| GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1 | ||
©
The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૩મી જૂન, ૨૦૨૫
220-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX NOTIFICATION UnderThe Official Secrets Act, 1923
સર્રારી ગુપ્ત બાબત અનધનચયમ, ૧૯૨૩ હેઠળ
ં જાહેરચામુ
ગૃહ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૩૦મી એપિ્રલ, ૨૦૨૫
સર્રારી ગુપ્ત બાબત અનધનચયમ, ૧૯૨૩.
ક્રર્મં: જીજી/૫૯/૨૦૨૫/એસબી૧/ઓએસએ/૧૦૨૦૨૧/૧૧૦:- ગુજરાત સર્રારનો એવો અભિપ્રાય છે ર્ે આ સાથે જોડેલી અનુસૂચિમાં નિકદચષ્ટ સ્થળ અંગેની માહિતી અથવા તે સ્થળનો વિનાશ અથવા તેમાં અવરોધ અથવા તેમાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, ભારત સર્રારના ગૃહ મંત્રાલયના તારીખ ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રર્માં. ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે વાંચતા, સર્રારી ગુપ્ત બાબત અધિનિયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)નીર્ લમ ૨-ના ખંડ (૮)ના પેટા-ખંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાં પ્રસિદ્ધિની તારીખે અને તે તારીખથી અમલમાં આવે તેમ, સદરહુ અધિનિયમના હેતુઓ માટે, સદરહુ સ્થળને 'પ્રતિબંધિત સ્થળ' તર્રીે જાહેરર્ રે છે અને આદેશર્ રે છેર્ ે આ જાહેરનામાની અંગ્રેજી અને ગુજરાતી ર્નલો સદરહુ સ્થળે ચોંટાડવી.
આ જાહેરનામાનોર્ ોઇપણ મર્જૂર નીચેનાને લાગુ પડશે નહિ:-
૧. ગુજરાત રાજ્યના પોલીસદળના સભ્યો,
૨. સંઘના લશર્્રી, નર્ૌા અથવા હવાઇદળના સભ્યો,
૩. ઉપયુ વક્ત સ્થળોમાં ર્નોરીએ રાખેલી વ્યક્તિઓ, અને
૪. ભારતીય નાગકર્ર સુરક્ષા સંહિતા, ૨૦૨૩નીર્ લમ ૧૪-માં ઉલ્લેખેલા મેજિસ્રેટ.
વક્તર્ ક્ષાની વ્યક્તિઓને માત્ર તેમની સત્તાવાર ફરજો બજાવવા માટે જ મુક્તિ આપવામાં આવશે.
ઉપયુ
અચુસૂનચ
સરવે નંબર, સ્થળોના નામ અને સ્થળની હદોનુ
ં વણવન
| અચુક્રર્મં | ઇન્સ્ટોલેશચચુ ં ચામ | સરચામુ ં | સરવે ચંબર અચે ક્ષેત્રફળ | પ્રનતબંનધત નવ્તારચી હદો |
| ૧. | ઈન્ડડયન ઓઇલ ર્ોપોરેશન લિમિટેડ. ર્ડીેપીએલ એસવી-૪ સ્ટેશન પાદરા | ગામ: પાદરા તાર્લુો: પાદરા જિલ્લો: વડોદરા | સરવે નંબર: ૯૩૮/૧ | પૂવે: સરવે નંબર ૯૩૮/૧-ની જમીન પચિમે: સરવે નંબર ૯૨૯-ની જમીન અને રસ્તો ઉત્તરે: સરવે નંબર ૯૩૮/૧-ની જમીન દક્ષિણે: સરવે નંબર ૯૩૨-ની જમીન |
| ર્ુલ ક્ષેત્રફળ: ૫૭૪૨ ચોરસ મીટર પ્રતિબંધિત ક્ષેત્રફળ: ૨૫૦૦ ચોરસ મીટર |
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
શ્રદ્ઘા પરમાર,
સર્રારના ઉપસચિવ.
----------