Extra No. 418
©
The Gujarat Government Gazette EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ] MONDAY, DECEMBER 22, 2025 / PAUSHA 1, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-C
Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L)
made by Statutory Authorities other than the Government of Gujarat
including those made by the Government of India, the High Courts, the
Director of Municipalities, the Commissioner of Police, the Director of
Prohibition and Excise, the District Magistrates and the Election
Commission, Election Tribunals, Returning Officers and other
authorities under the Election Commission.
રાજ્ય િ
ૂંટણી આયોગ
આદેશ
સચિવાલય, ગાંધીનગર, ૨૨મી ડચસેમ્બર, ર૦૨૫
શહેરા નગરપાલર્ચા, લચ. પૂંમિહાચની િ
ૂંટણી માટે શહેરના વોકડોન
ૂં સીર્માૂંન તથા અનામત બેર્ઠોની વારાફરતી ફાળવણી અૂંગેનો પ્રાથલર્મ
આદેશ
ક્રર્માૂં:રાઆિ-ટિણ-સર્મ-નપા-શહેરા-ય લનટ-૮-ર૦૨૫
૧. ભારતના સંવિધાનના ૭૪ મા સુધારાને અનુલક્ષીને ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩(જેનો હવે પછી 'અધિનિયમ' તર્રીે ઉલ્લેખર્ રવામાં આવેલ છે) નીર્ લમ૬ ની પેટાર્-લમ ૪થી ''નગરપાર્લિાઓની તમામ ચ ંટણીઓની મતદાર યાદીઓ તૈયારર્ રવા ઉપર દેખરેખ, માગગદકગન અને નિયંત્રણ અને તેનુ ં સંચાલન રાજ્ય ચ ંટણી આયોગમાં નિહિત થકે'' તેવી જોગવાઈ થયેલી છે અનેર્ લમ-૬ ની પેટાર્ લમ-પ અન્વયે, રાજ્ય સર્રારેર્ રેલા નિયમાનુસાર, અધિનિયમની જોગવાઈઓને આધીન રહીને, રાજ્ય ચ ંટણી આયોગે ચ ંટણી હાથ ધરવાની છે.
ગુજરાત સ્થાર્નિ સત્તામંચળર્ ાયદા (સુધારા) અધિનિયમ, ૨૦૦૯ થી નગરપાર્લિામાં પ૦ ર્ટા બેર્ઠો મહિલાઓ માટે અનામત રાખવાનુ ં ઠરાવવામાં આવેલ છે. મ્યુનિસિપલ બરોમાં વોચોનુ ં સીર્માંન અને અનામત બેર્ઠોની ફાળવણી બાબતના (સુધારા) નિયમો, ૧૯૯૪થી નગરપાર્લિા માટે ર્એ વોચગમાં ચાર બેર્ઠો રાખવા અને તે પર્ૈી બે બેર્ઠો સ્ત્રીઓ માટે અને ર્બાીની બે બેર્ઠો જરૂડરયાત મુજબ અનામતર્ ે બિનઅનામત રાખવા અંગેની જોગવાઈર્ રવામાં આવેલ છે.
418-1
IV-C Ex.-418418-2 GUJARAT GOVERNMENT GAZETTE EX., 22-12-2025 [ PART IV-C ગુજરાત સ્થાર્નિ સત્તામંચળર્ ાયદા (સુધારા) અધિનિયમ, ૨૦૨૩ (સન ૨૦૨૩ નો ગુજરાતનો ૧૭ મો) થી સ્થાર્નિ સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતવગોની બેર્ઠોની અનામતની ર્ટાવારીમાં સુધારોર્ રી ૨૭ ર્ટા સુધીની બેર્ઠો પછાતવગો માટે અનામત રાખવાની જોગવાઈર્ રવામાં આવેલ છે. આ સંબંધે વોચગની સંખ્યા,ર્ ુલ બેર્ઠોની સંખ્યા તથા અનામત બેર્ઠોની સંખ્યા (જે તે વગગની સ્ત્રીઓ સહિત) સર્રારશ્રી દ્વારા નક્કીર્ રવામાં આવેલ છે.
ર. રાજ્ય સર્રારે અધિનિયમનીર્ લમ-૭ તથા ર્લમ-૬ અનુસાર કહેરી ર્વિાસ અને કહેરી ગૃહ નિમાગણ વિભાગના જાહેરનામા ક્રર્માં:
KV/377 of 2025 UDUHD/mea/e-file/18/2025/6340/M, તા. ૨૭/૧૦/૨૦૨૫ થી સને ર૦૧૧ ની વસતી ગણતરીના ર્આંચાના આધારે શહેરા નગરપાર્લિા (જેનો હવે પછી નગરપાર્લિા તર્રીે ઉલ્લેખર્ રવામાં આવ્યો છે) ને ૭ વોચોમાં વિભાજીતર્ રેલ છે અને ર્ાઉન્ન્સલરોનીર્ ુલ ૨૮ બેર્ઠો નક્કીર્ રેલ છે. સદર જાહેરનામાથી અનુસ ચિત જાતિ, અનુસ ચિત આડદજાતિ, પછાતવગગ તેમજ સ્ત્રી માટે અનામત બેર્ઠોની સંખ્યા પણ નિધાગડરતર્ રેલ છે.
૩. ઉક્ત જાહેરનામાથી નક્કી થયેલ વોચોની સંખ્યા તથા અનામત બેર્ઠોની સંખ્યા ધ્યાને લઇ મ્યુનિસિપલ બરોમાં વોચગનુ ં સીર્માંન અને અનામત બેર્ઠોની ફાળવણી બાબતના નિયમો, ૧૯૯૪(વખતો વખત સુધાયાગ પ્રમાણે) (જેનો આમાં હવે પછી નિયમો તર્રીે ઉલ્લેખ ર્રવામાં આવેલ છે) ધ્યાને લઇ વોચગ સીર્માંન અને અનામત બેર્ઠોની ફાળવણીર્ રવાની થાય છે.
૪. નિયમોના નિયમ-ર અનુસાર નગરપાર્લિાના વોચોની રચના એવી રીતેર્ રવાની છેર્ ે કક્ય હોય તયાં સુધી બધા જ વોચોની વસતી ર્એ સરખી રહે અને સામાન્યત: વોચગની સરેરાક વસતીથીર્ ોઈપણ વોચગમાં ૧૦ ર્ટાથી વધુ વધર્ ે ઘટ રહે નહીં. આમ છતાં રાજ્ય ચ ંટણી આયોગને જો એવો સંતોષ થાયર્ ે સ્થાર્નિ ર્એજ થતા તથા ભૌગોર્લિ નર્જીપણાર્ ે બીજા અન્ય પડરબળોને ધ્યાનમાં રાખી ૧૦ % ની મયાગદાર્ રતાં યથાપ્રસંગ થોર્ચી વધારે અથવા ઓછી વસતીના વોચગ રચવાનુ ં જરૂરી છે, તો તેમર્ રી ર્કે છે.
૫. રાજ્ય ચ ંટણી આયોગે વોચોના સીર્માંન માટે જરૂરી માહિતી ર્એઠીર્ રી છે તેમજ સને ૧૯૪૮ ના વસતી ગણતરી અધિનિયમ અન્વયે સને ર૦૧૧ ના વસતી ગણતરીના છેવટના પ્રસિદ્ધ થયેલ ર્આંચા ધ્યાને લેતાં નગરપાર્લિાનીર્ ુલ વસતી ૩૪૨૯૧ આવે છે. જાહેરનામા પ્રમાણે કહેરને ૭ વોચોમાં વહેંચવામાં આવેલ છે. તેથી વોચગ દીઠ સરેરાક વસતી ૪૮૯૮ ની થાય છે.
ં ૬. ર્એઠી ર્રેલ માહિતીની આયોગે તેના ર્ાયાગલયના અર્ધિારીઓર્/મગચારીઓ મારફત ર્ચાસણી ર્રેલ છે. આ ર્ચાસણી દરમ્યાન એવુ જણાયુ ં છેર્ ે, ર્એઠી થયેલ માહિતીના આધારે જે રીતે વોચોનુ ં સીર્માંનર્ રવાનુ ં ધાયુ ં છે તે પ્રમાણેર્ ોઈ પણ વોચગની વસતી સરેરાક વસતીના ૧૦% વસતીના વધ/ઘટની મયાગદાથી વધતીર્ ે ઘટતી નથી.
