| GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1 | ||
©
The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૩મી જૂન, ૨૦૨૫
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ર્ૃનચ, ખેડૂત ર્લ્યાણ અચે સર્હાર નવભાગના તારીખઃ ૧૫મી એપિ્રલ, ૨૦૨૫ના જાહેરનામાં ક્રર્મં: જીર્એેિએ/િ૭૦/એસીડી/જીએફએ/ઇ-ફાઇલ/૨/૨૦૨૪/૩૨૮૯/ટ-નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધ ર્યો છે.
225-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX NOTIFICATION Under The Gujarat Fisheries Act, 2003ગુજરાત મત્સ્યોદ્યોગ અનધનચયમ, ૨૦૦૩ હેઠળ
ર્ૃનચ, ખેડૂતર્ લ્યાણ અચે સર્હાર નવભાગ
ં
જાહેરચામુ
સચિવાલય, ગાંધીનગર, ૧૫મી એપિ્રલ, ૨૦૨૫
ગુજરાત મત્સ્યોદ્યોગ અનધનચયમ, ૨૦૦૩.
ક્રર્મં: જીર્એેિએ/િ૭૦/એસીડી/જીએફએ/ઇ-ફાઇલ/૨/૨૦૨૪/૩૨૮૯/ટ:- ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ, ૨૦૦૩ (સન ૨૦૦૩ના ગુજરાતના ૮મા)ની ર્લમ ૩૦ની પેટાર્-લમ (૩)થી ફરમાવ્યા પ્રમાણે, અર્મુ નિયમોનો મુસદ્દો, ર્ૃચિ, ખેડૂત ર્લ્યાણ અને સર્હાર વિભાગના તારીખ: ૧૩મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માં: જીએર્ચેએચ/૨૬/એસીડી/જીએફએ/ઈ-ફાઇલ/૨/૨૦૨૪/૩૨૮૯/ટ હેઠળ તારીખ:
૧૩મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના ગુજરાત સર્રારી રાજપત્ર, અસાધારણ, ભાગ-૪-ખ-માં, પાના નં. ૩૭માં પ્રસિદ્ધ ર્યો હતો અને તેનાથી અસર થવાનો સંભવ હોય તેવી તમામ વ્યચિઓ પાસેથી, સદરહુ જાહેરનામાની રાજપત્રમાં પ્રસિદ્ધિની તારીખથી ત્રીસ દિવસની મુદતની અંદર, વાંધા અથવા સૂચનો મંગાવવામાં આવ્યા હતાં;
અને સદરહુ નિયમોના મુસદ્દાના સંબંધમાં,ર્ ોઇ વાંધા અને સૂચનો મળેલ નથી;
તેથી, હવે, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ, ૨૦૦૩ (સન ૨૦૦૩ના ગુજરાતના ૮મા)નીર્ લમ ૩૦થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમો, ૨૦૦૩ વધુ સુધારવા નીચેના નિયમોર્ રે છે:-
૧. આ નિયમો ગુજરાત મત્સ્યોદ્યોગ (દચતીય સુધારા) નિયમો, ૨૦૨૫ર્ હેવાશે.
૨. ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમો, ૨૦૦૩માં, નિયમ ૭માં, પેટા-નિયમ (૪૩) પછી, નીચેનો પેટા-નિયમ ઉમેરવો:-
"(૪૪) ટ્રૉલ જાળી ચારા માછીમારીના દક્સામાં, ટ્રૉલ જાળીનાર્ ોડ છેડા આગળ ટટટલ એક્સક્લુડર ડિવાઇસ (TED) જોડ્યા વિનાર્ ોઈ ટ્રૉલ જાળીનો માછીમારી માટે ઉપયોગર્ રવો જોઇશે નહીં.".
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
રાજેશ જોચી,
સર્રારના નાયબ સચિવ.
-----------