Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 26, Part Part-I, 26 June 2025

Published 26 June 2025

Department
This Gazette may contain multiple departments/offices.
Type
Ordinary
Gazette no.
26
Part
Part-I
Publisher
Government Press & Stationery, Rajkot
Identifier
in.gazette.gujarat.2025-06-26.202506261258164618
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

© The Gujarat Government Gazette SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION PUBLISHED BY AUTHORITY

VOL. LXVI ] THURSDAY, 26th JUNE, 2025/ASHADHA 05, 1947 [ Issue No. 26

Separate paging is given to each part of the supplement to the Central Gazette

and Central section in order that it may be filed as a separate compilation.

PART-I

PART - I Government Notifications Appointments Promotions, Leave of absence, Rules and orders (Other than those published in Part-I-A, IV-A, IV-B, and IV-C) list of publications for sales etc., Miscellaneous Notifications Appointments etc., Pages 611-616 PART - I - B (Suppliment) Government Notifications Published under Land Acquisition Act only Supplement. Pages Nil
PART - II Miscellaneous Notices, Advertisments, List of Books Sanctioned by the Director of Education, List of Jurors. Schedule of Estates by the Official Assignee, Summary of Births and Deaths, etc., 1773-1932
PART - I - A Order and Notifications (Other than those published in Part-IV-B) under the Gujarat Local Boards, Village Panchayats, Municipals, Boroughs, (Districts) Municipals Primary Education and Local Fund Audits, Acts., Nil
PART - III Miscellaneous Supplements Season and Crop Reports, Prices, Current Rainfalls Returns, District Local Boards Accounts etc., Nil

611612 GUJARAT GOVERNMENT GAZETTE PART-I (RAJKOT SECTION) Dt. 26-06-2025

Government notifications, orders appointments, etc.

SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION

NOTIFICATION

miscellaneous notifications appointments etc.

સ્વાસ્થ્ય પર પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ગંભીર આડઅસર થતી હોય જેથી તેના જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા

પર પ્રતિબંધ ફરમાવા અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવુ ઉચિત જણાય છે.

વાસ્તે હું એન. વી. ઉપાધ્યાય, આઈ.એ.એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ, ગીર ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનુ

સોમનાથ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામુ

મને મળેલ અધિકારની રૂઈએ હુકમ કરૂ છુ કે, પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ

(એમેડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ના નિયમ-૪ ની જોગવાઈ મુજબ સમગ્ર ગીર નં. એમએજી/સી/પ્લાસ્ટીક/જાહેરનામુ/૦૬/૨૦૨૫.-પ્રાદેશીક અધિકારી,

સોમનાથ જિલ્લામાં પ્રતિબંધિત સીંગલ યુઝ પ્લાસ્ટીક (SUP) તેમજ ૧૨૦ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, જુનાગઢના પત્ર નં. ગુ.પ્ર.નિ.બોર્ડ/પ્રા.ક.

માઈક્રોન કરતા ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક કેરી બેગના ઉત્પાદન, જુનાગઢ/ટી-૨૬૧/૪૪૫૭/૨૦૨૫, તા. ૧૦-૦૬-૨૦૨૫ તથા પત્ર નં. ગુ.પ્ર.નિ.

આયાત, સંગ્રહ, વેચાણ, વિતરણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવુ છુ.

બોર્ડ/પ્રા.ક.જુનાગઢ/ટી-૨૬૧/૪૪૫૬/૨૦૨૫, તા. ૧૦-૦૬-૨૦૨૫ થી

રજુ થયેલ વિગતો મુજબ જાહેર જીવનમા ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકની

આ જાહેરનામાની જાહેર જનતાને જાણ સંબંધીત કચેરીઓએ તેમના કોથળીઓ, પ્લાસ્ટીકની થેલીઓની અંદર વધેલો ખાદ્ય પદાર્થ ખાવાથી પશુઓ

નોટીસ બોર્ડ પર, સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યા ઉપર નકલ મૃત્યુને ભેટેલ હોવાના અને પશુઓના પેટમાંથી પ્લસ્ટીકનો જથ્થો કાઢેલાના

