Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 223, Part Part -IX Extra, 23 June 2025

Published 23 June 2025

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
223
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2025-06-23.202507102054306711
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1

Extra No. 223

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૩મી જૂન, ૨૦૨૫

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના માગગ અચે ર્માચ નવભાગ-ના તારીખઃ ૭મી મે, ૨૦૨૫-ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ જીજે/૦૭/૨૦૨૫/આરબીડી/ડબલ્યુઆરટી/ઈ-ફાઈલ/૧૬/૨૦૨૫/૧૨૨૯/ર્સેશચ નજ. નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે.

આર. આર. સોર્લંી,

સર્રારના નાયબ સચિવ.

IX Ex.-223

223-1223-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX

NOTIFICATION

Regarding

The Assistant Manager, Class III, Recruitment Rules, 2025

મદિચીશ વ્યવસ્થાર્પ (આનસસ્ટન્ટ મેચેજર), વગગ-૩, ભરતી નચયમો, ર૦૨૫ સંબંધી

ં

જાહેરચામુ

માગગ અચે ર્માચ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૭મી મે, ૨૦૨૫

ભારતચુ

ં સંનવધાચ.

ક્રર્મંઃ જીજે/૦૭/૨૦૨૫/આરબીડી/ડબલ્યુઆરટી/ઈ-ફાઈલ/૧૬/૨૦૨૫/૧૨૨૯/ર્સેશચ જીઃ- ભારતના સંવિધાનના અનુ્િછેદ ૩૦૯ના પરંર્તુથી મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ, આથી, માગવ અને ર્માન વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળની તાબાની સેવામાં, મદિનીશ વ્યવસ્થાર્પ (આસિસ્ટન્ટ મેનેજર), વગવ-૩-ની જગા પર ભરતીનુ ં નિયમનર્ રવા માટેની જોગવાઈર્ રવા નીચેના નિયમોર્ રે છેઃ-

૧. (૧) આ નિયમો મદિનીશ વ્યવસ્થાર્પ (આસિસ્ટન્ટ મેનેજર), વગવ-૩, ભરતી નિયમો, ર૦૨૫ર્ હેવાશે.

(૨) તે, રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખથી અમલમાં આવશે.

૨. માગવ અને ર્માન વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળની તાબાની સેવામાં, મદિનીશ વ્યવસ્થાર્પ (આસિસ્ટન્ટ મેનેજર), વગવ-૩ ની જગા પરની નિમર્ણૂ સીધી પસંદગીથીર્ રવી જોઈશે.

૩. નિયમ-૨ માં જણાવેલી જગા પર સીધી પસંદગીથી નિમર્ણૂને પાત્ર થવા માટે, ઉમેદવાર,-

ર્() ૩૭ વકવથી વધુ ઉંમરનો હોવો જોઇશે નહિઃ

પરંતુ ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર અગાઉથી ગુજરાત સર્રારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમયાવદા હળવીર્ રી ર્શાશેઃ

(ખ) ભારતમાં ર્ેન્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવસિવટીઓ પર્ૈી ર્ોઈપણમાંથી અથવા યુનિવસિવટી ગ્રાન્્સર્ મિશન અધિનિયમ, ૧૯૫૬નીર્ લમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવસિવટી હોવાનુ ં ગણાતી અથવા તે તર્રીે માન્ય થયેલી બીજી ર્ોઈપણ શૈક્ષર્ણિ સંસ્થામાંથી મેળવેલ હોટેલ મેનેજમેન્ટમાં ડચપ્લોમા/હોટેલ મેનેજમેન્ટ અને ર્ેટડરંગ ટેક્નોલોજી-માં ડચપ્લોમા/ હોટેલ મેનેજમેન્ટમાં પદવી/ હોટેલ મેનેજમેન્ટ અને ર્ેટડરંગ ટેક્નોલોજીમાં પદવી/ હોસ્સ્પટેલિટી અને હોટેલ એચમિનિસ્રેશનમાં સ્નાર્તની પદવી / બેચલર ઓફ બિઝનેસ એચમિનિસ્રેશન (હોટેલ અને ટૂડરઝમ) / બેચલર ઓફ આ્સવ (ઈન્ટરનેશનલ હોસ્સ્પટેલિટી એચમિનિસ્રેશન)/ બેચલર ઓફ સાયન્સ ર્(ેટડરંગ સાયન્સ અને હોટેલ મેનેજમેન્ટ) / માસ્ટર ઓફ બિઝનેસ એચમિનિસ્રેશન (ટૂડરઝમ અને હોટેલ મેનેજમેન્ટ)/ (ટૂડરઝમ અને હોટેલ મેનેજમેન્ટમાં) અનુસ્નાર્ત ડચપ્લોમા ધરાવતો હોવો જોઈશે અથવા સર્રારે માન્યર્ રેલ તેને સર્મક્ષ લાર્યાત ધરાવતો હોવો જોઈશે;

(ગ) ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેનીર્ ોમ્પપ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાર્ણારી ધરાવતો હોવો જોઇશે; અને

(ઘ) ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંનેનુ ં પૂરતુ ં જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

૪. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારના સંબંધમાં, ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ના નિયમ ર્૯-ની જોગવાઇઓ લાગુ પચશે.

૫. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રાર ઠરાવે તેવી તાલીમ લેવી જોઈશે અને તેવી પરીક્ષા પાસ જોઈશે.

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 223-3

૬. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રાર ઠરાવે તેવા નમૂનામાં, તેટલી ર્રમની અને તેટલી મુદત માટે જામીનગીરી અને જામીનખત પૂરા પાચવા જોઈશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

નહતેષર્ ે ગોનહલ,

સર્રારના નાયબ સચિવ.

----------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 23 June 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-06-23.202507102054306711/. Archive identifier in.gazette.gujarat.2025-06-23.202507102054306711.