4 Vol. LXVII ] THURSDAY, JANUARY 1, 2026 / PAUSA 11, 1947
અધિક જચલ્લા મેજીસ્ટ્ેટ દ્લારલા
વંચાણમાં લીધું ઃ
ૈ પોલીસ અધિક્ષકશ્રી, પાટણના પત્ર નંઃ LIB/જાહેરનામું/૧૩૪૦/૨૦૨૫ તા.૨૬/૧૨/૨૦૨૫
જાહેરનામું
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબનો
જાહેરનામા ક્રમાંકઃ એમએજી(૧)/વશી/૧૬૫૫૨ થી ૧૬૬૧૫/૨૦૨૫—વંચાણે લીધેલ પત્રની વિગતોએ રાજ્યમાં ગુપ્તચર સંસ્થાઓના વખતો વખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાનમાં અને Pાુતકાળમાં બનેલ આતંકવાદી તત્વો દ્વારા વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાની, માલ-મિલકતોને નુકસાન પહોંચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ ઘટેલ છે અને આ ઘટનાઓમાં મોટે ભાગે બોમ્બ બ્લાસ્ટ માટે જૂની સાયકલો તેમજ જુના સ્કુટર અને જુની કારો તથા અન્ય જૂના વાહનો તથા તેના સ્પેર પાર્ટસનો ઉપયોગ આ તત્વો દ્વારા કરાતો હોય છે અને આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો મોટે ભાગે રાજ્ય બહારના પર પ્રાંતિય વિસ્તારમાંથી પ્રવેશી ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થ³ આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા હોય છે જેના કારણે જાહેર સલામતી સુરક્ષા તેમજ શાંતિનું વાતાવરણ જોખમાવાના કારણે આમ નાગરિકો તેમજ પ્રજામાં અસુરક્ષાનો માહોલ ફેલાય છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય છે.
જેથી આ પ્રકારના તત્વોને નિયંત્રણમાં લેવા સારુ ભંગારનો સામાન વેચવા અંગે જો જાહેરનામું જાહેર જનતાના હિત માટે બહાર-પાડવામાં આવે અને તેનો અમલ પુરેપુરો કરવામાં આવે તો આતંકવાદી તત્વો દ્વારા આચરવામાં આવતી બોમ્બ બ્લાસ્ટની પ્રવૃત્તિને અંજામ આપતા પહેલા જ અંકુશમાં લ³ શકાય.
ઉપરોક્ત વિગતે જાહેરહિત અને રાજ્યની સુરક્ષા શાંતિને ધ્યાને લ³ જાહેરનામું બહાર પાડવા સારૂ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, પાટણએ દરખાસ્ત મોકલી આપેલ છે.
પોલીસ અધિક્ષકશ્રી, પાટણની દરખાસ્ત અન્વયે ઉપરની વિગતે પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવા³ રહે તે સારૂ સાવચેતીનાં પગલાંની આવશ્યકતા રહે છે.
વાસ્તે, હું હિરેન ચૌહાણ, (G.A.S ) અચર્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ, પાટણ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠYા મને મળેલ સત્તાની રૂએ સમગ્ર પાટણ જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં કો³પણ જુનો ભંગારનો સામાન વેચનાર વ્યક્તિએ તેમજ ખરીદનાર વ્યક્તિએ નીચે મુજબના કોલમ વા³ઝની માહીતી અંગેનું રજિસ્ટર નિભાવવા તથા ખરીદ/વેચાણ કરેલ ભંગારના સામાનની વિગતો રાખવા ફરમાવું છું.
4/14/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 1, 2026 / PAUSA 11, 1947 [ Part I–Supple
| ક્રમ | ભંગાર લાવનારનું આ³. ડી. પ્રુફની વિગત | ભંગાર કોની પાસેથી લાવ્યા તેનું નામ, સરનામું, મોબા³લ નં. | ભંગાર કં³ તારીખે લાવ્યા. | કેવા કેવા પ્રકારનું ભંગાર લાવવામાં આવેલ તેની વિગત | ભંગાર કોને વેચવામાં આવ્યું તેનું નામ, સરનામું, મોબા³લ નંબર | ભંગાર ક³ તારીખે વેચવામાં આવ્યો. |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ |
આ હુકમ તા.૩૧/૧૨/૨૦૨૫ થી તા.૨૮/૦૨/૨૦૨૬ (બંને દિવસો સુધ્ધાંત) સુધી અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડકોન્ટેબલ કે તેનાથી ઉપરનો હોtો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓશ્રી આ જાહેરનામાનો ભંગ કરનાર ³સમો સામે ભારતીય ન્યાય સંહિતા કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.
આજ રોજ તા.૩૦મી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ મારી સહી તથાર્ ોકટનો ચસક્ોર્ રી આપ્ો.
જચરેન ૌિચલાણ G.A.S અચર્ધ ચજલ્ા મેજીસ્ટ્ેર, પારણ
-----------------
વંચાણમાં લીધું ઃ
ૈ પોલીસ અધિક્ષકશ્રી, પાટણના પત્ર નંઃ LIB/જાહેરનામું/૧૩૩૮/૨૦૨૫ તા.૨૬/૧૨/૨૦૨૫
જાહેરનામું
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ
જાહેરનામા ક્રમાંકઃ એમએજી(૧)/વશી/૧૬૭૮૦ થી ૧૬૭૪૩/૨૦૨૫ વંચાણે લીધેલ પત્રની વિગતોએ ગુપ્તચર અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી અસામાજિક તત્ત્વો શહેરોમાં તેમજ ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર શાંતિ અને સલામતીનો ભંગ કરે છે તેમજ આતંકવાદી પ્રવૃત્તિ કરે છે જેથી માનવ જિંદગીની ખુવારી થાય અને લોકોની અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે છે.