૭. નિયમ-૩ ની જોગવાઈને ધ્યાનમાં રાખી કહેરના ૭ વોચોનુ ં આ આદેક સાથે સામેલ અનુસ ચિ-૧ માં જણાવ્યા પ્રમાણે સીર્માંન નક્કી ર્રવામાં આવે છે. આ સીર્માંન નક્કીર્ રવામાં કક્ય હોય તયાં સુધી ભૌગોર્લિ ર્એજ થતા, નદી, રેલવેલાઈન, રોચ-રસ્તા વગેરેર્ ારણે વિસ્તારનુ ં બિનજરૂરી વિભાજન ન થાય અને તમામ રીતે ર્એસરખા વોચગ બની રહે તે ધ્યાનમાં રાખવામાં આવ્યુ ં છે.
૮. નિયમ-૪ અન્વયે દર્રે વોચગમાંથી ચારર્ ાઉન્ન્સલર ચ ંટવાના છે તેમજ નિયમોના નિયમ-૫ અન્વયે દર્રે વોચગમાં બે બેર્ઠો સ્ત્રીઓ માટે (અનુસ ચિત જાતિ, અનુસ ચિત આડદજાતિ, પછાતવગગની સ્ત્રીઓ સહિત)અનામત રાખવાની છે. જ્યારે બે બેર્ઠો સર્રારે બહાર પાચેલ જાહેરનામા મુજબ જરૂડરયાત મુજબ અનુસ ચિત જાતિ, અનુસ ચિત આડદજાતિ અને પછાતવગગને અથવા બિન-અનામત ફાળવવાની રહે છે.
૯. નિયમ-૬ અન્વયે અનુસ ચિત જાતિ/અનુસ ચિત આડદજાતિની બેર્ઠ ફાળવણી ર્રવાની થતી હોય તે ર્ડસ્સામાં જે વોચોમાં આ વગગની વસતીની ર્ટાવારી વધુ હોય તે વોચોના ઉત્તરતા ક્રમે નિયત સંખ્યા સુધી ફાળવવાની છે. વોચોનુ ં સીર્માંન તથા અનામત બેર્ઠોની ફાળવણી નિયમો, ૧૯૯૪ના નિયમ-૬ર્() હેઠળ રાજ્ય ચ ંટણી આયોગે તા.૧૧-૧ર-ર૦૧૪ના આદેક ક્રર્માં:
રાચઆ/ચટણ/માપદંચ/ન.પા./જન(૧)/૧૨૨૦૧૪ર્/ થી અનુસ ચિત જાતિ અને અનુસ ચિત આડદજાતિ સ્ત્રીઓની બેર્ઠ આ જાતિઓના વસતીની સૌથી ઊંચી ર્ટાવારી હોય તેવા વોચોનો વસતીની ર્ટાવારીના ઉત્તરતા ક્રમમાં ખાસ ક્રર્માં નક્કીર્ રી બીજા, ચોથા, છઠ્ઠા અને આઠમા એમ ર્બેી સંખ્યાના ક્રમે આવતા વોચગમાં ફાળવવામાં આવકે એમ નિધાગડરતર્ રેલ છે.
૧૦. નગરપાર્લિાઓની ચ ંટણી માટે નગરપાર્લિાઓના વોચોમાં બેર્ઠોની વારાફરતી ફાળવણીર્ રવા રાજ્ય ચ ંટણી આયોગે આદેક ક્રર્માં:
રાચઆ/ચટણ/ન.પા./વારાફરતી/સ્થા.સ્વ./૧૪૦(૫)/૦૮૨૦૨૫ર્/, તા. ૦૯/૦૯/૨૦૨૫થી નીચે મુજબના માગગદકર્ગ સિદ્ધાંતો/મા૫દંચો નક્કી ર્રેલ છે.
ર્() જે નગરપાર્લિાઓ માટેર્ ેટર્લા ઉમેરાયેલા વિસ્તારો બાદ ૨૦૧૧ ની વસતી ગણતરી પ્રમાણે વોચગ સીર્માંન (અનામત બેર્ઠોની ફાળવણી સહિત)ર્ રવાનુ ં છે તેવી નગરપાર્લિાઓમાં અગાઉની સામાન્ય ચ ંટણી વખતેર્ રેલ વોચગ સીર્માંન (અનામત બેર્ઠોની ફાળવણી સહિત) ના વોચગ નંબર/વોચગના નામ મહદ્અંકે સરખા વિસ્તારના હોય તો, તે નવા વોચગ સીર્માંન વખતે અનામત બેર્ઠોની ફાળવણી સમયે, અનામત બેર્ઠો પુનરાવતિગત ન થાય, તે રોટેકનર્ રતી વખતે ઘ્યાનમાં લેવાનુ ં રહેકે. મતલબર્ ે, નવાPART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 22-12-2025 418-3 સીર્માંન બાદ જો વોચગ રચનામાં આંતડર્ર ફેરફાર થતા હોય તો તે ઘ્યાને લેવાના રહેકે નહિ. તે મુજબ હદમાં ફેરફાર થયેલ નગરપાર્લિાઓની હવે ૫છી યોજાનાર સામાન્ય ચ ંટણીઓ માટે ર્ાયદા/નિયમોની જોગવાઇઓને અનુરૂ૫ વારાફરતી બેર્ઠો ફાળવણીર્ રવાની રહેકે.
(ખ) સને ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે કહેરી ર્વિાસ વિભાગ દ્વારા હદમાં ફેરફાર થવાના ર્ારણે ઉમેરાયેલા વિસ્તાર માટે નગરપાર્લિાની વોચગ સંખ્યા/અનામત બેર્ઠો સહિત નક્કી થયા મુજબ રાજ્ય ચ ંટણી આયોગેર્ રેલ વોચગ સીર્માંન અને અનામત બેર્ઠોનીર્ રવાના થતા ફાળવણીના આદેકોમાં અનુસ ચિત જાતિ/અનુસ ચિત આડદજાતિની બેર્ઠ છેલ્લા સીર્માંનમાં ફાળવાયેલ હોય, તે પુનરાવતિગત થતી હોય તો, તેના ઉત્તરતા ક્રમમાં તયાર ૫છીના ખાસ ક્રર્માંને બેર્ઠ ફાળવણી અનુસ ચિત જાતિ/અનુસ ચિત આડદજાતિની બેર્ઠો અને આ વગગની સ્ત્રીને બીજા ક્રમે રાખીને બેર્ઠ ફાળવવાની રહેકે.
(ગ) અનુસ ચિત જાતિ અને અનુસ ચિત આડદજાતિ બેર્ઠોની વારાફરતી ફાળવણી ર્યાગ બાદ સામાર્જિ અને કૈક્ષર્ણિ રીતે ૫છાતવગગની બેર્ઠ છેલ્લા સીર્માંનમાં સામાર્જિ અને કૈક્ષર્ણિ રીતે ૫છાતવગગની વસતી માટેર્ રવામાં આવેલ સવે અને સવે મુજબ વોચગવાર નિયત થયેલ ર્ટાવારીના ક્રમ મુજબ બેર્ઠ ફાળવાયેલ હોય તેની ૫છીના ક્રમમાં અને રાજ્ય ચ ંટણી આયોગના તા.૧૧-૧૨-૨૦૧૪ના આદેકથી નક્કીર્ રેલા મા૫દંચ અનુસાર સામાર્જિ અને કૈક્ષર્ણિ રીતે ૫છાતવગગમાં સ્ત્રીને બીજા ક્રમે આપી બેર્ઠ ફાળવવાની રહેકે.
કહેરી ર્વિાસ વિભાગના તા.૨૧-૦૬-૨૦૨૫ના જાહેરનામાથી નિયમ-૭ માં થયેલ સુધારાની જોગવાઇ અને રાજ્ય ચ ંટણી આયોગના તા. ૦૯/૦૯/૨૦૨૫ના આદેક મુજબ અનુસ ચિત જાતિ, અનુસ ચિત આડદજાતિ અને ૫છાત વગગ તથા સ્ત્રીઓ માટે અનામત બેર્ઠો વારાફરતી ફાળવણી નીચે મુજબર્ રવામાં આવે છે.
