| GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1 | ||
©
The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૩મી જૂન, ૨૦૨૫
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના વન અને પયાાવરણ વિભાગ-ના તારીખઃ ૨જી જૂન, ૨૦૨૫ના 229-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025 [ PART IX NOTIFICATION Regarding
The Livestock Inspector, Class III, in the Subordinate Service, under the Gujarat Forest and
Environment Department, Recruitment Rules, 2025
ગુજરાત વચ અચે પયાાવરણ નવભાગ હેઠળચી તાબાચી સેવામં, પશુધચ નચરીક્ર્ષ,
વગા ૩, ભરતી નચયમો, ૨૦૨૫ સંબંધી
ં
જાહેરચામુ
વચ અચે પયાાવરણ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨જી જૂન, ૨૦૨૫
ભારતચુ
ં સંનવધાચ.
ક્રર્મંઃ જીવીએચ/૨૦૨૫/(૧૧)/એફઇડી/આરઓઆર/ઇ-ફાઇલ/૬/૨૦૨૩/૧૫૧૭/ડી-૨: ભારતના સંવિધાનના અનુ્િછેદ ૩૦૯ના પરંર્તુથી મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ, આથી, ગુજરાત વન અને પયાાવરણ વિભાગ હેઠળની તાબાની સેવામાં, પશુધન નિરીક્ર્ષ, વગા ૩ -ની જગા પર ભરતીનુ ં નિયમનર્ રવા માટે જોગવાઈર્ રવા નીચેના નિયમોર્ રે છેઃ-
૧. (૧) આ નિયમો વન અને પયાાવરણ વિભાગ હેઠળની તાબાની સેવામાં, પશુધન નિરીક્ર્ષ, વગા ૩, ભરતી નિયમો, ૨૦૨૫ ર્હેવાશે.
(૨) તે, રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે.
૨. ગુજરાત વન અને પયાાવરણ વિભાગ હેઠળની તાબાની સેવામાં, પશુધન નિરીક્ર્ષ, વગા ૩ -ની જગા પર નિમર્ણૂ સીધી પસંદગીથીર્ રવી જોઈશે.
૩. નિયમ ૨-માં જણાવેલી જગા પર સીધી પસંદગીથી નિમર્ણૂને પાત્ર થવા માટે, ઉમેદવાર,-
ર્() ૩૩ વકાથી વધુ ઉંમરનો હોવો જોઈશે નહિ:
પરંતુ ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર અગાઉથી ગુજરાત સર્રારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમયાાદા હળવીર્ રી ર્શાશે;
(ખ) ર્ેન્રીય અથવા રાજ્ય ર્ૃકિ અથવા પશુર્ર્ચિત્સા યુનિવસિાટી અધિનિયમોથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવસિાટીઓ પર્ૈીર્ ોઇપણમાંથી પશુપાલનમાં ત્રણ વકાનોર્ ડપ્લોમા પાસર્ યો હોવો જોઇશે:
પરંતુ દૂરવતી અભ્યાસ પદ્ધતિથી જરૂરી લાર્યાત મેળવેલી હોય તેવો ઉમેદવાર પાત્ર થશે નહિ.
(ગ) ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની ર્ોમ્પપ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાર્ણારી ધરાવતો હોવો જોઇશે;
(ઘ) ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંનેનુ ં પૂરતુ ં જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
૪. ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ના નિયમ ૯ર્()-ની જોગવાઇઓ, સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારના સંબંધમાં લાગુ પડશે.
૫. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રાર ઠરાવે તેવી તાલીમ લેવી જોઇશે અને તેવી પરીક્ષા પાસર્ રવી જોઇશે.
૬. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રાર ઠરાવે તેવા નમૂનામાં, તેટલી ર્રમની અને તેટલી મુદત માટે જામીનગીરી અને જામીનખત પૂરા પાડવા જોઇશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
આસવ ગઢવી,
સર્રારના નાયબ સચિવ.
----------