ચોટાડીને તથા માહિતી ખાતાએ વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધી કરી કરવાની ઘણા કિસ્સાઓ ધ્યાનમાં આવેલા છે તેમજ પ્લાસ્ટીકની બેગ સાથે ખાદ્ય

રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતાની પદાર્થવાળી વસ્તુઓ ગટરોમાં નાંખવાથી ગટરો પેક થઈ જાય છે અને ગંદુ

કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના ભંગ બદલ પાણી જાહેરમાં વહેવાના કારણે ગંદકી ફેલાતી હોવાથી જાહેર જનતા તરફથી

ફરીયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની પણ અવારનવાર પ્લાસ્ટીકની થેલીઓ પર પ્રતિબંધ મુકવા રજુઆત કરવામાં

કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

આવેલ છે.

આ જાહેરનામુ બહાર પડયા તારીખથી દિન-૬૦ સુધી અમલમાં પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ (એમેડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ના નિયમ-૪

રહેશે તથા આ જાહેરનામુ અમલમાં આવ્યેથી જાહેરનામા ક્રમાંક ઃ એમએજી/ ની જોગવાઈ મુજબ ૧૨૦ માઈક્રોન કરતા ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક

સી/૯૮૨૨/૨૦૧૭, તા. ૦૬-૧૦-૨૦૧૭ રદ થયેલુ ગણાશે.

કેરી બેગના ઉત્પાદન, સંગ્રહ, વેંચાણ અને વિતરણ પ્રતિબંધિત છે તેમજ

આજ તારીખ ઃ ૧૧, માહે જુન, સને-૨૦૨૫ ના રોજ મારી સહી પોલીસ્ટાયરીન અને એક્ષપાન્ડેબલ પોલીસ્ટાયરીન સહિતની પ્લાસ્ટીક સ્ટીક

તથા કચેરીના સિક્કો સાથે જાહેર જનતાની જાણ તથા અમલવારી માટે સાથે ઈયરબડસ, ફૂગ્ગાઓ માટે પ્લાસ્ટીક દાંડી, પ્લાસ્ટીક ધ્વજ, કેન્ડી

આ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું.

સ્ટીકસ, આઈસ્ક્રીમની દાંડી, પોલીસ્ટાઈરીન (થર્મોકોલ)ની સજાવટ સામગ્રી,

પ્લેટો, કપ, ગ્લાસ, કોટા, ચમચી, ચાકુ, સ્ટ્રો જેવી કટલરી, મીઠાઈના ડબ્બા, ગીર સોમનાથ, ૧૧ માહે જુન, સને ૨૦૨૫.

નિમંત્રણ કાર્ડ તથા સીગારેટ પેકેટની આજુબાજુ પેક કરવા માટેની ફિલ્મો,

૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈ વાળા પ્લાસ્ટીક અથવા પીવીસીના બેનર,

એન. વી. ઉપાધ્યાય જિલ્લા મેજીસ્ટ્રેટ ગીર સોમનાથ.

અને સ્ટરર વિગેરે પ્રતિબંધિત છે.

ઉપરોકત વિગતો ધ્યાને લઈ પ્રતિબંધિત સીંગલ યુઝ પ્લાસ્ટીક

ઈ. ચા. પોલીસ કમિશ્નર દ્વારા (SUP) તેમજ ૧૨૦ માઈક્રોન કરતા ઓછી જાડાઈની પ્લાસ્ટીક કેરી

બેગના ઉત્પાદન, સંગ્રહ વેંચાણ, વિતરણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ

મુકવા જાહેરનામુ પ્રસિધ્ધ થવા દરખાસ્ત રજુ થયેલ છે. તેમજ પોલીસ

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) તથા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS) ૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે કાઢેલ હુકમ અધિક્ષકશ્રી, ગીર સોમનાથ તથા ચીફ ઓફિસરશ્રી, નગરાપાલિકા, વેરાવળ/

તાલાલા/સુત્રાપાડા/કોડીનાર/ઉના તરફથી પણ ૧૨૦ માઈક્રોન કરતા ઓછી

જાહેરનામું

જાડાઈની પ્લાસ્ટીક કેરી બેગ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ

ક્રમાંક ઃ એસબી/૧૪/લોકરક્ષક પરીક્ષા/જાહેરનામું/૨૨૪૩/૨૦૨૫.- થવા દરખસ્ત રજુ થયેલ છે.

ગુજરાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ગાંધીનગર દ્વારા લોકરક્ષક

કેડરની-૨૦૨૫ ની લેખિત પરીક્ષા શહેરમાં અલગ-અલગ શાળા-કોલેજોમાં આમ, ઉપરોકત વિગતે રજુ થયેલ દરખાસ્ત પરત્વે પુખ્ત વિચારણા

કુલ-૧૪૯ કેન્દ્રોમાં તા. ૧૫-૦૬-૨૦૨૫ ના રોજ કલાક ૦૯-૩૦ થી કરતા પ્રતિબંધિત સીંગલ યુઝ પ્લાસ્ટીક (SUP) તેમજ ૧૨૦ માઈક્રોન કરતા

કલાક ૧૨-૩૦ વાગ્યા દરમ્યાન લેવાનાર છે.

ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક કેરી બેગના કારણે પર્યાવરણ અને માનવGUJARAT GOVERNMENT GAZETTE PART-I (RAJKOT SECTION) Dt. 26-06-2025 613 આ પરીક્ષામાં પરીક્ષાર્થીઓ કોઈપણ જાતની ખલેલ વિના પરીક્ષા (૬) શાળા (પરીક્ષા કેન્દ્રો) ના સ્થળ સંચાલક, સુપરવાઈઝર (ખંડ નિરીક્ષકો),

મુકત અને શાંત વાતાવરણમાં આપી શકે તેમજ બહારના કોઈ તોફાની સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ ના પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ

તત્વો આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બજાવતા કર્મચારીઓએ ચોકસાઈ પુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનું

ખલેલ પહોંચાડે નહી તથા પરીક્ષા દરમ્યાન કોઈ ગેરકાયદેસરની પ્રવૃતિ રહેશે તે ઓળખકાર્ડ સંબંધિતોએ પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ

આચરે નહી તે માટે તા. ૧૫-૦૬-૨૦૨૫ ના રોજ કલાક ૦૮-૦૦ થી સિવાયની કોઈપણ વ્યકિત શાળાના (પરીક્ષા કેન્દ્રો) બિલ્ડીંગમાં

કલાક ૧૩-૩૦ વાગ્યા સુધી શહેરના જે જે પરીક્ષા કેન્દ્રો (શાળાઓ, કોલેજો) પ્રવેશ કરી શકશે નહી.

માં પરીક્ષા લેવાનાર છે. તે તે કેન્દ્રો (શાળાઓ, કોલેજો)ના કંપાઉન્ડમાં

(૭) શાળા (પરીક્ષા કેન્દ્ર) આજુબાજુની ૧૦૦ મીટરની ત્રીજયામાં લાઉડ તેમજ તેની ચારેય બાજુની ત્રિજ્યામાં ૧૦૦ મીટરની ત્રીજયાના વિસ્તારમાં

સ્પીકર વગાડી શકાશે નહી.

પરીક્ષાર્થીઓને ખલેલ ન પડે તે માટે કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત

ઃ વિસ્તાર ઃ

થશે નહી કે શાળાઓ, કોલેજો (કેન્દ્રો) માં પ્રવેશ કરશે નહી કે વાહન લઈ

જઈ શકશે નહી કે લાવશે નહી કે ચારથી વધુ માણસો ભેગા થશે નહી કે રાજકોટ શહેર પોલીસ કમિ'રની હુકમત હેઠળના વિસ્તારમાં આવેલ

વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈ જઈ શકે નહી તેમજ ઝેરોક્ષ તમામ પરીક્ષા કેન્દ્રો.

મશીનો બંધ રાખવા વિગેરે બાબતોને લઈને પ્રતિબંધ મુકવા જરૂરી જણાય છે.

