Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 1, Part Part IV-C Extra, 01 January 2026

Published 01 January 2026

Department
Other
Type
Extraordinary
Gazette no.
1
Part
Part IV-C Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-01.202601031206113872
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

Extra No. 1

©

The Gujarat Government Gazette EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-C

Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L)

made by Statutory Authorities other than the Government of Gujarat

including those made by the Government of India, the High Courts, the

Director of Municipalities, the Commissioner of Police, the Director of

Prohibition and Excise, the District Magistrates and the Election

Commission, Election Tribunals, Returning Officers and other

authorities under the Election Commission.

રાજ્ય િ

ૂંટણી આયોગ

આદેશ

સચિવાલય, ગાંધીનગર, ૧લી જાન્યુઆરી, ર૦ર૬

ભાવનગર જચલ્લાની ગારીયાધાર તાર્લુા પૂંાિયતની િ

ૂંટણી માટે મતદાર મૂંડળોની રનિા (અનામત બેર્ઠોની વારાફરતી ફાળવણી સજચત)

અૂંગેનો પ્રાથજર્મ આદેશ

ક્રર્માૂં: રાઆિ-સર્મ-યુજનટ-૩-ગારીયાધાર-તા.પૂં.-ર૦ર૬

૧. ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ (જેનો હવે પછી ''અધિનિયમ'' તર્રીે ઉલ્લેખર્ રવામાં આવ્યો છે)નીર્ લમ ૧૦(૪) અન્વયે તાર્લુા પંચાયત માટે બેર્ઠોનીર્ ુલ સંખ્યા તેમજર્ લમ ૧૦(પ) અન્વયે તાર્લુા પંચાયતનીર્ ુલ બેર્ઠો પર્ૈી અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદચજાતિ, સામાર્જિ અને શૈક્ષર્ચિ રીતે પછાતવગો અને સ્ત્રીઓ માટે અનામત બેર્ઠોની સંખ્યા નક્કી ર્રવાના અર્ધિાર રાજ્ય સર્રારને છે. રાજ્ય સર્રારના જાહેરનામા ક્રર્માં: ર્ેપી-૧૯૧-૧૯૯૪-ડીઈએલ-૧૦૯૪-૧ર૪૬-જ, તા. ર૬-૦૭-૧૯૯૪ તથા જાહેરનામા ક્રર્માં: ર્ેપી-ર૩૦-૧૯૯૪-ડીઈએલ-૧૦૯૪-૧૯૬૮-જ, તા. રપ-૧૦-૧૯૯૪ અન્વયે તાર્લુા પંચાયતની ર્ુલ બેર્ઠોની સંખ્યા અને તે પર્ૈી અનામત બેર્ઠોની સંખ્યા નક્કીર્ રવાના અર્ધિારો ર્વિાસર્ મિશનરશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને સુપરત થયા છે. ગુજરાત સ્ત્થાર્નિ સત્તામંડળ ર્ાયચા (સુધારા) અધિનિયમ, ૨૦૨૩ (સને ૨૦૨૩નો ગુજરાતનો ૧૭મો)થી સ્ત્થાર્નિ સ્ત્વરાજ્યની સંસ્ત્થાઓમાંર્ ુલ બેર્ઠો પર્ૈી ૨૭ ર્ટા બેર્ઠો પછાત વગો માટે અનામત રાખવાની જોગવાઈર્ રવામાં આવેલ છે. ર્વિાસર્ મિશનરશ્રીએ તેમના જાહેરનામા ક્રર્માં: KPV-47-DC-ELC-L-4-TP-7-2025, તા. ૦૯-૦૯-૨૦૨૫ (જેનો હવે પછી ''જાહેરનામા'' તર્રીે ઉલ્લેખર્ યો છે) અન્વયે ગારીયાધાર તાર્લુા પંચાયત માટે નીચે મુજબ બેર્ઠો નક્કીર્ રેલ છે.

IV-C Ex.-1

1-11-2 GUJARAT GOVERNMENT GAZETTE EX., 01-01-2026 [ PART IV-C

જચલ્લાનુ ૂં નામ તાર્લુા પૂંાિયતનુ ૂં નામ ર્ુલ બેર્ઠો નક્કીર્ રેલ બેર્ઠોની જવગત સામાન્ય સ્ત્રી જબનઅનામત સામાન્ય
અનુસ જતિ જાજત અનુસ જતિ આદિજાજત સામાજર્ચ અને શૈક્ષજર્ણ રીતે પછાતવગગ
સ્ત્રી સામાન્ય સ્ત્રી સામાન્ય સ્ત્રી સામાન્ય
ભાવનગર ગારીયાધાર ૧૬ ૧ ૧ ૦ ૧ ૨ ૨ ૫ ૪

ર. ર્વિાસર્ મિશનરશ્રી તાર્લુા પંચાયત માટેર્ લમ ૧૦(૪) અન્વયે જેટલી સંખ્યામાં બેર્ઠો નક્કીર્ રે તેટલી સંખ્યામાં તાર્લુાને ર્એપચીય મતચાર મંડળોમાં વહેંચવામાં આવશે તેમજ રાજ્ય ચૂ ંટચી આયોગ આ પ્રક્રિયાર્ ઈ રીતેર્ રશે તે અંગે અધિનિયમની ર્ લમ ૧૬(ર) તથા ગુજરાત તાર્લુા અને જિલ્લા પંચાયત (મતચાર મંડળોનુ ં સીર્માંન) નિયમો, ર૦૧૦ માં જોગવાઈર્ રવામાં આવી છે. જોગવાઈ મુજબ તાર્લુા પંચાયતના મતચાર મંડળોની રચના ર્શય હોય તો એવી રીતેર્ રવીર્ ે ચર્રે મતચાર મંડળની વસતી સરખી રહે અને ચર્રે મતચાર મંડળને એ રીતે વહેંચવામાં આવેર્ ે જેથીર્ રીને ગામના બધા જ વોડડનો સમાવેશ ર્એ મતચાર મંડળમાં થાય.

૩. ર્વિાસર્ મિશનરશ્રીએ નક્કીર્ રેલ બેર્ઠોની સંખ્યા અને તાર્લુાની સને ર૦૧૧ ની વસતી ગચતરી મુજબ ચર્રે મતચાર મંડળમાં સરેરાશ વસતી ર્એસરખી રહે તે રીતે રાજ્ય ચૂ ંટચી આયોગે મતચાર મંડળની રચનાર્ રવી તેવુ ં અપેક્ષિત છે.

