| GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1 | ||
©
The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૦મી જૂન, ૨૦૨૫
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખઃ ૯મી મે, ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃર્ ેવી/૨૦૨૫નો ૧૬૨/યુડીયુએચડી/એમઆઇએસ/એમપીએમએલએ/૧૮/૨૦૨૨/૦૦૦૨/એમ.-નો ગુજરાતી અનુવાદ આથી સવા ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે.
212-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX NOTIFICATION UnderGujarat Municipalities Act, 1963
ગુજરાત ચગરપાનર્લા અનધનચયમ, ૧૯૬૩ હેઠળ
ં
જાહેરચામુ
શહેરી નર્વાસ અચે શહેરી ગૃહનચમાાણ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૯મી મે, ૨૦૨૫
ગુજરાત ચગરપાનર્લા અનધનચયમ, ૧૯૬૩.
ક્રર્મંઃર્ ેવી/૨૦૨૫ચો ૧૬૨/યુડીયુએડિી/એમઆઇએસ/એમપીએમએલએ/૧૮/૨૦૨૨/૦૦૦૨/એમ: ગુજરાત સ્થાર્નિ સત્તામંડળર્ ાયદા (સુધારા) અધિનિયમ, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ગુજરાતના ૧૭મા) થી, ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા) નીર્ લમ ૬ની પેટાર્-લમ (૩) ના ખંડ (ગ) માં સુધારોર્ રવામાં આવ્યો છે જેથીર્ રીને, બેર્ઠોનીર્ ુલ સંખ્યાના સત્તાવીસ ર્ટાના પ્રમાણમાં પછાત વગોની વ્યચિઓને અનામત આપી ર્શાય;
અને વસતી ગણતરી-૨૦૧૧ના આધારે જાહેર ર્યાા પ્રમાણેના બાબરા નગરપાર્લિા વિસ્તારોની વસતીના ર્આંડા અનુસાર તેમજ (સદરહુ) અધિનિયમ ૧૯૬૩ની ર્લમો ૬ અને ૭ની જોગવાઇઓને પણ ધ્યાનમાં રાખીને, વોડા અને ર્ાઉન્સસલરની બેર્ઠોની સંખ્યા અને અનુસૂચિત જાતિઓ, પછાત વગો અને સ્રીઓ માટે અનામત રાખવાની બેર્ઠોની સંખ્યા સુનિચિતર્ રવી જરૂરી છે;
તેથી, હવે, ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ ના ગુજરાતના ૩૪મા)નીર્ લમ ૬-ની પેટાર્-લમો (૨) અને (૩) સાથે વાંચતા,ર્ લમ ૭-ની પેટા-ર્ લમ (૨) થી મળેલી સત્તાની રૂએ અને શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખઃ ૧૭-મી ઓગસ્ટ, ૨૦૨૪-ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ ર્ેવી/૨૦૨૪નો ૧૯૦/યુડીયુએચડી/એમડબલ્યુડી/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૪/૩૦૫૭/એમ.- રદ ર્રીને, ગુજરાત સર્રાર, આથી, નીચે પ્રમાણે નક્કીર્ રે છે:-
(૧) બાબરા નગરપાર્લિાના વિસ્તારો, ૬ વોડામાં વિભાજિત થશે અને નગરપાર્લિા ૨૪ર્ ાઉન્સસલરનુ ં બનશે:
(૨) ર્ાઉન્સસલરની અઠ્ઠાવીસ ૨૪ બેર્ઠોમાંથી,-
(૧) ૨ બેર્ઠો, અનુસૂચિત જાતિઓની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાંથી ૧ બેર્ઠ અનુસૂચિત જાતિઓની સ્રી માટે અનામત રહેશે;
(૨) ૬ બેર્ઠો, પછાત વગોની વ્યચિઓ માટે અનામત રહેશે; જેમાંથી ૩ બેર્ઠો પછાત વગોની સ્રી માટે અનામત રહેશે;
(૩) ૧૨ બેર્ઠો, ઉપર ઉલ્લેખ્યા પ્રમાણે, (અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિઓ અને પછાત વગોની સ્રીઓ માટેની અનામત રાખેલી બેર્ઠોની સંખ્યા સહિત) સ્રીઓ માટે અનામત રહેશે.
અપવાદ: આ જાહેરનામામાંર્ ોઈપણ મર્જૂર, આ જાહેરનામાના આરંભ પહેલા, બાબરા નગરપાર્લિાના વોડા અને બેર્ઠો નક્કીર્ રવાના સંબંધમાંર્ રેલાર્ ૃત્યોને અસરર્ રશે નહિ.
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
મનચષ સી. શાહ,
સર્રારના નાયબ સચિવ.
----------