ઃ અપવાદ ઃ

વાસ્તે, હું, મહેન્દ્ર બગડીયા, (આઈ.પી.એસ.), ઈ.ચા. પોલીસ કમિ'ર,

આ હુકમમાંથી નીચે જણાવેલ વ્યકિતઓને મુકિત આપવામાં આવે છે.

રાજકોટ શહેર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) તથા

(૧) સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી

વ્યકિત કે વ્યકિત સમુહ, તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ મને મળેલ સત્તા અને અધિકારીની રૂએ અધિક પોલીસ કમિ'રથી પોલીસ હેડ

ઓળખપત્ર ધરાવતી વ્યકિતઓ.

કોન્સટેબલ સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો

(૨) કોઈ લગ્નના વરઘોડાને (શરતોને આધીન મંજુરી મેળવેલ) ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩

ની કલમ-૨૨૩ મુજબ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ફરીયાદ (૩) કોઈ સ્મશાન યાત્રાને.

કરવા માટે અધિકૃત કરવામાં આવે છે. તેમજ નીચે જણાવેલ કૃત્યો કરવા

(૪) ફરજ પરના પોલીસ/એસઆરપી/હોમગાર્ડ/જી.આર.ડી.ના અધિકારી

ઉપર તા. ૧૫-૦૬-૨૦૨૫ ના કલાક ૦૮-૦૦ થી કલાક ૧૩-૩૦ સુધી

તથા જવાનોને.

પ્રતિબંધ ફરમાવું છું.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલંઘન કરનાર ભારતીય ન્યાય

ઃ પ્રતિબંધિત કૃત્યો ઃ

સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા જી.પી. એકટ કલમ-૧૩૫

મુજબ શીક્ષાને પાત્ર થશે.

(૧) રાજકોટ શહેર વિસ્તારમાં જે જે શાળાઓને પરીક્ષા કેન્દ્ર તરીકે

નક્કી કરવામાં આવેલ છે તે શાળાઓ (પરીક્ષા કેન્દ્રો) કંપાઉન્ડની

હું આથી આદેશ આપુ છું કે, આ હુકમની તમામને વ્યકિતગત

ચારે બાજુની ત્રિજ્યાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનઅધિકૃત

રીતે નોટીસની બજવણી કરવી શકય ન હોય, જેથી જાહેર જનતાની જાણ

વ્યકિતઓ એકત્રીત થશે નહીં.

સારૂ વિસ્તારમાં સહેલા³થી દેખી શકાય તેવી જાહેર જગ્યાઓએ તેની

નકલો ચોંટાડીને, લાઉડ સ્પીકર વાહન દ્વારા, સ્થાનીક વર્તમાન પત્રો તેમજ (૨) શાળાઓ (પરીક્ષા કેન્દ્રો)ની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રીજયામાં

આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર પરથી પ્રસિધ્ધી કરાવવી તથા તમામ કોઈ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહીં કે

પોલીસ સ્ટેશનના પો.શ્રી તથા મદદનીશ પોલીસ ઈન્સ. કમિ'રશ્રી, નાયબ શાળાઓમાં સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહીં.

પોલીસ કમિ'રશ્રી તથા પોલીસ કમિ'રની કચેરી ખાતે નોટીસ બોર્ડ ઉપર (૩) શાળાઓની ૧૦૦ મીટરની ત્રીજયામાં કોઈ વ્યકિત વાહનો લાવશે

હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધી કરવી.

નહી કે શાળાઓેમાં વાહનો લઈ જઈ શકશે નહીં.

આજ રોજ તા. ૧૦-૦૬-૨૦૨૫ ના રોજ મારી સહી અને સીક્કો (૪) શાળાઓ (પરીક્ષા કેન્દ્રો)ની ૧૦૦ મીટરની ત્રીજયામાં ચાર કે તેથી

કરી આપેલ છે.

વધારે વ્યકિતઓ ભેગા થશે નહીં.

રાજકોટ, ૧૦ માહે જુન, સને ૨૦૨૫.

