Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 217, Part Part -IX Extra, 23 June 2025

Published 23 June 2025

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
217
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2025-06-23.202507102052354065
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1

Extra No. 217

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૧મી જૂન, ૨૦૨૫

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા પંાિયત, ગ્રામ ગૃહનચમાાણ અચે ગ્રામ નર્વાસ નવભાગના તારીખઃ ૩જી એનચલ, ૨૦૨૫ના ર્હુમ ક્રર્માંઃ ર્ેપી/૨૦૨૫ચો ૧૧/પીઆરએઆિરડીડી/જેઆરટી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/૦૮૪૩/સેક્શચ-જે.- નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે.

આર. આર. સોર્લંી,

સર્રારના નાયબ સચિવ.

IX Ex.-217

217-1217-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX ORDER

Under

The Gujarat Panchayats Act, 1993

ગુજરાત પંાિયત અનધનચયમ, ૧૯૯૩ હેઠળ

ર્હુમ

પંાિયત, ગ્રામ ગૃહનચમાાણ અચે ગ્રામ નર્વાસ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૩જી એપિ્રલ, ૨૦૨૫

ગુજરાત પંાિયત અનધનચયમ, ૧૯૯૩.

ક્રર્મં:ર્ ેપી/૨૦૨૫ચો ૧૧/પીઆરએઆિરડીડી/જેઆરટી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/૦૮૪૩/સેક્શચ—જે:- ગુજરાત સર્રારે, શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાવણ વિભાગના તારીખઃ ૨૧મી ડચસેમ્બર, ૨૦૨૪ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ જેવી ૨૦૨૪ નો ૪૨૨-યુચીયુએચચી/ એમઆઇએસ/એમપીએમએલએ/૧૮/૨૦૨૨/૦૦૦૨/એમ સેક્શન, ર્ેવી-૨૦૨૪ નો ૪૨૩-યુચીયુએચચી/એમઆઇએસ/એમપીએમએલએ/૧૮/ ૨૦૨૨/૦૦૦૨/એમ સેક્શન, અને ર્ેવી-૨૦૨૪ નો ૪૨૪-યુચીયુએચચી/એમઆઇએસ/એમપીએમએલએ/૧૮/૨૦૨૨/૦૦૦૨/એમ સેક્શન હેઠળ, અમરેલી જિલ્લાના ધારી ગ્રામ પંચાયત, પ્રેમપરા ગ્રામ પંચાયત, હરીપરા ગ્રામ પંચાયત, ર્વેરીયાપરા ગ્રામ પંચાયત અને નબાપરા-લેનપરા ગ્રામ પંચાયતના વિસ્તારોને, "નાના શહેરી વિસ્તારો" તર્રીે નિડદચષ્ટર્ યાવ છે અને ધારી મ્યુનિસિપાલિટીની રચનાર્ રી છે;

અને સદરહુ ગ્રામ પંચાયતોના વિસ્તારો "નાના શહેરી વિસ્તારો" હોવાથી, સંબંધિત જિલ્લા પંચાયત, અમરેલી અને તાર્લુા પંચાયત, ધારી-ના સંબંધિત મતદાર વિભાગમાં ફેરફારર્ રવામાં આવ્યો છે અને જેમના મતદાર વિભાગનો સંપૂણવપણે સદરહુ શહેરી વિસ્તારમાં સમાવેશર્ રવામાં આવ્યો હોય તેવા જિલ્લા પંચાયત, અમરેલી અને તાર્લુા પંચાયત, ધારી-ના ચૂ ંટાયેલા પ્રતિનિધિઓના ર્ડસ્સામાં, અનુસૂચિનીર્ ોલમ (૪) અને (૫)માં નિડદચષ્ટ ર્યાવ પ્રમાણેના જિલ્લા પંચાયત, અમરેલી અને તાર્લુા પંચાયત, ધારી-ના સંબંધિત મતદાર વિભાગના ચૂ ંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત, અમરેલી અને તાર્લુા પંચાયત, ધારી-ના પ્રતિનિધિ તર્રીે હોતા બંધ થતા હોવાથી, જિલ્લા પંચાયત, અમરેલી અને તાર્લુા પંચાયત, ધારી-ના સભ્ય તર્રીે ચાલુ રહી ર્શશે નહિ;

અને ગુજરાત સર્રારે, અનુસૂચિનીર્ ોલમો (૪) અને (૫)માં નિડદચષ્ટર્ યાવ પ્રમાણે મતદાર વિભાગનુ ં પ્રતિનિધિત્વર્ રતા જિલ્લા પંચાયત, અમરેલી અને તાર્લુા પંચાયત, ધારી-ના પ્રતિનિધિનો હોદ્દો સમાપ્તર્ રવાનો નિણવયર્ યો છે;

તેથી, હવે, ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ (સન ૧૯૯૩ના ગુજરાતના ૧૮મા)નીર્ લમ ૨૬૪ની પેટાર્-લમ (૧)થી મળેલ સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી,-

૧. વિદ્યમાન જિલ્લા પંચાયત, અમરેલીના સભ્યોની સંખ્યાર્ ામચલાઉ રીતે ૩૪માંથી ઘટાચીને ૩૩ અને તાર્લુા પંચાયત, ધારીના સભ્યોની સંખ્યા ૧૮માંથી ઘટાચીને ૧૪ર્ રે છે;

૨. જેમને સદરહુ જિલ્લા અને તાર્લુા પંચાયતમાંથી ર્બાાતર્ રવામાં આવ્યા છે તેવા જિલ્લા પંચાયત, અમરેલી અને તાર્લુા પંચાયત, ધારી- ના વિસ્તારોની અંદર આવતા, આ સાથે જોચેલી અનુસૂચિનીર્ લમ (૪)માં નિડદચષ્ટર્ રેલ મતદાર વિભાગનુ ં પ્રતિનિધિત્વર્ રતા,ર્ ોલમ (૫)માં નિડદચષ્ટર્ રેલ જિલ્લા પંચાયત, અમરેલી અને તાર્લુા પંચાયત, ધારી-ના સભ્યોનો હોદ્દો સમાપ્તર્ રે છે.

અચુસૂનિ

અચુક્રર્મં નજલ્લા પંાિયતચુ ં ચામ નજલ્લા/તાર્લુા પંાિયતચુ ં ચામ નજલ્લા/તાર્લુા પંાિયતચા મતદાર નવભાગચુ ં ચામ અચે તેચો ચંબર નજલ્લા/તાર્લુા પંાિયતચા િ ંટાયેલા સભ્યચુ ૂ ં ચામ
(૧) (ર) (૩) (૪) (૫)
૧ અમરેલી અમરેલી જિલ્લા પંચાયત ધારી-૧૨ ભુપતભાઈ ભાયાભાઇ વાળા
૨ અમરેલી ધારી તાર્લુા પંચાયત ૪-ધારી-૧ રમેશભાઇ વલ્લભભાઇ વાઘેલા
૩ અમરેલી ધારી તાર્લુા પંચાયત ૫-ધારી-૨ જયદેવભાઇ ચંપુભાઇ બસીયા
૪ અમરેલી ધારી તાર્લુા પંચાયત ૬-ધારી-૩ અનવરભાઇ નાનુભાઇ લલીયા
૫ અમરેલી ધારી તાર્લુા પંચાયત ૧૬-પ્રેમપરા જયશ્રીબેન અતુલભાઇર્ ાનાણી
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 217-3

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

એમ. ડી. ચજાપનત,

સર્રારના નાયબ સચિવ.

----------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 23 June 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-06-23.202507102052354065/. Archive identifier in.gazette.gujarat.2025-06-23.202507102052354065.