©
The Gujarat Government Gazette PUBLISHED BY AUTHORITY
Vol. LXVI] THURSDAY, DECEMBER 25, 2025 / PAUSHA 4, 1947 [ No. 52
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧૩મી ડચસેમ્બર, ૨૦૨૫
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના ગૃહ વિભાગના તારીખઃ ૪થી સપ્ટેમ્બર, ૨૦૨૫-ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ જીજી/૧૩૦/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૭૯- નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે.
312 GUJARAT GOVERNMENT GAZETTE, 25-12-2025 [ PART IX NOTIFICATION Under The Official Secrets Act, 1923સર્રારી ગુપ્ત બાબત અનધનચયમ, ૧૯૨૩ હેઠળ
ં જાહેરચામુ
ગૃહ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૪થી સપ્ટેમ્બર, ૨૦૨૫
સર્રારી ગુપ્ત બાબત અનધનચયમ, ૧૯૨૩.
ક્રર્મં: જીજી/૧૩૦/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૭૯:- ગુજરાત સર્રારનો એવો અભિપ્રાય છેર્ ે આ સાથે જોચેલી અનુસૂચિમાં નિડદચષ્ટ સ્થળ અંગેની માહિતી અથવા તે સ્થળનો વિનાશ અથવા તેમાં અવરોધ અથવા તેમાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, ભારત સર્રારના ગૃહ મંત્રાલયના તારીખ: ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રર્માં: ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે વાંચતા, સર્રારી ગુપ્ત બાબત અધિનિયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)નીર્ લમ ૨-ના ખંચ (૮)ના પેટા-ખંચ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાં પ્રસિદ્ધિની તારીખે અને તે તારીખથી અમલમાં આવે તેમ, સદરહુ અધિનિયમના હેતુઓ માટે, અનુસૂચિમાં વણવવેલા ગેઈલ (ઈન્ડચયા) લિમિટેચના દીવી ટમિવનલ, ગામઃ દીવી, તાર્લુોઃ ર્અંલેશ્વર, જિલ્ોઃ ભરૂચ-ને 'પ્રતિબંધિત સ્થળ' તર્રીે જાહેરર્ રે છે.
અચુસૂનચ
સરવે ચંબર, સ્થળચુ
ં ચામ અચે સ્થળચી હદોચુ
ં વકણચ.
| ઇન્સસ્ટોલેશચચુ ં ચામ | સરચામુ ં | સરવે ચંબર અચે ક્ષેત્રફળ | પ્રનતબંનધત નવસ્તારચી હદો |
| ગેઈલ (ઈન્ડચયા) લિમિટેચ દીવી ટમિવનલ | ગામ: દીવી તાર્લુો: ર્અંલેશ્વર જિલ્ો: ભરૂચ | ૩૧૪/૧ | પૂવે: સરવે નંબર ૩૧૪/૨ પચિમે: સરવે નંબર ૩૧૨ ઉત્તરે: સરવે નંબર ૩૧૪/૨ દચિણે: સરવે નંબર ૩૭૧ અને ત્યાર પછી ગામની જમીન |
| ર્ુલ ચેત્રફળ: ૨૦૨૫ ચોરસ મીટર પ્રતિબંધિત વિસ્તારઃ ૨૦૨૫ ચોરસ મીટર |
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
ધારા બ્રહ્મભટ્ટ,
સેક્શન અર્ધિારી.
----------