(૫) શાળા (પરીક્ષા કેન્દ્ર)માં પરીક્ષાર્થીઓએ પ્ર'પત્રને લગતુ સાહિત્ય,

પુસ્તક, ગાઈડ, ચાર્ટ, મોબાઈલ ફોન, ટેબ્લેટ, I-Pad, સ્માર્ટ વોચ,

જેવા ડીજીટલ ઉપકરણો વિગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં

લઈ જવા નહી તેમજ સુપરવાઈઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ

મહેન્દ્ર બગડીયા ઈ. ચા. પોલીસ કમિ'ર રાજકોટ શહેર, રાજકોટ.

ફોન લઈ જવા નહી.

614 GUJARAT GOVERNMENT GAZETTE PART-I (RAJKOT SECTION) Dt. 26-06-2025

જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ દ્વારા

Letter No. DRCSJNG/0003/06/2025.-

નીચે મુજબની મંડળીઓ જણાવેલ નોંધણી નંબર થી સને ૧૯૬૧ નો ગુજરાત કાયદો (ગુજરાત સહકારી મંડળીઓ-૧૯૬૧) ની

કલમ-૯ અન્વયે જણાવેલ તારીખે નોંધવામાં આવી.

Cooperative Society Name Place Taluka District Registration Number Registration Date
શ્રી જુનાગઢ તાલુકા ખેત ઉત્પાદક સ. મં. લી. જુનાગઢ જુનાગઢ જુનાગઢ REG/JUN/SE(FPO)/49854/2025 29-05-2025

જુનાગઢ, ૦૩ માહે જુન, સને ૨૦૨૫.

સહિ/- અવાચ્ય જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, જુનાગઢ.

તેમજ કાયદાની કલમ-૧૦૮(૧) અન્વયે ફડચા અધિકારી તરીકે નોંધણીનું પ્રમાણપત્ર

અત્રેની કચેરીના આર. વી. ઉપાધ્યાય, લગત જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી Letter No.:DRCSRJ/0034/06/CSRAJSESH202500697.-

મંડળીઓ, રાજકોટની નિમbંક કરૂં છું. જે અન્વયે સદરહુ મંડળીનાં ફડચા જિલ્લા રજીસ્ટ્રાર, સ. મં., રાજકોટ, આથી જાહેર કરે છે કે, રાજકોટ કેપીટલ

અધિકારીએ મંડળીની ફડચા અંગેની તમામ કામગીરી સમયમર્યાદામાં પુર્ણ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી., મર્યાદિત સ્થળ ઃ રાજકોટ, તાલુકો ઃ

કરવાની રહેશે.

રાજકોટ, જિલ્લો ઃ રાજકોટ, સને-૧૯૬૧ નો ગુજરાત કાયદો (ગુજરાત

રાજકોટ, ૦૯ માહે જુન, સને ૨૦૨૫.

સહકારી મંડળીઓનો કાયદો-૧૯૬૧) ની કલમ-૯ અન્વયે આજરોજ

નોંધવામાં આવી છે.

રાજકોટ, ૦૯ માહે જુન, સને ૨૦૨૫.

ડા÷. બી. એન. પટેલ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ,

રાજકોટ.

વંચાણે લીધા ઃ

(૧) ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ-૧૦૭ અને

મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર (હાઉસીંગ), સહકારી મંડળીઓ દ્વારા કલમ-૧૦૮ ની જોગવાઈઓ.

નોંધણીનું પ્રમાણપત્ર

ના જાહેરનામા ક્રમાંક ઃ GHKH/51/2005/NSB/12/2002/3011/

Letter No. ADRCSHRJ/0033/05/2025.-શ્રી મદદનીશ CH અને DT : 26-08-2011 ના જાહેરનામા ક્રમાંક ઃ GHKH/62/ 2011/NSB/12/2002/3011/CH.

નંબર ઃ CSRAJSAHAA202500640, DATE 29-05-2025 છે.

