| GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025 [ PART IX 2-1 | ||
Extra No. 233
©
The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ] TUESDAY, JULY 1, 2025 / ASHADHA 10, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧લી જુલાઈ, ૨૦૨૫
તારીખઃ ૧લી જુલાઇ, ૨૦૨૫ના ગુજરાત રાજપત્ર, (અસાધારણ)માં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા સન ૨૦૨૫ના ગુજરાત વટર્હુમ ક્રર્માંઃ ૨નો ગુજરાતી અનુવાદ આથી સવે ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે.
આર. આર. સોર્લંી,
સર્રારના નાયબ સચિવ.
IX Ex.-233
233-1233-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-07-2025 [ PART IX PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-07-2025 233-3
શ્રમ,ર્ ૌશલ્ય નર્વાસ અચે રોજગાર નવભાગ,
સચિવાલય, ગાંધીનગર, ૧લી જુલાઇ, ૨૦૨૫
GUJARAT ORDINANCE NO. 2 OF 2025.
AN ORDINANCE
further to amend the Factories Act, 1948 in its application to the State of Gujarat.
સચ ૨૦૨૫ચો ગુજરાત વટર્હુમ ક્રર્મં: ૨.
ગુજરાત રાજ્યને લાગુ પડતો હોય તેટલી સુધીર્ ારખાના અધિનિયમ, ૧૯૪૮ વધુ સુધારવા બાબત વટર્હુમ.
સચ ૧૯૪૮ચો
૬૩મો.
ર્ારખાના અધિનિયમ, ૧૯૪૮ની ર્લમ ૬૪ની પેટાર્-લમ (૨)ના ખંડ (ડ)ની જોગવાઈથી રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂણણ એવી અસાધારણ પરરસ્સ્થતિ ઉભી થઈ હોવાનેર્ ારણે, રાજ્ય સર્રાર, આથિર્ણ પ્રવૃચિઓને વેગ આપવા, રાષ્ટ્રીય હિતમાં નવી પરરયોજનાઓમાં ર્રોાણ ર્આકણવા અને રોજગારી ઉભી ર્રવા ર્ારખાનાઓને રાહત આપવા ઈ્િછે છે;
અચે ગુજરાત રાજ્યની વિધાનસભાનુ ં સત્ર ચાલુ નથી;
અચે ગુજરાતના રાજ્યપાલને એવી ખાતરી થઈ છે ર્ે ગુજરાત રાજ્યને લાગુ પડતો હોય તેટલે સુધી ં તેમને માટે જરૂરી બનાવે તેવા સંજોગો
ં લેવાનુ
સચ ૧૯૪૮ચો
૬૩મો.
ર્ારખાના અધિનિયમ, ૧૯૪૮ સુધારવા માટે તાતર્્ાર્લિ પગલુ પ્રવતે છે;
અચે ભારતના સંવિધાનના અનુ્િછેદ ૨૧૩ની ખંડ (૧)ના પરંર્તુ હેઠળ રાષ્ટ્રપતિની સૂચના મેળવી છે;
તેથી, હવે, ભારતના સંવિધાનના અનુ્િછેદ ર૧૩ના ખંડ (૧)થી તેમને મળેલી સચાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ, આથી, નીચેનો વટર્હુમર્ રીને પ્રસિદ્ધર્ રે છેઃ-
૧. ટ ંર્ી સંજ્ઞા અચે આરંભ.- (૧) આ વટર્હુમર્ ારખાના (ગુજરાત સુધારા) વટર્હુમ, ૨૦૨૫ર્ હેવાશે.
(૨) તે તરત જ અમલમાં આવશે.
સચ ૧૯૪૮ચો
૬૩મો.
૨. સચ ૧૯૪૮ચો ૬૩મો અનધનચયમ હંગામી રીતે સુધારવા બાબત.- આ વટર્હુમના અમલની મુદત દરમિયાન,ર્ ારખાના અધિનિયમ, ૧૯૪૮ (જેનો આમાં હવે પછી, "મુખ્ય અધિનિયમ" તર્રીે ઉલ્લેખર્ યો છે તે), ર્લમો ૩ થી ૮માં નિરદચષ્ટર્ રેલા સુધારાને અધીન રહીને અમલમાં રહેશે.
