©
The Gujarat Government Gazette EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ] WEDNESDAY, DECEMBER 17, 2025 / AGRAHAYANA 26, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-C
Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L)
made by Statutory Authorities other than the Government of Gujarat
including those made by the Government of India, the High Courts, the
Director of Municipalities, the Commissioner of Police, the Director of
Prohibition and Excise, the District Magistrates and the Election
Commission, Election Tribunals, Returning Officers and other
authorities under the Election Commission.
રાજ્ય િ
ૂંટણી આયોગ
સુધારા આદેશ
સચિવાલય, ગાંધીનગર, ૧૭મી ડચસેમ્બર, ૨૦૨૫
ક્રર્માૂં: રાઆિ/ટિણ/સર્મ/અમરેલી/તા. પૂં. /વારાફરતી ફાળવણી/યુનચટ-૬/૨૦૨૫
વંચાણે લીધાં:-
(૧) રાજ્ય ચ ંટણી આયોગના અનામત બેર્ઠોની વારાફરતી ફાળવણી અંગેનો આદેશ ક્રર્માં: રાચઆ/ચટણ/સર્મ/અમરેલી/તા. પં./ (૨) ર્લેક્ટરશ્રી, અમરેલીના પત્ર નં. ચટણ/સ્થા. સ્વ./વશી/૪૪૬/૨૦૨૫. તા. ૦૨/૧૨/૨૦૨૫ 415-2 GUJARAT GOVERNMENT GAZETTE EX., 17-12-2025 [ PART IV-C અમરેલી ચિલ્લાની અમરેલી તાર્લુા પંચાયતની ચ ંટણી માટે અનામત બેર્ઠોની વારાફરતી ફાળવણી અંગેના આદેશનો સુધારા આદેશ ------------------------------------------------------------------------------------------------------------------------------ અમરેલી ચિલ્લાની અમરેલી તાર્લુા પંચાયતની ચ ંટણી માટે સંદભભ-(૧) તા. ૨૮/૧૧/૨૦૨૫ના આદેશથી અનામત બેર્ઠોની વારાફરતી ફાળવણી અંગેનો આદેશ પ્રસિદ્ધ ર્રેલ છે. ચેમાં સંદભભ-(૨) થી (૪)ની વિગતે અમરેલી તાર્લુા પંચાયતના મતદાર મંચળ ક્રર્માં "૪-દેવળીયા"ને બદલે "૪-દેવભ મિ દેવળીયા" એવુ ં વાંચવા આથી સુધારોર્ રવામાં આવે છે.
વંચાણ - (૧) વાળા આદેશની અન્ય વિગતો યથાવત રહેશે.
રાજ્ય ચ ંટણી આયોગના આદેશથી,
(સહી/-) અવા્િય,
સચિવ,
રાજ્ય ચ ંટણી આયોગ,
ગાંધીનગર.