૧૧. જાહેરનામા અન્વયે ૧ (ર્એ) બેર્ઠ અનુસ ચિત જાતિ માટે અનામત રાખવાનુ ં નિધાગરીત થયેલ છે. આ વગગની સ્ત્રીઓ માટેર્ ોઈ બેર્ઠ અનામત રાખવામાં આવેલ નથી.
૧૨. સને ર૦૧૧ ની વસતી ગણતરીના આખરી પ્રસિદ્ધ થયેલ ર્આંચા મુજબ નગરપાર્લિાના જુદા જુદા સ ચિત વોચગની વસતી તથા દર્રે વોચગમાં અનુસ ચિત જાતિની વસતી તથા તેની ર્ટાવારી મુજબ વોચોને ઉત્તરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો અનુસ ચિત જાતિ માટે નીચે પ્રમાણે ખાસ ક્રર્માં નક્કી થાય છે.
| અ.નૂં. | વોકડડ નૂંબર | વોકડડની વસતી | અન સ લતિ જાલતની ર્ુચ વસતી | વોકડડની વસતી સામે અન સ લતિ જાલતની વસતીની ર્ટાવારી | અન સ લતિ જાલત માટે નક્કી થતો ખાસ ક્રર્માૂં |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ |
| ૧ | ૩ | ૪૬૬૦ | ૩૩૯ | ૭.૨૭ | ૧ |
| ૨ | ૧ | ૪૭૬૮ | ૨૨૦ | ૪.૬૧ | ૨ |
| ૩ | ૪ | ૫૦૬૦ | ૨૨૯ | ૪.૫૩ | ૩ |
| ૪ | ૬ | ૪૪૦૯ | ૧૫૩ | ૩.૪૭ | ૪ |
| ૫ | ૭ | ૪૭૮૬ | ૧૫૫ | ૩.૨૪ | ૫ |
| ૬ | ૫ | ૫૩૦૧ | ૧૫૭ | ૨.૯૬ | ૬ |
| ૭ | ૨ | ૫૩૦૭ | ૪૪ | ૦.૮૩ | ૭ |
| ર્ુચ | ૩૪૨૯૧ | ૧૨૯૭ |
૧૩. આમ, અનુસ ચિત જાતિની વસતીની ઊંચી ર્ટાવારીના ઉત્તરતા ક્રમ મુજબ ખાસ ક્રર્માં ૧ વોચગ નં. ૩ માં નિયમોના નિયમ-૬ હેઠળ અનુસ ચિત જાતિ માટેની અનામત બેર્ઠો ફાળવવાની થાય. જાહેરનામા મુજબ અનુસ ચિત જાતિ સ્ત્રી માટેર્ ોઇ બેર્ઠ અનામત રાખેલ ના હોઇ અનુસ ચિત જાતિ સ્ત્રી માટે બેર્ઠ ફાળવણીર્ રવાની થતી નથી.
અન સ લતિ જાલત માટે ફાળવેચ બેર્ઠો
| અ.નૂં. | ખાસ ક્રર્માૂં | વોકડડ નૂંબર | ફાળવેચ બેર્ઠ |
| ૧ | ૧ | ૩ | અનુસ ચિત જાતિ |
૧૪. સને ર૦૧૧ ની વસતી ગણતરીના આખરી પ્રસિદ્ધ થયેલ ર્આંચા મુજબ નગરપાર્લિાના જુદા જુદા સ ચિત વોચગની વસતી તથા દર્રે વોચગમાં અનુસ ચિત આડદજાતિની વસતી તથા તેની ર્ટાવારી મુજબ જો ઉત્તરતા ક્રમે ગોઠવવામાં આવે તો અનુસ ચિત આડદજાતિ માટે નીચે પ્રમાણે ખાસ ક્રર્માં નક્કી થાય છે.
| અ.નૂં. | વોકડડ નૂંબર | વોકડડની વસતી | અન સ લતિ આદિજાલતનીર્ ુચ વસતી | વોકડડની વસતી સામે અન સ લતિ આદિજાલતની વસતીની ર્ટાવારી | અન સ લતિ આદિજાલત માટે નક્કી થતો ખાસ ક્રર્માૂં |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ |
| ૧ | ૫ | ૫૩૦૧ | ૮૬૧ | ૧૬.૨૪ | ૧ |
| ૨ | ૧ | ૪૭૬૮ | ૫૩૩ | ૧૧.૧૮ | ૨ |
| ૩ | ૬ | ૪૪૦૯ | ૩૫૪ | ૮.૦૩ | ૩ |
| ૪ | ૨ | ૫૩૦૭ | ૯૭ | ૧.૮૩ | ૪ |
| ૫ | ૩ | ૪૬૬૦ | ૧૩ | ૦.૨૮ | ૫ |
| ૬ | ૪ | ૫૦૬૦ | ૦ | ૦.૦૦ | - |
| ૭ | ૭ | ૪૭૮૬ | ૦ | ૦.૦૦ | - |
| ર્ુચ | ૩૪૨૯૧ | ૧૮૫૮ |
૧૫. આમ, અનુસ ચિત આડદજાતિની વસતીની ઊંચી ર્ટાવારીના ઉત્તરતા ક્રમ મુજબ ખાસ ક્રર્માં ૧ વોચગ નં. ૫ માં નિયમોના નિયમ-૬ હેઠળ અનુસ ચિત આડદજાતિ માટેની અનામત બેર્ઠ ફાળવવાની થાય. જાહેરનામા મુજબ અનુસ ચિત આડદજાતિ સ્ત્રી માટેર્ ોઇ બેર્ઠ અનામત રાખેલ ના હોઇ અનુસ ચિત આડદજાતિ સ્ત્રી માટે બેર્ઠ ફાળવણીર્ રવાની થતી નથી.
અન સ લતિ આદિજાલત માટે ફાળવેચ બેર્ઠો
| અ.નૂં. | ખાસ ક્રર્માૂં | વોકડડ નૂંબર | ફાળવેચ બેર્ઠ |
| ૧ | ૧ | ૫ | અનુસ ચિત આડદજાતિ |
૧૬. જાહેરનામા અન્વયે ૮(આઠ) બેર્ઠો પછાતવગો માટે અનામત નિધાગરીત થયેલ છે. તે પર્ૈી ૪ (ચાર) બેર્ઠો આ વગગની સ્ત્રીઓ માટે અનામત નિધાગરીત થયેલ છે. વોચગનુ ં સીર્માંન તથા અનામત બેર્ઠોની ફાળવણી નિયમો, ૧૯૯૪ના નિયમ-૬(ખ) હેઠળ રાજ્ય ચ ંટણી આયોગે તા.૧૧-૧ર-ર૦૧૪ના આદેકથી પછાતવગોની અનામત બેર્ઠોની ફાળવણી માટે માપદંચો ઠરાવેલ છે. તે મુજબ સંબંધિત ર્લેક્ટરશ્રી તરફથી પછાતવગોની વસતીની મળેલ માહિતીના અભ્યાસ પરથી નગરપાર્લિાના જે જે વોચગમાં પછાતવગગની વસતીની ર્ટાવારી વધુ હોય તે વોચોમાં ઉત્તરતા ક્રમે પછાતવગગ માટે અનામત બેર્ઠો ફાળવવાની રહે છે. જો આ રીતે વોચગમાં પછાત વગો માટે બેર્ઠ ફાળવવાની થાય તેવા વોચગમાં અનુસ ચિત જાતિર્ ે અનુસ ચિત આડદજાતિની બેર્ઠ ફાળવી હોય તો પછાતવગગ અને પછાતવગગ સ્ત્રી બેર્ઠની ફાળવણીના ક્રમમાં પ્રવતગમાન માપદંચો મુજબ ફેરફારર્ રવાનો થાય.