અંતિમ આદેશ

નોંધણીનું પ્રમાણપત્ર

Letter No. ADRCSHRJ/0031/05/2025.-શ્રી મદદનીશસોસાયટી લી. રાજકોટ તા. રાજકોટ જિ. રાજકોટની ગુજરાત સહકારી GUJARAT GOVERNMENT GAZETTE PART-I (RAJKOT SECTION) Dt. 26-06-2025 615 કલમ-૯(૧)(અ) અન્વયે આજ રોજ નોંધણી કરવામાં આવી. જેનો નોંધણી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ (સને-૧૯૬૨ નો ગુજરાત કાયદો-૧૦)ની નંબર ઃ CSRAJSAHAA202500639, DATE 29-05-2025 છે. કલમ-૯(૧)(અ) અન્વયે આજ રોજ નોંધણી કરવામાં આવી. જેનો નોંધણી નંબર ઃ CSRAJSAHAA202500682, DATE 05-06-2025 છે. રાજકોટ, ૨૯ માહે મે, સને ૨૦૨૫.

રાજકોટ, ૦૫ માહે જુન, સને ૨૦૨૫.

નોંધણીનું પ્રમાણપત્ર

નોંધણીનું પ્રમાણપત્ર

Letter No. ADRCSHRJ/0029/05/2025.-શ્રી મદદનીશ

જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસીંગ), રાજકોટ, આથી જાહેર

કરેલ છે કે, સ્વયમ સીટી કો-ઓપરેટીવ હાઉસીંગ સર્વિસ સોસાયટી લી.

રાજકોટ તા. રાજકોટ જિ. રાજકોટની ગુજરાત સહકારી મંડળીઓના

અધિનિયમ-૧૯૬૧ (સને-૧૯૬૨ નો ગુજરાત કાયદો-૧૦)ની

કલમ-૯(૧)(અ) અન્વયે આજ રોજ નોંધણી કરવામાં આવી. જેનો નોંધણી

નંબર ઃ CSRAJSAHAA202500638, DATE 29-05-2025 છે.

Letter No. ADRCSHRJ/0017/06/2025.-શ્રી મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસીંગ), રાજકોટ, આથી જાહેર કરેલ છે કે, માધવ વિહાર કો-ઓપરેટીવ હાઉસીંગ સર્વિસ સોસાયટી લી. રાજકોટ તા. રાજકોટ જિ. રાજકોટની ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ (સને-૧૯૬૨ નો ગુજરાત કાયદો-૧૦)ની કલમ-૯(૧)(અ) અન્વયે આજ રોજ નોંધણી કરવામાં આવી. જેનો નોંધણી નંબર ઃ CSRAJSAHAA202500718, DATE 10-06-2025 છે.

રાજકોટ, ૨૯ માહે મે, સને ૨૦૨૫.

રાજકોટ, ૧૦ માહે જુન, સને ૨૦૨૫.

નોંધણીનું પ્રમાણપત્ર

નોંધણીનું પ્રમાણપત્ર

Letter No. ADRCSHRJ/0007/06/2025.-શ્રી મદદનીશ

જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસીંગ), રાજકોટ, આથી જાહેર

કરેલ છે કે, ફોચ્ર્યુન એલેકસા કોમર્શીયલ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી લી.

રાજકોટ તા. રાજકોટ જિ. રાજકોટની ગુજરાત સહકારી મંડળીઓના

અધિનિયમ-૧૯૬૧ (સને-૧૯૬૨ નો ગુજરાત કાયદો-૧૦)ની

કલમ-૯(૧)(અ) અન્વયે આજ રોજ નોંધણી કરવામાં આવી. જેનો નોંધણી

Letter No. ADRCSHRJ/0014/06/2025.-શ્રી મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસીંગ), રાજકોટ, આથી જાહેર કરેલ છે કે, સનસ્ટાર પ્રાઈડ કો-ઓપરેટીવ હાઉસીંગ સર્વિસ સોસાયટી લી. રાજકોટ તા. રાજકોટ જિ. રાજકોટની ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ (સને-૧૯૬૨ નો ગુજરાત કાયદો-૧૦)ની કલમ-૯(૧)(અ) અન્વયે આજ રોજ નોંધણી કરવામાં આવી. જેનો નોંધણી નંબર ઃ CSRAJSAHAA202500716, DATE 10-06-2025 છે.

