Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 216, Part Part -IX Extra, 23 June 2025

Published 23 June 2025

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
216
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2025-06-23.202507102052176708
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1

Extra No. 216

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૧મી જૂન, ૨૦૨૫

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના વન અને પયાાવરણ વિભાગ-ના તારીખઃ ૧૯મી એપિ્રલ, ૨૦૨૫ ના જાહેરનામા ક્રર્માંઃ જીવીએન/૨૦૨૫/૦૭/આરસીટી/૧૪૧૯/૫૭૩/ડી.-નો ગુજરાતી અનુવાદ આથી સવા ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે.

આર. આર. સોર્લંી,

સર્રારના નાયબ સચિવ.

IX Ex.-216

216-1216-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX

NOTIFICATION

Regarding

The Veterinary Officer, Class II, in the Gujarat State Services, Recruitment Rules, 2025

ગુજરાત રાજ્ય સેવામં, પશુ નર્ર્ચત્સા અનર્ધારી, વગગ ૨, ભરતી નચયમો, ૨૦૨૫ સંબંધી

ં

જાહેરચામુ

વચ અચે પયાગવરણ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૯મી એપિ્રલ, ૨૦૨૫

ભારતચુ

ં સંનવધાચ.

ક્રર્મંઃ જીવીએચ/૨૦૨૫/૦૭/આરસીટી/૧૪૧૯/૫૭૩/ડી: ભારતના સંવિધાનના અનુ્િછેદ ૩૦૯ના પરંર્તુથી મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ, આથી, અગ્ર મુખ્ય વન સંરક્ર્ષ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોસાની ર્ચેરી, ગુજરાત રાજ્ય હેઠળની ગુજરાત રાજ્ય સેવામાં, પશુ ર્ર્ચિત્સા અર્ધિારી, વગા ૨-ની જગા પર ભરતીનુ ં નિયમનર્ રવા માટેની જોગવાઇર્ રવા નીચેના નિયમો ર્ રે છે:-

૧. (૧) આ નિયમો ગુજરાત રાજ્ય સેવામાં, પશુ ર્ર્ચિત્સા અર્ધિારી, વગા ૨, ભરતી નિયમો, ૨૦૨૫ર્ હેવાશે.

(૨) તે, રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખથી અમલમાં આવશે.

૨. અગ્ર મુખ્ય વન સંરક્ર્ષ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોસાની ર્ચેરી, ગુજરાત રાજ્ય હેઠળની ગુજરાત રાજ્ય સેવામાં, પશુ ર્ર્ચિત્સા અર્ધિારી, વગા ૨-ની જગા ઉપરની નિમર્ણૂ સીધી પસંદગીથીર્ રવી જોઇશે.

૩. નિયમ ૨-માં જણાવેલી જગા ઉપર સીધી પસંદગીથી નિમર્ણૂને પાત્ર થવા માટે, ઉમેદવાર,-

ર્() ૩૫ વકાથી વધુ ઉંમરનો હોવો જોઇશે નહિ:

પરંતુ ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર, અગાઉથી ગુજરાત સર્રારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમયાાદા હળવીર્ રી ર્શાશે;

(ખ) ભારતમાં ર્ેન્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવસિાટીઓ પર્ૈીની ર્ોઇપણ યુનિવસિાટીમાંથી; અથવા યુનિવસિાટી ગ્રાન્્સ ર્મિશન અધિનિયમ, ૧૯૫૬ની ર્લમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવસિાટી હોવાનુ ં ગણાતી અથવા તે તર્રીે માન્ય થયેલી અને ભારતીય પશુર્ર્ચિત્સાર્ ાઉન્ન્સલ અધિનિયમ, ૧૯૮૪ હેઠળ માન્યતા મળેલી હોય તેવી બીજી ર્ોઇપણ શૈક્ષર્ણિ સંસ્થામાંથી મેળવેલી પશુર્ર્ચિત્સા વિજ્ઞાન અને પશુપાલન (BVSc & AH)ની સ્નાર્તની પદવી અથવા પશુર્ર્ચિત્સા વિજ્ઞાન (BVSc) ની સ્નાર્તની પદવી અથવા ભારતીય પશુર્ર્ચિત્સાર્ ાઉન્ન્સલ અધિનિયમ, ૧૯૮૪ની પહેલી અનુસૂચિ અથવા બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ માન્ય થયેલી પશુર્ર્ચિત્સાની લાર્યાત ધરાવતો હોવો જોઇશે;

(ગ) ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની ર્ોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાર્ણારી ધરાવતો હોવો જોઇશે; અને

(ઘ) ગુજરાતી અથવા હિન્દી અથવા તે બન્નેનુ ં પૂરતુ ં જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

૪. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, નિમર્ણૂના સમયે પોતે એવી રીતે રજિસ્ટર થયેલ ન હોય, તો ભારતીય પશુર્ર્ચિત્સાર્ ાઉન્ન્સલ અધિનિયમ, ૧૯૮૪ હેઠળ ગુજરાત પશુર્ર્ચિત્સાર્ ાઉન્ન્સલ અથવા ભારતીય પશુર્ર્ચિત્સાર્ ાઉન્ન્સલમાં પોતાનુ ં રજિસ્રેશનર્ રાવવુ ં જોઇશે.

૫. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, બે વકાની મુદત સુધી અજમાયશ ઉપર રહેવુ ં જોઇશે.

૬. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, પોતાની અજમાયશની મુદત દરમિયાન, રાજપત્રિત અર્ધિારી પૂવા-સેવા તાલીમ અને પરીક્ષા નિયમો, ૧૯૭૦ની જોગવાઇઓ અનુસાર પૂવા-સેવા તાલીમ લેવાની રહેશે અને તાલીમાંત પરીક્ષા પાસ ર્રવાની રહેશે.

૭. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, પોતાની અજમાયશની મુદત દરમિયાન, ગુજરાત મુર્લી સેવા ર્ોમ્પ્યુટર ક્ષમતા તાલીમ અને પરીક્ષા નિયમો, ૨૦૦૬ની જોગવાઈઓ અનુસાર ર્ોમ્પ ્યુટરની જાર્ણારી અંગેની લાર્યી પરીક્ષા પાસ ર્રવાની રહેશે.

૮. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રારે ઠરાવેલા નિયમો અનુસાર હિન્દી અથવા ગુજરાતી અથવા તે બન્ને પરીક્ષા પાસર્ રવાની રહેશે.

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 216-3 ૯. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રાર ઠરાવે તેવી તાલીમ લેવાની રહેશે અને તેવી પરીક્ષા પાસર્ રવાની રહેશે. ૧૦. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રાર ઠરાવે તેવા નમૂનામાં, તેટલી ર્રમના અને તેટલી મુદત માટે જામીનગીરી અને જામીનખત પૂરા પાડવાના રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

આસવ ગઢવી,

સર્રારના નાયબ સચિવ.

----------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 23 June 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-06-23.202507102052176708/. Archive identifier in.gazette.gujarat.2025-06-23.202507102052176708.