| GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1 | ||
©
The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૩મી જૂન, ૨૦૨૫
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના અન્ન, નાગરર્ર પુરવઠા અને ગ્રાર્હો બાબતોનો વિભાગના તારીખઃ ૫મી માચ,િ ૨૦૨૫-ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ જીટીએચ/૨૦૨૫/૦૪/એફસીએસસીએડી/એએસએમ/ઇ-ફાઇલ/૫/૨૦૨૩/૦૧૪૨/એ.-નો ગુજરાતી અનુવાદ આથી સવ િર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે.
221-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX NOTIFICATION RegardingAmendment to the Assistant Director, Class II, in the General State Service under the Food,
Civil Supplies and Consumer Affairs Department, Recruitment Rules, 2014
અન્ન, ચાગરર્ર પુરવઠા અચે ગ્રાર્હ બાબતોચા નવભાગ હેઠળચી સામાન્ય રાજ્ય સેવામં,
મદિચીશ નચયાર્મ, વગગ ૨, ભરતી નચયમો, ૨૦૧૪ સુધારવા સંબંધી
ં
જાહેરચામુ
અન્ન, ચાગરર્ર પુરવઠા અચે ગ્રાર્હો બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૫મી માચ,િ ૨૦૨૫
ભારતચુ
ં સંનવધાચ.
ક્રર્મં: જીટીએ/િ૨૦૨૫/૦૪/એફસીએસસીએડી/એએસએમ/ઇ-ફાઇલ/૫/૨૦૨૩/૦૧૪૨/એ:- ભારતના સંવિધાનના અનુ્િછેદ ૩૦૯ના પરંર્તુથી મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ, આથી, અન્ન, નાગરર્ર પુરવઠા અને ગ્રાર્હ બાબતોના વિભાગ હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં, મદિનીશ નિયાર્મ, વગ િ૨, ભરતી નિયમો, ૨૦૧૪ વધુ સુધારવા નીચેના નિયમોર્ રે છે:-
૧. (૧) આ નિયમો અન્ન, નાગરર્ર પુરવઠા અને ગ્રાર્હ બાબતોના વિભાગ હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં, મદિનીશ નિયાર્મ, વગ િ૨, ભરતી (સુધારા) નિયમો, ર૦૨૫ર્ હેવાશે.
(૨) તે, રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખથી અમલમાં આવશે.
૨. અન્ન, નાગરર્ર પુરવઠા અને ગ્રાર્હ બાબતોના વિભાગ હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં, મદિનીશ નિયાર્મ, વગ િ ૨, ભરતી નિયમો, ૨૦૧૪માં, નિયમ ૨-માં, ખંડ ર્() (૩) હેઠળના પરર્િછેદમાં, "સિદ્ધ ગુણવત્તા અનેર્ ાયદિક્ષતાવાળી વ્યચિની બઢતીથીર્ રવી જોઇશે" એ શબ્દોને બદલે, "ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણે, વિચારણાના ક્ષેત્રમાં, બઢતી માટે યોગ્ય ગણાવા માટે ''સારા-નો આધારચિહ્ન ધરાવતી વ્યચિની બઢતીથીર્ રવી જોઈશે'' એ શબ્દો,ર્ ૌંસ અને અક્ષર ર્મૂવા.
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
જે. એ. ગામીત,
સર્રારના નાયબ સચિવ.
----------