૩. સચ ૧૯૪૮ચા ૬૩મા અનધનચયમચીર્ લમ ૫૪ચો સુધારો:- મુખ્ય અધિનિયમમાં, વિદ્યમાનર્ લમ ૫૪ને, તે ર્લમની પેટાર્-લમ (૧) તર્રીે ફરી નંબર આપવો અને એવી રીતે ફરી નંબર આપેલ પેટાર્-લમ (૧) પછી, નીચેની પેટાર્-લમ ઉમેરવી:-
"(૨) પેટાર્-લમ (૧)માં ગમે તે મર્જૂર હોય તેમ છતાં, રાજ્ય સર્રાર, રાજપત્રમાં જાહેરનામાથી, આર્ લમમાં નિરદચષ્ટર્ રેલાર્ ામના દૈર્નિ મહચમર્ ર્લાોને, આવાર્ ામ માટે આવાર્ મણચારી ર્(ામદાર)ની લેખિત સંમંતિને અધીન રહીને, પોતાને ઈષ્ટ જણાય તેવી શરતોએ,ર્ ારખાનાનાર્ ોઈ જૂથ અથવા વગણ અથવા વણણનના સંબંધમાં ર્લમ ૫૧માં નિરદચષ્ટર્ યાણ પ્રમાણેર્ ોઈપણ અઠવાડીયામાં મહચમ અડતાળીસર્ ર્લાને અધીન રહીને,ર્ ોઈપણ રદવસમાં આરામ માટેના અંતરાલ સહિત બારર્ ર્લા સુધી લંબાવી ર્શશે અનેર્ મણચારી ર્(ામદાર) માટે સદરહુ અઠવાડીયાના ર્બાીના રદવસો પગાર સાથેની (સવેતન) રજાઓ રહેશે.".
૪. સચ ૧૯૪૮ચા ૬૩મા અનધનચયમચી ર્લમ ૫૫ચો સુધારો.- મુખ્ય અધિનિયમમાં,ર્ લમ ૫૫માં, પેટાર્-લમ (૨) પછી, નીચેની પેટાર્-લમ ઉમેરવી:-
"(૩) પેટાર્-લમો (૧) અને (૨)માં ગમે તે મર્જૂર હોય તેમ છતાં, રાજ્ય સર્રાર, રાજપત્રમાં જાહેરનામાથી, ર્લમ ૫૪ની પેટાર્-લમ (૨) માં નિરદચષ્ટ ર્રેલા ર્ામના ર્ર્લાોમાં છૂટછાટની જોગવાઈને ર્ારણે પોતાને ઇષ્ટ જણાય તેવી શરતોને અધીન રહીને,ર્ ારખાનાનાર્ ોઈપણ જૂથ અથવા વગણ અથવા વણણનના સંબંધમાંર્ ામદારના ર્ામનાર્ ર્લાોનીર્ ુલ સંખ્યા અંતરાલ વિના છર્ ર્લા સુધી લંબાવી ર્શશે.".
૫. સચ ૧૯૪૮ચા ૬૩મા અનધનચયમચીર્ લમ ૫૬ચો સુધારો.- મુખ્ય અધિનિયમમાં, વિદ્યમાનર્ લમ ૫૬ને તે ર્લમની પેટાર્-લમ (૧) તર્રીે ફરી નંબર આપવો અને એવી રીતે ફરી નંબર આપેલી પેટાર્-લમ (૧) પછી, નીચેની પેટાર્-લમ ઉમેરવી:-
233-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-07-2025 [ PART IX"(૨) પેટાર્-લમ (૧)માં ગમે તે મર્જૂર હોય તેમ છતાં, રાજ્ય સર્રાર, રાજપત્રમાં જાહેરનામાથી,ર્ લમ ૫૪ની પેટાર્-લમ (૨)માં નિરદચષ્ટ ર્રેલા ર્ામના ર્ર્લાોમાં છૂટછાટની જોગવાઈને ર્ારણે પોતાને ઇષ્ટ જણાય તેવી શરતોને અધીન રહીનેર્ ારખાનાનાર્ ોઈપણ જૂથ અથવા વગણ અથવા વણણનના સંબંધમાં તેના આરામ માટેના અંતરાલ સહિતર્ ામનાર્ ર્લાોનો ગાળો ૧૨ર્ ર્લા સુધી લંબાવી ર્શશે.".