અધિનિયમનીર્ લમ ૧૦ની પેટાર્-લમ (પ)ના ખંડ ર્()ના પેટા-ખંડ (૧) અને (ર) અને પેટા-ખંડ (ખ) અને (ગ) મુજબ રાજ્ય સર્રારે અનામત રાખેલી બેર્ઠોની વારાફરતી ફાળવચી જુચા જુચા મતચાર મંડળમાં રાજ્ય ચૂ ંટચી આયોગે નિહિત થયેલ રીતેર્ રવાની રહે છે.

અનામત બેર્ઠોની વારાફરતી ફાળવચીર્ રવાના અર્ધિારોર્ લમ ૧૦(પ) હેઠળ રાજ્ય ચૂ ંટચી આયોગને વૈધાર્નિ રીતે મળેલા છે. રાજ્ય સર્રારે ગુજરાત તાર્લુા અને જિલ્લા પંચાયત ચૂ ંટચી (અનામત બેર્ઠોની વારાફરતી ફાળવચીની રીત) નિયમો, ૧૯૯૪ (જેનો હવે પછી ''નિયમો'' તર્રીે ઉલ્લેખર્ રવામાં આવ્યો છે) આ હેતુ ઘડેલ છે.

અધિનિયમનીર્ લમ ૧૬(ર) અન્વયે રાજ્ય ચૂ ંટચી આયોગ જે મતચાર વિભાગની રચનાર્ રે તેને નિયમોના નિયમ ૩ અન્વયે અનુક્રમ નંબર આપવાની જોગવાઈ થયેલ છે. આ જોગવાઈ સંક્ષિપ્તમાં નીચે પ્રમાચે છે:

૧) ચર્રે મતચાર મંડળને રાજ્ય ચૂ ંટચી આયોગે નામ આપવાનુ ં રહે છે.

ર) મતચાર મંડળમાં જો ર્એથી વધુ ગામો સમાવિષ્ટ હોય તો સમાવિષ્ટ ગામો પર્ૈી જે ગામની વસતી વધારે હોય તે ગામના નામ પ્રમાચે મતચાર મંડળને નામ આપવાનુ ં રહે છે.

૩) જોર્ ોઈ ગામ માટે ર્એર્ રતાં વધુ મતચાર મંડળો રચવામાં આવ્યાં હોય તો તે ગામના વોડડના નીચલા ક્રમ અનુસાર મતચાર

ં વિભાગ ક્રર્માં શરૂર્ રવાના રહે છે અને ત્યાર પછીના ક્રમે આવતા વોડડને સંખ્યા અનુસાર અનુક્રમ નંબર આપ્યા પછી ગામનુ નામ આપવાનુ ં રહે છે.

આ બાબત સ્ત્પષ્ટ થાય તે સારુ ઉચાહરચ આપવુ ં યોગ્ય થશે. ચા.ત. તાર્લુા પંચાયત લખતરના ૧૬ મતચાર મંડળો પર્ૈી લખતર ગામ માટે ૩ મતચાર મંડળ રચવાનાં થતાં હોય તો ર્એ મતચાર મંડળમાં ૩ મતચાર મંડળો પર્ૈી લખતર ગામના વોડડ નં. ૧ થી પ નો સમાવેશ થાય છે. બીજા મતચાર મંડળમાં વોડડ નં. ૬ થી ૯ અને રીજા મતચાર મંડળમાં વોડડ નં. ૧૦ થી ૧પ નો સમાવેશ છે તો સૌથી નીચેના વોડડ જે મતચાર મંડળમાં એટલેર્ ે સૌથી નીચેના ક્રર્માં મુજબના લખતર ગામના વોડડ નં. ૧ થી ૫ સમાવિષ્ટ થયા હોય તે મતચાર મંડળને લખતર-૧, લખતર ગામના વોડડ નં. ૬ થી ૯ ના મતચાર મંડળને લખતર-ર અને વોડડ નં. ૧૦ થી ૧પ ના મતચાર મંડળને લખતર-૩ તે મુજબ નામ આપવાનુ ં રહે છે.

૪. આ રીતે નામો અપાયા પછી રાજ્ય ચૂ ંટચી આયોગે મતચાર વિભાગના નામને અંગ્રેજીર્ ક્કાવારી પ્રમાચે ગોઠવવા તેવુ ં નિયમો અન્વયે અપેક્ષિત છે. અંગ્રેજી ર્ક્કાવારી મુજબ મતચાર મંડળો જે રીતે ગોઠવાય તે મતચાર મંડળનો ક્રર્માં રહેશે અને આ ક્રર્માં તે મતચાર મંડળનો '' સામાન્ય ક્રર્માં '' ર્ હેવાશે તેવી જોગવાઈ છે.

પ. નિયમોના નિયમ-૪, પ, ૬, ૭ અને ૮ માં રાજ્ય ચૂ ંટચી આયોગે અનામત બેર્ઠોની ફાળવચી જુચા જુચા મતચાર મંડળોમાંર્ ઈ રીતે ર્રવી તે અંગેની જોગવાઈ છે.

૬. નિયમ-૪ અને પ માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદચજાતિ માટે અનામત રાખેલ બેર્ઠોની ફાળવચીર્ ઈ રીતેર્ રવી તે અંગે જોગવાઈર્ રી છે. તે મુજબ આ વગડની બેર્ઠો ફાળવવા માટે મતચાર મંડળને જે તે વગડ માટે ખાસ ક્રર્માં આપવાના છે.

PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 01-01-2026 1-3

૭. ખાસ ક્રર્માં આપવા નિયમોમાં થયેલ જોગવાઈ મુજબ ચર્રે મતચાર મંડળનીર્ ુલ વસતી અને તે વસતી સામે મતચાર મંડળની અનુસૂચિત જાતિ યથાપ્રસંગ અનુસૂચિત આદચજાતિની વસતીની ર્ટાવારીને ધ્યાનમાં લઈ સૌથી ઊંચી ર્ટાવારી ધરાવતા મતચાર મંડળને જે તે વગડ માટેનો ખાસ ક્રર્માં: ૧, ર, ૩ તે રીતે આપવાના રહે છે.

જાહેરનામામાં નિધાડદરત થયેલ સંખ્યા સુધી જે તે મતચાર મંડળમાં અનુસૂચિત જાતિ યથાપ્રસંગ અનુસૂચિત આદચજાતિના ખાસ ક્રર્માં પ્રમાચે બેર્ઠ ફાળવવાની રહે છે.

