Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 241, Part Part-I Extra, 26 June 2025

Published 26 June 2025

Department
Revenue Department
Type
Extraordinary
Gazette no.
241
Part
Part-I Extra
Publisher
Government Press & Stationery, Vadodara
Identifier
in.gazette.gujarat.2025-06-26.202507101121156582
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

241 Vol. LXVI ] THURSDAY, JUNE 26, 2025 / ASADHA 5, 1947

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા

વંચાણે લીધું ઃ-

(૧) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૨૫૪/૨૦૨૪, તા.૨૦/૦૫/૨૦૨૪.

(૨) અત્રેની કચેરીના જાહેરનામા ક્રમાંકઃ એમએજી/જાહેરનામંુ/વશી/૭૦૬૩ થી ૭૦૯૬/૨૦૨૪, તા. ૨૩/૦૫/૨૦૨૪.

(૩) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૪૫૯/૨૦૨૫, તા.૨૦/૦૬/૨૦૨૫.

(૪) અત્રેની કચેરીના હુકમ ક્રમાંકઃ એમએજી/વશી/૯૬૦૨-૨૫/૨૦૨૪, તા.૧૯/૦૭/૨૦૨૪.

હુકમ

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનો.

ક્રમાંકઃ એમએજી/જાહેરનામું/વશી/૭૬૩૨ થી ૭૬૬૬/૨૦૨૫.—પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા ધ્વારા વંચાણ-૧ના પત્રથી જણાવ્યા મુજબ રાજ્યમાં ગુપ્તચર સંસ્થાઓના વખતો વખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાનમાં અને ભુતકાળમાં બનેલ તથા તાજેતરમાં વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ ધ્વારા જાનહાનિ, માલ-મિલ્કતોને નુકશાન પહોંચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ બનેલ છે. અને આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો મોટે ભાગે રાજ્ય બહારના વિસ્તારમાંથી પ્રવેશી ખાનગી વાહનોના ઉપયોગ ધ્વારા હોટલ/ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેંકીગ સંસ્થાઓ, એ. ટી. એમ સેન્ટરો, મલ્ટીપ્લેક્સ થિયેટરો, લોજીંગ-બોડીંગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, પેટ્રોલ પંપો, ટોલ પ્લાઝા, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો સહિતના જાહેર સ્થળોએ રોકાણ કરી/હિલચાલ કરી ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થ³ આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા હોય છે. જેના કારણે જાહેર સલામતિ સુરક્ષા તેમજ શાંતિનું વાતાવરણ જોખમાવાના કારણે આમ નાગરિકો તેમજ પ્રજામાં અસુરક્ષાનો માહોલ ફેલાય છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય છે.

જેથી આ પ્રકારના તત્વોને નિયંત્રણમાં લેવા સારૂ તેઓ ઉપર સઘન દેખરેખ રાખી શકાય તેમજ આ પ્રકારની પ્રવૃત્તિઓના બનાવો બનતા અટકાવી શકાય તે હેતુસર ઉપરોક્ત તમામ જગ્યાઓએ સી. સી. ટી. વી. કેમેરા (ના³ટ વિઝન તથા હા³ડેફીનેશન) વીથ રેકોડિôગ સિસ્ટમ રાખવા શરતોને આધિન જાહેરનામું બહાર પાડવામાં આવે અને તેનો અમલ પુરેપુરો કરાવવામાં આવે તો આતંકવાદી તત્વો દ્વારા આચરવામાં આવતી બોમ્બ બ્લાસ્ટની પ્રવૃત્તિને અંજામ આપતા પહેલાં જ અંકુશમાં લ³ શકાય અને ગુનાખોરી પ્રવૃત્તિઓ જેવી કે ચોરી, ધાડ, લુંટ, ચીલઝડપ જેવા મિલકત સબંધી

241/1241/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 [ Part I–Supple ગુન્હાઓ બનતા અટકાવી શકાય અને ગુન્હા બન્યા પછી તેનો ભેદ ઉકેલવામાં તપાસ એજન્સીઓને મદદ મળી રહે. જેથી ઉપરોક્ત તમામ સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા (નાઈટવિઝન તથા હા³ડેફીનેશન) વીથ રેકોડિôગ સિસ્ટમ સાથે લગાડવા સારૂ જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે ધ્યાને લ³ અત્રેની કચેરીના વંચાણ-(૨)ના હુકમથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું તથા સદરહું જાહેરનામાની મુદત પૂર્ણ થતાં, વખતોવખત પુનઃ જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું.

છેલ્લે બહાર પાડેલ જાહેરનામાની મુદત તા.૨૮/૦૬/૨૦૨૫ના રોજ પૂર્ણ થયેલ હોય, પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા વંચાણ-(૩)ના પત્રથી જાહેરનામું રીન્યુ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે મુજબ પુનઃ જાહેરનામું બહાર પાડવું આવશ્યક જણાય છે.

હુકમ

આથી હું, સી. કે. ªઘાડ (જી.એ.એસ.) અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ- ૧૬૩ તથા વંચાણ (૪)થી મને મળેલ સત્તાની રૂએ નર્મદા જિલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેંકીંગ સંસ્થાઓ, એ. ટી. એમ. સેન્ટરો, મલ્ટીપ્લેક્સ થિયેટર, લોજીંગ-બોર્ડીગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઠીઓ, ઔદ્યોગિક એકમો, પેટ્રોલ પંપો, ટોલ પ્લાઝા, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો ઉપર સી.સી.ટી.વી. કેમેરા (ના³ટવિઝન તથા હા³ડેફીનેશન) વીથ રેકોડિôગ સિસ્ટમ સાથે લગાડવા નીચે જણાવેલ સુચનાઓને અનુલક્ષીને વ્યવસ્થા કરવા ફરમાવું છું.

(૧) જિલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેંકીંગ સંસ્થાઓ, એ. ટી.એમ. સેન્ટરો, મલ્ટીપ્લેક્સ થીયેટર, લોજીંગ-બોર્ડીગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો, પેટ્રોલ પંપો તથા હોટલો ઉપર તથા હા³વે ઉપર આવેલ તમામ ટોલ પ્લાઝાઓ ઉપર વાહનનો રજિસ્ટ્રેશન નંબર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે તેમજ વાહન ચાલક તથા તેની બાજુમાં બેઠેલી વ્યક્તિનું વીડીયો રેકોર્ડીગ થ³ શકે તેમજ બેકિંગ સંસ્થાઓએ, આંગડીયા પેઢીઓ, સોના-ચાંદીની દુકાનો અને કોમર્શિયલ સેન્ટરોમાં આવતા-જતા તમામ વ્યક્તિઓ સ્પષ્ટ રીતે ઓળખી શકાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા, ના³ટ વિઝન કેમેરા હા³ ડેફીનેશન સાથે ગોઠવવાના રહેશે.

(૨) સી.સી.ટી.વી, કેમેરા (ના³ટ વિઝન તથા હા³ડેફીનેશન) વિથ રેકોર્ડીગ સીસ્ટમની વ્યવસ્થા કરવાની રહેશે.

(૩) સી.સી.ટી.વી. કેમેરાનો ડેટા ઓછામાં ઓછો ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાની જવાબદારી જે તે જગ્યાના સંચાલકશ્રીની રહેશે.

(૪) ઉપરોક્ત જણાવેલ સ્થળોની બહારના ભાગે પી.ટી.ઝેડ. કેમેરા ગોઠવવા.

(૫) ઉપરોક્ત જણાવેલ સ્થળોના પાર્કિગની જગ્યાઓમાં સંપૂર્ણ જગ્યાનું કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવા.

(૬) રીસેપ્શન સેન્ટર, લોબી, બેઝમેન્ટ તથા જાહેર પ્રજા માટે પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય એ રીતે કેમેરાઓ ગોઠવવા.

અમલવારીનો સમય

આ જાહેરનામાની અમલવારી જાહેરનામાની તા.૨૯/૦૬/૨૦૨૫ થી તા. ૨૮/૦૮/૨૦૨૫ સુધી કરવાની રહેશે.

શિક્ષા

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ³સમો વિરુધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

નર્મદા-રાજપીપળા, તા.૨૫-૦૬-૨૦૨૫.

સી. કે. ªઘાડ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા.

------------

વંચાણે લીધું ઃ-

(૧) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૨૫૫/૨૦૨૪, તા.૨૦/૦૫/૨૦૨૪.

(૨) અત્રેની કચેરીના જાહેરનામા ક્રમાંકઃ એમએજી/જાહેરનામું/વશી/૭૦૯૭ થી ૭૧૩૦/૨૦૨૪, તા.૨૩/૦૫/૨૦૨૪.

(૩) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૪૬૦/૨૦૨૫, તા.૨૦/૦૬/૨૦૨૫.

(૪) અત્રેની કચેરીના હુકમ ક્રમાંકઃ એમએજી/વશી/૯૬૦૨ થી ૨૫/૨૦૨૪, તા.૧૯/૦૭/૨૦૨૪.

Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 241/3

હુકમ

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનો. ક્રમાંકઃ એમએજી/જાહેરનામું/વશી/૭૬૬૭ થી ૭૭૦૧/૨૦૨૫.—પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા વંચાણ-૧ના પત્રથી જણાવ્યા મુજબ રાજ્યમાં ગુપ્તચર સંસ્થાઓના વખતોવખત પ્રસિધ્ધ થતા અહેવાલો, ³નપુટો તથા વર્તમાનમાં અને ભુતકાળમાં બનેલ અને તાજેતરમાં વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાની, માલ મિલક્તોને નુકશાન પહોચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ ઘટેલ છે. તે આધારે હાલમાં બજારમાં મોબા³લ ફોનના સીમકાર્ડ માન્ય પુરાવાની તેમજ ખરીદનાર વ્યક્તિની યોગ્ય ચકાસણીના અભાવે તેમજ બોગસ દસ્તાવેજોના આધારે સીમકાર્ડ મેળવતા હોય છે અને તે સીમકાર્ડના આધારે રાજ્ય તેમજ જિલ્લામાં બનાવટી કોલ દ્વારા ધમકી આપવાના, સાયબર ક્રા³મને લગતા ગુના, ખંડણી માગવાના, અપશબ્દો બોલવાના, મહિલાઓની જાતિય સતામણી કરવાના તેમજ ખોટી માહિતી આપવાના કિસ્સાઓ તથા ઘરફોડ ચોરીઓ, લુંટ-ધાડ, ચીલઝડપ વિગેરે ગુનાઓને અંજામ આપતા હોય તે બાદમાં ગુન્હામાં વપરાયેલ મોબા³લ અન્યને વેચી દેતા હોય જે ભુતકાળમાં બનેલ બનાવો પરથી જણા³ આવેલ છે. તે માટે મોબા³લ ફોન તથા સીમકાર્ડની લે-વેચ કરતા દુકાનદારો ઉપર નિયંત્રણ મુકવું જરૂરી છે. ઘણી વખત તપાસ એજન્સીઓ મારફતે વપરાશકર્તા સુધી પહોચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, તેમણે કો³ અજાણ્યા માણસ પાસેથી મોબા³લ ફોન ખરીદેલ જે મોબા³લ ફોન ખરીદનાર/વેચનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાની માહીતી હોતી નથી અને ગુનાના મુળ સુધી તપાસ એજન્સી પહોચે ત્યારે જાણવા મળે છે કે, એમને કો³ અજાણી વ્યક્તિએ આપેલ છે. જેના કારણે ચોક્કસ આરોપી પકડી શકાતો નથી. જે બાબતોને ધ્યાને રાખી જિલ્લાના મોબા³લ/સીમકાર્ડ ડીસ્ટ્રીબ્યુટર/રીટે³લર વિક્રેતાઓ દ્વારા મોબા³લ સીમકાર્ડ તેમજ જુના-નવા મોબા³લ ફોન વેચાણ કરતી વખતે સીમકાર્ડ તથા મોબા³લ ફોન ખરીદનાર વ્યક્તિનું માન્ય ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો વિગેરે દસ્તાવેજો ચકાસવા તેમજ સીમકાર્ડ તેમજ મોબા³લ વેચાણ સંદર્ભમાં ખરીદ કરનારના નામ સરનામાંની માહિતીનું રજિસ્ટર નિPાાવવા અંગે જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે ધ્યાને લ³ અત્રેની કચેરીના વંચાણ-(૨)ના હુકમથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું તથા સદરહું જાહેરનામાની મુદત પૂર્ણ થતાં, વખતોવખત પુનઃ જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું. છેલ્લે બહાર પાડેલ જાહેરનામાની મુદત તા.૨૮/૦૬/૨૦૨૫ના રોજ પૂર્ણ થયેલ હોય, પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા વંચાણ-(૩)ના પત્રથી જાહેરનામું રીન્યુ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે મુજબ પુનઃ જાહેરનામું બહાર પાડવું આવશ્યક જણાય છે. આથી હું, સી. કે. ªઘાડ (જી.એ.એસ.) અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ- ૧૬૩ તથા વંચાણ (૪) થી મને મળેલ સત્તાની રૂએ નર્મદા જિલ્લામાં આવેલ તમામ મોબા³લ/સીમકાર્ડ ડીસ્ટ્રીબ્યુટર/રીટે³લર વિક્રેતાઓ દ્વારા મોબા³લ સીમકાર્ડ તેમજ જુના-નવા મોબા³લ ફોન ખરીદ-વેચાણ કરતી વખતે સીમકાર્ડ તથા મોબા³લ ફોન ખરીદનાર-વેચનાર વ્યક્તિનું માન્ય ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો વિગેરે દસ્તાવેજો ચકાસવા તેમજ સીમકાર્ડ તેમજ મોબા³લ ખરીદ-વેચાણ સંદર્ભમાં ખરીદ-વેચાણ કરનારના નામ સરનામાની માહિતીનું નીચે મુજબના નમુનામાં રજિસ્ટર નિભાવવા ફરમાવું છું.

અ.નં. મોબાઈલ ફોનની વિગત/કંપની IMEI નંબર મોબાઈલ વેચનાર/ખરીદનારના નામ સરનામાંની વિગત આ³.ડી. પ્રૂફની વિગત
(૧) (૨) (૩) (૪) (૫)
અ.નં. મોબાઈલ ફોનની વિગત/કંપની IMEI નંબર મોબાઈલ ફોન વેચનાર/ખરીદનારના નામ સરનામાંની વિગત આ³.ડી. પ્રૂફની વિગત
(૧) (૨) (૩) (૪) (૫)
અ.નં. સીમકાર્ડની વિગત/કંપની નું નામ સીમકાર્ડ નંબર સીમકાર્ડ ખરીદનારના નામ સરનામાંની વિગત આ³.ડી. પ્રૂફની વિગત
(૧) (૨) (૩) (૪) (૫)

અમલવારીનો સમય આ જાહેરનામાની અમલવારી તા.૨૯/૦૬/૨૦૨૫ થી તા. ૨૮/૦૮/૨૦૨૫ સુધી કરવાની રહેશે. શિક્ષા આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ³સમો વિરુધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે. નર્મદા-રાજપીપળા, તા.૨૫-૦૬-૨૦૨૫.

સી. કે. ªઘાડ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા.

------------

241/4 THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 [ Part I–Supple

વંચાણે લીધંુ ઃ-

(૧) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૨૫૬/૨૦૨૪, તા.૨૦/૦૫/૨૦૨૪.

(૨) અત્રેની કચેરીના જાહેરનામા ક્રમાંકઃ એમએજી/જાહેરનામું/વશી/૭૧૩૧ થી ૭૧૬૪/૨૦૨૪, તા.૨૩/૦૫/૨૦૨૪.

(૩) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૪૬૭/૨૦૨૫, તા.૨૦/૦૬/૨૦૨૫.

(૪) અત્રેની કચેરીના હુકમ ક્રમાંકઃ એમએજી/વશી/૯૬૦૨-૨૫/૨૦૨૪, તા.૧૯/૦૭/૨૦૨૪.

હુકમ

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનો.

પ્રસ્તાવના

ક્રમાંકઃ એમએજી/જાહેરનામું/વશી/૭૭૦૨ થી ૭૭૩૬/૨૦૨૫.—પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા વંચાણ-૧ના પત્રથી જણાવ્યા મુજબ રાજ્યમાં ગુપ્તચર સંસ્થાઓના વખતોવખત પ્રસિધ્ધ થતા અહેવાલો, ³ન્પુટો તથા વર્તમાનમાં અને ભુતકાળમાં બનેલ અને તાજેતરમાં વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાની, માલ મિલક્તોને નુકશાન પહોચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ ઘટેલ છે. જે જોતાં આતંકવાદીઓ સાથે સંકળાયેલ સ્ત્રી/પુરૂષ જે તે વિસ્તારમાં સ્લિપર સેલ તરીકે કામ કરતા હોય છે અને તેવા સ્ત્રી/પુરૂષ પોતાનો ³રાદો પાર પાડવા માટે જે તે જગ્યાએ રહેવા માટે કો³ને પણ ત્યાં ઘરઘાટી, કામવાળી તરીકે કામ કરવાની નોકરી મેળવતા હોય છે અને તે પછી આવા ઘરઘાટી તથા કામવાળી મહિલાઓ જેને ત્યાં કામ કરે છે તે મકાન માલીકની રજે-રજની માહિતીથી વાકેફ થ³ બનાવટી કોલ દ્વારા ધમકી આપવાના, સાયબર ક્રા³મને લગતા ગુના, ખંડણી માગવાના, અપશબ્દો બોલવાના, મહિલાઓની જાતિય સતામણી કરવાના તેમજ ખોટી માહિતી આપવાના કિસ્સાઓ, અપહરણ તથા ઘરફોડ ચોરીઓ, લુટ-ધાડ, ચીલઝડપ વિગેરે ગુનાઓ આચરવામાં પોતે મદદગાર થાય છે અને કરે કરાવે છે. તેમજ આતંકવાદી સંસ્થાઓને પણ માહિતી પહોંચાડતા હોય છે.