૬. સચ ૧૯૪૮ચા ૬૩મા અનધનચયમચીર્ લમ ૫૯ચો સુધારો.- મુખ્ય અધિનિયમમાં,ર્ લમ ૫૯માં, પેટાર્-લમ (૧)ને બદલે, નીચેની પેટાર્-લમ ર્મૂવી:-
"(૧)ર્ ોઇર્ ારખાનામાંર્ ામદાર,-
(૧) ર્ોઇ રદવસે નવર્ ર્લાર્ રતાં વધુર્ ામર્ રે અથવાર્ ોઇ અઠવારડયામાં અડતાલીસર્ ર્લાર્ રતાં વધુ ર્ામર્ રે,ર્ ોઇ અઠવારડયામાં છ રદવસર્ ામર્ રતો હોય ત્યારે;
(૨) ર્ોઇ રદવસે દસર્ ર્લાર્ રતાં વધુર્ ામર્ રે અથવાર્ ોઇ અઠવારડયામાં અડતાલીસર્ ર્લાર્ રતાં વધુ ર્ામર્ રે,ર્ ોઇ અઠવારડયામાં પાંચ રદવસર્ ામર્ રતો હોય ત્યારે;
(૩) ર્ોઇ અઠવારડયામાં ચાર રદવસર્ ામર્ રતો હોય, ત્યારેર્ ોઇ રદવસે સાડા અગિયારર્ ર્લાર્ રતાં વધુ ર્ામર્ રે અથવા સવેતન રજાના રદવસેર્ ામર્ રે ત્યારે;
ઓવરટાઈમના સંબંધમાં, તે તેના વેતનના સામાન્ય દરથી બમણા દરે વેતન મેળવવાને ર્હદાર રહેશે.".
૭. સચ ૧૯૪૮ચા ૬૩મા અનધનચયમચી ર્લમ ૬૫ચો સુધારો.- મુખ્ય અધિનિયમમાં,ર્ લમ ૬૫માં, પેટાર્-લમ (૩)માં,
(૧) ખંડ (૪)માં, "પંચોતેર" એ શબ્દોને બદલે, "ર્એસો પચીસ" એ શબ્દો ર્મૂવા;
(૨) ખંડ (૪) પછી, નીચેનો ખંડ ઉમેરવો:-
"(૫)ર્ ામદાર ઓવરટાઈમર્ ામ માટે આવાર્ ામદારની લેખિત સંમતિને અધીન રહીને તેને આવુ ંર્ ામ ર્રવા ફરમાવી ર્શાશે.".
૮. સચ ૧૯૪૮ચા ૬૩મા અનધનચયમચી ર્લમ ૬૬ચો સુધારો.- મુખ્ય અધિનિયમમાં,ર્ લમ ૬૬ની પેટાર્-લમ (૧)ને બદલે, નીચેની પેટાર્-લમ દાખલર્ રવી:-
"(૧)ર્ ારખાનામાંર્ ામર્ રતી મહિલાઓને લાગુ પડતી આ પ્ર્રરણની જોગવાઈઓની પૂર્ર જોગવાઇઓ તર્રીે નીચેના વધુ નિયંત્રણો રહેશે:-
ર્() ર્ોઇ મહિલાને સવારના ૬ર્ ર્લાથી સાંજના ૭ર્ ર્લા સુધીના સમય વ્િેિનો હોય તે સમય સિવાય ર્ારખાનામાંર્ ામે રાખી ર્શાશે નહિ અથવાર્ ામર્ રવાની છૂટ આપી ર્શાશે નહિ:
પરંતુ રાજ્ય સર્રાર, રાજપત્રમાં જાહેરનામાથી,ર્ ોઇર્ ારખાના અથવાર્ ોઇર્ ારખાનાના જૂથ અથવા વગણ અથવા વણણનના સંબંધમાં, નીચેની શરતોને અધીન રહીને સાંજના ૭ર્ ર્લાથી સવારના ૬ર્ ર્લા વ્િેિ મુચિ આપી ર્શશે:-
(૧) ર્ામના સ્થળે, જાતીય સતામણીના ર્ૃત્યોને ર્રોવાની અથવા અર્ટાવવાની અને જરૂરી તમામ પગલાં લઈને જાતીય સતામણીના ર્ૃત્યોના નિર્રારણ, નિવેદન અથવા ર્ાયણવાહી માટેની પ્રક્રિયાઓ માટેની જોગવાઈ ર્રવાની, ર્ામે રાખનાર (માર્લિ) અથવા અન્ય જવાબદાર વ્યચિઓની ફરજ રહેશે;