૮. અનુસૂચિત જાતિ/અનુસૂચિત આદચજાતિ વગડની મહિલા માટેની અનામત બેર્ઠર્ ઈ રીતે ફાળવવી તે અંગે પચ નિયમોમાં જોગવાઈ થઈ છે. તે મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદચજાતિ વગડની મહિલા માટે ખાસ ક્રર્માં મુજબ ક્રમાનુસાર પ્રથમ આવતા ખાસ ક્રર્માંો ધરાવતા મતચાર મંડળોમાં મહિલા બેર્ઠ ફાળવવાની રહે છે. અથાડત ર્ોઈ તાર્લુા પંચાયત માટે અનુસૂચિત જાતિ માટે રચ બેર્ઠો અનામત રાખવાનુ ં નિધાડદરત થયુ ં હોય અને તે પર્ૈી ર્એ બેર્ઠ મહિલા માટે અનામત રખાઈ હોય તો જે મતચાર મંડળનો ખાસ ક્રર્માં-૧ ઉપર પેરા-૭ મુજબ નક્કી થાય તે મતચાર મંડળમાં અનુસૂચિત જાતિની મહિલા માટે બેર્ઠ ફાળવવી અને અનુસૂચિત જાતિ ખાસ ક્રર્માં- ર અને ૩ ધરાવતા મતચાર મંડળમાં અનુસૂચિત જાતિ માટેની બેર્ઠ ફાળવવી.

આ જ પ્રમાચે અનુસૂચિત આદચજાતિ માટેની બેર્ઠો પચ નિયમ-પ અન્વયે ફાળવવાની રીત વિહિત થયેલ છે.

૯. સામાર્જિ અને શૈક્ષર્ચિ રીતે પછાત વગડ માટે બેર્ઠ ફાળવચી સંબંધી નિયમ-૬ માં થયેલ જોગવાઈ મુજબ જે મતચાર મંડળમાં નિયમ-૪ તથા પ અન્વયે અનુસૂચિત જાતિ યથાપ્રસંગે અનુસૂચિત આદચજાતિ માટે બેર્ઠો ફાળવાઈ હોય તે સિવાયના મતચાર મંડળમાં તેમના સામાન્ય ક્રર્માં મુજબ નિધાડદરત સંખ્યા સુધી બેર્ઠો ફાળવવાની રહે છે અને તેમાં પચ આ વગડની મહિલા માટે બેર્ઠ પ્રથમ ફાળવવાનુ ં નિહિત થયુ ં છે.

૧૦. અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદચજાતિ તથા સામાર્જિ અને શૈક્ષર્ચિ રીતે પછાતવગડની મહિલા સિવાયની મહિલાઓ માટે અનામત બેર્ઠો ફાળવવા અંગે નિયમ-૭ માં જોગવાઈ છે. તે મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદચજાતિ, સામાર્જિ અને શૈક્ષર્ચિ રીતે પછાતવગડ માટે(તે વગડની મહિલાઓ સહિત)ની અનામત બેર્ઠોની ફાળવચી થયા પછી ર્બાી રહેતા મતચાર મંડળોના સામાન્ય ક્રર્માં મુજબ નિયત સંખ્યા સુધી મહિલા અનામત બેર્ઠો ફાળવવાની રહે છે.

૧૧. આ રીતે જુચા જુચા વગો માટે આરક્ષિત બેર્ઠો ફાળવ્યા પછી, ર્બાી રહેતા મતચાર મંડળમાં બિનઅનામત બેર્ઠો ફાળવવી તેવુ ં વિહિત થયુ ં છે.

૧ર. અરે એ ઉલ્લેખર્ રવો યોગ્ય થશેર્ ે, અધિનિયમનીર્ લમ ૧૬(ર) તથા ગુજરાત તાર્લુા તથા જિલ્લા પંચાયત(મતચાર મંડળોનુ ં સીર્માંન) નિયમો, ર૦૧૦ માં થયેલ જોગવાઈ પ્રમાચે ચર્રે મતચાર મંડળની વસતી ર્શય હોય ત્યાં સુધી ર્એ સરખી રાખવાનુ ં અપેક્ષિત છે.

અધિનિયમમાં ''ર્શય હોય ત્યાં સુધી'' તેવો શબ્ચ પ્રયોગ થયો છે. તે ઉપરથી ફલિત થાય છેર્ ે ર્એસરખી જ રાખવાનુ ં શક્ય નથી. જો ર્એસરખી જ રાખવી તેવી જોગવાઈ થાય તો પદરસ્સ્ત્થતિ એ થાયર્ ે ર્એ જ ઘરનીર્ ેટર્લી વ્યચિઓ ર્એ મતચાર મંડળમાં હોય અને બીજી વ્યચિ અન્ય મતચાર મંડળમાં સમાવિષ્ટ થવા પામે. તેથી, મતચાર મંડળની રચના વૈધાર્નિ જોગવાઈની અપેક્ષા સાથે સુસંગત રહી આયોગેર્ રવી જોઈએ તેમ આયોગ માને છે. આવી રીતે ચુસ્ત્તપચે ર્એસરખી વસતી રાખવામાં આવે તો તે અવ્યવહારુ થાય. જેથી તે મતચાર મંડળની વસતી ર્એસરખી જ નહિ રાખતાં થોડી છૂટછાટ આયોગે વિચારવી રહે.

અધિનિયમમાં મતચાર મંડળની વસતી ર્શય હોય ત્યાં સુધી ર્એ સરખી રાખવાની જે અપેક્ષા છે તે બર આવે અને સાથે સાથે અવ્યવહારુ થવા ન પામે તે માટે છૂટછાટર્ ઈ રીતે,ર્ ેટલી મયાડચા સુધી રાખવી તે હેતુથી આયોગે રાજ્યની સ્ત્થાર્નિ સ્ત્વરાજ્યની અન્ય સંસ્ત્થાઓના મતચાર મંડળોની રચનાર્ રવા અંગે જે નિયમો/અધિનિયમો થયા છે તેના પર આધાર રાખવો મુનાસિબ માન્યુ ં છે. તે મુજબ મ્યુનિસિપલ બરોમાં વોડડનુ ં સીર્માંન અને અનામત બેર્ઠોની ફાળવચી અંગેના નિયમો, ૧૯૯૪ તથા મુ ંબઈ પ્રોવિસ્ન્શયલ મ્યુનિસિપલ ર્ોપોરેશન (શહેરના વોડોનુ ં સીર્માંન અને અનામત બેર્ઠોની ફાળવચી) અંગેના નિયમો, ૧૯૯૪ (જેનો હવે પછી ''શહેરી નિયમો'' તર્રીે ઉલ્લેખ થયો છે)ને આધાર રાખી આ પ્રક્રિયા હાથ ધરવી તે યોગ્ય માન્યુ ં છે. શહેરી નિયમોમાં થયેલ જોગવાઈ મુજબ સામાન્યત: ચર્રે વોડડની વસતી ર્એસરખી રાખવી. પરંતુ શહેરનીર્ ુલ વસતીને વોડડની સંખ્યા વડે ભાગતાં જે સંખ્યા આવે તે સરેરાશ વસતી રહેશે તેમ જોગવાઈ છે અને ચર્રે વોડડમાં તેટલી વસતી રાખવી. પરંતુ આ રીતે આવતી સરેરાશ વસતીના ૧૦ % વધઘટ સુધી વોડડની રચના થઈ ર્શશે તેવી શહેરી નિયમેામાં જોગવાઈ છે. અથાડત ૧૦ ર્ટાથી વધુ વધઘટ ન થાય તેવી જોગવાઈ થયેલ છે. ૧૦ ર્ટાની મયાડચા સંબંધે પચ ભૌગોર્લિ ર્એસૂરતા,ર્ ુચરતી હચ મયાડચા, રેલવે લાઈન, રસ્ત્તા વગેરે પદરબળોને ધ્યાનમાં લઈ ૧૦ ર્ટાથી વધુ વધઘટ હોય તો વોડડની રચનાર્ રવા શહેરી નિયમોમાં આયોગને ર્મોળાશ આપી છે.

