Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 224, Part Part -IX Extra, 23 June 2025

Published 23 June 2025

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
224
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2025-06-23.202507102054469550
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1
Extra No. 224

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૩મી જૂન, ૨૦૨૫

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા શહેરી નર્વાસ અચે શહેરી ગૃહનચકાાણ નવભાગ-ના તારીખઃ ૧૨મી મે, ૨૦૨૫નાજાહેરનામા ક્રર્માંઃર્ ેવી/૨૦૨૫નો ૧૭૦ યુડીયુએચડી/ઇઓએમ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૫/૦૪૬૦/એમ.-નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે. આર. આર. સોર્લંી, સર્રારના નાયબ સચિવ. IX Ex.-224 224-1 224-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX NOTIFICATION Under The Gujarat Municipalities Act, 1963

ગુજરાત ચગરપાનર્લા અનધનચયક, ૧૯૬૩ હેઠળ

ં

જાહેરચાકુ

શહેરી નર્વાસ અચે શહેરી ગૃહનચકાાણ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૨મી મે, ૨૦૨૫

ગુજરાત ચગરપાનર્લા અનધનચયક, ૧૯૬૩.

ક્રર્કંઃ ર્ેવી/૨૦૨૫ચો ૧૭૦ યુડીયુએડિી/ઇઓએક/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૫/૦૪૬૦/એક: ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા)ની ર્લમ ૬-ની પેટાર્-લમ (૩)નો ખંડ (ગ), ગુજરાત સ્થાર્નિ સત્તામંડળ ર્ાયદા (સુધારા) અધિનિયમ, ૨૦૨૩ (૨૦૨૩ના ગુજરાતના ૧૭મા)થી, સુધારવામાં આવ્યો છે, જેથી ર્રીને, પછાત વગોની વ્યચિઓને બેર્ઠોની ર્ુલ સંખ્યાના સત્તાવીસ (૨૭) ર્ટા સુધી અનામત આપી ર્શાય;

અને વસતી ગણતરી-૨૦૧૧ના આધારે જાહેર ર્યાવ પ્રમાણેના ધાનેરા નગરપાર્લિા વિસ્તારની વસતીના ર્આંડા અનુસાર તેમજ અધિનિયમનીર્ લમો ૬ અને ૭ની જોગવાઇઓને પણ ધ્યાનમાં રાખીને, વોડવની સંખ્યા અનેર્ ાઉન્સસલરની બેર્ઠો તેમજ અનુસૂચિત જાતિઓ, પછાત વગો અને સ્રીઓ માટે અનામત રાખવાની બેર્ઠોની સંખ્યા સુનિચિતર્ રવી જરૂરી છે;

તેથી, હવે, ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા)નીર્ લમ ૬ની પેટાર્-લમો (૨) અને (૩) સાથે વાંચતા,ર્ લમ ૭ની પેટાર્-લમ (૨)થી મળેલી સત્તાની રૂએ અને શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાવણ વિભાગનુ ં તારીખ: ૧૭મી ઓગસ્ટ, ૨૦૨૪નુ ં સર્રારી જાહેરનામુ ં ક્રર્માં: ર્ેવી ૨૦૨૪નો ૧૬૫ યુડીયુએચડી/એમડબલ્યુડી/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૪/૩૦૫૭/એમ રદ ર્રીને, ગુજરાત સર્રાર, આથી, નીચે પ્રમાણે નક્કીર્ રે છે:-

(૧) ધાનેરા નગરપાર્લિાના વિસ્તારો, સાત (૭) વોડવમાં વિભાજિત થશે અને નગરપાર્લિા અઠ્ઠાવીસ (૨૮)ર્ ાઉન્સસલરની બનશે;

(૨) ર્ાઉન્સસલરની અઠ્ઠાવીસ (૨૮) બેર્ઠોમાંથી-

(૧) ચાર (૪) બેર્ઠો, અનુસૂચિત જાતિઓની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાંથી બે (૨) બેર્ઠ અનુસૂચિત જાતિઓની સ્રીઓ માટે અનામત રહેશે;

(૨) ર્એ (૧) બેર્ઠ, અનુસૂચિત આદિજાતિની સ્રીઓ માટે અનામત રહેશે;

(૩) આઠ (૮) બેર્ઠો, પછાત વગોની વ્યચિઓ માટે અનામત રહેશે; જેમાંથી ચાર (૪) બેર્ઠ પછાત વગોની સ્રીઓ માટે અનામત રહેશે;

(૪) ચૌદ (૧૪) બેર્ઠો, સ્રીઓ (અહીં ઉપર ઉલ્લેખ્યા પ્રમાણે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિ અને પછાત વગોની સ્રીઓ માટેની અનામત રાખેલી બેર્ઠોની સંખ્યા સહિત) માટે અનામત રહેશે.

અપવાદ: આ જાહેરનામાનાર્ ોઈપણ મર્જૂરથી, આ જાહેરનામાના આરંભ પહેલા, ધાનેરા નગરપાર્લિાના વોડવ અને બેર્ઠો નક્કીર્ રવાના સંબંધમાંર્ રવામાં આવેલાર્ ોઈર્ ૃત્યને અસર થશે નહિ.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

કનચષ સી. શાહ,

સર્રારના નાયબ સચિવ.

----------

Government Central Press, Gandhinagar.
Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 23 June 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-06-23.202507102054469550/. Archive identifier in.gazette.gujarat.2025-06-23.202507102054469550.