે સિવાય, પરીક્ષા, બહુવિધ પસંદગી પ્રશ્નો (MCQ)ની રહેશે.

(૩) ઉમેદવારોને પ્રશ્નપત્રોના ઉત્તર, પુથર્તોની મદિથી આપવાની પરવાનગી આપવામાં આવશે, જ્યારે પ્રશ્નપત્ર ૫-ના ઉત્તર પુથર્તો વગર આપવાના રહેશે.

થપષ્ર્ટીરણ: "પુથર્તો સાથે" એટલેર્ ોઇપણ વિવરણો અથવા પૂવવર્ ાયદાઓ સિવાયના મૂળ અધિનિયમો અને/ અથવા નિયમો ધરાવતુ ં સર્રારે અથવા મંચળે માન્ય ર્રેલા વિકયોનુ ં અસલ પુથર્ત અને તેમાં સર્રારે પ્રસિદ્ધ ર્રેલા અથવા માન્ય ર્રેલા અધિનિયમ હેઠળ બહાર પાચેલા નિયમસંગ્રહનો સમાવેશ થાય છે.

૭. પરીક્ષાનુ ં માધ્યમ,- પરીક્ષાનુ ં માધ્યમ, પ્રશ્નપત્રમાં આપેલી સૂચના મુજબ ગુજરાતી અથવા અંગ્રેજી રહેશે.

૮. પરીક્ષા યોજવા બાબત,-

(૧) મંચળે, વકવમાં ઓછામાં ઓછી ર્એ વાર પરીક્ષા યોજવી જોઇશે.

(૨) મંચળે, પરીક્ષાના સંભવિતર્ ાયવક્રમની જાણ, મંચળે નક્કીર્ રેલીર્ ામચલાઉ તારીખના ઓછામાં ઓછા નેવુ ં ડદવસ પહેલાં નાણા વિભાગનેર્ રવી જોઇશે.

(૩) પરીક્ષામાં બેસવા માંગતાર્ ોઈ ઉમેદવારે, પોતાની અરજી, પડરશિષ્ટ 'ખ'માં નિડદચષ્ટર્ રેલા નમૂનામાં વીમા નિયાર્મનીર્ ચેરીને ર્મોલવી જોઇશે.

(૪) અરજી મળ્યા પછી, વીમા નિયાર્મનીર્ ચેરી ઉમેદવારે રજૂર્ રેલી તમામ વિગતોની ખરાઇર્ રશે, પડરશિષ્ટ 'ગ'માં નિડદચષ્ટર્ યાવ પ્રમાણે ઉમેદવારની પાત્રતા અંગે પ્રમાણપત્ર આપશે અને પરીક્ષાની તારીખના ઓછામાં ઓછા સાઠ ડદવસ પહેલાં તે(અરજી) નાણા વિભાગને ર્મોલશે. ત્યાર પછી, નાણા વિભાગ તે(અરજી) મંચળને ર્મોલશે.

(૫) અરજદાર, ત્યારપછી, પરીક્ષામાં ઉપસ્થથત ન રહેવાનો નિણવયર્ રે, તો તેણે પરીક્ષાના આરંભની તારીખથી ઓછામાં ઓછા ત્રીસ ડદવસ પહેલાં, નાણા વિભાગ મારફત મંચળને તેની જાણર્ રવી જોઇશે.

(૬) ઉમેદવાર તર્રીે પોતાનુ ં નામ નોંધાવ્યા પછી, પેટા-નિયમ (૫)માં ઉલ્લેખર્ યાવ પ્રમાણે જાણર્ યાવ વિના,ર્ ોઇ વ્યચિ પરીક્ષામાં ઉપસ્થથત ન રહે, તો તેણે પરીક્ષા પાસર્ રવાની ર્એ ર્ત ગુમાવી છે તેમ ગણાશેઃ

પરંતુ નાણા વિભાગને એમ ખાતરી થાયર્ ે વ્યચિએ પોતાનાર્ ાબૂ બહારનાર્ ારણસર સમયસર જાણર્ રવામાં ર્ચૂર્ રી છે, તો તે પેટા-નિયમ (૫)માં ઉલ્લેખ્યા પ્રમાણેની જાણર્ રવા માટેની આવી વ્યચિના પક્ષે થયેલી ર્ચૂને અને તેમાંથી ઉદ્દભવતા પડરણામોને માફર્ રી ર્શશે;

(૭) મંચળ, વીમા નિયાર્મની ર્ચેરી દ્વારા તે (ઉમેદવાર) પરીક્ષામાં બેસવા માટે પાત્ર છે, તે મતલબના આપવામાં આવેલા પ્રમાણપત્રને આધારે ઉમેદવારને પરીક્ષામાં પ્રવેશ આપશે;

(૮) પરીક્ષા યોજવા માટેના થથળ, તારીખ અને સમય સંથથા દ્વારા, નક્કી ર્રવામાં આવશે અને વીમા નિયાર્મની ર્ચેરી દ્વારા ઉમેદવારને તેની જાણર્ રવામાં આવશે.