ઘરઘાટી તથા કામવાળી મહિલાઓને પોતાને ત્યાં કામે રાખ્યા પછી તેમજ કામ છોડીને બીજે ક્યા કામે જવાના છે તે અંગેની માહિતી મકાન માલિકો રાખતા નથી અને જે તે પોલીસ સ્ટેશનમાં માહિતી આપતા નથી. જેથી જ્યારે કોગ્નીઝેબલ તેમજ મિલકત સબંધી વિગેરે ગુનાઓ બને છે ત્યારે ગુનાના મુળ સુધી તપાસ એજન્સી પહોંચે ત્યારે જાણવા મળે છે કે એમને કો³ અજાણી વ્યક્તિએ આ ઘરઘાટી અને કામવાળી મહિલાને પોતાને ત્યાં કામ કરવા મોકલેલ હતા જેના કારણે ચોક્કસ આરોપી પકડી શકાતો નથી. જે બાબતોને ધ્યાને રાખી જિલ્લાના તમામ મકાન માલિકો પોતાને ત્યાં ઘરઘાટી અને કામવાળી મહિલાને કામે રાખતી વખતે આ ઘરઘાટી અને કામવાળી મહિલાને કોના મારફતે પોતાને ત્યાં કામે રાખેલ તે વ્યક્તિનું માન્ય ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો વિગેરે દસ્તાવેજો ચકાસવા તેમજ ઘરઘાટી અને કામવાળી મહિલાઓના નામ સરનામાની માહિતીનું રજિસ્ટર નિભાવવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવે તો ઉપરોક્ત તમામ અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર મહtઅંશે અંકુશમાં લ³ શકાય તેમ છે. જેથી તે અંગેનું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે ધ્યાને લ³ અત્રેની કચેરીના વંચાણ-(૨)ના હુકમથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું તથા સદરહું જાહેરનામાની મુદત પૂર્ણ થતાં, વખતોવખત પુનઃ જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું.

છેલ્લે બહાર પાડેલ જાહેરનામાની મુદત તા.૨૮/૦૬/૨૦૨૫ના રોજ પૂર્ણ થયેલ હોય, પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા સંદર્ભ-(૩)ના પત્રથી જાહેરનામું રીન્યુ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે મુજબ પુનઃ જાહેરનામું બહાર પાડવું આવશ્યક જણાય છે.

હુકમ

આથી હું, સી. કે. ªઘાડ (જી.એ.એસ.) અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ- ૧૬૩ તથા વંચાણ (૪) થી મને મળેલ સત્તાની રૂએ નર્મદા જિલ્લામાં આવેલ તમામ મકાન માલિકોને પોતાને ત્યાં ઘરઘાટી અને કામવાળી મહિલાને કામે રાખતી વખતે આ ઘરઘાટી અને કામવાળી મહિલાને કોના મારફતે પોતાને ત્યાં કામે રાખેલ તે વ્યક્તિનું માન્ય ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો વિગેરે દસ્તાવેજો ચકાસવા તેમજ ઘરઘાટી અને કામવાળી મહિલાઓના નામ સરનામાની માહિતી નીચે મુજબના ફોર્મમાં ભરી, સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા ફરમાવું છું.

ઘરઘાટી અને કામવાળી મહિલાઓને રાખવા અંગેનુ ફોર્મઃ-

(૧)    ઘરઘાટી	અને	કામવાળી	મહિલાનું	નામ,	સરનામું,	મોબા³લ	નંબર	તથા	ફોટોગ્રાફ	ઃ-
(૨)   ઘરઘાટી	અને	કામવાળી  મહિલાને	કોની	ઓળખાણથી	પોતાને	ત્યાં	કામે	રાખેલ  તે	વ્યક્તિનું	નામ,	સરનામું,	મોબા³લ	નંબર	તથા	ફોટોગ્રાફ
      તેમજ	આ³ડી	પ્રુફ	સામેલ	રાખવું	ઃ-
(૩)    ઘરઘાટી	અને	કામવાળી	મહિલાને	ક³	તારીખથી	પોતાને	ત્યાં	કામે	રાખેલ	છે	ઃ-
(૪)   ઘરઘાટી	અને	કામવાળી  મહિલાનો	પૂર્વ	³તિહાસ	તથા	તેના	આધારકાર્ડ	કે	ચૂંટણી	કાર્ડની	ઝેરોક્ષ	મેળવી	સાથે	રાખવી	ઃ-
Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 241/5

(૫) ઘરઘાટી અને કામવાળી મહિલાનું જે તે પોલીસ સ્ટેશન તરફથી ³-ગુજકોપ મારફતે કો³ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે ચકાસણી કરી આ કોલમમાં માહિતી ભરવી ઃ-

ઉપરોક્ત ઘરઘાટી અને કામવાળી મહિલાઓનું રજિસ્ટર જે તે પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન અમલદારે પણ નિભાવવાનું રહેશે.

અમલવારીનો સમય

આ જાહેરનામાની અમલવારી જાહેરનામાની તા.૨૯/૦૬/૨૦૨૫ થી તા. ૨૮/૦૮/૨૦૨૫ સુધી કરવાની રહેશે.

શિક્ષા

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ³સમો વિરુધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

નર્મદા-રાજપીપળા, તા.૨૫-૦૬-૨૦૨૫.

સી. કે. ªઘાડ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા.

------------

વંચાણે લીધું ઃ-

(૧) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૨૫૭/૨૦૨૪, તા.૨૦/૦૫/૨૦૨૪.

(૨) અત્રેની કચેરીના જાહેરનામા ક્રમાંકઃ એમએજી/જાહેરનામું/વશી/૭૧૬૪ થી ૭૧૯૮/૨૦૨૪, તા.૨૩/૦૫/૨૦૨૪.

(૩) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૪૬૨/૨૦૨૫, તા.૨૦/૦૬/૨૦૨૫.

(૪) અત્રેની કચેરીના હુકમ ક્રમાંકઃ એમએજી/વશી/૯૬૦૨-૨૫/૨૦૨૪, તા.૧૯/૦૭/૨૦૨૪.

હુકમ

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનો.

ક્રમાંકઃ એમએજી/જાહેરનામું/વશી/૭૭૩૭ થી ૭૭૭૧/૨૦૨૫.—પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા વંચાણ-૧ના પત્રથી જણાવ્યા મુજબ રાજ્યમાં ગુપ્તચર સંસ્થાઓના વખતોવખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાનમાં અને ભુતકાળમાં બનેલ આતંકવાદી તત્વો દ્વારા વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાનિ, માલ-મિલક્તોને નુકશાન પહોચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ ઘટેલ છે અને આ ઘટનાઓમાં મોટે ભાગે બોમ્બ બ્લાસ્ટ માટે જુની સાયકલો તેમજ જુના સ્કુટર અને જુની કારો તથા અન્ય જુના વાહનો તથા તેના સ્પેર પાર્ટસનો ઉપયોગ આ તત્વો દ્વારા કરાતો હોય છે. જે વાહનો ગેરેજવાળા પાસેથી મેળવવામાં આવતા હોય છે. તેમજ ચોરીના વાહનો ગેરેજવાળા પાસે આવી ચોર ³સમો વાહનો વેચી દેતા હોય છે તેમજ સ્પેરપાર્ટ છુટા પડાવી અલગ અલગ ગેરેજ ઉપર વેચી દે છે. આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો મોટે ભાગે રાજ્ય બહારના, પરપ્રાંતિય વિસ્તારમાંથી પ્રવેશી ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થ³ આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા હોય છે. જેના કારણે જાહેર સલામતી, સુરક્ષા તેમજ શાંતિનું વાતાવરણ જોખમાવાના કારણે આમ નાગરિકો તેમજ પ્રજામાં અસુરક્ષાનો માહોલ ફેલાય છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળતી હોય છે.

જેથી આ પ્રકારના તત્વોને નિયંત્રણમાં લેવા સારૂ સ્કુટર તેમજ જુની મોટર સાયકલો, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, ટ્રક, ટેન્કર વિગેરે વાહનો રિપેરીંગ અંગે જાહેરનામું જાહેર જનતાના હિત માટે બહાર પાડવામાં આવે અને તેનો અમલ પુરેપુરો કરાવવામાં આવે તો આતંકવાદી તત્વો દ્વારા આચરવામાં આવતી બોમ્બ બ્લાસ્ટની પ્રવૃત્તિને અંજામ આપતા પહેલાં જ અંકુશમાં લ³ શકાય તથા વાહનોની ચોરી થતી અટકાવી શકાય. જેથી કો³પણ સ્કુટર તેમજ જુની સાયકલો, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, ટ્રક, ટેન્કર વિગેરે વાહનો રિપેરીંગ કરવાવાળા તમામ ગેરેજના માલીકોને તે અંગેનું રજિસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે ધ્યાને લ³ અત્રેની કચેરીના વંચાણ-(૨)ના હુકમથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું તથા સદરહું જાહેરનામાની મુદત પૂર્ણ થતાં, વખતોવખત પુનઃ જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું.

241/6 THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 [ Part I–Supple

છેલ્લે બહાર પાડેલ જાહેરનામાની મુદત તા.૨૮/૦૬/૨૦૨૫ના રોજ પૂર્ણ થયેલ હોય, પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા વંચાણ-(૩)ના પત્રથી જાહેરનામું રીન્યુ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે મુજબ પુનઃ જાહેરનામું બહાર પાડવું આવશ્યક જણાય છે.

હુકમ

આથી હું, સી. કે. ªઘાડ (જી.એ.એસ.) અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ- ૧૬૩ તથા વંચાણ (૪) મને મળેલ સત્તાની રૂએ નર્મદા જિલ્લામાં આવેલ તમામ સ્કુટર તેમજ જુની સાયકલો, થ્રી વ્હીલર, ફોર વ્હીલર ટ્રક, ટેન્કર વિગેરે વાહનો રિપેરીંગ કરવાવાળા તમામ ગેરેજના માલીકોને નીચે મુજબના નમુનામાં રજિસ્ટર નિભાવવા તથા રીપેરીંગ માટે આવેલ વાહનોના કાગળોની ઝેરોક્ષ રાખવા ફરમાવું છું.