૧૭. કહેરા નગરપાર્લિાના સ ચિત ૭ વોચોની વસતી પછાતવગગની અંદાજીત વસતી અને તેની ર્ટાવારી ઉત્તરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો પછાતવગો માટે નીચે પ્રમાણે ખાસ ક્રર્માં નક્કી થાય છે.
| અ.નૂં. | વોકડડ નૂંબર | વોકડડની વસતી | પછાતવગડનીર્ ુચ અૂંદાજીત વસતી | વોકડડની વસતી સામે પછાતવગડની વસતીની ર્ટાવારી | પછાતવગડમાટે નક્કી થતો ખાસ ક્રર્માૂં |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ |
| ૧ | ૨ | ૫૩૦૭ | ૫૦૬૯ | ૯૫.૫૨ | ૧ |
| ૨ | ૭ | ૪૭૮૬ | ૪૫૭૦ | ૯૫.૪૯ | ૨ |
| ૩ | ૪ | ૫૦૬૦ | ૪૭૪૫ | ૯૩.૭૭ | ૩ |
| ૪ | ૩ | ૪૬૬૦ | ૪૨૩૦ | ૯૦.૭૭ | ૪ |
| ૫ | ૬ | ૪૪૦૯ | ૩૭૯૦ | ૮૫.૯૬ | ૫ |
| ૬ | ૧ | ૪૭૬૮ | ૩૭૫૮ | ૭૮.૮૨ | ૬ |
| ૭ | ૫ | ૫૩૦૧ | ૪૧૦૮ | ૭૭.૪૯ | ૭ |
| ર્ુચ | ૩૪૨૯૧ | ૩૦૨૭૦ |
૧૮. વષગ-૨૦૧૬ અને ૨૦૨૧ માં પછાતવગગના ખાસ ક્રર્માં ૧, ૨ વોચગ નં. ૬, ૩ માં પછાતવગગની બેર્ઠ ફાળવવામાં આવેલ હતી. રાજ્ય ચ ંટણી આયોગના તા. ૦૯-૦૯-૨૦૨૫ના આદેકની જોગવાઈ મુજબ નવા બનેલા સ ચિત વોચગ મહદ્અંકે સરખા વિસ્તારના જ હોય તો અનામત બેર્ઠોની ફાળવણી સમયે પુનરાવતગન ના થાય તે મુજબ રોટેકનર્ રવાનુ ં રહે છે. જેથી ખાસ ક્રર્માં ૧, ૨ ૩, ૪, ૫, ૬ , ૭ અને ૧ અનુક્રમે વોચગ નં. ૨, ૭, ૪, ૩, ૬, ૧, ૫ અને ૨ માં પછાતવગગની બેર્ઠો ફાળવવાની થાય છે. જે પર્ૈી કક્ય હોય તયાં સુધી દર બીજા ક્રમે આવતા વોચગ નં. ૭, ૩, ૧ અને ૨ માં પછાતવગગ સ્ત્રીની બેર્ઠ ફાળવવાની થાય છે.
| અ.નૂં. | ખાસ ક્રર્માૂં | વોકડડ નૂંબર | ફાળવેચ બેર્ઠ |
| ૧ | ૧ | ૨ | પછાતવગગ |
| ૨ | ૨ | ૭ | પછાતવગગ સ્ત્રી |
| ૩ | ૩ | ૪ | પછાતવગગ |
| ૪ | ૪ | ૩ | પછાતવગગ સ્ત્રી |
| ૫ | ૫ | ૬ | પછાતવગગ |
| ૬ | ૬ | ૧ | પછાતવગગ સ્ત્રી |
| ૭ | ૭ | ૫ | પછાતવગગ |
| ૮ | ૧ | ૨ | પછાતવગગ સ્ત્રી |
૧૯. અત્રે ઉલ્લેખનીય છેર્ ે, ઉક્ત બેર્ઠ મુજબ બેર્ઠ ફાળવણીર્ રતાં, સ ચિત વોચગ નં. ૭માં જ ના વોચગ નં. ૬નો મહદઅંકે વિસ્તારનો સમાવેક આ વોચગમાં થાય છે. સ ચિત વોચગ નં. ૪માં જ ના વોચગ નં. ૩નો મહદઅંકે વિસ્તારનો સમાવેક આ વોચગમાં થાય છે. જેથી બેર્ઠ ફાળવણીર્ રતી વખતે પ્રથમ રાઉન્ચમાં સામાન્ય ક્રર્માં- ૨ અને ૩ અનુક્રમે વોચગ નં. ૭ અને ૪ માં પછાત વગગની બેર્ઠ ફાળવવાની થતી નથી. આયોગના તા.૧૧/૧૨/૧૪ના માપદંચો તેમજ બેર્ઠ ફાળવણીના માગગદકર્ગ સિદ્ધાંતોનો આધાર લઇ ચચ-ઉત્તરર્ રી પછાતવગગની બેર્ઠ ફાળવવાની થાય છે. જે મુજબ સામાન્ય ક્રર્માં- ૭, વોચગ નં. ૫ તથા સામાન્ય ક્રર્માં- ૧, વોચગ નં. ૨ માં અનુક્રમે પછાત વગગ, પછાત વગગ સ્ત્રીની બેર્ઠ ફાળવવાની થાય, પરંતુ વોચગ નં. ૫માં અનુસ ચિત આડદજાતિની બેર્ઠ તથા વોચગ નં. ૨ માં પછાત વગગની બેર્ઠ આગાઉથી ફાળવેલ હોઇ, ઉક્ત બન્ને વોચગમાં પછાત વગગ સ્ત્રીની બેર્ઠો ફાળવીએ, વોચગનં. ૭ તથા વોચગ નં.૪ માં હવે પછાતવગગની બેર્ઠો ફાળવવાની રહેતી હોવાથી, બન્ને વોચગમાં પછાત વગગની બેર્ઠો ફાળવીએ.
રાજ્ય ચ ંટણી આયોગના તા. ૦૯/૦૯/૨૦૨૫ના આદેક મુજબ ૫છાતવગગની બેર્ઠો નીચે મુજબ ફાળવવામાં આવે છે.
૫છાતવગડને ફાળવેચ બેર્ઠો
| અ.નૂં. | ખાસ ક્રર્માૂં | વોકડડ નૂંબર | ફાળવેચ બેર્ઠ |
| ૧ | ૧ | ૨ | પછાતવગગ |
| ૨ | ૪ | ૩ | પછાતવગગ સ્ત્રી |
| ૩ | ૫ | ૬ | પછાતવગગ |
| ૪ | ૬ | ૧ | પછાતવગગ સ્ત્રી |
| ૫ | ૭ | ૫ | પછાતવગગ સ્ત્રી |
| ૬ | ૧ | ૨ | પછાતવગગ સ્ત્રી |
| ૭ | ૨ | ૭ | પછાતવગગ |
| ૮ | ૩ | ૪ | પછાતવગગ |
૨૦. આ પ્રમાણે અનુસ ચિત જાતિ, અનુસ ચિત આડદજાતિ તથા પછાત વગગ (તે પર્ૈી સ્ત્રી અનામત બેર્ઠ સહિતની) માટેની બેર્ઠોની ફાળવણી ર્યાગ પછી સ્ત્રી અનામત બેર્ઠો અને ર્બાી રહેતી બેર્ઠો બિનઅનામત તર્રીે ફાળવવામાં આવે છે.
418-6 GUJARAT GOVERNMENT GAZETTE EX., 22-12-2025 [ PART IV-Cર૧. સમગ્રત: તમામ પાસાંઓનો અભ્યાસર્ રીને કહેરા નગરપાર્લિા માટે આ સાથે સંલગ્ન અનુસ ચિ-૧ માં જણાવ્યા પ્રમાણે વોચોનુ ં સીર્માંન - વોચોની હદરેખા નક્કીર્ રવામાં આવે છે અને અનુસ ચિ-રમાં જણાવ્યા મુજબ વોચગવાર તેની સામે જણાવ્યા પ્રમાણે બેર્ઠોની ફાળવણી નિધાગરીતર્ રવામાં આવે છે અને આથી જાહેર જનતાની જાણ સારુ પ્રસિદ્ધર્ રવામાં આવે છે અને તે સામેર્ ોઈપણ નાગડર્રર્ ે જાહેર જનતાને સ ચનોર્ રવાનાં હોય તો તે આ આદેક પ્રસિદ્ધ થયાની તારીખથી દસ ડદવસમાં રાજ્ય ચ ંટણી આયોગ, બ્ર્લો નં.૯, ૬ઠ્ઠો માળ, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગરને મળી જાય તે રીતે ર્મોલી આપવા જણાવવામાં આવે છે. આવા સ ચનની ર્એ ર્નલ જિલ્લા મ્યુનિસિપલ ચ ંટણી અર્ધિારી અનેર્ લેક્ટરશ્રી, પંચમહાલને પણ ર્મોલી આપવાની રહેકે. મુદત પ રી થયા બાદ આવેલ સ ચનો ધ્યાનમાં લેવામાં આવકે નહીં.