210-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX

૯. પરીક્ષા પાસર્ રવા માટેનુ ં ધોરણ.-

(૧) પરીક્ષા પાસર્ રવા માટેનુ ં ધોરણ, દર્રે પ્રશ્નપત્રને ફાળવેલાર્ ુલ ગુણના પચાસ ર્ટા (૫૦%) રહેશે;

(૨) ર્ોઇપણ ર્એ અથવા વધુ પ્રશ્નપત્રોમાં પચાસ ર્ટા (૫૦%) અથવા તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેવા અસફળ ઉમેદવારને, ત્યાર પછીની પરીક્ષામાં તે પ્રશ્નપત્રોમાં ઉપસ્થથત રહેવામાંથી મુચિ આપવામાં આવશે;

(૩) ર્ોઈ ઉમેદવાર, આ પરીક્ષામાં ફચ ર્એ પ્રશ્નપત્રમાં (પાસ થવા માટે) લાર્યી ધોરણ મેળવવામાં અસમથવ રહે તેવા ર્ડથસામાં, આવા ઉમેદવારને, તે પ્રશ્નપત્ર માટેનાર્ ુલ ગુણના ૫% સુધીર્ ૃપા ગુણ (ગ્રેસ ર્ર્મા) આપવામાં આવશે અને ત્યાર પછી, તે (ઉમેદવાર) લાર્યી ધોરણ જેટલા અથવા તેનાર્ રતાં વધારે ગુણ મેળવે, તો તેને પાસ થયેલો જાહેરર્ રવામાં આવશે.

૧૦. પરીક્ષાનુ ં પડરણામ,- બોચે, પરીક્ષાનુ ં પડરણામ તેની સત્તાવાર વેબસાઈટ પર પ્રસિદ્ધર્ રવુ ં જોઇશે અને તે નાણા વિભાગને ર્મોલવુ ં જોઇશે. ં જોઇશે અને વીમા નિયાર્મનીર્ ચેરીએ, ઉમેદવારોને પડરણામની જાણ નાણા વિભાગે તે(પડરણામ) વીમા નિયાર્મનીર્ ચેરીને ર્મોલવુ ર્રવી જોઇશે.

૧૧. પ્રોત્સાહન,- પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને એંસી ર્ટા (૮૦%) અથવા તેથી વધુર્ ુલ ગુણ મેળવ્યા હોય તેવા ઉમેદવારને, પ્રોત્સાહન તર્રીે, સર્રારે નક્કીર્ રેલી ર્રમ ર્રોચમાં ર્ચૂવવામાં આવશે.

૧૨. પરીક્ષા ખંચમાં અર્મુ સાધનો (ડચવાઇસ)ના ઉપયોગ પર પ્રતિબંધ (મનાઇ),- ર્ોઈપણ ઉમેદવારને સેલ્યુલર ફોન, ર્ેલક્યુલેટર, થમાટચ ઘડચયાળ, પેજર, આઈ-પેચ વગેરે જેવા ઇલેક્રોર્નિ સંદેશા-વ્યવહારનાર્ ોઇપણ સાધનો (ડચવાઇસ) પોતાની સાથે પરીક્ષા ખંચમાં લઇ જવાની પરવાનગી આપવામાં આવશે નહિ.

પરરનચષ્ટર્-

(જુઓ નચયમ ૬ (૧))

વીમા નિયાર્મનીર્ ચેરીમાં, વહીવટી અર્ધિારી, વગવ ૨ ની જગા પર બઢતી માટેની ખાર્તાીય પરીક્ષા માટેનો અભ્યાસક્રમ.

પ્રશ્નપત્ર ૧: સેવાચે લગતી બાબતો (પ સ્ર્તો સાથે) (એમ.સી.ક્ય .) (બહુનવધ પસંદગી પ્રશ્નો)

ગુણ: ૧૦૦ (સમય: ૩ર્ ર્લા)

૧. ગુજરાત મુર્લી સેવા નિયમો (જી.સી.એસ.આર) ૨૦૦૨, (વોલ્યુમ ૧ થી ૮).

૨. ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭.