(૨) સીધી રીતે અથવા અભિપ્રેત હોય તેમ અનિ્િછનીય જાતીય નિધાણરીત વતણર્ણૂ અથવા જાતીય તરફેણમાં આગળ વધવુ ં અથવા સંર્ર્પ ર્રવો અથવા માંગ ર્રવી અથવા જાતીય બાબતને લગતી રટપ્પણીઓ ર્રવી અથવા અશ્લીલ સાહિત્ય બતાવવુ ં અથવા અશ્લીલતા અથવા જાતીય પ્ર્રૃતિના અન્યર્ ોઈ અનિ્િછનીય શારીરર્ર, મૌર્ખિ અથવા બિન-મૌર્ખિ સંર્ર્પ દશાણવવા જેવાર્ ોઈપણ સ્વરૂપની જાતીય સતામણી પર ઝડપી પ્રતિબંધ ર્મૂવો;
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-07-2025 233-5(૩) મહિલાઓ માટે ર્ાયણસ્થળો પર ર્ોઈ પ્રર્તિૂળ વાતાવરણ નથી અને ર્ોઇપણ મહિલા ર્મણચારીને પોતાની ર્નોરીના સંબંધમાં ગેરલાભ થાય છે એવુ ં માનવા માટે તેણીને વાજબી ર્ારણો ન હોવા જોઈએ તેવુ ં વધુ સુનિચિત ર્રવા માટે ર્ાયો, આરામ, આરોગ્ય અને સ્વ્િછતાના સંબંધમાંર્ ાર્માજની યોગ્ય પરરસ્સ્થતિઓ પૂરી પાડવી;
(૪) માર્લિે, પોતે ર્ારખાનામાં ફરરયાદ નિવારણ તંત્ર જાળવવાનુ ં રહેશે અને સદરહુ તંત્રએ, ફરરયાદનો સમય-મયાણદામાં ર્ઉેલ લાવવાનુ ં સુનિચિતર્ રવાનુ ં રહેશે. આવા તંત્રએ, જરૂર હોય ત્યારે ગોપનીયતાની જાળવણી સહિત ફરરયાદ સમિતિ, વિશેક સલાર્હાર અથવા અન્ય સહાર્ય સેવાઓ પૂરી પાડવાની રહેશે;
(૫) મહિલા ર્મણચારીઓને, ર્મણચારીઓ ર્(ામદારો)ની બેર્ઠ (મીરટંગ) અને અન્ય યોગ્ય ફોરમમાં ર્મણચારીઓને થતી જાતીય સતામણીના મુદ્દાઓ ઉઠાવવાની મંજૂરી આપવી જોઈશે;
(૬) માર્લિે, માત્ર ર્ારખાનાની અંદર જ નહિ પણ ર્ારખાનાની આસપાસ અને મહિલા ર્મણચારીઓ ર્ામ દરમિયાન આવશ્ર્યતા અનુસાર બહાર ર્નીળે તેવા તમામ સ્થળોએ યોગ્ય લાઇરટંગ અને CCTV ર્વરેજ પૂરું પાડવાનુ ં રહેશે. CCTV ર્વરેજ ઓછામાં ઓછા પિસ્તાળીસ રદવસ સુધી સંગ્રહિતર્ રવુ ં (જાળવી રાખવુ ં) જોઈશે;
(૭) માર્લિે જોવુ ં જોઇશેર્ ે મહિલાર્ મણચારીઓને દસર્ રતાં ઓછા નહીં તેટલા સમૂહ (બેચ)માં ર્નોરીમાં રાખવામાં આવે;
(૮) રાત્રિ પાળી દરમિયાન એન્રી (પ્રવેશ) અને એસ્ઝઝટ પોઈન્ટ (બહાર ર્નીળવાના માગણ) પર મહિલાઓને પૂરતી સલામતી પૂરી પાડવાની રહેશે;
