Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 3380, Part Part-II Extra, 27 June 2025

Published 27 June 2025

Department
Legal Department
Type
Extraordinary
Gazette no.
3380
Part
Part-II Extra
Publisher
Government Press & Stationery, Rajkot
Identifier
in.gazette.gujarat.2025-06-27.202506301336330570
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

© The Gujarat Government Gazette SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION PUBLISHED BY AUTHORITY

VOL. LXVI] FRIDAY, 27th JUNE, 2025/JYAISTHA 06, 1947 [No. 3380

Separate paging is given to each part of the supplement to the Central Gazette

and Central section in order that it may be filed as a separate compilation

PART‑II EXTRAORDINARY

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

સરદાર પટેલ ભવન સી-બ્લોક ફસ્ર્ટ ફલોર, દાણાપીઠા, અમદાવાદ-૧.

લીગલ ખાતુ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

નોટિસ સને ૨૦૨૪-૨૫ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં (CNCD) લા³વ સ્ટોક ³ન્સ્પેક્ટરની કાયમી કુલ-૨૦ જગ્યા ઉભી કરવા તેમજ પગાર ધોરણ લાયકાત અને ªમર અંગે સ્ટેન્ડીંગ કમિટી ઠરાવ નંબર ઠ. નં. ૮૬૮ તારીખ ૩૦-૧૦-૨૦૨૪ થી તથા મ્યુનિસિપલ કોર્પોેરેશન બોર્ડ ઠરાવ નં. ૪૯૧ તારીખ ૨૦-૧૧-૨૦૨૪થી નીચે દર્શાવેલ મુસtા મુજબ કાનૂન કરવા મંજૂર કયુô છે.

અનુ. નં વિગત સુચિત લાયકાત/ભરતી પ્રક્રિયા
૧ જગ્યાનું નામ લા³વ સ્ટોક ³ન્સ્પેકટર
૨ જગ્યાની સંખ્યા ૨૦
૩ પગાર ધોરણ સાતમા પગાર પંચ મુજબ લેવલ ૦૪ રૂ. ૨૫૫૦૦/૮૧૧૦૦, ની ગ્રેડ + મો.સા.એલા + NPPA+ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા
૪ લાયકાત સીધી ભરતી માટે (A)  Have Passed the Secondary School Certificate Examination (10th pass) with English as one  of the Subject from Secondary School (SSC) certificate examination Board of the State or  Central Government and (B)  have passed three years' diploma in Veterinary Science and Animal husbandry or Diploma  in Animal husbandry from any of the University established or incorporated by or under  central or state agricultural university of Veterinary University Act and recognized by the  Indian Council of Agricultural Research ICRA or a Certificate of Live Stock Inspector course of at least one year duration obtained from any  of the university established or incorporated from any of the central or state Act in India or  any other educational institution recognized as such or declared to be deemed as university  under section 3 of University grants Commission Act 1956. (C)  Possesses  the  basic  knowledge  of  computer  application  as  prescribed  in  the  Gujarat  Civil  Services  Classification  and  Recruitment  (General)  Rules  1967  or  Passed  the  CCC  examination determined by the State Government within the probation period; and (D)  Possess adequate knowledge of Gujarati or Hindi or both. ➢ શારીરીક ધોરણ શારીરીક અને માનસીક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત હોવો જો³એ તેમજ રંગ અંધત્વ અને રતાંધણાપણું ન હોવુ જો³એ
૫. વય મર્યાદા ૩૩ વર્ષથી વધુ નહી સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેશનમાં ફરજ બજાવતાં હોય.
૬. ભરતી પ્રક્રિયા સીધી ભરતી
01 02 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-II (Ext.) Dt. 27-06-2025

ધી ગુજરાત પ્રોવિન્શીયલ મ્યુનિસિપલ કોર્પોેરેશન એક્ટ ૧૯૪૯ ની કલમ ૪૬૦(ક) અનુસાર આથી નોટિસ આપવામાં આવે છે કે ઉપરના મુસtા પરત્વે જેમને વાંધા અગર સૂચનો કરવાના હોય તેમણે આ નોટિસ પ્રસિધ્ધ થયા ની તારીખથી એક (૧) માસ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરને પહોંચે તે પ્રમાણે લેખિત મોકલી આપવા.

મ્યુનિસિપલ કોર્પોેરેશન ઉપર જણાવેલ એક માસના સમય દરમ્યાન આવેલા વાંધા અગર સૂચનો રીતસર વિચારણામાં લેશે ત્યારબાદ છેવટનો નિર્ણય કરશે.

લીગલ ખાતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરેશન તારીખ ઃ ૦૨-૦૪-૨૦૨૫

બંછાનિધિ પાની મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરેશન અમદાવાદ

Government Press & Stationery, Rajkot.
Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 27 June 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-06-27.202506301336330570/. Archive identifier in.gazette.gujarat.2025-06-27.202506301336330570.