નંબર ઃ CSRAJSACO202500684, DATE 05-06-2025 છે.

રાજકોટ, ૧૦ માહે જુન, સને ૨૦૨૫.

રાજકોટ, ૦૫ માહે જુન, સને ૨૦૨૫.

નોંધણીનું પ્રમાણપત્ર

નોંધણીનું પ્રમાણપત્ર

Letter No. ADRCSHRJ/0005/06/2025.-શ્રી મદદનીશ

જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસીંગ), રાજકોટ, આથી જાહેર

કરેલ છે કે, એટલાન્ટીસ હીલ્સ રેસીડેન્સીયલ કો-ઓપરેટીવ હાઉસીંગ સર્વિસ

સોસાયટી લી. રાજકોટ તા. રાજકોટ જિ. રાજકોટની ગુજરાત સહકારી

મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ (સને-૧૯૬૨ નો ગુજરાત કાયદો-૧૦)ની

કલમ-૯(૧)(અ) અન્વયે આજ રોજ નોંધણી કરવામાં આવી. જેનો નોંધણી

Letter No. ADRCSHRJ/0019/06/2025.-શ્રી મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસીંગ), રાજકોટ, આથી જાહેર કરેલ છે કે, પિતૃ આશિષ કોમર્શીયલ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી લી. મુ. ખીરસરા, તા. લોધીકા, જિ. રાજકોટની ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ (સને-૧૯૬૨ નો ગુજરાત કાયદો-૧૦)ની કલમ-૯ (૧)(અ) અન્વયે આજ રોજ નોંધણી કરવામાં આવી. જેનો નોંધણી નંબર ઃ CSRAJSACO202500726, DATE 11-06-2025 છે.

નંબર ઃ CSRAJSAHAA202500683, DATE 05-06-2025 છે.

રાજકોટ, ૧૧ માહે જુન, સને ૨૦૨૫.

રાજકોટ, ૦૫ માહે જુન, સને ૨૦૨૫.

નોંધણીનું પ્રમાણપત્ર

નોંધણીનું પ્રમાણપત્ર

Letter No. ADRCSHRJ/0021/06/2025.-શ્રી મદદનીશ

Letter No. ADRCSHRJ/0003/06/2025.-શ્રી મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસીંગ), રાજકોટ, આથી જાહેરજિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસીંગ), રાજકોટ, આથી જાહેર કરેલ છે કે, વિન્ડસર ગાર્ડનસ કોમર્શીયલ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી લી. કરેલ છે કે, તુલસી ઈમ્પેરીયા રેસીડેન્સીયલ કો-ઓપરેટીવ હાઉસીંગ સર્વિસ રાજકોટ, તા. રાજકોટ જિ. રાજકોટની ગુજરાત સહકારી મંડળીઓના સોસાયટી લી. રાજકોટ તા. રાજકોટ જિ. રાજકોટની ગુજરાત સહકારી અધિનિયમ-૧૯૬૧ (સને-૧૯૬૨ નો ગુજરાત કાયદો-૧૦)ની કલમ-૯ 616 GUJARAT GOVERNMENT GAZETTE PART-I (RAJKOT SECTION) Dt. 26-06-2025 (૧)(અ) અન્વયે આજ રોજ નોંધણી કરવામાં આવી. જેનો નોંધણી નંબર ઃ નોંધણીનું પ્રમાણપત્ર CSRAJSACO202500727, DATE 11-06-2025 છે. Letter No. ADRCSHRJ/0012/06/2025.-શ્રી મદદનીશ

રાજકોટ, ૧૧ માહે જુન, સને ૨૦૨૫.

જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસીંગ), રાજકોટ, આથી જાહેર

કરેલ છે કે, શ્રી કોપર ગ્રીન કોર્નર કોમર્શીયલ કો-ઓપરેટીવ સર્વિસ

સોસાયટી લી. રાજકોટ તા. રાજકોટ, જિ. રાજકોટની ગુજરાત સહકારી નોંધણીનું પ્રમાણપત્ર

મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ (સને-૧૯૬૨ નો ગુજરાત કાયદો-૧૦)

ની કલમ-૯ (૧)(અ) અન્વયે આજ રોજ નોંધણી કરવામાં આવી. જેનો

નોંધણી નંબર ઃ CSRAJSACO202500715, DATE 10-06-2025 છે.