આયોગ એ બાબતે સભાન છે ર્ે, તાર્લુા પંચાયતનો વિસ્ત્તાર શહેર/નગરપાર્લિાના વિસ્ત્તાર જેવો ર્એજથ્થે આવેલો નથી. ગામો ચૂર આવેલાં છે અનેર્ ેટર્લા ગામો તો ચુગડમ અને અંતદરયાળ વિસ્ત્તારમાં છે. તેથી, ૧૦ ર્ટાની વધઘટની જોગવાઈને બચલે ૧પ ર્ટા સુધી1-4 GUJARAT GOVERNMENT GAZETTE EX., 01-01-2026 [ PART IV-C વધઘટ પ્રમાચે મતચાર મંડળની રચનાર્ રવામાં આવે તો તે હેતુપુર:સર થશે તેવો અભિગમ આયોગે ચાખવ્યો છે. પરંતુ, અપવાચરૂપ અને અનિવાયડ ર્દસ્ત્સામાં વાજબીર્ ારચો આપી ઉપર્રોત મયાડચાર્ રતાં પચ વધુ બાંધછોડ રાજ્ય ચૂ ંટચી આયોગર્ રી ર્શે છે.

જાહેરનામા મુજબ નિધાડદરત થયેલ બેર્ઠો તેમજ અનામત રખાયેલ બેર્ઠો સંબંધી ર્લમ-૧૬ તથા નિયમોના હેતુ સારુ રાજ્ય ચૂ ંટચી આયોગેર્ લેક્ટરશ્રી પાસેથી માહિતી મેળવી છે.

ઉપર પેરા ર થી ૧૧ માં સ્ત્પષ્ટતાર્ યાડ મુજબ નિયમો તથા આયોગના અભિગમના સંચભડમાંર્ લેક્ટરશ્રી પાસેથી મળેલી માહિતીનુ ં આયોગે મૂલર્યાંનર્ યુ ં છે.

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાર્લુાની વસતી ૮૩,૧૭૪ છે. જેથી આયોગના અભિગમ મુજબ બેર્ઠ ચીઠ સરેરાશ વસતી ૫૧૯૮ હોવી જોઈએ. જેમાં ૧પ % વધ ઘટ મુજબ મહત્તમ ૫૯૭૮ તથા લઘુત્તમ ૪૪૧૮ હોઇ ર્શે. જે મુજબ ગારીયાધાર તાર્લુા પંચાયતના ર્ોઇ પચ મતચાર મંડળની વસતી ૧૫ ર્ટા વધ/ઘટની મયાડચાથી વધતીર્ ે ઘટતી નથી.

૧૩. આથી, ભારતના સંવિધાનના અનુ્િછેચ ર૪૩-ડ તેમજ અધિનિયમ તથા નિયમો અન્વયે મળેલી સત્તાની રૂએ રાજ્ય ચૂ ંટચી આયોગ ભાવનગર જિલ્લાની ગારીયાધાર તાર્લુા પંચાયત માટે નીચે જચાવેલ પર્રનાર્ ોલમ-ર માં જચાવેલ પ્રાચેર્શિ મતચાર મંડળોની રચના ર્રે છે અને પર્રનાર્ ોલમ-૩(ર) માં ચશાડવેલ ગામોનો તેમાં સમાવેશર્ રવામાં આવે છે.