અ.નં. રીપેરીંગ કરવા આવનારનું નામ, સરનામું, મોબા³લ નંબર રીપેરીંગ માટે આવનારના આ³. ડી. પ્રુફ તથા રેસીડન્ટ પ્રુફની વિગત વાહનમાં શું-શું રીપેરીંગ કરવા માટે આવેલ તે તથા વાહનનો RTO પાસીંગ નંબર એન્જિન/ચેચીસ નંબર/ મોડલ નંબર/રજિસ્ટ્રેશન નંબર વિગેરેની વિગત અંગેની ઝેરોક્ષ રાખવી
(૧) (૨) (૩) (૪) (૫)

અમલવારીનો સમય

આ જાહેરનામાની અમલવારી જાહેરનામાની તા.૨૯/૦૬/૨૦૨૫ થી તા. ૨૮/૦૮/૨૦૨૫ સુધી કરવાની રહેશે.

શિક્ષા

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ³સમો વિરુધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

નર્મદા-રાજપીપળા, તા.૨૫-૦૬-૨૦૨૫.

સી. કે. ªઘાડ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા.

------------

વંચાણે લીધું ઃ-

(૧) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૨૫૮/૨૦૨૪, તા.૨૦/૦૫/૨૦૨૪.

(૨) અત્રેની કચેરીના જાહેરનામા ક્રમાંકઃ એમએજી/જાહેરનામું/વશી/૭૧૯૯ થી ૭૨૩૨/૨૦૨૪, તા.૨૩/૦૫/૨૦૨૪.

(૩) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૪૬૩/૨૦૨૫, તા.૨૦/૦૬/૨૦૨૫.

(૪) અત્રેની કચેરીના હુકમ ક્રમાંકઃ એમએજી//વશી/૯૬૦૨-૨૫/૨૦૨૪, તા.૧૯/૦૭/૨૦૨૪.

હુકમ

PાારતીRા નાગરિક સુરક્ષા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનો.

ક્રમાંકઃ એમએજી/જાહેરનામું/વશી/૭૭૭૨ થી ૭૮૦૬/૨૦૨૫.—પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા વંચાણ-૧ના પત્રથી જણાવ્યા મુજબ રાજ્યમાં ગચર સંસ્થાઓના વખતોવખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાનમાં અને ભુતકાળમાં બનેલ આંતકવાદી તત્વો દ્વારા વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાનિ, માલ-મિલ્કતોને નુકશાન પહોંચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ ઘટેલ છે અને આ ઘટનાઓમાં મોટે ભાગે બોમ્બ બ્લાસ્ટ માટે જુની સાયકલો તેમજ જુના સ્કુટર અને જુની કારો તથા અન્ય જુના વાહનો તથા તેના સ્પેર પાટર્સનો ઉપયોગ આ તત્વો દ્વારા કરાતો હોય છે. આ પ્રકારની અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો મોટે ભાગે રાજ્ય બહારના પરપ્રાંતિય વિસ્તારમાંથી પ્રવેશી ભૌગોલિક પરિસ્થિતીથી વાકેફ થ³ આ પ્રકારની પ્રવૃતિ આચરતા હોય છે. જેના કારણે જાહેર સલામતિ સુરક્ષા તેમજ શાંતિનું વાતાવરણ જોખમાવાના કારણે આમ નાગરિકો તેમજ પ્રજામાં અસુરક્ષાનો માહોલ ફેલાય છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય છે. જેથી આ પ્રકારના તત્વોને નિયંત્રણમાં લેવા સારૂ જુના સ્કુટર તેમજ સાયકલો, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ખરીદવા-વેચવા અંગે જાહેરનામું જાહેર જનતાના હિત માટે બહાર પાડવામાં આવે અને તેનો અમલ પુરેપુરો કરાવવામાં આવે તો આંતકવાદી તત્વો દ્વારા આચરવામાં આવતીCentral Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 241/7 બોમ્બ બ્લાસ્ટની પ્રવૃતિને અંજામ આપતા પહેલાં જ અંકુશમાં લ³ શકાય. જેથી કો³પણ જુની કાર, સાયકલ અને સ્ક>ટર વેચનાર વ્યકિતએ તેમજ ખરીદનાર વ્યકિતએ રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે ધ્યાને લ³ અત્રેની કચેરીના વંચાણ-(૨)ના હુકમથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું તથા સદરહું જાહેરનામાની મુદત પૂર્ણ થતાં, વખતોવખત પુનઃ જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું. છેલ્લે બહાર પાડેલ જાહેરનામાની મુદત તા.૨૮/૦૬/૨૦૨૫ના રોજ પૂર્ણ થયેલ હોય, પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા વંચાણ-(૩)ના પત્રથી જાહેરનામું રીન્યુ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે મુજબ પુનઃ જાહેરનામું બહાર પાડવું આવશ્યક જણાય છે.

હુકમ

આથી હું, સી. કે. ªઘાડ (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ- ૧૬૩ તથા વંચાણ (૪) મને મળેલ સત્તાની રૂએ નર્મદા જિલ્લામાં કો³પણ જુની કાર, સાયકલ અને સ્ક>ટર વેચનાર તેમજ ખરીદનાર વ્યક્તિએ નીચે મુજબના નમૂનામાં રજીસ્ટર નિભાવવા તથા વેચાણ/ખરીદ કરેલ વાહનોના કાગળોની ઝેરોક્ષ રાખવા ફરમાવું છું.

અ.નં વેચનારનું નામ સરનામું અને વેચવાનું કારણ ખરીદનારનું પુરેપુરૂ નામ સરનામું, મોબા³લ નંબર ખરીદનારનું આ³.ડી. પ્રુફ તથા રેસીડન્ટ પ્રુફની વિગત જુનું વાહન ખરીદવાનું/ ખરીદયા અંગેનું કારણ અને તારીખ એન્જીન/ચેસીસ નંબર/મોડલ નંબર/ રજીસ્ટ્રેશન નંબર વિગેરેની વિગત અંગેની ઝેરોક્ષ રાખવી.
(૧) (૨) (૩) (૪) (૫) (૬)

અમલવારીનો સમય આ જાહેરનામાની અમલવારી જાહેરનામાની તા.૨૯/૦૬/૨૦૨૫ થી તા. ૨૮/૦૮/૨૦૨૫ સુધી કરવાની રહેશે. શિક્ષા આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિRાાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે. નર્મદા-રાજપીપળા, તા.૨૫-૦૬-૨૦૨૫.

સી. કે. ªઘાડ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા.

------------

વંચાણે લીધંુ ઃ- (૧) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૨૫૨/૨૦૨૪, તા.૨૦/૦૫/૨૦૨૪. (૨) અત્રેની કચેરીના જાહેરનામા ક્રમાંકઃ એમએજી/જાહેરનામું/વશી/૭૨૬૭ થી ૭૩૦૦/૨૦૨૪, તા.૨૩/૦૫/૨૦૨૪. (૩) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૪૫૭/૨૦૨૫, તા.૨૦/૦૬/૨૦૨૫. (૪) અત્રેની કચેરીના હુકમ ક્રમાંકઃ એમએજી/વશી/૯૬૦૨-૨૫/૨૦૨૪, તા.૧૯/૦૭/૨૦૨૪.

હુકમ

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનો.

પ્રસ્તાવના

ક્રમાંક એમએજી/જાહેરનામું/વશી/૭૮૦૭ થી ૭૮૪૧/૨૦૨૫.—પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા વંચાણ-૧ના પત્રથી જણાવ્યા મુજબ તાજેતરમાં ગુચર ખાતાના અહેવાલ તથા દેશના અલગ અલગ રાજ્યોમાં તથા ગુજરાતમાં ભુતકાળમાં રાષ્ટ્ર વિરોધી ત્રાસવાદ, બોમ્બ બ્લાસ્ટ જેવા બનાવો બનેલ છે જે બનાવોને અંજામ આપતા આરોપીઓ મોટે ભાગે રાજ્Rા બહારના અને જિલ્લા બહારના હોય છે. જે આરોપીઓ શરૂઆતમાં એક આમ નાગરિક તરીકે ઉપરોક્ત વિષયમાં જણાવેલ દુકાનો, એકમોમાં કામ કરવા સારૂ રોજગારી મેળવવાના બહાને રોજગારી મેળવી, રોકા³ અને સ્થાનિક ભૌગોલિક પરીસ્થીતીથી વાકેફ થ³ અને ત્રાસવાદી, ભાંગફોડીયા પ્રવૃતિ, ચોરી, લુંટ, ધાડ, હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપી રોજગારી મેળવી હોય તે જગ્યાએથી નાસી જતા હોય છે અને તપાસ કરનાર એજન્સીઓ જ્યારે ગુનાઓનો ભેદ ઉકેલવાની નજીક સુધી પહોંચે ત્યારે પાછળથી જાણવા મળે છે કે ગુનો કરનાર વ્યકિતનું પુરેપુરૂ નામ સરનામું, વતનનું સરનામું તેમજ તેને કામદાર તરીકે લાવનાર એજન્ટનું નામ, સરનામું તેમજ તેનો અગાઉનો પૂર્વ ³તિહાસ વિગેરે માહિતી કામદાર તરીકે રાખનાર માલિક પાસે ઉપલબ્ધ હોતી નથી. જેના કારણે આવા કૃત્યો કરનાર ³સમો ઝડપથી પકડી શકાતા નથી. અને નક્કી કરેલ કૃત્યને અંજામ આપી નિર્દોષ માણસોની જીંદગીની ખુવારી કરી જાહેર સલામતી અને શાંતીનો ભંગ કરે છે. અસામાજીક તત્વો વ્યવસાયિક જગ્યાઓએ નોકરીના બહાના હેઠળ આશરો મેળવી, સર્વે કરી, બાદમાં જાહેર સલામતી અને શાંતીનો ભંગ કરે છે. તેમજ માનવ જીંદગીની ખુમારી થાય અને જાહેર જનતાની સંપતિને નુકશાન પહોંચાડવાની કોશિષ કરે છે અને સ્થાનિક પરીસ્થિતી માહિતીગાર થ³ને તેઓની અસામાજીક પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. આવા અસામાજીક તત્વો શહેરમાં તથા જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં રાજ્ય241/8 THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 [ Part I–Supple બહારના મજુરો, કડીયાકામ, ઈટોના ભ§ા, હોટલ, ધાબા, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસમાં રસોઈયા, ફેકટરી, કારખાના, ખાણીપીણીની દુકાનો, લારીઓ ઉપર તથા કલરકામ કરતા કારીગર તરીકે રોજગારીઓ મેળવતા હોય છે આવા શંકાસ્પદ વ્યકિતઓથી તંત્ર નિયમિત રીતે માહિતગાર થાય તેવા શુભ આશયથી જિલ્લા બહારના મજુરોને કામદાર તરીકે રાખનાર જે તે એકમના માલિક, એજન્ટ, દલાલ, લેબર કોન્ટ્રાકટર વિગેરેએ નિયત ફોર્મ ભરી સબંધિત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવે તે અંગે જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે ધ્યાને લ³ અત્રેની કચેરીના વંચાણ-(૨)ના હુકમથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું તથા સદરહું જાહેરનામાની મુદત પૂર્ણ થતાં, વખતોવખત પુનઃ જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું.

