Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 3472, Part Part-II Extra, 30 June 2025

Published 30 June 2025

Department
Urban Development & Urban Housing Department
Type
Extraordinary
Gazette no.
3472
Part
Part-II Extra
Publisher
Government Press & Stationery, Rajkot
Identifier
in.gazette.gujarat.2025-06-30.202507021600496344
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

© The Gujarat Government Gazette SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION PUBLISHED BY AUTHORITY

VOL. LXVI] MONDAY, 30th JUNE, 2025/JYAISTHA 09, 1947 [No. 3472

Separate paging is given to each part of the supplement to the Central Gazette

and Central section in order that it may be filed as a separate compilation

PART‑II EXTRAORDINARY

અધિસુચના

ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ-૨૦૦૯ અને

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯

નિયમ ૨૬ (૯)

નગર રચના યોજના નં. ૩બી (પાંચી, સંગાસર, સાંઢીડા)

પ્રારંભિક યોજના

નં. નરયો/નં. ૩બી/પ્રા. યો એવોર્ડ અધિસુચના/પ્રસિ©ી/૩૯/૨૦૨૫.-ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ-૨૦૦૯ અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯ના નિયમ-૨૬ ના પેટા નિયમ (૯) અનુસાર અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૫૨ ની પેટા કલમ(૧) ની જોગવાઈઓ મુજબ, મેં આજરોજ તા. ૨૬-૦૬-૨૦૨૫ ને ગુરુવારના રોજ નગર રચના અધિકારી તરીકેના મારા, પ્રારંભિક યોજના અંગેના નિર્ણયો જાહેર કર્યા છે.

સદરહુ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૫૨ની પેટા કલમ-(૨) તેમજ કલમ-૬૪ની જોગવાઈઓ અનુસાર પ્રારંભિક યોજના એપેક્ષ ઓથોરીટી, જી.આઈ.ડી.બી.માં મંજૂરી અર્થે સાદર કરવામાં આવી રહેલ છે.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯ના નિયમ-૨૬ના પેટા નિયમ(૯) ની જોગવાઈ અનુસાર નગર રચના અધિકારીતરીકે જે તે પ્લોટ માટે લીધેલ મારા નિર્ણયોના ઉતારા નમૂનો-ઠ ની નકલ યોજનામાં સમાવિષ્ટ દરેક જમીન માલિકોને તેમજ તેમાં હિત ધરાવનાર વ્યકિતઓને પહોંચાડવાની તાજવીજ કરવામાં આવી રહેલ છે. 01 02 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-II (Ext.) Dt. 30-06-2025 તૈયાર કરવામાં આવેલ ઉપરોકત પ્રારંભિક યોજનાની સંપૂર્ણ માહિતી, નકશાઓ તેમજ નિર્ણયોની એક નકલ નગર રચના અધિકારીશ્રીની કચેરીમાં રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન નિરીક્ષણ માટે ખુલ્લા રાખવામાં આવેલ છે. સદરહુ યોજનાની સમજણ આપવા માટે કચેરીમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ છે.

તા. ૨૬-૦૬-૨૦૨૫ સ્થળ ઃ ધોલેરા

સહિ/- આવાચ્ય નગર રચના અધિકારી નગર રચના યોજના નં.-૩ ધોલેરા એસ.આઈ.આર.

સરનામુ ઃ નગર રચના અધિકારીશ્રીની કચેરી, એ.બી.સી.ડી. બિલ્ડીંગ, બી-બ્લોક, પ્રથમ માળ, ધોલેરા-ધંધુકા રોડ, તા. ધોલેરા, જિ. અમદાવાદ-૩૮૨૪૫૫.

Government Press & Stationery, Rajkot.
Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 30 June 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-06-30.202507021600496344/. Archive identifier in.gazette.gujarat.2025-06-30.202507021600496344.