Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 218, Part Part -IX Extra, 23 June 2025

Published 23 June 2025

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
218
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2025-06-23.202507102052551642
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1

Extra No. 218

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૧મી જૂન, ૨૦૨૫

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના પંચાયત, ગ્રામ ગૃહનિમાાણ અને ગ્રામ ર્વિાસ વિભાગના તારીખઃ ૨૨મી એપિ્રલ, ૨૦૨૫ના જાહેરનામા ક્રર્માંઃર્ ેપી/ ર૦૨૫નો ૨૫/પીઆરએચઆરડીડીર્/ેઆરટી/ઇ-ફાઇલ/ર૦૨૫/૧૫૮૯/ખ.- નો ગુજરાતી અનુવાદ આથી સવા ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે.

આર. આર. સોર્લંી,

સર્રારના નાયબ સચિવ.

IX Ex.-218

218-1218-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX

NOTIFICATION

Regarding

The Work Assistant, Class III, in the superior Panchayat Services, Recruitment Rules, 2024

ઉ્િ િપંાિયત સેવામં, ર્ર્વ આનસસ્ટન્ટ ર્(ાયય મદિચીશ), વગય ૩, ભરતી નચયમો, ૨૦૨૫ સંબંધી

ં જાહેરચામ

પંાિયત, ગ્રામ ગૃહનચમાયણ અચે ગ્રામ નર્વાસ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૨મી એપિ્રલ, ૨૦૨૫

ગ જરાત પંાિયત અનધનચયમ, ૧૯૯૩.

ક્રર્મં: ર્ેપી/ ર૦૨૫ચો ૨૫/પીઆરએઆિરડીડીર્/ેઆરટી/ઇ-ફાઇલ/ર૦૨૫/૧૫૮૯/ખ:- ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ (સન ૧૯૯૩ના ગુજરાતના ૧૮-મા)નીર્ લમ ૨૭૪ની પેટાર્-લમ (૫) સાથે વાંચતા,ર્ લમ ૨૨૭થી મળેલી સત્તાની રૂએ અને આ અથેર્ રેલા તમામ નિયમો રદ ર્રીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, ઉ્િ િ પંચાયત સેવામાં, ર્ર્વ આસિસ્ટન્ટ ર્(ાયા મદિનીશ), વગા ૩ની જગા પર ભરતીનુ ં નિયમન ર્રવા માટેની જોગવાઈર્ રવા નીચેના નિયમોર્ રે છે:-

૧. (૧) આ નિયમો, ઉ્િ િપંચાયત સેવામાં, ર્ર્વ આસિસ્ટન્ટ ર્(ાયા મદિનીશ), વગા ૩, ભરતી નિયમો, ૨૦૨૫ર્ હેવાશે.

(૨) તે, રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે.

૨. ઉ્િ િપંચાયત સેવામાં, ર્ર્વ આસિસ્ટન્ટ ર્(ાયા મદિનીશ), વગા ૩ની જગા પરની નિમર્ણૂ સીધી પસંદગીથીર્ રવી જોઈશે.

૩. નિયમ ર-માં જણાવેલ જગા પર સીધી પસંદગીથી નિમર્ણૂને પાત્ર થવા માટે ઉમેદવાર,-

ર્() ૩૩ વકાથી વધુ ઉંમરનો હોવો જોઇશે નહિ:

પરંતુ ગુજરાત પંચાયત સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૯૮ની જોગવાઇઓ અનુસાર અગાઉથી ગુજરાત પંચાયત સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમયાાદા હળવીર્ રી ર્શાશે;

વધુમાં ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર અગાઉથી ગુજરાત સર્રારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમયાાદા હળવીર્ રી ર્શાશે;

(ખ) (૧) ર્ટેર્નિલ પરીક્ષા બોડામાંથી અથવા ભારતમાંર્ ેન્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવસિાટીઓ પર્ૈીનીર્ ોઇપણમાંથી અથવા યુનિવસિાટી ગ્રાન્્સર્ મિશન અધિનિયમ, ૧૯૫૬નીર્ લમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવસિાટી હોવાનુ ં ગણાતી અથવા તે તર્રીે માન્ય થયેલી બીજીર્ ોઇપણ શૈક્ષર્ણિ સંસ્થામાંથી મેળવેલ સિવિલ એન્ન્જનિયરીંગમાં ડડપ્લોમા ધરાવતો હોવો જોઇશે અથવા સર્રારે માન્યર્ રેલી તેને સર્મક્ષ લાર્યાત ધરાવતો હોવો જોઇશે:

પરંતુ સિવિલ એન્ન્જનિયરીંગમાં સ્નાર્તની પદવી ધરાવતો ઉમેદવાર અરજીર્ રવાને પાત્ર થશે નહિ.

(૨) ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણે ર્ોમ્પપ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાર્ણારી ધરાવતો હોવો જોઇશે; અને

(૩) ગુજરાતી અથવા હિન્દી અથવા તે બન્નેનુ ં પૂરતુ ં જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

૪. ગુજરાત પંચાયત સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૯૮ના નિયમ ૧૦ર્- ની જોગવાઇઓ, સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારને લાગુ પડશે.

૫. સીધી પસંદગી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રાર ઠરાવે તેવી તાલીમ લેવાની રહેશે અને તેવી પરીક્ષા પાસર્ રવાની રહેશે.

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 218-3

૬. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રાર ઠરાવે તેવા નમૂનામાં, તેટલી ર્રમના અને તેટલી મુદત માટે જામીનગીરી અને જામીનખત પૂરા પાડવાના રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

ગોપાલનસંહ યાદવ,

સર્રારના ઉપસચિવ.

----------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 23 June 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-06-23.202507102052551642/. Archive identifier in.gazette.gujarat.2025-06-23.202507102052551642.