છેલ્લે બહાર પાડેલ જાહેરનામાની મુદત તા.૨૮/૦૬/૨૦૨૫ના રોજ પુરી થતી હોય, પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા વંચાણ-(૩)ના પત્રથી

જાહેરનામું રીન્યુ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે મુજબ પુનઃ જાહેરનામું બહાર પાડવું આવશ્યક જણાય છે.

હુકમ આથી હું સી. કેે. ªઘાડ, (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ- ૧૬૩ તથા વંચાણ (૪)થી મને મળેલ સત્તાની રૂએ ફરમાવું છું કે, નર્મદા જિલ્લામાં જિલ્લા બહારના મજુરોને કામદાર તરીકે રાખનાર જે તે એકમના માલિક, એજન્ટ, દલાલ, લેબર કોન્ટ્રાકટર વગેરેને નીચે મુજબના નમૂનામાં ફોર્મ ભરી કામદારને રાખનાર માલિકે કામદારને રાખ્યા પછી ૨૪ કલાકમાં સબંધિત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા ફરમાવું છું.

રાજ્ય/જિલ્લા બહારના મજુરોને કામદાર તરીકે રાખવા અંગે માલીકે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તેની નોંધણી અંગેનું નિયત ફોર્મ

(૧) કામદાર તરીકે રાખનાર વ્યક્તિનું નામ ઃ- સરનામું ઃ- આઈ. ડી. પ્રુફ ઃ-

મોબાઈલ નંબર ઃ-

(૨) કામદાર તરીકે રહેનાર વ્યક્તિનું નામ ઃ-

સરનામું ઃ-

મોબાઈલ નંબર ઃ-

આઈ. ડી. પ્રુફ ઃ-

(૩) કામદાર તરીકે લાવનાર એજન્ટ, દલાલ, મકડદમનું નામ ઃ-

સરનામું ઃ-

મોબાઈલ નંબર ઃ-

આઈ. ડી. પ્રુફ ઃ-

(૪) કામદાર તરીકે અગાઉથી રાખેલ હોય તો તેની પુરી વિગત ઃ-

નામ ઃ-

સરનામું ઃ-

મોબાઈલ નંબર ઃ-

આઈ. ડી. પ્રુફ ઃ-

સમયગાળો ઃ-

(૫) કામદાર તરીકે રાખેલ વ્યક્તિનું કાયમી વસવાટનું નામ ઃ-

સરનામું ઃ-

પોલીસ સ્ટેશનનું નામ ઃ-

(૬) કામદારના વ્યવસાયનું નામ ઃ-

અPયાસ ઃ-

(૭) કેટલા સમય માટે રોકાનાર છે ઃ-

કામદાર તરીકે રાખનારની સહીઃ-

કામદાર તરીકે લાવનાર એજન્ટ, દલાલ, મકડદમની સહીઃ-

કામદારની સહીઃ-

તા........./............/૨૦Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 241/9

અમલવારીનો સમય

આ જાહેરનામાની અમલવારી તા.૨૯/૦૬/૨૦૨૫ થી તા. ૨૮/૦૮/૨૦૨૫ સુધી કરવાની રહેશે.

શિક્ષા

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિRાાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

નર્મદા-રાજપીપળા, તા.૨૫-૦૬-૨૦૨૫.

સી. કે. ªઘાડ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા.

------------

વંચાણે લીધું ઃ-

(૧) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૨૫૩/૨૦૨૪, તા.૨૦/૦૫/૨૦૨૪.

(૨) અત્રેની કચેરીના જાહેરનામા ક્રમાંકઃ એમએજી/જાહેરનામું/વશી/૭૩૦૧ થી ૭૩૩૪/૨૦૨૪, તા.૨૩/૦૫/૨૦૨૪.

(૩) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૪૫૮/૨૦૨૫, તા.૨૦/૦૬/૨૦૨૫.

(૪) અત્રેની કચેરીના હુકમ ક્રમાંકઃ એમએજી/વશી/૯૬૦૨-૨૫/૨૦૨૪, તા.૧૯/૦૭/૨૦૨૪.

હુકમ

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનો.

ક્રમાંક એમએજી/જાહેરનામું/વશી/૭૮૪૨ થી ૭૮૭૬/૨૦૨૫.—પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા વંચાણ-૧ના પત્રથી જણાવ્યા મુજબ ગુપ્તચર ખાતાના અહેવાલ તથા અગાઉ પુલવામા ખાતે સી.આર.પી.એફ. ના કાફલા ઉપર થયેલ આતંકવાદી હુમલો, અસામાજિક તત્વો દ્વારા જમ્મુ કાશ્મીર ખાતે થયેલ બોમ્બ બ્લાસ્ટ તથા મહારાષ્ટ્ર રાજ્યના પુના શહેરના ભરચક વિસ્તાર જંગલી મહારાજ રોડ ઉપર લગભગ ૪૦ મીનીટના સમયગાળામાં અને ફક્ત એક કિલો મીટરના દાયરામાં "Low-intensity" ના ચાર સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવેલ છે. તે બોમ્બ એ.ટી.એસ. દ્વારા ડીફયુઝ કરવામાં આવેલ. તtઉપરાંત નવી દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાનશ્રીના નિવાસ સ્થાન નજીક ઈઝરાઈલી એમ્બેસીના વાહન ઉપર તા. ૧૩/૦૨/૨૦૧૨ના રોજ આતંકવાદી હુમલો કરવામાં આવેલ છે. તેમજ તા. ૦૭/૦૯/૨૦૧૧ના રોજ દિલ્હી હાઈકોર્ટના બહારના ભાગે બોમ્બ બ્લાસ્ટ થયેલ તથા ગુજરાત રાજ્યમાં ૧૭ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયેલ છે. અમદાવાદ અને સુરત શહેરમાં જુલાઈ-૨૦૦૮માં થયેલ બોમ્બ ધડાકા ઉપરથી જણાય છે કે આવા ત્રાસવાદી, અસામાજિક તત્વો શહેર તેમજ ગ્ર્રામ્ય વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી પોતે નક્કી કરેલ કૃત્યને અંજામ આપી નિર્દોષ માણસોની જીંદગીની ખુવારી કરી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે.

જેથી આવા ત્રાસવાદી, અસામાજિક તત્વો રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે. તેમજ માનવ જીંદગીની ખુમારી થાય અને જાહેર જનતાની સંપત્તિને નુકશાન પહોંચાડવાની કોશિષ કરે છે. આ માટે ત્રાસવાદી, અસામાજિક તત્વો જિલ્લાના શહેર તથા અલગ અલગ વિસ્તારોમાં મજુરો, કડીયાકામ, ઈટોના ભ§ા, હોટલ ધાબા, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસમાં રસોઈયા, ફેકટરી, કારખાના, નાની-મોટી ખાણીપીણીની દુકાનો, લારીઓ ઉપર તથા કલરકામ કરતા કારીગરોને રોજગારી આપી રહેણાંક તથા ઉદ્યોગિક વિસ્તારોમાં મકાન/એકમો ભાડે રાખી રહેતા હોય છે અને કામદાર તરીકે રાખતા હોય છે તેવું અગાઉ બનેલા કિસ્સાઓમાં જાણવા મYયંુ છે. જેથી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મકાનો, એકમો તથા દુકાનો ભાડે આપતા માલિકો આવા શંકાસ્પદ વ્યક્તિઓથી તંત્રને નિયમિત રીતે માહિતગાર કરે અને નિયત ફોર્મમાં જણાવ્યા અનુસારની માહીતીથી પોલીસને વાકેફ કરી શકે તે અંગેનું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે ધ્યાને લ³ અત્રેની કચેરીના વંચાણ-(૨)ના હુકમથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું તથા સદરહું જાહેરનામાની મુદત પૂર્ણ થતાં, વખતોવખત પુનઃ જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું.