મતદાર મૂંડળનો સામાન્ય ક્રર્માૂં મતદાર મૂંડળનુ નામ મતદાર મૂંડળમાૂં સમાજવષ્ટ ગામના નામ ગામની ર્ુલ વસતી મતદાર મૂંડળની અનુસ જતિ જાજતની મતદાર મૂંડળની અનુસ જતિ આદિજાજતની
અ . . નૂં ગામનુ નામ વસતી ર્ટાવારી ખાસ ક્રર્માૂં વસતી ર્ટાવારી ખાસ ક્રર્માૂં
૧ ૨ ૩ )૧( ૩ )ર( ૪ ૫ )૧( ૫ )ર( ૫ )૩( ૬ )૧( ૬ )ર( ૬ )૩(
૧ જાળીયા ૧ જાળીયા ૧૬૭૭ ૨૩૭ ૦
૨ ખારડી ૧૦૦૨ ૩૫ ૦
૩ સીતાપુર ૩૧૪ ૦ ૦
૪ માનપુર ૧૧૩૫ ૬૯ ૦
૫ પાનસડા ૩૫૬ ૯૪ ૦
ર્ુલ ૪૪૮૪ ૪૩૫ ૯.૭૦ ૫ ૦ ૦.૦૦ --
૨ ખોડવચરી ૧ ખોડવચરી ૨૦૦૫ ૧૫૨ ૦
૨ સરંભડા ૫૪૦ ૦ ૦
૩ બેલા ૧૧૯૩ ૧૩૮ ૦
૪ લ ુવારા ૧૫૭૪ ૧૩૮ ૪
ર્ુલ ૫૩૧૨ ૪૨૮ ૮.૦૬ ૮ ૪ ૦.૦૮ ૮
૩ માંડવી ૧ માંડવી ૨૮૪૧ ૬૯ ૯
૨ ભમરીયા ૧૧૫૨ ૧૪૨ ૯
૩ શર્દતનગર ૭૦૨ ૦ ૦
ર્ુલ ૪૬૯૫ ૨૧૧ ૪.૪૯ ૧૫ ૧૮ ૦.૩૮ ૩
૪ મોટા ચારોડીયા ૧ વીરડી ૨૩૦૯ ૧૮૨ ૨
૨ મોટા ચારોડીયા ૨૪૦૫ ૨૯૯ ૩૯
ર્ુલ ૪૭૧૪ ૪૮૧ ૧૦.૨૦ ૪ ૪૧ ૦.૮૭ ૨
૫ મોટીવાવડી ૧ મોટીવાવડી ૪૧૦૨ ૪૨૦ ૦
૨ સુરવિલાસ ૩૨૦ ૦ ૦
ર્ુલ ૪૪૨૨ ૪૨૦ ૯.૫૦ ૬ ૦ ૦.૦૦ -
૬ નાનીવાવડી ૧ નાની વાવડી ૨૫૪૨ ૪૩૭ ૦
૨ ફાચરીયા ૭૮૬ ૦ ૦
૩ પાંચટોબરા ૧૭૦૭ ૧૪૯ ૧૧
ર્ુલ ૫૦૩૫ ૫૮૬ ૧૧.૬૪ ૩ ૧૧ ૦.૨૨ ૫
૭ પ્િછેગામ ૧ નવાગામ ૧૫૫૮ ૧૯ ૪
૨ ૫્િછેગામ ૧૬૩૩ ૧૭૨ ૦
૩ પાલડી ૧૩૪૭ ૧૦ ૦
૪ ગચેશગઢ ૧૨૦૨ ૧૯૨ ૦
ર્ુલ ૫૭૪૦ ૩૯૩ ૬.૮૫ ૧૧ ૪ ૦.૦૭ ૧૧
૮ પરવડી-૧ ૧ ૫રવડી (વોડડ નં ૧ . થી ૮( ૪૬૫૬ ૧૯૩ ૧૭૨
૨ સુખ૫ર ૬૬૫ ૩૩ ૦
ર્ુલ ૫૩૨૧ ૨૨૬ ૪.૨૫ ૧૬ ૧૭૨ ૩.૨૩ ૧
૯ પરવડી-૨ ૧ ૫રવડી (વોડડ નં ૯( થી .૧૨ ૨૩૨૨ ૧૯૨ ૦
૨ ચોમલ ૧૩૭૦ ૯૦૬ ૦
૩ ટીંબા ૧૪૯૯ ૪૦૭ ૪
ર્ુલ ૫૧૯૧ ૧૫૦૫ ૨૮.૯૯ ૧ ૪ ૦.૦૮ ૯
૧૦ રાચીગામ ૧ ગુજરડા ૨૦૮૪ ૨૨૩ ૦
૨ ઠાંસા ૧૫૮૦ ૧૭ ૦
૩ રાચીગામ ૨૨૩૬ ૮૩ ૦
ર્ુલ ૫૯૦૦ ૩૨૩ ૫.૪૭ ૧૪ ૦ ૦.૦૦ -
૧૧ રૂપાવટી ૧ રૂપાવટી ૩૩૭૧ ૧૭૭ ૦
૨ મેસર્ચા ૧૧૭૩ ૧૬૮ ૦
૩ ભંડારીયા ૧૪૧૫ ૧૪૬ ૨
ર્ુલ ૫૯૫૯ ૪૯૧ ૮.૨૪ ૭ ૨ ૦.૦૩ ૧૨
૧૨ સાતપડા ૧ સાત૫ડા ૨૩૫૬ ૨૮૬ ૦
૨ સારીંગપુર ૮૪૫ ૩૦ ૧૨
૩ સમઢીયાળા ૨૦૪૦ ૯૯ ૧
ર્ુલ ૫૨૪૧ ૪૧૫ ૭.૯૨ ૯ ૧૩ ૦.૨૫ ૪
૧૩ શીવેન્રનગર ૧ શીવેન્રનગર ૧૮૯૮ ૧૯૧ ૦
૨ ડમરાળા ૧૮૮૫ ૧૧૭ ૪
૩ માનગઢ ૧૫૧૧ ૩૧ ૦
ર્ુલ ૫૨૯૪ ૩૩૯ ૬.૪૦ ૧૨ ૪ ૦.૦૮ ૧૦
૧૪ સુરનગર ૧ સાંઢ ખાખરા ૧૬૯૩ ૧૫૬ ૧
૨ સુરનગર ૨૦૪૨ ૯૬ ૯
૩ માનવિલાસ ૧૨૩૨ ૬૨ ૦
ર્ુલ ૪૯૬૭ ૩૧૪ ૬.૩૨ ૧૩ ૧૦ ૦.૨૦ ૬
૧૫ સુરનિવાસ ૧ સુરનિવાસ ૧૮૭૭ ૨૨ ૦
૨ માંર્ગુા ૯૧૪ ૩૩ ૦
૩ આચંચપુર- પીપળવા ૪૧૬ ૩૯ ૦
૪ રતનવાવ ૧૨૩૪ ૧૭૨ ૦
૫ નાના ચારોડીયા ૪૯૧ ૭૬ ૦
ર્ુલ ૪૯૩૨ ૩૪૨ ૬.૯૩ ૧૦ ૦ ૦.૦૦ -
૧૬ વેળાવચર ૧ વેળાવચર ૪૪૮૯ ૫૩૧ ૯
૨ મોરબા ૧૪૭૮ ૪૩૫ ૦
ર્ુલ ૫૯૬૭ ૯૬૬ ૧૬.૧૯ ૨ ૯ ૦.૧૫ ૭
ર્ુલ ૮૩૧૭૪ ૭૮૭૫ ૨૯૨
PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 01-01-2026 1-5 1-6 GUJARAT GOVERNMENT GAZETTE EX., 01-01-2026 [ PART IV-C

૧૪. જાહેરનામા અન્વયે અનામત રખાયેલ અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત આદચજાતિની બેર્ઠો (આ વગડની સ્ત્રીઓ માટેની અનામત બેર્ઠો સહિત) ઉપર પેરા ૭ થી ૮ માં જચાવ્યા મુજબ નિયમો અન્વયે વિહિત થયા મુજબ ઉપર્રોત પર્રનાર્ ોલમ નં. પ (૩) તથા ૬ (૩) માં જચાવેલ ખાસ ક્રર્માં મુજબ નીચે જચાવેલા મતચાર મંડળોમાં ફાળવવાની થાય.