રાજ્ય ચ ંટણી આયોગ કહેરા નગરપાર્લિાના વોચોની નક્કીર્ રેલ હદ તથા બેર્ઠોની ફાળવણી અંગેનો આ આદેક આખરીર્ રતાં પહેલાં રાજ્ય ચ ંટણી આયોગમાં નોંધાયેલા માન્ય રાર્જીય પક્ષો સાથે જરૂરી વિચાર-વિનિમયર્ રકે.
રાજ્ય ચ ંટણી આયોગના આદેકથી,
આર. જી. ગોલહચ,
સચિવ.
રાજ્ય િ
ૂંટણી આયોગના આદેશ ક્રર્માૂં:રાઆિ-ટિણ-સર્મ-નપા-શહેરા-ય લનટ-૮-ર૦૨૫ તા.૨૨/૧૨/૨૦૨૫ન
ૂં સાૂંધણ
અન સ લ-િ૧
શહેરા નગરપાલર્ચા, લચલ્લો પૂંમિહાચ - નમ ના નૂં. ૮
સ લતિ વોકડડ નૂં. ૧
| સ લતિ વોકડડ નૂંબર | ઈર્ચેશન વોકડડના સેન્સસ બ્ર્ચો, ચતાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન | |||||
| સેન્સસના બ્ર્ચો નૂં. ની લવગત | સેન્સસનાબ્ર્ચોના ઘર નૂંબરની લવગત | બ્ર્ચોનાલવસ્તારની લવગત | ||||
| બ્ર્ચો નૂંબર | અ.જા. વસતી | અ.ચ.જા.વ સતી | ર્ુચવસ તી | |||
| ૧. | ૨. | ૩. | ૪. | ૫. | ૬. | ૭. |
| ૧ | ૮૪ | ૭૫ | ૬ | ૫૬૨ | ૧-૧૦૦ | વાંટા વછોચા |
| ૮૫ | - | - | ૬૭૨ | ૧-૧૨૧ | ||
| ૮૬ | - | - | ૬૨૪ | ૧-૧૫૧ | ||
| ૨ | ૩૪ | - | ૭૦૦ | ૧-૧૫૦ | ગ્રીનર્ર્પા સોસાયટી, કાંર્તાુ ંજ સોસાયટી | |
| ૧૨૮ | ૧૧૧ | - | ૬૯૪ | ૧-૧૪૭ | આ ંટા ફળીયુ પાલીખંચા, નિકાળ ફળીયુ પાલીંખંચા, ખાંટ ફળીયુ પાલીંખંચા, પટેલ ફળીયુ પાલીંખંચા, વર્ણર ફળીયુ પાલીંખંચા, બારીઆ ફળીયુ પાલીંખંચા, નાર્ય ફળીયુ પાલીંખંચા, પગી તળાવ ફળીયુ પાલીખંચા, ભુરા રણછોચનુ ં ફળીયુ પાલીંખંચા, પગી ફળીયુ પાલીંખંચા, ભગત ફળીયુ પાલીંખંચા, મંડદર ફળીયુ પાલીંખંચા, બીચ ફળીયુ પાલીખંચા | |
| ૧૨૯ | - | ૨૦૦ | ૬૫૮ | ૧-૧૨૧ | ||
| ૧૩૦ | - | ૩૨૭ | ૮૫૮ | ૧-૧૫૦ | ||
| ર્ુચ | ૨૨૦ | ૫૩૩ | ૪૭૬૮ |
વોકડડ નૂં. ૧ની હદ ન
ૂં વણડન :- વાયવ્ય ખુણાથી આવેલ સવે નં.૨૪૩, ૨૪૫, ૨૪૬, ૨૪૭ હદે હદે તળાવને અચીને આવેલ સવે નં.૨.૩ની હદે હદે આવેલ સવે નં.૪, ૨૦, ૨૧, ૨૨, ૨૪, ૨૮, ૨૫, ૨૬, ૩૦, ૩૨ થી ૩૫, ૩૯, ૪૪, થી ૪૮ તેના પુવગ-દક્ષિણ ડદકા તરફના સવે ૪૯ હદે હદે સવે નં ૭, ૫, ૮, ૯, ૧૦, ૧૨, ૧૪, ૧૭ થઈ વોચગ નં ૩ ને અચીને આવેલ દક્ષિણ ડદકા બાજુના સવે નં ૧૮ થઈ દક્ષિણ -ઉતર તરફ હદે હદે પુવગ-પચિમ ડદકા તરફ સવે નં.૨૫, ૨૬ થી દક્ષિણ ડદકા તરફ સવે નં.૨૭ થઈ પચિમ ડદકા તરફ હદે જતાં નદીને આવરી લઈ દક્ષિણ ડદકા તરફ આવતાં સવે નં ૧૩૪ રોચને અચીને આવેલ સવે નં ૧૩૧, ૧૩૦, ગ્રીન ર્ર્પા સોસાયટી વિસ્તારને આવરી લઈ વોચગ નં.૪ ને અચીને આવેલ સવે નં.૧૨૯, ૧૨૮, રોચને અચીને આવેલ સવે નં.૧૨૭ થઈ દક્ષિણ-નૈઋતય ડદકા તરફ હદે હદે વોચગ નં ૫ ને અચીને આવેલ સવે નં ૧૧૯/p, ૧૨૦, રોચને અચીને આવેલ સવે નં ૧૧૯/p, રોચની બાજમાં આવેલ સવે નં.૭૨, ૭૧, ૭૩, ૭૫, ૭૬, ૭૯, ૮૦, થઈ પચિમ ડદકા તરફ જતાં સવે નં.૮૧, ૮૨, ૮૩, ૮૪, ૮૫, ૧૦૨, ૧૬૦, ૧૬૯ થઈ પચિમ ડદકા તરફ જતાં સવે નં ૧૫૫, ૧૮૪, ૧૮૫, ૧૮૬, ૧૮૯, ૧૯૦ થી પચિમ-ઉતર ડદકા તરફ જતાં સવે નં.૨૦૭, ૨૦૮, ૨૩૯, ૨૪૦, ૨૪૨, ૨૪૩ સુધીની હદે આ વોચગમાં સમાવિષ્ટ તમામ વિસ્તાર.
PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 22-12-2025 418-7સ લતિ વોકડડ નૂં. ૨
| સ લતિ વોકડડ નૂંબર | ઈર્ચેશન વોકડડના સેન્સસ બ્ર્ચો, ચતાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન | |||||
| સેન્સસના બ્ર્ચો નૂં. ની લવગત | સેન્સસનાબ્ર્ચોના ઘર નૂંબરની લવગત | બ્ર્ચોનાલવસ્તારની લવગત | ||||
| બ્ર્ચો નૂંબર | અ.જા.વસતી અ.ચ.જા.વસતી | ર્ુચ વસતી | ||||
| ૧. | ૨. | ૩. | ૪. | ૫. | ૬. | ૭. |
| ૨ | ૧૩૬ | ૨૪ | - | ૭૧૭ | ૧-૧૨૪ | લાભી |
| ૧૩૭/૧ | - | - | ૭૯૧ | ૧-૧૨૮ | લાભી | |
| ૧૩૭/૨ | - | - | ૧૪૫ | ૧-૨૭ | લાભી | |
| ૧૩૮ | - | - | ૬૫૩ | ૧-૧૧૩ | લાભી | |
| ૧૩૩ | ૨૦ | ૯૭ | ૬૬૭ | ૧-૧૧૯ | ભદ્રાલા | |
| ૧૩૪ | - | - | ૫૪૫ | ૧-૧૧૨ | ભદ્રાલા | |
| ૧૩૫ | - | - | ૮૩૯ | ૧-૧૮૨ | ભદ્રાલા | |
| ૮૨ | - | - | ૩૨૨ | ૧-૫૩ | હાંસેલાવ | |
| ૮૩ | - | - | ૬૨૮ | ૧-૧૧૫ | હાંસેલાવ | |
| ર્ુચ | ૪૪ | ૯૭ | ૫૩૦૭ |
વોકડડનૂં. ૨ની હદન
ૂં વણડન:- વાયવ્ય ખુણાથી આવેલ સવે નં.૧૮, ૧૯, ૨૩ ને તળાવના સવે નં ૨૪ ની હદે હદે ઉતર-પુવગ ડદકા તરફના સવે નં.૨૫, ૨૮, ૩૧, ૬૦, ૫૯, ૫૬ ને અચીને આવેલ સવે નં ૪૩ની હદે હદે સવે નં ૫૩ થઈ દક્ષિણ ડદકા તરફ જતાં હદે-હદે સવે નં.૩૮, ૩૭, ૨૯, ૩૦ ને હદે હદે આગળ પચિમ ડદકા તરફ જતાં સવે નં ૨૯ ના હદે હદે આવેલ રોચ અચીને હદે હદે નૈત્રક્ષ્તતય ડદકા તરફ જતાં સવે નં ૧૩૪ ને અચીને આવેલ ગામતળ ની હદે હદે આગળ જતાં વોચગ નં ૩ ને અચીને આવેલ દક્ષિણ-પચિમ ડદકા તરફે જતાં સવે નં ૨, ૩, ૧૩૧, ૧૧૬, ૧૧૭, ને અચીને આવેલ ર્ોતર તરફ હદે હદે જતા ભદ્રાલાના સવે નં ૧૦૮, ૧૦૭, ૧૦૪, ૧૦૩ ની હદે હદે પચિમ ડદકા બાજુ જતાં હાંસેલાવના સવે નં ૧૧, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૫, ૧૭, ૧૮ સુધીની હદે આ વોચગમાં સમાવિષ્ટ તમામ વિસ્તાર.