છેલ્લે બહાર પાડેલ જાહેરનામાની મુદત તા.૨૮/૦૬/૨૦૨૫ના રોજ પૂર્ણ થયેલ હોય, પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા વંચાણ-(૩)ના પત્રથી જાહેરનામું રીન્યુ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે મુજબ પુનઃ જાહેરનામું બહાર પાડવું આવશ્યક જણાય છે.

હુકમ

આથી હું સી. કેે. ªઘાડ, (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ- ૧૬૩ તથા વંચાણ (૪) થી મને મળેલ સત્તાની રૂએ ફરમાવું છું કે, નર્મદા જિલ્લામાં મકાનો/એકમો તથા દુકાનો ભાડે આપતા માલિકોએ નીચે મુજબના નમૂનામાં ફોર્મ ભરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા ફરમાવું છું.

241/10 THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 [ Part I–Supple

મિલ્કત ભાડે આપવા અંગેની પોલીસને જાણ કરવા માટેનું નિયત ફોર્મ નર્મદા જિલ્લામાં ભાડે આપેલ હોય તેની વિગત

(મકાન/ટેનામેન્ટ/ફલેટસ/ડુપ્લેક્ષ/દુકાન/ગોડાઉન/શેડ/પ્લોટ વિગેરે મિલ્કત)

પો.ઈન્સ./પો.સ.ઈ.શ્રી ....................................................................................... પોલીસ સ્ટેશન ......................................... નર્મદા તા....../...../.......

મિલ્કત માલીકનું નામ શ્રી/શ્રીમતી ............................................................................

જન્મ તારીખ (ªમર) .............................................. સરનામું ...................................................................................................

ફોન નં. (ઘર)..........................................(ઓફીસ)................................................(મો. નં.)......................................................

મિલ્કત ભાડે રાખનારનું નામ શ્રી/શ્રીમતી ......................................................................................................................................

જન્મ તારીખ (ªમર) .............................................. સરનામું ....................................................................................................

ફોન નં. (ઘર)..........................................(ઓફીસ)................................................(મો. નં.).......................................................

(ભાડે રાખેલ મિલ્કત)નો ફોન નંબર ............................................. મો. નં..........................................................

ફોન નં. (ઘર)..........................................(ઓફીસ)................................................(મો. નં.).................................................

કેટલા ટા³મ માટે ભાડે આપેલ તે સમયગાળો ........................................... રીન્યુઅલ તારીખ .............................................

ભાડુઆતનું કાયમી વસવાટનું સરનામું (વતનનું) ............................................................................................................................

ફોન નં. (ઘર)..........................................(ઓફીસ)................................................(મો. નં.).................................................

નોકરી/ધંધો/વ્યવસાયનું સરનામું....................................................................................................................................................

ભાડુ કેટલુ ....................................................... ડીપોઝીટ.............................................................

નિયમો ઃ-

(૧) આ ફોર્મ સંપૂર્ણ રીતે ભરીને મિલ્કત માલિક અને ભાડુઆતે કલાક ૧૮-૦૦ થી કલાક ૧૯-૦૦ સુધી જે તે પો. સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે.

(૨) આ ફોર્મ સંપૂર્ણ ભરાયા પછી તેની બે નકલ કાઢવાની રહેશે. એક નકલ જે તે પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે જેની એક નકલ પોલીસ સ્ટેશનના સહી-સિક્કા સાથે પરત આપશે જે સાચવી રાખવાની રહેશે.

(૩) તમારી મિલ્કત કોઈનો કબજો સુપ્રત કરતા હોય જાત તપાસ કરવી આવશ્યક છે.

(૪) સીંગલ યુવક યુવતીઓને મિલ્કત ભાડે આપો ત્યારે તેના વાલીનાં સંમતિપત્ર મેળવવાનું રહેશે. તે આ સાથે સામેલ કરવું.

(૫) ભાડે રાખનારે તેમનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ઈલેકશન કાર્ડ, કંપનીનો લેટરપેડ રજુ કરવાના રહેશે.

(૬) જુના ભાડુઆતો કે જે હાલ ભાડુઆત તરીકે ચાલુ હોય તેમના સંબંધમાં પણ આ ફોર્મ ભરવાનું રહેશે અને તે ભરવાની જવાબદારી ભાડુઆતની રહેશે.

(૭) બહારના રાજ્યના વ્યક્તિએ આ સાથે રૂા. ૩૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર ભાડાના એગ્રીમેન્ટની નોટરી કરેલ ઝેરોક્ષ કોપી સાથે આપવાની રહેશે.

(૮) મિલ્કત ખાલી કરી ત્યારે લેખિતમાં પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે.

(૯) બને ત્યાં સુધી આપની મિલ્કત સાક્ષી/એજન્ટ/સંબંધીઓને રાખી આપવી.

(૧૦) મિલક્તના માલિક અને ભાડુઆતના અંગુઠાનું નિશાન અને સહીઓ પોલીસ સ્ટેશનમાં જવાબદાર અધિકારી રૂબરૂ કરવાનું રહેશે.

એજન્ટનું નામ શ્રી/શ્રીમતી .....................................................

એજન્ટનું સરનામું ...............................................................

ફોન નં. (ઘર)..........................................(ઓફીસ)................................................(મો. નં.)...........................

Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 241/11

ભાડુઆતના સબંધીની વિગત અને સરનામું....................................

(૧) ફોન નં. (ઘર)..........................................(ઓફીસ)................................................(મો. નં.).............................................

(૨) ફોન નં. (ઘર)..........................................(ઓફીસ)................................................(મો. નં.).............................................

ભાડુઆતનો પાસપોર્ટ સાઈઝનો ફોટો

મિલ્કત

માલિકનો પાસપોર્ટ

સાઈઝનો ફોટો

પોલીસ સ્ટેશનના સહી સિક્કો અને તારીખ

સાક્ષીની સહી

ભાડુઆતની સહી મકાન માલીકની સહી એજન્ટની સહી

અમલવારીનો સમય

આ જાહેરનામાની અમલવારી તા.૨૯/૦૬/૨૦૨૫ થી તા. ૨૮/૦૮/૨૦૨૫ સુધી કરવાની રહેશે.

શિક્ષા

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિRાાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

નર્મદા-રાજપીપળા, તા.૨૫-૦૬-૨૦૨૫.

સી. કે. ªઘાડ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા.

------------

વંચાણે લીધું ઃ-

(૧) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૨૫૦/૨૦૨૪, તા.૨૦/૦૫/૨૦૨૪.

(૨) અત્રેની કચેરીના જાહેરનામા ક્રમાંકઃ એમએજી/જાહેરનામું/વશી/૭૩૩૫ થી ૭૩૬૮/૨૦૨૪, તા.૨૩/૦૫/૨૦૨૪.

(૩) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૪૫૬/૨૦૨૫, તા.૨૦/૦૬/૨૦૨૫.

(૪) અત્રેની કચેરીના હુકમ ક્રમાંકઃએમએજી/વશી/૯૬૦૨-૨૫/૨૦૨૪, તા.૧૯/૦૭/૨૦૨૪.

હુકમ

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનો.

ક્રમાંકઃ એમએજી/જાહેરનામું/વશી/૭૮૭૭ થી ૭૯૧૧/૨૦૨૫.—પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા વંચાણ-૧ના પત્રથી જણાવ્યા મુજબ રાજ્યમાં ગુચર સંસ્થાઓના વખતોવખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાનમાં અને ભુતકાળમાં બનેલ આંતકવાદી તત્વો દ્વારા વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાનિ, માલ-મિલ્કતોને નુકશાન પહોંચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ ઘટેલ છે અને આ ઘટનાઓમાં મોટે ભાગે બોમ્બ બ્લાસ્ટ માટે જુની સાયકલો તેમજ જુના સ્કુટર અને જુની કારો તથા અન્ય જુના વાહનો તથા તેના સ્પેર પાટર્સનો ઉપયોગ આ તત્વો દ્વારા કરાતો હોય છે. આ પ્રકારની અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો મોટે ભાગે રાજ્ય બહારના પરપ્રાંતિય વિસ્તારમાંથી પ્રવેશી ભૌગોલિક પરિસ્થિતીથી વાકેફ થ³ આ પ્રકારની પ્રવૃતિ આચરતા હોય છે. જેના કારણે જાહેર સલામતિ સુરક્ષા તેમજ શાંતિનું વાતાવરણ જોખમાવાના કારણે આમ નાગરિકો તેમજ પ્રજામાં અસુરક્ષાનો માહોલ ફેલાય છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય છે.