મતદાર મૂંડળનો નૂંબર મતદાર મૂંડળનુ ૂં નામ મતદાર મૂંડળનો ખાસ ક્રર્માૂં ફાળવવામાૂં આવેલ અ.જા/ અ.આ.જા જાજતની બેર્ઠનો પ્ર્રાર(સ્ત્રી બેર્ઠ સજચત)
૧ ૨ ૩ ૪
અનુસ જતિ જાજત
૯ પરવડી-૨ ૧ અનુસૂચિત જાતિ સ્ત્રી
૧૬ વેળાવચર ૨ અનુસૂચિત જાતિ
અનુસ જતિ આદિજાજત
૮ પરવડી-૧ ૧ અનુસૂચિત આદચજાતિ

૧પ. નિયમોના નિયમ-૬ અન્વયે અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદચજાતિ માટે બેર્ઠો જે મતચાર મંડળોમાં ફાળવાઈ હોય તે સિવાયનાં મતચાર મંડળોમાં પેરા ૯ માં જચાવ્યા મુજબ સામાર્જિ અને શૈક્ષર્ચિ રીતે પછાતવગડની (આ વગડની સ્ત્રીઓ સહિત) બેર્ઠો સામાન્ય ક્રર્માં મુજબ નીચે જચાવેલ મતચાર મંડળોમાં ફાળવવાની થાય.

મતદાર મૂંડળનો સામાન્ય ક્રર્માૂં મતદાર મૂંડળનુ ૂં નામ ફાળવવામાૂં આવેલ બેર્ઠનો પ્ર્રાર
૧ જાળીયા સા.શૈ.પછાતવગડ સ્ત્રી
૨ ખોડવચરી સા.શૈ.પછાતવગડ સ્ત્રી
૩ માંડવી સા.શૈ.પછાતવગડ
૪ મોટા ચારોડીયા સા.શૈ.પછાતવગડ
PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 01-01-2026 1-7

૧૬. નિયમોના નિયમ-૭ અન્વયે અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદચજાતિ તથા સામાર્જિ અને શૈક્ષર્ચિ રીતે પછાતવગડ માટે અનામત રખાયેલ બેર્ઠો જે મતચાર મંડળમાં ફળવાઈ હોય તે સિવાયના મતચાર મંડળોમાં ઉપર પેરા ૧૦ તથા ૧૧ માં જચાવ્યા મુજબ મતચાર મંડળનાં સામાન્ય ક્રર્માં મુજબ જાહેરનામા અન્વયે વિહિત થયેલ બેર્ઠો નીચેના મતચાર મંડળોમાં અનુક્રમે સામાન્ય સ્ત્રી માટે તથા બિનઅનામત સામાન્ય બેર્ઠો ફાળવવાની થાય.

મતદાર મૂંડળનો સામાન્ય ક્રર્માૂં મતદાર મૂંડળનુ ૂં નામ ફાળવવામાૂં આવેલ બેર્ઠનો પ્ર્રાર
૫ મોટીવાવડી સામાન્ય સ્ત્રી
૬ નાનીવાવડી સામાન્ય સ્ત્રી
૭ પ્િછેગામ સામાન્ય સ્ત્રી
૧૦ રાચીગામ સામાન્ય સ્ત્રી
૧૧ રૂપાવટી સામાન્ય સ્ત્રી
૧૨ સાતપડા બિન અનામત સામાન્ય
૧૩ શીવેન્રનગર બિન અનામત સામાન્ય
૧૪ સુરનગર બિન અનામત સામાન્ય
૧૫ સુરનિવાસ બિન અનામત સામાન્ય

૧૭. અનામત બેર્ઠોની ફાળવચીર્ ઈ રીતેર્ રવી તે અંગે રાજ્ય સર્રારે નિયમો ઘડ્યા છે. પંચાયત, ગ્રામ ગૃહ નિમાડચ અને ગ્રામ ર્વિાસ વિભાગના જાહેરનામા નં. ર્ેપી-૧૯૯૪-ર૧૧-ઈએલસી-૧૦૯૪-૪૮-જી, તા. ૦૮-૦૯-૧૯૯૪ થી ગુજરાત તાર્લુા અને જિલ્લા પંચાયત ચૂ ંટચી (અનામત બેર્ઠોની વારાફરતી ફાળવચીની રીત) નિયમો, ૧૯૯૪ બહાર પાડવામાં આવ્યા છે. ત્યારબાચ જાહેરનામા નં.

ં ર્ેપી-૭-ઓફ-ર૦૧૦-ઈએલસી-૧૦ર૦૧૦-૮૦૪-જિ. તા. ૧૦-૦પ-ર૦૧૦થી ગુજરાત તાર્લુા અને જિલ્લા પંચાયત (મતચાર મંડળોનુ સીર્માન) નિયમો, ર૦૧૦ બનાવવામાં આવેલ છે. આ નિયમોમાં નિયમ-૪ ની જોગવાઈ મુજબ તાર્લુા પંચાયતોના મતચાર મંડળોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદચજાતિ, સામાર્જિ અને શૈક્ષર્ચિ રીતે પછાતવગડ અને સ્ત્રીઓ માટેની અનામત બેર્ઠોની ફાળવચી ર્એ પછીની બીજી સામાન્ય ચૂ ંટચીમાં રાજ્ય ચૂ ંટચી આયોગ ર્શય હોય ત્યાં સુધી વારાફરતી (રોટેશન)ર્ રશે.

પંચાયત વિભાગના જાહેરનામા નં. ર્ેપી-૭-ઓફ-ર૦૧૦-ઈએલસી-૧૦ર૦૧૦-૮૦૪-જી, તા. ૧૦-૦પ-ર૦૧૦થી નિયમ-૪માં થયેલ જોગવાઈઓનો અમલ ર્રવા માટે રાજ્ય ચૂ ંટચી આયોગના આચેશ ક્રર્માં: રાચઆ-ચટચ-સર્મ-સ્ત્થા.સ્ત્વ.૧૪૧(ર)-૦૯૨૦૨૫ર્-, તા. ૨૦-૦૯-૨૦૨૫ થી માગડચશર્ડ સિધ્ધાંતો નક્કીર્ રેલ છે. જેની ટૂ ંર્માં જોગવાઈ નીચે મુજબ છે.

(ર્) જે જિલ્લા/તાર્લુા પંચાયતોનુ ં રોટેશન ર્રવાનુ ં છે તે પંચાયતો તથા હચમાં ફેરફાર થયેલ હોય તેવી જિલ્લા/તાર્લુા પંચાયતોમાં સને ૨૦૧૧ની વસતિ ગચતરી પ્રમાચે મતચાર મંડળોની રચના (સીર્માંન) થતાં આવી જિલ્લા/તાર્લુા પંચાયતો માટે વકડ ૨૦૧૫, ૨૦૧૮ તથા ૨૦૨૧ની સામાન્ય ચૂ ંટચીમાં ફાળવેલ બેર્ઠોનુ ં પુનરાવતડન ન થાય તે માટે શક્ય હોય ત્યાં સુધી ફેરફાર ર્રી ર્ાયચા તેમજ નિયમોની જોગવાઈઓની મયાડચામાં અનામત બેર્ઠોની વારાફરતી ફાળવચીર્ રવાની રહેશે.