સ લતિ વોકડડ નૂં. ૩
| સ લતિ વોકડડ નૂંબર | ઈર્ચેશન વોકડડના સેન્સસ બ્ર્ચો, ચતાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન | |||||
| સેન્સસના બ્ર્ચો નૂં. ની લવગત | સેન્સસનાબ્ર્ચોના ઘર નૂંબરની લવગત | બ્ર્ચોનાલવસ્તારની લવગત | ||||
| બ્ર્ચો નૂંબર | અ.જા.વસતી અ.ચ.જા.વસતી | ર્ુચ વસતી | ||||
| ૧. | ૨. | ૩. | ૪. | ૫. | ૬. | ૭. |
| ૩ | ૧ | ૨૬૫ | - | ૭૪૬ | ૧-૨૨૨ | રોહિતવાસ, બારીઆ (પગી) ફળીયુ, પંચવટી સોસાયટી, મરચેશ્વર રોચ વિસ્તાર, હિન્દુ સોસાયટી, મારૂતિ સોસાયટી, ઢોલી રેલ્વે ફળીયુ, લખારા ફળીયુ ં, ગાયત્રી સોસાયટી, જી.ઈ.બી ઓફીસ વિસ્તાર, ગુરૂનાર્ન સોસાયટી, |
| ૨૫ | - | ૬ | ૩૨૮ | ૧-૧૯૮ | ||
| ૫ | - | ૪ | ૭૩૨ | ૧-૨૨૮ | તળાવ ફળીયુ હાંસાપ ર, પગી ફળીયુ હાંસાપ ર, ચામોર ફળીયુ હાંસાપ ર, વર્ણર ફળીયુ હાંસાપ ર, પટેલ ફળીયુ હાંસાપ ર, માલીવાચો, અંધારી ભાગોળ, ભટ્ટવાચો, વ્યાસવાચો, વિરણવાચો,ર્ ુ ંભારવાચો, અવણા ફળીયુ ં, પરવચી પાસેનો મહોલ્લો, માલીવાચો | |
| ૬ | - | ૩ | ૩૬૯ | ૧-૧૬૬ | ||
| ૭ | - | - | ૪૫૮ | ૧-૧૧૦ | ||
| ૮ | - | - | ૨૬૦ | ૧-૧૨૦ | ||
| ૧૯ | - | - | ૬૬૫ | ૧-૯૬ | ||
| ૧૩૧ | - | - | ૩૮૩ | ૧-૮૦ | ||
| ૧૩૨ | ૭૪ | - | ૭૧૯ | ૧-૧૧૮ | ||
| ર્ુચ | ૩૩૯ | ૧૩ | ૪૬૬૦ |
વોકડડનૂં. ૩ની હદન
ૂં વણડન:- વાયવ્ય ખુણાથી આવેલ સવે નં ૨૭, ૨૬, ૧૭, ૧૬ ને અચીને આવેલ નદીની હદે હદે સવે નં ૧૪ ને અચીને આવેલ નદીની હદે હદે સવે નં ૭થી ઉતર-પુવગ ડદકા તરફ વોચગ નં ૨ ને વચીને આવેલ હાંસાપ રના સવે નં ૭, ૬, ૪ થી વોચગ નં ૭ ને અચીને આવેલ ની હદે હદે દક્ષિણ ડદકા તરફ આગળ જતાં સવે નં ૩૨ ની પચિમ ડદકા તરફ આવેલ સવે નં ૩૧/p, ૨, ૩૧, ૩૦, ૬૦૫ ની હદે હદે દક્ષિણ ડદકા તરફ આગળ જતાં સવે નં ૬૮૬/A પંચવટી ગાચગની હદે હદે સવે ૬૮૬/ B તળાવ નો તમામ વિસ્તાર તરફ આવરી લઈ દક્ષિણ-પચિમ ડદકા તરફ હદે હદે જતાં સવે નં ૧૧, ૪૬, ૪૨ ની હદે હદે વોચગ નં ૧ ને અચીને પચિમ ડદકા તરફ જતાં સવે નં ૪૩, ૪૦, ૧૩૨, ૧૩૩, ૨૭ સુધીની હદે આ વોચગમાં સમાવિષ્ટ તમામ વિસ્તાર.
સ લતિ વોકડડ નૂં. ૪
| સ લતિ વોકડડ નૂંબર | ઈર્ચેશન વોકડડના સેન્સસ બ્ર્ચો, ચતાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન | |||||
| સેન્સસના બ્ર્ચો નૂં. ની લવગત | સેન્સસનાબ્ર્ચો ના ઘર નૂંબરની લવગત | બ્ર્ચોનાલવસ્તારની લવગત | ||||
| બ્ર્ચો નૂંબર | અ.જા. વસતી | અ.ચ.જા.વ સતી | ર્ુચવસ તી | |||
| ૧. | ૨. | ૩. | ૪. | ૫. | ૬. | ૭. |
| ૪ | ૯ | - | - | ૫૧૯ | ૧-૧૫૮ | ર્ોલીવાચ, બજાર,ર્ ુ ંભારવાચો ૧,ર્ ુ ંભારવાચો ૨, ધાંચીવાચ, તળાવ મહોલ્લો, દેસાઈવાચો, હોળી ર્ચલા ઘાંચીવાચ |
| ૧૪ | - | - | ૧૦૮૮ | ૧-૨૨૪ | ||
| ૧૫ | - | - | ૪૬૮ | ૧-૧૩૬ | ||
| ૧૭ | - | - | ૩૫૮ | ૧-૨૬૯ | ||
| ૧૮ | - | - | ૫૦૫ | ૧-૯૨ | ||
| ૨૦ | - | - | ૭૩૩ | ૧-૧૧૮ | વચલો મહોલ્લો, વચલો મહોલ્લો, વચલો મહોલ્લો, તાર્લુા પંચાયતર્ ચેરી, વાન્લ્ર્મી વાસ, કેખજી ફળીયુ ં, પોલીસ સ્ટેકન સામે વિસ્તારર્ ુવા ફળીયુ. | |
| ૨૧ | - | - | ૩૨૨ | ૧-૫૩ | ||
| ૨૯ | ૨૨૯ | - | ૧૦૬૭ | ૧-૧૮૨ | ||
| ર્ુચ | ૨૨૯ | - | ૫૦૬૦ |
વોકડડનૂં. ૪ની હદન
ૂં વણડન:- વાયવ્ય ખુણાથી આવેલ સવે નં ૫૧ હદે હદે ઉતર ડદકા તરફ લખારા સોસાયટી વિસ્તાની હદે હદે આગળ જતાં સવે નં.૪૭ પુવગ ડદકા તરફ વોચગ નં ૩ ને અચીને આવેલ સવે નં.૩થી હદે હદે આગળ જતાં બજાર વિસ્તાર સુધી હદે હદે પુવગ ડદકા તરફ આગળ જતાં મહાલક્ષ્તમી મંદીર વિસ્તારની હદે હદે આગળ જતાં નગીના મસ્જીદ વિસ્તારની હદે હદે વોચગ નં ૭ ને અચીને આવેલ દક્ષિણ ડદકા તરફ આગળ જતાં તળાવ મહોલ્લાની હદે હદે આગળ જતાં નગરપાર્લિાર્ ચેરીની હદે હદે આગળ જતાં સવે નં ૪૭૧, ૪૭૦ ની હદે હદે દક્ષિણ-પચિમ ડદકા તરફ રોચની અચીને ફોરેસ્ટ ઓફીસ ની હદે હદે સ્ટેટ હાઈવે ને અચીને આવેલ મામલતદાર ઓફીસની હદે હદે સવે નં ૨૬૬ થી આગળ જતાં વોચગ નં ૫ ને અચીને આવેલ સવે નં ૨૬૨ ની હદે હદે દક્ષિણ-પચિમ ડદકા તરફ આગળ જતાં એસ.જે.દવે હાઈર્સ્ુલની હદે હદે સ્ટેટ હાઈવે થી પચિમ ઉતર ડદકા તરફ આગળ જતાં આંગણવાચી વિસ્તાર સુધીની હદે આવેલ સવે નં.૫૧ સુધીની આ વોચગમાં સમાવિષ્ટ તમામ વિસ્તાર.