જેથી આ પ્રકારના તત્વોને નિયંત્રણમાં લેવા સારૂ ભંગારનો સામાન ખરીદવા-વેચવા અંગે જાહેરનામું જાહેર જનતાના હિત માટે બહાર પાડવામાં આવે અને તેનો અમલ પુરેપુરો કરાવવામાં આવે તો આંતકવાદી તત્વો દ્વારા આચરવામાં આવતી બોમ્બ બ્લાસ્ટની પ્રવૃતિને અંજામ આપતા241/12 THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 [ Part I–Supple પહેલાં જ અંકુશમાં લ³ શકાય જેથી કો³પણ જૂનો ભંગારનો સામાન વેચનાર વ્યકિતએ તેમજ ખરીદનાર વ્યકિતએ રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે ધ્યાને લ³ અત્રેની કચેરીના વંચાણ-(૨)ના હુકમથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું તથા સદરહું જાહેરનામાની મુદત પૂર્ણ થતાં, વખતોવખત પુનઃ જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું

છેલ્લે બહાર પાડેલ જાહેરનામાની મુદત તા.૨૮/૦૬/૨૦૨૫ના રોજ પૂર્ણ થયેલ હોય, પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા વંચાણ-(૩)ના પત્રથી જાહેરનામું રીન્યુ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે મુજબ પુનઃ જાહેરનામું બહાર પાડવું આવશ્યક જણાય છે.

આથી હું, સી.કે.ªઘાડ (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ તથા વંચાણ-(૪) થી મને મળેલ સત્તાની રૂએ નર્મદા જિલ્લામાં કો³પણ જુનો ભંગારનો સામાન વેચનાર વ્યક્તિએ તેમજ ખરીદનાર વ્યક્તિએ નીચે મુજબના નમૂનામાં રજિસ્ટર નિભાવવા તથા વેચાણ/ખરીદ કરેલ ભંગારના સામાનની વિગતો રાખવા ફરમાવું છું.

અ.નં ભંગાર લાવનારના આ³. ડી. પ્રુફની વિગત ભંગાર કોની પાસેથી લાવ્યા તેનું નામ, સરનામું અને મોબા³લ નંબર ભંગાર ક³ તારીખે લાવ્યા કેવા-કેવા પ્રકારનું ભંગાર લાવવામાં આવેલ તેની વિગત ભંગાર કોને વેચવામાં આવ્યંુ તેનંુ નામ, સરનામું અને મોબા³લ નંબર ભંગાર ક³ તારીખે વેચવામાં આવ્યું
(૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭)

અમલવારીનો સમય

આ જાહેરનામાની અમલવારી તા.૨૯/૦૬/૨૦૨૫ થી તા. ૨૮/૦૮/૨૦૨૫ સુધી કરવાની રહેશે.

શિક્ષા

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિRાાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

નર્મદા-રાજપીપળા, તા.૨૫-૦૬-૨૦૨૫.

સી. કે. ªઘાડ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા.

------------

વંચાણે લીધું ઃ-

(૧) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૨૫૧/૨૦૨૪, તા.૨૦/૦૫/૨૦૨૪.

(૨) અત્રેની કચેરીના જાહેરનામા ક્રમાંકઃ એમએજી/જાહેરનામું/વશી/૭૩૬૯ થી ૭૪૦૨/૨૦૨૪, તા.૨૩/૦૫/૨૦૨૪.

(૩) પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાના પત્ર ક્રમાંકઃ એસ.ઓ.જી./જા.નામું/૪૫૫/૨૦૨૫, તા.૨૦/૦૬/૨૦૨૫.

(૪) અત્રેની કચેરીના હુકમ ક્રમાંકઃ એમએજી/વશી/૯૬૦૨-૨૫/૨૦૨૪, તા.૧૯/૦૭/૨૦૨૪.

હુકમ

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનો.

ક્રમાંકઃ એમએજી/જાહેરનામું/વશી/૭૯૧૨ થી ૭૯૪૬/૨૦૨૫.—પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા વંચાણ-૧ના પત્રથી જણાવ્યા મુજબ રાજ્યમાં ગુચર સંસ્થાઓના વખતોવખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાનમાં અને ભુતકાળમાં બનેલ આંતકવાદી તત્વો દ્વારા વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાનિ, માલ-મિલ્કતોને નુકશાન પહોંચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ બનેલ છે અને આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો મોટે ભાગે રાજ્ય બહારના વિસ્તારમાંથી પ્રવેશી ખાનગી વાહનોના ઉપયોગ દ્વારા હોટલ/ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ, હોમ સ્ટે સહિતના સ્થળોએ રોકાણ કરી ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થ³ આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા હોય છે. જેના કારણે જાહેર સલામતી સુરક્ષા તેમજ શાંતિનું વાતાવરણ જોખમાવાના કારણે આમ નાગરિકો તેમજ પ્રજામાં અસુરક્ષાનો માહોલ ફેલાય છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય છે.

Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 241/13

અત્રેના નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, કરજણ ડેમ, પો³ચા સ્વામીનારાયણ મંદિર, વિદ્યુત મથકો તથા એક- બીજા જિલ્લાને જોડતા મુખ્ય બ્રીજો જેવા મહત્વના એકમો આવેલા છે. જે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનુ સ્થાન ધરાવે છે. જેથી સાંપ્રત સમયમાં બનતા ગુન્હા/આતંકવાદી ઘટનાઓને અટકાવવા તેમજ આકસ્મિક બનાવ સમયે કાયદો વ્યવસ્થા સાચવવાના સંજોગોમાં તમામ હોટલોને ચેક કરવાની મેન્યુઅલી કામગીરીને પહોંચી વળવા માટે જિલ્લામાં આવેલ હોટલો/ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, હોમ સ્ટેમાં એક સરખા નોંધણી રજિસ્ટર કાર્યરત કરવામાં આવે તો આંતર રાજ્ય તેમજ આંતર જિલ્લાના ગુન્હેગારો તેમજ આતંકવાદ જેવા ગંભીર બનાવોને અટકાવી શકાય તેમજ બનેલ ગુન્હાઓ શોધવા માટે સમગ્ર જિલ્લાની પોલીસ સંકલનમાં રહી ઓછા સમયમાં પરીણામલક્ષી કામગીરી કરી શકે તેમજ સરળતાથી મોટાપાયે તપાસમાં ઉપયોગી સાબિત થ³ શકે. જેથી હોટલો/ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, હોમ સ્ટેમાં નોંધણી રજિસ્ટરનો ઉપયોગ કરવા અસરકારક અને પરીણામલક્ષી અમલવારી કરવામાં આવે તે સારૂ હોટલ માલિકે ગ્રાહકની એન્ટ્રી નિયત ફોર્મમાં દર્શાવ્યા મુજબના રજિસ્ટરમાં રાખવા એંગેનું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી,નર્મદા દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે ધ્યાને લ³ અત્રેની કચેરીના વંચાણ-(૨)ના હુકમથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું તથા સદરહું જાહેરનામાની મુદત પૂર્ણ થતાં, વખતોવખત પુનઃ જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું.

છેલ્લે બહાર પાડેલ જાહેરનામાની મુદત તા.૨૮/૦૬/૨૦૨૫ના રોજ પૂર્ણ થયેલ હોય, પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા દ્વારા વંચાણ-(૩)ના પત્રથી જાહેરનામું રીન્યુ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે મુજબ પુનઃ જાહેરનામું બહાર પાડવું આવશ્યક જણાય છે.

આથી હું, સી. કે. ªઘાડ (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ તથા વંચાણ (૪) મને મળેલ સત્તાની રૂએ નર્મદા જિલ્લામાં આવેલ તમામ હોટલો/ગેસ્ટ હાઉસ, ધર્મશાળા હોમ-સ્ટેના રીસેપ્શન કાઉન્ટર પર નીચે મુજબના નમૂનામાં નોંધણી રજિસ્ટર નિભાવવા ફરમાવું છું.

અ. નં. નામ સરનામું ªમર ધંધો સાથેના માણસોની વિગત નામ સરનામું નાગરીકતા ક્યાંથી આવ્યા આવવાની તારીખ અને સમય ક્યાં જવાના જવાની તારીખ અને સમય રૂમ નંબર વાહન નંબર ઓળખ અંગેના પુરાવા વિઝીટરની સહી
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪

અમલવારીનો સમય

આ જાહેરનામાની અમલવારી જાહેરનામાની તા.૨૯/૦૬/૨૦૨૫ થી તા. ૨૮/૦૮/૨૦૨૫ સુધી કરવાની રહેશે.

શિક્ષા

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યા્ સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિRાાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

નર્મદા-રાજપીપળા, તા.૨૫-૦૬-૨૦૨૫.

સી. કે. ªઘાડ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા.