(૯) મહિલાર્ મણચારીઓ માટે અગાઉથી આવી જવા માટે અને ર્નોરીના સમય પછી ર્રોાવાના ર્રસ્સામાં પૂરતી સંખ્યામાં વિશ્રામ ખંડો પૂરા પાડવાના રહેશે;
(૧૦) માર્લિે, (રાત્રિ પાળી માટે) મહિલા ર્મણચારીઓને તેમના રહેઠાણથી લાવવા અને પાછા ર્મૂી જવા માટે પરરવહન સુવિધા અને (મહિલા સલામતી ગાડણ સહિત) સલામતી ગાકડસણ પૂરા પાડવાના રહેશે અને દર્રે પરરવહન વાહન સીસીટીવી ર્ેમેરા અને જીપીએસ (GPS)થી પણ સુસજ્જ હોવુ ં જોઈશે;
(૧૧) રાત્રિ પાળી દરમિયાન, સુપરવાઇઝર શિફ્ટ-ઇન્ચાજણ અથવા ફોરમેન અથવા અન્ય સુપરવાઇઝરી સ્ટાફના સંખ્યાબળના ૧/૩ ર્રતાં ઓછી નહીં તેટલી મહિલાઓ હોવી જોઇશે;
(૧૨) જ્યારે મહિલા ર્મણચારીને રદવસની પાળીમાંથી રાત્રિ પાળીમાં અને તે જ રીતે રાત્રિ પાળીમાંથી રદવસની પાળીમાં બદલવામાં આવે ત્યારે છેલ્લી પાળીઓ અને રાત્રિ પાળી વ્િેિ, સળંગ બારર્ ર્લાથી ઓછો નહિ તેટલો આરામ અથવા સમયાંતર (Gap) હોવો જોઈશે.
(૧૩) સંસ્થાએ, દર્રે ડ્રાઇવરનો બાયો-ડેટા મેળવવાનો રહેશે અને પોતાની રીતે ર્નોરીમાં રહેલા તમામ ડ્રાઇવરોના પૂવણ ઇતિહાસનુ ં ર્નોરીમાં રાખતા પહેલાં સ્ક્રીનીંગ (ર્ચાસણી) હાથ ધરવાનુ ં રહેશે. આઉટસોસિચંગ મારફત ર્નોરીમાં રાખેલા ડ્રાઇવરના સંદભણમાં, ર્ંપનીએ પોતાને સંતોક થાય તે રીતે સુનિચિત ર્રવાનુ ં રહેશે ર્ે બાયો-ડેટાનુ ં ર્એર્ત્રિરણ અને ડ્રાઇવરોના પૂવણ ઇતિહાસનુ ં ર્નોરીમાં રાખતા પહેલાંના સ્ક્રીનીંગ આઉટસોસિચંગ, સેવા પૂરી પાડનાર દ્વારા હાથ ધરવામાં આવે;
(૧૪) મહિલાર્ મણચારીઓના ટેલિફોન નંબર, ખાસર્ રીને મોબાઈલ ફોન નંબર, ઈમેલ આઈડી અને તેમનુ ં સરનામુ ં અનર્ધિૃત વ્યચિઓ સમક્ષ જાહેરર્ રવા જોઇશે નહીં;
233-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-07-2025 [ PART IX(૧૫) અવરજવરના માગોની એવી રીતે સાવચેતીપૂવર્ણ પસંદગી ર્રવાની રહેશે ર્ે ર્ોઈપણ મહિલાર્ મણચારીઓને સૌ પ્રથમ લઇ અને તેમને છેલ્લે ઉતારવામાં ન આવે; અને
(૧૬) ર્ોઈપણ મહિલાર્ મણચારી માટે રાત્રિ પાળીઓમાંર્ ામર્ રવાનુ ં ફરજિયાત અથવા અનિવાયણ ર્રવુ ં નહીં. રાત્રિ પાળીઓમાં ર્ામ ર્રવા ઇ્િછતી મહિલા ર્મણચારીઓ પાસેથી લેખિત સંમતિ મેળવવાની રહેશે.
(૧૭) મહિલાઓની સલામતીના હિતમાં રાજ્ય સર્રાર ઠરાવે તેવી અન્યર્ ોઈપણ શરત(ઓ).