સ લતિ વોકડડ નૂં. ૫
| સ લતિ વોકડડ નૂંબર | ઈર્ચેશન વોકડડના સેન્સસ બ્ર્ચો, ચતાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન | |||||
| સેન્સસના બ્ર્ચો નૂં. ની લવગત | સેન્સસનાબ્ર્ચો ના ઘર નૂંબરની લવગત | બ્ર્ચોનાલવસ્તારની લવગત | ||||
| બ્ર્ચો નૂંબર | અ.જા. વસતી | અ.ચ.જા.વ સતી | ર્ુચવસ તી | |||
| ૧. | ૨. | ૩. | ૪. | ૫. | ૬. | ૭. |
| ૫ | ૮૭ | - | ૫૦૯ | ૬૧૫ | ૧-૧૦૧ | મીઠાપ ર |
| ૮૮ | ૧૪૧ | - | ૫૨૮ | ૧-૧૦૬ | ||
| ૧૨૭ | - | ૩૩૩ | ૭૪૭ | ૧-૧૫૫ | ખરેચીયા | |
| ૩ | - | - | ૭૧૧ | ૧-૨૧૫ | સિંધી સોસા.૧, સિંધી સો.૨, વૈધનાથ ભાગોળ,ર્ર્ ાંરી ફળીયુ, કિવમ સોસાયટી, રેલ્વે સ્ટેકન વિસ્તાર, સોર્લંી ફળીયુ , પરમાર ફળીયુ ં ં, ર્આંેચીયા, વાટા ફળીયુ ં, , લુહાર ફળિયુ , સ્ટેકન રોચ. ં | |
| ૪ | ૯ | ૧૧ | ૪૬૫ | ૧-૧૩૫ | ||
| ૧૬ | - | - | ૭૧૧ | ૧-૧૨૦ | ||
| ૨૩ | ૭ | - | ૧૦૩૨ | ૧-૧૮૦ | ||
| ૩૦ | - | ૮ | ૪૯૨ | ૧-૧૩૬ | ||
| ર્ુચ | ૧૫૭ | ૮૬૧ | ૫૩૦૧ |
વોકડડનૂં. ૫ની હદન
ૂં વણડન:- વાયવ્ય ખુણાથી આવેલ સવે નં ૧૩ ની હદ ને અચીને આવેલ સવે નં ૧૪, ૨૪ ને અચીને આવેલ સવે નં ૪૭ ની હદે હદે આગળ જતાં નદીના ર્ડનારે ર્ડનારે પુવગ ડદકા બાજુ આગળ જતાં સવે નં ૧૫૪, ૧૪૯, ૧૪૬ થી દક્ષિણ ડદકા તરફ જતાં સવે નં.૧૨૦, ૧૨૪, ૧૨૬ થી વોચગ નં ૪ ની હદને અચીને આગળ જતાં સવે નં ૫૪, ૫૮, ૬૨, ૬૩, ૯૬/A, ૨૬૨ થઈ વોચગ નં ૬ ની હદે અચીને આવેલ દુધલાઈ તળાવ થી સાચી સમચી તરફ આગળ જતાં સવે નં ૨૮૦ થી દક્ષિણ-પચિમ ડદકા તરફ આગળ જતાં સવે નં.૨૪૫, ૨૫૦, ૨૫૧, ૨૩૩, ૨૩૨, ૨૩૧, ૨૩૦, ૨૨૮, ૧૭૮, ૧૭૩ થી ખાચીને હદે આવેલ સવે નં.૧૬-૧૧, થી પચિમ ડદકા તરફ આગળ જતાં સવે નં ૫, ૪, ૩, ૧, ૪૮, ૧૩ સુધીની હદે આ વોચગમાં સમાવિષ્ટ તમામ વિસ્તાર.
| સ લતિ વોકડડ નૂંબર | ઈર્ચેશન વોકડડના સેન્સસ બ્ર્ચો, ચતાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન | |||||
| સેન્સસના બ્ર્ચો નૂં. ની લવગત | સેન્સસનાબ્ર્ચોના ઘર નૂંબરની લવગત | બ્ર્ચોનાલવસ્તારની લવગત | ||||
| બ્ર્ચો નૂંબર | અ.જા. વસતી | અ.ચ.જા.વ સતી | ર્ુચવસ તી | |||
| ૧. | ૨. | ૩. | ૪. | ૫. | ૬. | ૭. |
| ૬ | ૨૧૦ | - | ૩૫૦ | ૮૧૦ | ૧-૧૫૩ | વરીયાલ |
| ૨૧૧ | - | - | ૩૭૧ | ૧-૮૫ | ||
| ૨૦૭ | - | - | ૪૪૧ | ૧-૭૯ | ઝોઝ | |
| ૨૦૮ | ૧૩૬ | - | ૫૨૬ | ૧-૧૨૭ | ||
| ૨૦૯ | - | - | ૬૦૧ | ૧-૧૩૫ | ||
| ૨૨ | - | - | ૭૭૨ | ૧-૧૪૨ | સાચીસમચી ફળીયુ, વ્િછેસર વિસ્તાર, દુધળાઈ તળાવ વિસ્તાર | |
| ૨૪ | ૧૭ | ૪ | ૮૮૮ | ૧-૧૬૯ | ||
| ર્ુચ | ૧૫૩ | ૩૫૪ | ૪૪૦૯ |
વોકડડનૂં. ૬ની હદન
ૂં વણડન :- વાયવ્ય ખુણાથી આવેલ જાંગલ વિસ્તારના સવે નં.૧૮૭, ૧૮૮, ૧૮૬, ૧૯૭, ૧૯૮, ૨૦૨, ૨૦૩ થી હદે હદે પુવગ ડદકા તરફ હતા સવે નં.૨૦૧, ૩૦૫, ૩૬૭, ૩૬૮, ૩૭૦, ૨૮૯, ૨૮૮, ૨૮૦ પર્ૈી, ૨૭૯થી ઉત્તર –પુવગ ડદકા તરફ આગળ જતા સવે નં.૪૨૦, ૪૨૧, ૪૨૯ થી દક્ષિણ ડદકા તરફ આગળ જતાં ૪૩૦, ૪૩૬, ૪૩૭, ૪૪૬થી દક્ષિણ –પુવગ ડદકા તરફ જતા સવે નં.૨૦, ૧૨, ૧૧, ૮, ૭, થઇ રોચની દક્ષિણ ડદકા તરફ આગળ જતા ૧૨૦, ૧૧૯, ૧૧૨ થીર્ ોતરની હદે હદે સવે નં ૧૪૩ થઈ પચિમ ડદકા તરફર્ ોતરની હદે હદે દક્ષિણ ડદકા તરફ સવે નં ૮૩, ૮૧, ૧૬૧, ૮૦, ૭૯, ૭૮ (તળાવ) ૭૭, રોચની બાજુના સવે નં ૭૬ થી દક્ષિણ- પચિમ તરફના જગલ વિસ્તારના સવે નં.૭૨, ૧૭૯ને અચીને આવેલ સવે નં.૧૮૭ સુધીની હદે આ વોચગમાં સમાવિષ્ટ તમામ વિસ્તાર.