------------

// વંાિણે લીધા //

(૧) પોલીસ અધચક્ર્ષશ્ી, નકમદયાનયા પત્ર ક્રરર્યં: LIB/ગણેશ ઉતસવ/જાહેરનયારુ ં/૧૭૫૪/૨૦૨૫, તયા.૧૮/૦૬/૨૦૨૫

(૨) અત્રેનીર્ ેિરીનયા ર્હુર ક્રરર્યં: એરએજી/વશી/૯૬૦૨-૨૫/૨૦૨૪, તયા.૧૯/૦૭/૨૦૨૪

જાહેરનામુ

ભારતીય નાગરર્ર સુરક્ા સંહહતા - ૨૦૨૩ નીર્ લમ - ૧૬૩ અનવયે

ં/વશી/ ૭૫૧૩ થી ૭૫૪૭ /૨૦૨૫.-પોલીસ અધચક્ર્ષશ્ી, નકમદયા દ્યારયા વંયિાણ-(૧)નયા પત્રથી જણયાવ્યા રુજબ યિાલુ ક્રરર્યં: એરએજી/જાહેરનયારુ વકષે ગણેશ રહોતસવ ધનધરત્ે તયા.૨૭/૦૮/૨૦૨૫ નયા રોજ ભગવયાન શ્ી ગણેશજીની પ્રધતરયાઓની સથયાપનયા થનયાર છે જ્યારે પ્રધતરયાઓનુ ં ધવસજ્મન સરઘસ અને શોભયા્યાત્રયા સયાથે તયા.૦૬/૦૯/૨૦૨૫ નયા રોજ ર્નીળનયાર છે. આ રહોતસવ અગયાઉ રૂધત્ર્મયારો દ્યારયા બનયાવવયારયં આવતી રૂધત્મઓનયાર્ દ બયાબતે ઉયિાઈનુ ં ્ોગ્ અને ધન્ત ચોરણ જાળવી રયાખવયારયં આવે તો ધવસજ્મન પ્રધક્કયા સરળતયાથી થયા્ અને ધવસજ્મન શોભયા્યાત્રયા દરમ્યાન ટ્યાફર્ચ સરળતયાથી યિાલુ રહે અનેર્ યા્દો વ્વસથયાનયા પ્રશ્ો ઉપસસથત ન થયા્. તેરજ રૂધત્મની બનયાવટરયં બીજા ચકમનયા ર્લોોની ચયાધકર્મ લયાગણી દુભયા્ એવયા241/14 THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 [ Part I–Supple ં જરૂરી છે. ઉપરયંત રૂધત્મ બનયાવવયા રયાટેર્ ેધર્રલ્ુક્ત રંગોનો ઉપ્ોગ થતો હો્, આવી ર્ોઈ ધનિહોર્ ે ધનશયાની રયાખવયારયં ન આવે તે સુધનધચિતર્ રવુ રૂધત્મઓને નદી તથયા તળયાવનયા પયાણીરયં ધવસજ્મનર્ રવયાથી પયાણીરયં રહેતયં પ્રયાણીજન્ જીવો અને રયાછલીઓને પણ ર્નુશયાન થયા્ છે જેથી પયાણી તથયા પ્યા્મવરણરયં થતયા પ્રદૂકણને અર્ટયાવવયાર્ ેનદ્ી્ પ્રદૂકણ બોકમ દ્યારયા આપવયારયં આવેલ ગયાઈરલયાઈન રુજબ તેરજ સર્રયારશ્ી દ્યારયા બહયાર પયારવયારયં આવેલ વખતો-વખતનયા ઠરયાવો અને નયારદયાર સવવો્િ ન્યા્યાલ્ દ્યારયા રૂધત્મઓનયા ધવસજ્મન અંગે આપવયારયં આવેલ ગયાઈરલયાઈનને ધ્યાને રયાખવી જરૂરી છે તેર જણયાવી સદરહુ તહેવયાર દરમ્યાન અર્રુર્ ૃત્ો બયાબતે પ્રધતબંચયાતર્ર જાહેરનયારુ ં બહયાર પયારવયા દરખયાસતર્ રવયારયં આવેલ છે. જે રુજબ જાહેરનયારુ ં બહયાર પયારવુ ં આવશર્્ જણયા્ છે.

ં સીર્.ે.ઉચયાર(જી.એ.એસ.), અધર્ચ ધજલ્યા રેજીસટ્ેટ, નકમદયા-રયાજપીપળયા ભયારતી્ નયાગફર્ર સુરક્ષયા સંધહતયા - ૨૦૨૩ નીર્ લર - ૧૬૩ આથી હુ તથયા આરુખ-(૨)થી રને રળેલ સત્યાની રૂએ આગયારી ગણેશ રહોતસવ તહેવયારનયા સંદભષે નીેિ રુજબ ર્હુરર્ રૂૂં છુ ં.

-: પ્રહતબંહધતર્ ૃતયયો :-

(1) રૂધત્મઓની બનયાવટરયંર્ ુદરતી વસતુઓનો અને ચયાધકર્મ રીતે પ્રણયાધર્લયાગતર્ ીિણી રયાટીનો ઉપ્ોગર્ રવો. ભઠ્ીરયં ર્શેેલીર્ ીિણી રયાટીર્ ે પલયાસટર ઓચ પેફરસ(પી.ઓ.પી.)નો ઉપ્ોગર્ રવો નહીં.

(૨) રૂધત્મઓની બનયાવટરયં રૂધત્મઓ પયાણીરયં સહેલયાઈથી ઓગળી ર્શે તેવયા ધબન ઝેરીર્ ુદરતી રંગનો જ ઉપ્ોગર્ રવો. ઝેરીર્ ેર્ ેધર્રલ્ુક્ત રંગોથી રૂધતઓનેર્ લરર્ રવો નહીં.

(૩) રૂધત્મઓની બનયાવટરયં ઘયાસ, લર્યારયા, બયંબુને બયાચ આપવયારયં આવે છે.

(૪) શ્ી ગણેશજીની રૂધત્મ બેર્ઠ સધહતની ૯ (નવ) ચૂટર્ રતયં વચયારે ઉંયિાઈની બનયાવવી, વેવિીર્ ે સથયાપનયાર્ રવી નહીં. રૂધત્મઓની ઉયિાઈ સેનટ્લ પોલ્ુશનર્ ૂંટ્ોલ બોકમની તયા.૧૨/૦૫/૨૦૨૦ ની રીવયાઈઝર ગયાઈરલયાઈન રુજબ હોવી જોઈશે.

(૫) રૂધત્ર્મયારો જે જગ્યાએ રૂધત્મઓ બનયાવે છે તે જગ્યા તથયા વેયિાણની જગ્યાની આજુબયાજુ તથયા નર્જીરયંર્ ોઈપણ પ્ર્રયારની ગંર્દીર્ રવયાર્ ેર્ ોઈપણ પ્ર્રયારની રૂધત્મ રોર ઉપર જાહેરરયં ટ્યાર્ચીને અરણિ થયા્ તે રીતે ખુલ્ી રયાખવી નહીં.

(૬) રૂધત્મઓનુ ં વેયિાણ થ્યા બયાદ વચેલી ખંફરત રૂધત્મઓને ધબનવયારસી હયાલતરયં છોરીને જવુ ં નહીં.

(૭) રૂધત્મઓની બનયાવટરયંર્ ોઈપણ ચકમનયા ર્લોોની લયાગણી દુભયા્ તેવયાર્ ોઈ ધનિહોર્ ે ધનશયાનીઓવયાળી રૂધત્મઓ બનયાવવી, ખરીદવી, વેવિીર્ ે સથયાપનયાર્ રવી નહીં.

(૮) નકમદયા ધજલ્યાની બહયારથી રૂધત્મઓ લયાવી વેનિયાર રૂધત્ર્મયારો/વેપયારીઓને પણ આ ધન્રો લયાગુ પરશે.

(૯) રૂધત્ર્મયારો તથયા ચયાધકર્મ સંગઠનોએ રૂધત્મ બનયાવવયા તેરજ રૂધત્મઓની પૂજા-પયાઠ રયાટે વયાપરવયારયં આવતી વસતુઓ બયાબતે સેનટ્લ પોલ્ુશનર્ ૂંટ્ોલ બોકમ (ભયારત સર્રયારનયા વન અને પ્યા્મવરણ ધવભયાગ) તરચથી તયા. ૧૨/૦૫/૨૦૨૦ ની આ સયાથે સયારેલ રીવયાઈઝર ગયાઈરલયાઈનનો ુિસતપણે અરલર્ રવયાનો રહેશે.

(૧૦) ગણેશ સથયાપનયા પહેલયં તથયા ધવસજ્મન પૂણ્મ થ્યા બયાદ તરયાર રંરપો ર્એ ફદવસર્ રતયં વચયારે ફદવસ સુચી રયાખવયા નહીં.

(૧૧) પરરીટરયં દશયા્મવેલ રૂટ ધસવયા્ અન્ રૂટ ઉપર ધવસજ્મનર્ રવુ ં નહીં.

(૧૨) ગણેશ પ્રધતરયાઓનુ ં ધવસજ્મનર્ ુદરતી પયાણીનયા સત્રોતોરયં નર્ રતયં, ધન્તર્ રેલર્ ૃધત્રર તળયાવોરયંર્ રવયાનુ ં રહેશે.

// હવસતાર //

આ જાહેરનયારુ ં નકમદયા ધજલ્યાનયા સરગ્ર ધવસતયારરયં લયાગુ પરશે.

// અમલવારીનયો સમય //

આ જાહેરનયારયાની અરલવયારી જાહેરનયારયાની તયારીખથી તયા.૨૦/૦૮/૨૦૨૫ સુચીર્ રવયાની રહેશે.

Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 241/15

// શિક્ષા //

આ જાહેરનયારયાનો ભંગર્ રનયાર વ્ધક્ત ભયારતી્ ન્યા્ સંધહતયા-૨૦૨૩ નીર્ લર - ૨૨૩ ની જોગવયાઈઓ રુજબ ધશક્ષયાને પયાત્ર થશે. આ જાહેરનયારયાનો ભંગર્ રનયાર ઈસરો ધવરૂધચ ચફકયાદ દયાખલર્ રવયા રયાટે નકમદયા ધજલ્યારયં ચરજ બજાવતયા હેરર્ ોનસટેબલ તથયા તેનયાથી ઉપરી પોલીસ અધર્ચયારીશ્ીઓને અધર્ચૃતર્ રવયારયં આવે છે.

નર્મદા-રાજપીપળા, તા.૨૫-૦૬-૨૦૨૫.

સી. કે. ªઘાડ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા-રાજપીપળા.

------------

Government Press & Stationery, Vadodara.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 26 June 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-06-26.202507101121156582/. Archive identifier in.gazette.gujarat.2025-06-26.202507101121156582.