(ખ) સાપ્તાર્હિ રજા અથવા અન્ય ર્ોઈ રજા પછી હોય તે સિવાય પાળીઓમાં ર્ોઇપણ ફેરફાર ર્રવો જોઇશે નહિ.".
નચવેદચ
ગુજરાત રાજ્યને લાગુ પડતો હોય તેટલી સુધી ર્ારખાના અધિનિયમ, ૧૯૪૮ (સન ૧૯૪૮નો ર્ેન્રીય અધિનિયમ ક્રર્માં: ૬૩)ને,-
(૧) વધુ આથિર્ણ પ્રવૃચિઓ અને રોજગારની ર્તો ઊભી ર્રવા માટે, રાજ્ય સર્રારને, ર્ોઇપણ અઠવારડયામાં મહચમ ૪૮ ર્ર્લાના ર્ામના ર્ર્લાોની સંખ્યાને અધીન રહીને, ર્ામના ર્ર્લાોની સંખ્યા ર્ોઇપણ રદવસે આરામના ગાળા સહિત પ્રવતણમાન નવર્ ર્લાથી બારર્ ર્લા સુધી વધારવાની પરવાનગી આપવા;
(૨) રાજ્ય સર્રારને,ર્ ામનાર્ ર્લાોમાં સુગમતાની જોગવાઇઓને લીધેર્ ામના દરરોજના મહચમર્ ર્લાોનો સમય વધારવાની અર્નુૂળતા માટે,ર્ ોઇપણ જૂથ અથવા વગણ અથવા વણણનનાર્ ારખાનામાંર્ ોઇર્ ામદારનેર્ ામના ર્ર્લાોનીર્ ુલ સંખ્યા છર્ ર્લા સુધી આરામ વગર વધારવાની પરવાનગી આપવા;
(૩) રાજ્ય સર્રારને, જેની ઉપર ર્ામદારને ઓવર-ટાઇમ ર્ામના સંબંધમાં તેના વેતનના સામાન્ય દર ર્રતા બમણા દરે વેતન ર્ચૂવવાપાત્ર હોય તેવા ર્ોઇપણ રદવસના અથવા ર્ોઇપણ અઠવારડયાના ર્ામના ર્ર્લાો ઠરાવવાની પરવાનગી આપવા;
(૪) ર્ામના અસાધારણ ભારણને પહોંચી વળવા માટે,ર્ ારખાનામાં, ત્રિમાસના સમયમાં વધારાના સમયગાળા માટે ર્ામદારોને ઓવર-ટાઇમ ર્રોવાની પરવાનગી આપવા;
(૫) સમાનતા અનેર્ ામ (રોજગાર) તેમજ વેતનની સમાન ર્ત પૂરી પાડવા માટે, મહિલાર્ ામદારોને ઓવર-ટાઇમ ર્નોરીમાં રોજગાર આપવા અને રાતપાળીમાં ર્ામ ર્રતી મહિલા ર્ામદારોની સલામતી અને આરોગ્યને સુનિચિત ર્રવાની શરતોને અધીન રહીને, રાતપાળીમાં ર્ામ ર્રવા ઇ્િછતી હોય તેવી મહિલા ર્ામદારોની લેખિત સંમતિ મેળવીને, મહિલાઓને ચોવીસર્ ર્લા રોજગાર મળી રહે તે માટે પણ;
-સુધારવો જરૂરી જણાયુ ં છે.
ગુજરાત રાજ્યની વિધાનસભાનુ ં સત્ર ચાલુ ન હોવાથી, ઉપયુ ણચ ઉદ્દેશો સિદ્ધર્ રવા, સદરહુર્ ેન્રીય અધિનિયમ સુધારવા,ર્ ારખાના (ગુજરાત સુધારા) વટર્હુમ, ર૦૨૫, પ્રસિદ્ધર્ રવામાં આવે છે.
ગાંધીનગર. આાિયય દેવવ્રત, તારીખ: ૩૦મી જૂન, ૨૦૨૫. ગુજરાતના રાજ્યપાલ.
ગુજરાતના રાજ્યપાલના ર્હુમથી અને તેમના નામે,
ડૉ. નવચોદ રાવ,
સર્રારના અગ્ર સચિવ.
-----------
Government Central Press, Gandhinagar.