| સ લતિ વોકડડ નૂંબર | ઈર્ચેશન વોકડડના સેન્સસ બ્ર્ચો, ચતાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન | |||||
| સેન્સસના બ્ર્ચો નૂં. ની લવગત | સેન્સસનાબ્ર્ચો ના ઘર નૂંબરની લવગત | બ્ર્ચોનાલવસ્તારની લવગત | ||||
| બ્ર્ચો નૂંબર | અ.જા. વસતી | અ.ચ.જા.વ સતી | ર્ુચવસ તી | |||
| ૧. | ૨. | ૩. | ૪. | ૫. | ૬. | ૭. |
| ૭ | ૧૦ | - | - | ૬૮૮ | ૧-૧૫૯ | સોંપા ફળીયુ ં સલામપુરા, નિકાળ ફળીયુ ં સલામપુરા, હોળીર્ચલા ફળીયુ ં સલામપુરા, ભદ્રાલા સિમાચા ફળીયુ સલામપુરા, જમાદાર ફળીયુ ં સલામપુરા, સેંપલી ફળીયુ સલામપુરા, બસ સ્ટેન્ચ ફળીયુ ં સલામપુરા, નવાણિયા ફળીયુ સલામપુરા, ગાયત્રી મંદીર ફળીયુ ં સલામપુરા, સોર્લંી ફળીયુ ં સલામપુરા, તોરણ ફળીયુ ર્ઢાલીયા, તળાવ ફળીયુ ર્ઢાલીયા, જોખ ફળીયુ ર્ઢાલીયા, લાઢણીયા ફળીયુ ં, નિકાળ ફળીયુ પટીઆ, વર્ણર ફળીયુ પટીઆ, પગી ફળીયુ પટીઆ, પટેલ ફળીયુ પટીઆ, સર્રારી દવાખાનુ ં, પઠાણ ફળીયુ પકુ દવાખાના પાસેનો વિસ્તાર. |
| ૧૧ | - | - | ૭૪૩ | ૧-૧૩૬ | ||
| ૧૨ | ૭૮ | - | ૪૦૯ | ૧-૭૮ | ||
| ૧૩ | - | - | ૩૨૪ | ૧-૫૪ | ||
| ૨૬ | ૭૭ | - | ૫૮૮ | ૧-૧૦૮ | ||
| ૨૭ | - | - | ૯૩૦ | ૧-૧૭૦ | ||
| ૨૮ | - | - | ૧૧૦૪ | ૧-૧૭૪ | ||
| ર્ુચ | ૧૫૫ | - | ૪૭૮૬ |
વોકડડનૂં. ૭ની હદન
ૂં વણડન :- વાયવ્ય ખુણાથી આવેલ સવે નં.૬૮૩, ૬૮૪, થીપચિમ-પુવગ ડદકા તરફ હદે હદે આવેલ સવે નં.૬૭૯, ૬૭૮, ૬૭૦, ૬૭૦/p થી ઉત્તર ડદકા તરફ ૬૫૩, ૬૫૨ની હદેને અચીને આવેલ સવે નં.૬૪૯, ૬૪૧, ૬૪૦, ૬૨૨, ૬૨૦ને અચીને પુવગ-દક્ષિણ ડદકા તરફ આવેલ સવે નં ૬૧૯, ૬૧૮, ૬૧૭, ૬૧૬, ૬૧૫, ૬૦૭ને અચીને આવેલ સવે નં ૫૩૬ થી દક્ષિણ ડદકા તરફ આગળ જતાં આવેલ સવે નં.૫૨૯, ૫૨૬, ૫૨૭, ૫૨૫, ૫૨૪, ૫૨૧, ૫૨૦થી દક્ષિણ- પચિમ ડદકા તરફ આવેલ સવે નં ૪૪૮, ૪૪૭, ૪૫૧, ૪૫૨, ૪૫૬, ૪૫૭, ૪૬૦, ૪૬૧, ૪૨૯ પર્ૈી, ૪૬૮, ૪૭૪, ૫૭૯, ૫૮૧, ૫૮૨, ૫૮૩, ૫૮૬, ૫૮૪, ૫૮૮ , ૫૯૪, ૫૯૫, ૬૮૨, ૬૮૬ પર્ૈીને હદને અચીને આવેલ સવે નં.૬૮૩ સુધીની હદે આ વોચગમાં સમાવિષ્ટ તમામ વિસ્તાર.
આર. જી. ગોલહચ,
સચિવ.
રાજ્ય િ
ૂંટણી આયોગના આદેશ ક્રર્માૂં: રાઆિ-ટિણ-સર્મ-નપા-શહેરા-ય લનટ-૮-ર૦૨૫ તા. ૨૨/૧૨/૨૦૨૫ ન
ૂં સાૂંધણ
અન સ લિ-૨
| કહેરા નગરપાર્લિાની સને-ર૦૧૧ ની વસતિ ગણતરી મુજબ ર્ુલ વસતિ | ૩૪૨૯૧ | |||||||
| ર્ુલ વોચગની સંખ્યા | ૭ | |||||||
| વોચગ દીઠ સરેરાક વસતિ | ૪૮૯૮ | સરેરાક વસતિના ૧૦ ર્ટા વધ મુજબ : | ૫૩૮૮ | |||||
| સરેરાક વસતિના ૧૦ ર્ટા ઘટ મુજબ : | ૪૪૦૮ | |||||||
| બેર્ઠોની સંખ્યા | ૨૮ | |||||||
| ર્ુલ સ્ત્રી બેર્ઠો | ૧૪ | (અ.જાતિ, અનુ.આડદજાતિ અને પછાતવગગની સ્ત્રી માટે બેર્ઠો સહિત) | ||||||
| અનુસ ચિત જાતિ માટે અનામત બેર્ઠોની સંખ્યા | ૧ | તે પર્ૈી ૦ બેર્ઠ અનુસ ચિત જાતિ સ્ત્રી | ||||||
| અનુસ ચિત આડદજાતિ માટે અનામત બેર્ઠોની સંખ્યા | ૧ | તે પર્ૈી ૦ બેર્ઠ અનુસ ચિત આડદજાતિ સ્ત્રી | ||||||
| પછાતવગગ માટે અનામત બેર્ઠોની સંખ્યા | ૮ | તે પર્ૈી ૪ બેર્ઠો પછાતવગગ સ્ત્રી | ||||||
| ર્ુલ અનામત બેર્ઠો | ૨૦ | |||||||
| સામાન્ય બેર્ઠો | ૮ | |||||||
| અ.નૂં | વોકડડ નૂંબર | વોકડડની વસતી | પહેચી બેર્ઠની ફાળવણી સ્રી અનામત | બીજી બેર્ઠની ફાળવણી સ્રી અનામત | રીજી બેર્ઠની ફાળવણી અનામતર્ ે લબનઅનામત | ોિથી બેર્ઠની ફાળવણી અનામતર્ ે લબન અનામત | ||
| ૧ | ૧ | ૪૭૬૮ | પછાતવગગ | સામાન્ય | સામાન્ય | સામાન્ય | ||
| ૨ | ૨ | ૫૩૦૭ | પછાતવગગ | સામાન્ય | પછાતવગગ | સામાન્ય | ||
| ૩ | ૩ | ૪૬૬૦ | પછાતવગગ | સામાન્ય | અનુસ ચિત જાતિ | સામાન્ય | ||
| ૪ | ૪ | ૫૦૬૦ | સામાન્ય | સામાન્ય | પછાતવગગ | સામાન્ય | ||
| ૫ | ૫ | ૫૩૦૧ | પછાતવગગ | સામાન્ય | અનુસ ચિત આડદજાતિ | સામાન્ય | ||
| ૬ | ૬ | ૪૪૦૯ | સામાન્ય | સામાન્ય | પછાતવગગ | સામાન્ય | ||
| ૭ | ૭ | ૪૭૮૬ | સામાન્ય | સામાન્ય | પછાતવગગ | સામાન્ય | ||
| ર્ુચ | ૩૪૨૯૧ |
આર. જી. ગોલહચ,
સચિવ.
----------
Government Central Press, Gandhinagar.