Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 3381, Part Part-II Extra, 27 June 2025

Published 27 June 2025

Department
Legal Department
Type
Extraordinary
Gazette no.
3381
Part
Part-II Extra
Publisher
Government Press & Stationery, Rajkot
Identifier
in.gazette.gujarat.2025-06-27.202506301337092335
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

© The Gujarat Government Gazette

SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION

PUBLISHED BY AUTHORITY

VOL. LXVI] FRIDAY, 27th JUNE, 2025/JYAISTHA 06, 1947 [No. 3381

Separate paging is given to each part of the supplement to the Central Gazette

and Central section in order that it may be filed as a separate compilation

PART‑II EXTRAORDINARY

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

સરદાર પટેલ ભવન સી-બ્લોક ફસ્ર્ટ ફલોર, દાણાપીઠા, અમદાવાદ-૧.

લીગલ ખાતુ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

નોટિસ સને ૨૦૨૪-૨૫

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરેશનના હેલ્થ ખાતાના ફૂડ વિભાગની eડ સેફટી ઓફિસરની કાયમી કુલ-૫૧ જગ્યા તથા સીની. ફૂડ સેફટી ઓફિસરની કાયમી કુલ-૦૯ જગ્યા ઉભી કરવા તેમજ પગાર ધોરણ લાયકાત ભરતી બઢતી અને ªમર અંગે સ્ટેન્ડીંગ કમિટી ઠરાવ નંબર ઠ. નં. ૭૩૨ તારીખ ૧૦-૧૦-૨૦૨૪ થી તથા મ્યુનિસિપલ કોર્પોેરેશન બોર્ડ ઠરાવ નં. ૪૩૧ તારીખ ૨૪-૧૧-૨૦૨૪ થી નીચે દર્શાવેલ મુસtા મુજબ કાનૂન કરવા મંજૂર કયુô છે.

અનુ. નં વિગત સુચિત લાયકાત
૧ જગ્યાનુ નામ સીની ફૂડ સેફટી ઓફિસર વર્ગ-૨
૨ જગ્યાની સંખ્યા ૦૯
૩ પગાર ધોરણ As per 7th pay commission 44900-142400 (Level-8) (6th pay 9300-34800 Grad pay Rs.4600/-PB2)
૪ લાયકાત ફૂડ સેફટી ઓફિસર તરીકેની કામગીરીનો ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ
૫. ભરતી પ્રક્રિયા બઢતીથી ભરવાની રહેશે
૧ જગ્યાનુ નામ ફૂડ સેફટી ઓફિસર વર્ગ-૩
૨ જગ્યાની સંખ્યા ૫૧
૩ પગાર ધોરણ As per 7th pay commission 39900-126600 (Level-7) (Fix pay:03 Years Rs. 49,600/-)
૪ લાયકાત સીધી ભરતીથી ભરવાની રહેશે ઃ shall posses 1. A bachelor degree in Food Technology or Dairy Technology or Bio Technology or Agricultural Science or Veterinary Science or Bio Chemistry or Microbiology as a principle subject or Master degree in Chemistry or degree in Medicine of any of the Universities established or incorporated by or under the Central or State Act in India or any other educational institution recognized as such or declared to be a deemed university under section 3 of the University Grants Commission Act, 1956 or possess an equivalent qualification recognized or notified by the Government of India. 2. Have at least two years of experience in the field of food safety under the prevention of Food Adulteration Act, 1954 or Food Safety and Standards Act, 2006 and Food Safety and Standard Rules, 2011 in Government/Local bodies /Government Undertaking Board/ Corporation/ Limited Company Established under the companies Act, 2013 on the post which can be considered equivalent to the post not below the rank of Assistant Food Inspector Class-III.
૫. વય મર્યાદા ૩૫ વર્ષથી વધુ નહીં સિવાય કે અ. મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતાં હોય.
૬. ભરતી પ્રક્રિયા સીધી ભરતી
01 02 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-II (Ext.) Dt. 27-06-2025

ધી ગુજરાત પ્રોવિન્શીયલ મ્યુનિસિપલ કોર્પોેરેશન એક્ટ ૧૯૪૯ ની કલમ ૪૬૦(ક) અનુસાર આથી નોટિસ આપવામાં આવે છે કે ઉપરના મુસtા પરત્વે જેમને વાંધા અગર સૂચનો કરવાના હોય તેમણે આ નોટિસ પ્રસિધ્ધ થયા ની તારીખથી એક (૧) માસ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરને પહોંચે તે પ્રમાણે લેખિત મોકલી આપવા.

મ્યુનિસિપલ કોર્પોેરેશન ઉપર જણાવેલ એક માસના સમય દરમ્યાન આવેલા વાંધા અગર સૂચનો રીતસર વિચારણામાં લેશે ત્યારબાદ છેવટનો નિર્ણય કરશે.

લીગલ ખાતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરેશન તારીખ ઃ ૦૧-૦૪-૨૦૨૫

બંછાનિધિ પાની મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરેશન અમદાવાદ

Government Press & Stationery, Rajkot.

  1. Years Rs. ↩
  2. th pay commission (Fix pay: ↩
  3. , ↩
  4. /-) ↩
  5. - ↩
  6. (Level- ↩
Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 27 June 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-06-27.202506301337092335/. Archive identifier in.gazette.gujarat.2025-06-27.202506301337092335.