(ખ) હચમાં ફેરફાર થયેલ હોય તેવી જિલ્લા/તાર્લુા પંચાયતોમાં નવા સીર્માંન વખતે બેર્ઠોની વારાફરતી ફાળવચીમાં મતચાર મંડળનુ ં નામ ધ્યાને લેવામાં આવશે. (ગામના આંતદર્ર ફેરફારોને ધ્યાને લેવાના થશે નહીં)

(ગ) છેલ્લા સીર્માંનમાં તથા છેલ્લી બેર્ઠ ફાળવચીમાં જે મતચાર મંડળમાં અનુસૂચિત જાતિ/અનુસૂચિત આદચજાતિની બેર્ઠ ફળવાયેલ હોય તો તે મતચાર મંડળ પછીના બીજા ઉતરતા ખાસ ક્રર્માંમાં આવતા મતચાર મંડળમાં નિયમાનુસાર અનુસૂચિત જાતિ/અનુસૂચિત આદચજાતિના મતચાર મંડળમાં (સ્ત્રીને પ્રથમ પસંચગી આપી) નિયમાનુસાર બેર્ઠ ફાળવવાની રહેશે.

(ઘ) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદચજાતિની બેર્ઠોની વારાફરતી ફાળવચીર્ યાડ બાચ, સામાર્જિ અને શૈક્ષર્ચિ રીતે પછાતવગડની બેર્ઠની ફાળવચીર્ રવાની રહેશે. છેલ્લા સીર્માંન તથા છેલ્લી બેર્ઠ ફાળવચી વખતે જોર્ ોઇ મતચાર મંડળમાં સામાર્જિ અને શૈક્ષર્ચિ રીતે પછાત વગડની બેર્ઠ ફાળવવામાં આવી હોય તો ત્યાર પછીના ક્રમમાં આવતા સામાન્ય ક્રર્માંમાં જે મતચાર મંડળ આવતુ ં હોય તે મતચાર મંડળમાં નિયમાનુસાર સામાર્જિ અને શૈક્ષર્ચિ રીતે પછાત વગડની બેર્ઠો (સ્ત્રી બેર્ઠને પ્રથમ પસંચગી આપી) ફાળવવાની રહેશે.

સ્ત્રી અનામત બેર્ઠોની ફાળવચી વખતે ર્એ સામાન્ય ચૂ ંટચીથી બીજી સામાન્ય ચૂ ંટચી વખતે એટલેર્ ે છેલ્લી સામાન્ય ચૂ ંટચીમાં ફાળવચી ર્રેલ બેર્ઠમાં શક્ય હોય તો ફરી વખત સ્ત્રી અનામત ન આવે તે રીતે બેર્ઠ ફાળવચીર્ રવાની રહેશે.

1-8 GUJARAT GOVERNMENT GAZETTE EX., 01-01-2026 [ PART IV-C

સને-ર૦૧૧ની વસતી ગચતરી પ્રમાચે આગામી સામાન્ય ચૂ ંટચી માટે નવુ ં સીર્માંન સાથે રોટેશનર્ રવાનુ ં થતાં વકડ ર૦૧પ તથા ૨૦૨૧ ની સામાન્ય ચૂ ંટચીમાં ફાળવેલ બેર્ઠોનુ ં પુનરાવતડન ન થાય તે માટે ર્શય હોય ત્યાં સુધી ફેરફાર ર્રી ર્ાયચા તેમજ નિયમોની જોગવાઈઓની મયાડચામાં અનામત બેર્ઠોની વારાફરતી ફાળવચી નીચે મુજબર્ રવામાં આવેલ છે.

૧૮. જાહેરનામા અન્વયે અનામત રખાયેલ અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત આદચજાતિની બેર્ઠો (આ વગડની સ્ત્રીઓ માટેની અનામત બેર્ઠો સહિત) નિયમો અન્વયે નિહિત થયા મુજબ નીચે જચાવેલા મતચાર મંડળોમાં વારાફરતી (રોટેશનથી) ફાળવવામાં આવે છે.

મતદાર મૂંડળનો નૂંબર મતદાર મૂંડળનુ ૂં નામ મતદાર મૂંડળનો ખાસ ક્રર્માૂં ફાળવવામાૂં આવેલ અ.જા/ અ.ચ.જા. બેર્ઠનો પ્ર્રાર (સ્ત્રી બેર્ઠ સજચત)
૧ ૨ ૩ ૪
અનુસ જતિ જાજત
૯ પરવડી-૨ ૧ અનુસૂચિત જાતિ સ્ત્રી
૧૬ વેળાવચર ૨ અનુસૂચિત જાતિ
અનુસ જતિ આદિજાજત
૪ મોટા ચારોડીયા ૨ અનુસૂચિત આદચજાતિ

૧૯. અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદચજાતિ માટે બેર્ઠો જે મતચાર મંડળોમાં ફાળવાઈ હોય તે સિવાયનાં મતચાર મંડળોમાં સામાર્જિ અને શૈક્ષર્ચિ રીતે પછાતવગડની (આ વગડની સ્ત્રીઓ સહિત) બેર્ઠો સામાન્ય ક્રર્માં મુજબ નીચે જચાવેલ મતચાર મંડળોમાં વારાફરતી (રોટેશનથી) ફાળવવામાં આવે છે.

મતદાર મૂંડળનો સામાન્ય ક્રર્માૂં મતદાર મૂંડળનુ ૂં નામ ફાળવવામાૂં આવેલ બેર્ઠનો પ્ર્રાર
૫ મોટીવાવડી સા. શૈ. પછાતવગડ સ્ત્રી
૬ નાનીવાવડી સા. શૈ. પછાતવગડ સ્ત્રી
૭ પ્િછેગામ સા. શૈ. પછાતવગડ
૮ પરવડી-૧ સા. શૈ. પછાતવગડ

ર૦. અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદચજાતિ તથા સામાર્જિ અને શૈક્ષર્ચિ રીતે પછાતવગડ માટે અનામત રખાયેલ બેર્ઠો જે મતચાર મંડળમાં ફળવાઈ હોય તે સિવાયના મતચાર મંડળોમાં સામાન્ય ક્રર્માં મુજબ જાહેરનામા અન્વયે વિહિત થયેલ બેર્ઠો નીચેના મતચાર મંડળોમાં અનુક્રમે સામાન્ય સ્ત્રી માટે તથા બિનઅનામત સામાન્ય બેર્ઠો વારાફરતી (રોટેશનથી) ફાળવવામાં આવે છે.

