Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 234, Part Part-I Extra, 24 June 2025

Published 24 June 2025

Department
Revenue Department
Type
Extraordinary
Gazette no.
234
Part
Part-I Extra
Publisher
Government Press & Stationery, Vadodara
Identifier
in.gazette.gujarat.2025-06-24.202507101112500298
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

234

Vol. LXVI ] TUESDAY, JUNE 24, 2025 / ASADHA 3, 1947

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા

વંચાણે લીધા ઃ-

• અત્રેની કચેરીના હુકમ ક્રમાંકઃ પીઓએલ/જાહેરનામું/વશી/૫૩૦-૫૪૯/૨૦૨૦, તા.૨૫/૦૨/૨૦૨૦

જાહેરનામું

ગુજરાત પોલીસ અધિનિRામ - ૧૯૫૧ની કલમ - ૩૭(૪) અન્વયે.

ક્રમાંકઃ એમએજી/જાહેરનામું/વશી/૭૨૭૫ થી ૭૩૦૯/૨૦૨૫.— જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, નર્મદાના કાર્Rાક્ષેત્ર હેઠYાના વિસ્તારમાં આવતી કચેરીઓ જેવી કે, જિલ્લા સેવા સદન, જિલ્લા ન્RાાRાાલRા સંકુલ, જિલ્લા પંચાRાત કચેરી, સહાRાક પ્રાદેશિક વાહનવ્Rાવહાર અધિકારીની કચેરી વિગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. આ સિવાRાની અન્Rા સરકારી કચેરીઓમાં પણ રોજે-રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોRા છે. તાજેતર માં કેટલાક બનાવો પરથી ઉકત તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્થYો કેટલાક ઈસમો એકલા અથવા ટોYાી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાRાદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને PાોYાવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીRાા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીRાા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્Rાક્તિ / ઈસમો પ્રવૃત્તિ કરી રહેલ હોવાનું જણાઈ આવેલ છે.

જેથી આવા વ્Rાક્તિ/ ઈસમોની આ પ્રકારની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવું આવશ્Rાક જણRા છે.

હુકમ

આથી હું સી. કે ªધાડ (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદા-રાજપીપYાા, ગુજરાત પોલીસ અધિનિRામ-૧૯૫૧ની કલમ-૩૭(૪) તથા આમુખના હુકમથી મને મYોલ સત્તાની રૂએ જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓ ખાતે કો³પણ અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોYાી દ્વારા સદરહુ કચેરીઓમાં આવતી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવા જેવી ગેરકાRાદેસર પ્રવૃત્તિ કરવાના ઈરાદાઓ ધરાવતી વ્Rાક્તીઓના ઉપરોક્ત કચેરીઓના મુખ્Rા દરવાજાની આસપાસના ૧૦૦ મીટર ત્રિજ્Rાાના વિસ્તારમાં ઉPાા રહેવા પર તેમજ સદરહુ કચેરીઓમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું.

અમલવારીનો સમRા

આ જાહેરનામું તા.૧૯/૦૬/૨૦૨૫ થી તા. ૧૭/૦૮/૨૦૨૫ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. શિક્ષા આ જાહેરનામાનો Pાંગ કરનાર વ્Rાક્તિ ગુજરાત પોલીસ અધિનિRામ-૧૯૫૧ ની કલમ - ૧૩૫ તથા PાારતીRા ન્યાય સંહિતા-૨૦૨૩ની 234/1 234/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 24, 2025 / ASADHA 3 1947 [ Part I–Supple કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો Pાંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિRાાદ દાખલ કરવા માટે જે-તે સરકારી કચેરીના વડા તેમજ નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૧૮/૦૬/૨૦૨૫ના રોજ મારી સહી તથાર્ ેિરીનો સસક્ોર્ રી ર્હુમ બહાર પાડ્ો.

સીર્.ે.ઉંધાડ અસર્ચ સજલ્ા મેસજસ્ટ્ેટ નમ્મદા – રાજપીપળા

-----------------

Government Press & Stationery, Vadodara.
Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 24 June 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-06-24.202507101112500298/. Archive identifier in.gazette.gujarat.2025-06-24.202507101112500298.