૩. ગુજરાત મુર્લી સેવા (વતવર્ણૂ) નિયમો, ૧૯૭૧.

૪. ગુજરાત મુર્લી સેવા (શિથત અને અપીલ) નિયમો, ૧૯૭૧.

૫. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮.

પ્રશ્નપત્ર ૨: ચાર્ણાીય બાબતો (પ સ્ર્તો સાથે) (એમ.સી.ક્ય .) (બહુનવધ પસંદગી પ્રશ્નો)

ગુણ: ૧૦૦ (સમય: ૩ર્ ર્લા)

૧. ગુજરાત અંદાજપત્ર નિયમસંગ્રહ (બજેટ મેન્યુઅલ), ભાગ ૧ અને ૨.

૨. ગુજરાત નાર્ણાીય નિયમો, ૧૯૭૧.

૩. ગુજરાત તિજોરી નિયમો, ૨૦૦૦.

૪. નાર્ણાીય સત્તા (સોંપણી) નિયમો, ૧૯૯૮.

૫. ગુજરાત સર્રારની ખરીદ નીતિ.

૬. મુ ંબઇ ર્આસ્થર્મ ખચવ નિયમો, ૧૯૫૯.

પ્રશ્નપત્ર ૩: ર્ ેિરીર્ ાયગપદ્ધનત (પ સ્ર્તો સાથે) (એમ.સી.ક્ય .) (બહુનવધ પસંદગી પ્રશ્નો)

ગુણ:૧૦૦ (સમય: ૩ર્ ર્લા)

૧. ર્ાયવપદ્ધતિ નિયમસંગ્રહ (મેન્યુઅલ).

૨. ર્ાર્માજના નિયમો અને તે હેઠળ બહાર પાચેલી સૂચનાઓ.

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 210-5

૩. સર્રારી તંત્રનુ ં આયોજન અને માળખુ ં.

૪. માહિતીનો અર્ધિાર અધિનિયમ, ૨૦૦૫.

૫. ર્ામગીરી મૂલ્ર્યાંન અહેવાલ સંબંધિત નીતિ.

૬. રોથટર મેન્યુઅલ (રોથટર રજિથટરર્ ેવી રીતે તૈયારર્ રવુ ં, જાળવવુ ં અને રોથટર પોઇન્ટ ફાળવવા).

પ્રશ્નપત્ર ૪: વીમો (પ સ્ર્તો સાથે) (એમ.સી.ક્ય .) (બહુનવધ પસંદગી પ્રશ્નો)

ગુણ:૧૦૦ (સમય: ૩ર્ ર્લા)

૧. ગુજરાત રાજ્ય વીમા ફંચ, વીમા વિનિયમો (પ્ર્રરણ ૭- થી ૧૩).

પ્રશ્નપત્ર ૫: ચોંધલેખચ અચે મ સદ્દા લેખચ (પ સ્ર્તો સાથે) (વણગચાત્ર્મ):

ગુણ:૧૦૦ (સમય: ૩ર્ ર્લા)

૧. અંગ્રેજી અને ગુજરાતી-માં નોંધલેખન અને મુસદ્દા લેખન.

૨. સર્રારી પત્રવ્યવહાર-પત્રોના અલગ અલગ પ્ર્રાર અને તેની વ્િેિનો તફાવત.

૩. વિવિધ પ્ર્રારના સર્રારી ર્હુમો, તેનો ઉપયોગ અને મહત્ત્વ (જીઆર, જાહેરનામુ ં, પડરપત્ર,ર્ ચેરી ર્હુમ, યાદીપત્ર વગેરે) ૪. હાર્ઇોટચ (ઉ્િ િન્યાયાલય)ને લગતી બાબતો - પડર્િછેદ પ્રમાણે વિશેક નોંધ (ડરમાક્સવ) તૈયારર્ રવી, સોગંદનામુ ંર્ રવુ ં અને "વિગતદશર્વ ર્હુમ" ના મુસદ્દા તૈયારર્ રવા.

૫. વહીવટી શબ્દભંચોળ- અંગ્રેજી અને ગુજરાતી અને તેનો ઉપયોગ.

પરરનચષ્ટ- ખ

(જુઓ નચયમ ૮ (૩))

અરજીચો ચમૂચો

વીમા નિયાર્મનીર્ ચેરીમાં, વહીવટી અર્ધિારી, વગવ ૨ ની જગા પર બઢતી માટેની ખાર્તાીય પરીક્ષામાં ઉપસ્થથત રહેવા માટેની અરજી.

