| GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1 | ||
©
The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૩મી જૂન, ૨૦૨૫
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગૃહ વિભાગના તારીખઃ ૨જી એપિ્રલ, ૨૦૨૫ના જાહેરનામા ક્રર્માંઃ જીજી/૪૫/૨૦૨૫/ એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૪/૨૦.-નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે.
219-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX NOTIFICATION UnderThe Official Secrets Act, 1923
સર્રારી ગુપ્ત બાબત અનધનચયમ, ૧૯૨૩ હેઠળ
ં જાહેરચામુ
ગૃહ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨જી એપિ્રલ, ૨૦૨૫.
સર્રારી ગુપ્ત બાબત અનધનચયમ, ૧૯૨૩.
ક્રર્મં: જીજી/૪૫/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૪/૨૦:- ગુજરાત સર્રારનો એવો અભિપ્રાય છે ર્ે આ સાથે જોડેલી અનુસૂચિમાં નિકદચષ્ટ સ્થળ અંગેની માહિતી અથવા તે સ્થળનો વિનાશ અથવા તેમાં અવરોધ અથવા તેમાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, ભારત સર્રારના ગૃહ મંત્રાલયના તારીખ ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રર્માં. ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે વાંચતા, સર્રારી ગુપ્ત બાબત અધિનિયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)નીર્ લમ ૨-ના ખંડ (૮)ના પેટા-ખંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાં પ્રસિદ્ધિની તારીખે અને તે તારીખથી અમલમાં આવે તેમ, સદરહુ અધિનિયમના હેતુઓ માટે, અનુસૂચિમાં વણવવેલા કરલાયન્સ ઇન્ડસ્રીઝ લિમિટેડના વોટર સપ્લાય પંપિગ સ્ટેશન, ગામ: ઝણોર, તાર્લુોઃ ભરૂચ, જિલ્ોઃ ભરૂચ, ગુજરાતને 'પ્રતિબંધિત સ્થળ' તર્રીે જાહેરર્ રે છે.
અચુસૂનચ
સરવે નંબર, સ્થળનુ ં નામ અને સ્થળની હદોનુ ં વણવન.
| ઇન્સ્ટોલેશચચુ ં ચામ | સરચામુ ં | સરવે ચંબર અચે ક્ષેત્રફળ | પ્રનતબંનધત નવ્તારચી હદો |
| કરલાયન્સ ઇન્ડસ્રીઝ લિમિટેડ. વોટર સપ્લાય પંપિગ સ્ટેશન | ગામ: ઝણોર તાર્લુો: ભરૂચ જિલ્ો: ભરૂચ | સરવે નંબર. ૨૨૮૨ | પૂવે: નમવદા નદી પચિમે: સરવે નંબર. ૬૫૯ અને ૬૫૮ ઉત્તરે: સરવે નંબર. ૧૭૫૯ અને ૧૯૬૧ દચિણે: સરવે નંબર. ૧૭૫૬, ૧૮૫૭, ૧૭૫૮ અને ૬૪૭ |
| ર્ુલ ચેત્રફળ: ૧૯૦૦૦ ચો.મી. પ્રતિબંધિત વિસ્તાર: ૧૯૦૦૦ ચો.મી. |
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
ધારા બ્રહ્મભટ્ટ,
સેક્શન અર્ધિારી.
----------