મતદાર મૂંડળનો સામાન્ય ક્રર્માૂં મતદાર મૂંડળનુ ૂં નામ ફાળવવામાૂં આવેલ બેર્ઠનો પ્ર્રાર
૨ ખોડવચરી સામાન્ય સ્ત્રી
૩ માંડવી સામાન્ય સ્ત્રી
૧૦ રાચીગામ સામાન્ય સ્ત્રી
૧૪ સુરનગર સામાન્ય સ્ત્રી
૧૫ સુરનિવાસ સામાન્ય સ્ત્રી
૧ જાળીયા બિન અનામત સામાન્ય
૧૧ રૂપાવટી બિન અનામત સામાન્ય
૧૨ સાતપડા બિન અનામત સામાન્ય
૧૩ શીવેન્રનગર બિન અનામત સામાન્ય

ર૧. ભારતના બંધારચના અનુ્િછેચ ર૪૩-ડ તથા ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ અને તે હેઠળના પ્રવતડમાન નિયમોથી રાજ્ય ચૂ ંટચી આયોગને મળેલ સત્તાની રૂએ ભાવનગર જિલ્લાની ગારીયાધાર તાર્લુા પંચાયતના મતચાર મંડળોની રચના ર્રવાનો અને મતચાર મંડળોમાં બેર્ઠો વારાફરતી ફાળવવાનો પ્રાથર્મિ આચેશ જાહેર જનતાની જાચ માટે આથી પ્રસિદ્ધર્ રવામાં આવે છે.

PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 01-01-2026 1-9

રર. નિયમોમાં થયેલ જોગવાઈ મુજબ રાજ્ય ચૂ ંટચી આયોગે મતચાર મંડળોના સૂચિત સીર્માંન અને તે મતચાર મંડળોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદચજાતિ, સામાર્જિ અને શૈક્ષર્ચિ રીતે પછાત વગડ અને સ્ત્રીઓ માટે અનામત રાખેલ બેર્ઠોની ફાળવચીને આખરી સ્ત્વરૂપ આપતાં પહેલાં જાહેર જનતા પાસેથી તે અંગેના સૂચનો મંગાવવાનાં થાય છે.

આથી, આ મતચાર મંડળોની રચના અને બેર્ઠોની વારાફરતી ફાળવચી માટે જે નિચડયર્ રેલ છે તે સામે જાહેર જનતાનેર્ ોઇપચ સૂચનો ર્રવાનાં હોય તો તે આચેશની તારીખથી ૭ (સાત) દચવસમાં સચિવશ્રી, રાજ્ય ચૂ ંટચી આયોગ, બ્ર્લો નં. ૯, ૬ ઠ્ઠો માળ, સરચાર ભવન, નવા સચિવાલય, ગાંધીનગરને પહોંચે તે રીતે ર્મોલી આપવા જચાવવામાં આવે છે. આ સૂચનોની ર્એ ર્નલ જિલ્લા ચૂ ંટચી અર્ધિારી અનેર્ લેક્ટરશ્રી, ભાવનગરને પચ આપવાની રહેશે. મુદ્દત પૂરી થયા બાચ મળેલ સૂચનો ધ્યાને લેવામાં આવશે નહિ.

૨૩. નિયમોમાં થયેલ જોગવાઇ મુજબ, રાજ્ય ચૂ ંટચી આયોગ મતચાર મંડળોના સીર્માંન અને બેર્ઠ ફાળવચી અંગેનો આ આચેશ આખરી ર્રતાં પહેલાં રાજ્ય ચૂ ંટચી આયોગમાં નોધાયેલ માન્ય રાર્જીય પક્ષો સાથે વિચાર-વિનિમય (Consult) ર્રશે.

રાજ્ય ચૂ ંટચી આયોગના આચેશથી,

આર. જી. ગોજચલ,

સચિવ.

અનુસ જ િ

રાજ્ય િ

ૂંટણી આયોગના આદેશ ક્રર્માૂંઃ રાઆિ-સર્મ-યુજનટ-૩-ગારીયાધાર-તા.પૂં.-ર૦ર૬, તા. ૦૧-૦૧-ર૦ર૬ નુ

ૂં જબડાણ

જચલ્લાનુ

ૂં નામ : ભાવનગર તાર્લુા પૂંાિયતનુ

ૂં નામ : ગારીયાધાર

અ . .નૂં તાર્લુા પૂંાિયતનુ ૂં નામ મતદાર મૂંડળની જવગત મતદાર મૂંડળનો ખાસ ક્રર્માૂં ફાળવવામાૂં આવેલ બેર્ઠનો પ્ર્રાર
સામાન્ય ક્રર્માૂં મતદાર મૂંડળનુ ૂં નામ અનુસ જતિ જાજત અનુસ જતિ આદિજાજત
૧ ૨ ૩ )૧( ૩ )૨( ૪ )૧( ૪ )૨( ૫
૧ ગારીયાધાર ૧ જાળીયા ૫ ૦ બિન અનામત સામાન્ય
૨ ખોડવચરી ૮ ૮ સામાન્ય સ્ત્રી
૩ માંડવી ૧૫ ૩ સામાન્ય સ્ત્રી
૪ મોટા ચારોડીયા ૪ ૨ અનુસૂચિત આદચજાતિ
૫ મોટીવાવડી ૬ ૦ સા.શૈ.પછાતવગડ સ્ત્રી
૬ નાનીવાવડી ૩ ૫ સા.શૈ.પછાતવગડ સ્ત્રી
૭ પ્િછેગામ ૧૧ ૧૧ સા.શૈ.પછાતવગડ
૮ પરવડી-૧ ૧૬ ૧ સા.શૈ.પછાતવગડ
૯ પરવડી-૨ ૧ ૯ અનુસૂચિત જાતિ સ્ત્રી
૧૦ રાચીગામ ૧૪ ૦ સામાન્ય સ્ત્રી
૧૧ રૂપાવટી ૭ ૧૨ બિન અનામત સામાન્ય
૧૨ સાતપડા ૯ ૪ બિન અનામત સામાન્ય
૧૩ શીવેંન્રનગર ૧૨ ૧૦ બિન અનામત સામાન્ય
૧૪ સુરનગર ૧૩ ૬ સામાન્ય સ્ત્રી
૧૫ સુરનિવાસ ૧૦ ૦ સામાન્ય સ્ત્રી
૧૬ વેળાવચર ૨ ૭ અનુસૂચિત જાતિ
1-10 GUJARAT GOVERNMENT GAZETTE EX., 01-01-2026 [ PART IV-C

આર. જી. ગોજચલ,

સચિવ.

----------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 01 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-01.202601031206113872/. Archive identifier in.gazette.gujarat.2026-01-01.202601031206113872.