૧. અરજદારનુ ં પૂરું નામ (અર્ટ પહેલાં) (અંગ્રેજી અને ગુજરાતીમાં):
૨. હોદ્દો (અંગ્રેજી અને ગુજરાતીમાં):
૩. જેમાં હાલ સેવા આપી રહ્યા હોય તેર્ ચેરીનુ ં નામ:
૪. જન્મ તારીખ અને આ પરીક્ષાના સમયે ઉંમર:
૫. નિમર્ણૂની તારીખ અને સેવાનાર્ ુલ વકવ:
૬. અરજદાર અગાઉ પરીક્ષામાં ઉપસ્થથત રહ્યો છેર્ ેર્ ેમ?, તેમ હોય તો,
ર્() જે પરીક્ષામાં ઉપસ્થથત રહ્યો હોય તે પરીક્ષાનો મહિનો અને વકવ:
(ખ) ર્ોઇ મુચિ મળી છે ર્ે ર્ેમ?, તેમ હોય તો, ગુણ, પરીક્ષાનુ ં વકવ અને વિકયની વિગતો આપવી:
(ગ) અરજદાર મળેલી મુચિનો લાભ લેવા ધારે છેર્ ેર્ ેમ? "હા" અથવા "ના" માં જણાવવુ ં. (પસંદગી આખરી ગણાશે અનેર્ ોઇપણ ફેરફારની પરવાનગી આપવામાં આવશે નહિ):
૭. જે સત્તાર્ધિાર અથવા નિયમ હેઠળ અરજદારને પરીક્ષામાં ઉપસ્થથત રહેવાનુ ં છે તે:
૮. અરજદારે પરીક્ષા પાસર્ રવા માટે જરૂરી ર્તોની સંખ્યા અને સમય મયાવદા (પરીક્ષામાં ઉપસ્થથત રહેવા માટેની મુદતની સમાચિની તારીખ જણાવવી):
૯. પૂણવર્ રેલા પ્રયત્નોની સંખ્યા:
૧૦. વધારાની (ખાસ) ર્ત આપવામાં આવી છે ર્ે ર્ેમ? (જે ર્હુમો હેઠળ અરજદારને વધારાની (ખાસ) ર્ત આપી હોય, તે ર્હુમોના નંબર અને તારીખ નિડદચષ્ટ ર્રવા અને તેની ર્નલ ર્મોલવી):
૧૧. પરીક્ષા પાસ ર્રવાનો હેતુ: (ઉદાહરણ તર્રીે, સર્રારી સેવામાં ર્ાયમી થવા, સર્રારી સેવામાં પ્રતિધારણ, બઢતી વગેરે):
૧૨. અરજદાર ખાર્તાીય પરીક્ષાના નિયમો અનુસાર પરીક્ષામાં ઉપસ્થથત રહેવાને પાત્ર છેર્ ેર્ ેમ?:
૧૩. સક્ષમ સત્તાર્ધિારી પાસેથી ઉંમર અને/ અથવા સેવા મયાવદામાં છૂટછાટ આપતા ર્હુમોના નંબર અને તારીખ. (ર્હુમોની ર્નલો જોચવી)
૧૪. વિશેક નોંધ (ડરમાક્સવ),ર્ ોઇ હોય તો:
210-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX

થથળ:

તારીખ:

(અરજદારની સહી)

પરરનચષ્ટ-ગ

(જુઓ નચયમ ૮ (૪))

યોગ્યતા (પાત્રતા) પ્રમાણપત્ર

પ્રમાણિતર્ રવામાં આવે છેર્ ે

(૧) ઉપરની વિગતોની ખરાઇર્ રવામાં આવેલી છે અને તે સાચી જણાઈ છે. શ્રી/શ્રીમતીર્/ુ. ...............................................................

................................................................, ......................... માં યોજાનાર .................................................................

............................................................જગાની બઢતી માટેની ખાર્તાીય પરીક્ષામાં ઉપસ્થથત રહેવાને પાત્ર છે.

(૨) * જરૂરી ફીની ર્ચૂવણીર્ રી છે; ચલણની ર્નલ આ સાથે જોચી છે.

(૩) * ઉમેદવારને વધારાની ર્ત આપવામાં આવી છે; ર્હુમની ર્નલ આ સાથે જોચી છે.

થથળ: .........................

તારીખ : .......................

* લાગુ ન પચતુ ં હોય તે ર્છેી નાખવુ ં.

(વિભાગર્/ચેરીના વચાની સહી અને હોદ્દો)

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

સપચા વી. રાણા,

સર્રારના નાયબ સચિવ.

-----------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 23 June 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-06-23.202507102049424529/. Archive identifier in.gazette.gujarat.2025-06-23.202507102049424529.