Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 228, Part Part -IX Extra, 23 June 2025

Published 23 June 2025

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
228
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2025-06-23.202507102055592312
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1
Extra No. 228

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૩મી જૂન, ૨૦૨૫

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના ગૃહ નવભાગ-ના તારીખઃ ૩૦મી એપિ્રલ, ૨૦૨૫-નાં સર્રારી જાહેરનામાં ક્રર્મં: જીજી/૫૮/૨૦૨૫/એસબી૧/ઓએસએ/૧૦૨૦૨૧/૧૧૧-નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે.

આર. આર. સોર્લંી, સર્રારના નાયબ સચિવ. IX Ex.-228 228-1 228-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX NOTIFICATION Under The Official Secrets Act, 1923

સર્રારી ગુપ્ત બાબત અનધનચયમ, ૧૯૨૩ હેઠળ

ં

જાહેરચામુ

ગૃહ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૩૦મી એપિ્રલ, ૨૦૨૫

સર્રારી ગુપ્ત બાબત અનધનચયમ, ૧૯૨૩.

ક્રર્મં: જીજી/૫૮/૨૦૨૫/એસબી૧/ઓએસએ/૧૦૨૦૨૧/૧૧૧:- ગુજરાત સર્રારનો એવો અચિપ્રાય છે ર્ે આ સાથે જોડેલી અનુસૂચિમાં નિકદચષ્ટ સ્થળ અંગેની માહિતી અથવા તે સ્થળનો વિનાશ અથવા તેમાં અવરોધ અથવા તેમાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;

તેથી, હવે, ચારત સર્રારના ગૃહ મંત્રાલયના તારીખ ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રર્માં: ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે વાંચતા, સર્રારી ગુપ્ત બાબત અધિનિયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)નીર્ લમ ૨-ના ખંડ (૮)ના પેટા-ખંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાં પ્રસિદ્ધિની તારીખે અને તે તારીખથી અમલમાં આવે તેમ, સદરહુ અધિનિયમના હેતુઓ માટે, સદરહુ સ્થળને 'પ્રતિબંધિત સ્થળ' તર્રીે જાહેરર્ રે છે અને આદેશર્ રે છેર્ ે આ જાહેરનામાની અંગ્રેજી અને ગુજરાતી ર્નલો સદરહુ સ્થળે ચોંટાડવી.

આ જાહેરનામાનોર્ ોઇપણ મર્જૂર નીચેનાને લાગુ પડશે નહિ:-

૧. ગુજરાત રાજ્યના પોલીસદળના સભ્યો,

૨. સંઘના લશર્્રી, નર્ૌા અથવા હવાઇદળના સભ્યો,

૩. ઉપયુ વક્ત સ્થળોમાં ર્નોરીએ રાખેલી વ્યક્તિઓ, અને

૪. ચારતીય નાગકર્ર સુરક્ષા સંહિતા, ૨૦૨૩નીર્ લમ ૧૪-માં ઉલ્લેખેલા મેજિસ્રેટ.

ઉપયુ વક્તર્ ક્ષાની વ્યક્તિઓને માત્ર તેમની સત્તાવાર ફરજો બજાવવા માટે જ મુક્તિ આપવામાં આવશે.

અચુસૂનચ

સરવે ચંબર, સ્થળોચા ચામ અચે સ્થળચી હદોચુ

ં વકણચ

અચુક્રર્મં ઇન્સસ્ટોલેશચચુ ં ચામ સરચામુ ં સરવે ચંબર અચે ક્ષેત્રફળ પ્રનતબંનધત નવસ્તારચી હદો
૧. ઈન્ડડયન ઓઇલ ર્ોપોરેશન લિમિટેડ. એમઓવી-૨ સ્ટેશન અંગુઠણ ગામ: અંગુઠણ તાર્લુો: ડચોઈ જિલ્લો: વડોદરા સરવે નંબર: ૩૩૫ પર્ૈી ૨ પૂવે: સરવે નંબર ૩૩૫-ની જમીન પચિમે: સરવે નંબર ૨૬૩-ની જમીન ઉત્તરે:ર્ ંર્ડોઈ-અંગુઠણનો રસ્તો દક્ષિણે: સરવે નંબર ૩૩૫-ની જમીન
ર્ુલ ક્ષેત્રફળ: ૨૫૦૦ ચોરસ મીટર પ્રતિબંધિત ક્ષેત્રફળ: ૨૫૦૦ ચોરસ મીટર

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

શ્રદ્ઘા પરમાર,

સર્રારના ઉપસચિવ.

-----------

Government Central Press, Gandhinagar.
Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 23 June 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-06-23.202507102055592312/. Archive identifier in.gazette.gujarat.2025-06-23.202507102055592312.