રાજકોટ, ૧૦ માહે જુન, સને ૨૦૨૫.

વાય. ડી. દુધાત્રા Letter No. ADRCSHRJ/0023/06/2025.-શ્રી મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસીંગ), રાજકોટ, આથી જાહેર કરેલ છે કે, શ્રી વાલ્મીકી ·ષિ કો-ઓપરેટીવ હાઉસીંગ સર્વિસ સોસાયટી લી. રાજકોટ, તા. રાજકોટ, જિ. રાજકોટની ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ (સને-૧૯૬૨ નો ગુજરાત કાયદો-૧૦)ની કલમ-૯ (૧)(અ) અન્વયે આજ રોજ નોંધણી કરવામાં આવી. જેનો નોંધણી નંબર ઃ CSRAJGH202500760, DATE 16-06-2025 છે.

મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસીંગ), રાજકોટ.

રાજકોટ, ૧૬ માહે જુન, સને ૨૦૨૫.

Government Press & Stationery, Rajkot.


  1. - ↩
  2. - ↩
  3. (૨) ગુજરાત સરકારશ્રીનાં કૃષિ અને સહકાર વિભાગનાં DT : 21-07-2011 જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસીંગ), રાજકોટ, આથી જાહેર કરેલ છે કે, ગ્રીનફિલ્ડ ગાર્ડનસ ટાવર એ એન્ડ બી કો-ઓપરેટીવ હાઉસીંગ સર્વિસ સોસાયટી લી. રાજકોટ તા. રાજકોટ જિ. રાજકોટની ગુજરાત સહકારી (૩) અત્રેની કચેરીના આદેશ ક્રમાંક ઃ સપવ/ગ-૨/૮૫૧/૨૦૨૩, તારીખ મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ (સને-૧૯૬૨ નો ગુજરાત કાયદો-૧૦)ની ૧૦-૧૦-૨૦૨૩ થી મંડળીને ફડચામાં લઈ જવાનો વચગાળા કલમ-૯(૧)(અ) અન્વયે આજ રોજ નોંધણી કરવામાં આવી. જેનો નોંધણી આદેશ. રાજકોટ, ૨૯ માહે મે, સને ૨૦૨૫. ક્રમાંક ઃ ફડચ/ગ-૨/૩૩૨ થી ૩૫૦/૨૦૨૫.-આથી હું, ડા÷. બી. એન. પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, રાજકોટ, ઉપર વંચાણે લીધેલ-(૨) ના જાહેરનામાથી મળેલ અધિકાર અને સત્તાની રૂએ તેમજ આમુખમાં જણાવેલ વિગતોને ધ્યાને લઈ શ્રી માટેલ મજુર બાંધકામ સહકારી મંડળી લી., મું. મુંગાવાવડી, તા. ગોંડલ, જિ. રાજકોટ નોંધણી નંબર ઃ ઉ-૧૨૬૦૧, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસીંગ), રાજકોટ, આથી જાહેર તારીખ ઃ ૦૮-૦૬-૨૦૦૯ ને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ- કરેલ છે કે, ગ્રીનફિલ્ડ ગાર્ડનસ ટાવર સી કો-ઓપરેટીવ હાઉસીંગ સર્વિસ ૧૯૬૧ની કલમ-૧૦૭ અન્વયે ફડચામાં લઈ જવા કરેલ વચગાળાના આદેશને કલમ-૧૦૭(૩) અન્વયે બહાલી આપતો આદેશ કરૂં છું. મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ (સને-૧૯૬૨ નો ગુજરાત કાયદો-૧૦)ની ↩
  4. / ↩
Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 26 June 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-06-26.202506261258164618/. Archive identifier in.gazette.gujarat.2025-06-26.202506261258164618.