બહારના રાજ્યોમાં અગર દેશ બહારથી આવતા આવા તત્ત્વો કોઈના ભાડે મકાન રાખીને રહેતા હોય છે અને વિસ્તાર વિગેરેનું સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ ને તેઓની ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતાં હોય છે જેથી ભાડેથી મકાન આપતા મકાન માલિકો ઉપર થોડાક નિયંત્રણો મુકવાનું રાજ્ય અને દેશની સુરક્ષાના પરિપેક્ષ્યમાં જરૂરી જણાય છે જેથી પાટણ જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના કો³ પણ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યકિત જ્યારે ભાડે આપે ત્યારે તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં મકાનો ભાડે આપતા પહેલા ફોટોગ્રાફ સાથેની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા સારૂ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત મોેકલી આપેલ છે.
પોલીસ અધિક્ષકશ્રી, પાટણની દરખાસ્ત અન્વયે ઉપરની વિગતે પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે સારુ સાવચેતીનાં પગલાંની આવશ્યકતા રહે છે.
વાસ્તે, હું, હિરેન ચૌહાણ, (G.A.S) અચર્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ, પાટણ, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠYા મને મળેલ સત્તાની રૂએ સમગ્ર પાટણ જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જ્યારે મકાન ભાડે આપે ત્યારે તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં મકાનો ભાડે આપતાં પહેલાં તે અંગેની જાણ નીચેના કોલમ મુજબની માહિતી ફોટોગ્રાફ સાથેની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.
| ક્રમ | મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત કયા વિસ્તારમાં છે વિગેરે | મકાન ભાડે આપવા સત્તા ધરાવતાં વ્યક્તિનું નામ | મકાન કયારે ભાડે આપેલ છે ? | કઈ વ્યક્તિઓને ભાડે આપેલ છે ? તેમના પાકા નામ, સરનામા તથા ફોટા સાથે. | મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ/સરનામું તથા કોન્ટેકટ નંબર |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ |
આ હુકમ તા.૩૧/૧૨/૨૦૨૫ થી તા.૨૮/૦૨/૨૦૨૬ (બંને દિવસો સુધ્ધાંત) સુધી અમલમાં રહેશે.
Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 1, 2026 / PAUSA 11, 1947 4/3આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડકોન્ટેબલ કે તેનાથી ઉપરનો હોtો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓશ્રી આ જાહેરનામાનો ભંગ કરનાર ³સમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.
આજ રોજ તા.૩૦મી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ મારી સહી તથાર્ ોકટનો ચસક્ોર્ રી આપ્ો.
જચરેન ૌિચલાણ G.A.S અચર્ધ જીલ્લા મેજીસ્ટ્ેર, પારણ
-----------------
વંચાણમાં લીધું ઃ
ૈ પોલીસ અધિક્ષકશ્રી, પાટણના પત્ર નં LIB/ જાહેરનામું/૧૩૩૯/૨૦૨૫ તા.૨૬/૧૨/૨૦૨૫.
જાહેરાનામંુ
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ ના મુજબનું
જાહેરનામા ક્રમાંકઃ એમએજી/(૧)વશી/૧૬૭૪૪ થી ૧૬૮૦૪/૨૦૨૫ વંચાણે લીધેલ પત્રની વિગતે હાલની પ્રવર્તમાન આતંકવાદના સંજોગો અને Pાૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ, સુરત તથા મોડાસા વગેરે જગ્યાઓએ થયેલ બોમ્બ બ્લાસ્ટ જેવા આંતકવાદી કૃત્યોને અટકાવવા માટે તેમજ ગુપ્તચર સંસ્થાઓએ વાઈટલ ઈન્સ્ટોલેશન અને અગત્યના ધાર્મિક સ્થળો, મંદિરો પરના હુમલાના ભયની શક્યતા દર્શાવેલ છે. પાટણ જીલ્લામાં ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન (આઈ.ઓ.સી.) સિ©પુર તેમજ શંખેrર જૈન દેરાસર, વરાણા ખોડીયાર માતાજીનું મંદિર તથા પાટણ ખાતે રાણીની વાવ, સિ©પુર ખાતે રૂદ્રમહાલય જેવા પ્રસિ© સ્થળો તથા વાઈટલ ઈન્સ્ટોલેશન સ્થળો આવેલ છે. આવા સંજોગોમાં પાટણ જિલ્લામાં કોઈ આંતકવાદી કૃત્ય ન બને તેમજ આવા કૃત્યો કરવાનો ઈરાદો ધરાવતા ઈસમોને અટકાવવા સારૂ તેમજ જાહેર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આવી ગુનાહીત પ્રવૃત્તિ અટકાવવી આવશ્યક છે. આવા બનાવોની તપાસ દરમ્યાન એવંુ ફલીત થાય છે કે, આવા આંતકવાદી પ્રવૃત્તિ આચરતા ઈસમો આવા ગુના આચરવા માટે જુના મોબાઈલની ખરીદી કરતા હોવાનું અને આવા કૃત્યોને અંજામ આપી આવા મોબાઈલ ફોન બંધ કરી દે અથવા તો વેચી દેતા હોય છે, તેમજ હાલનો યુવા વર્ગ જુના મોબાઈલ લે-વેચના ધંધામાં રચ્યા પચ્યા રહેતા હોઈ આવી ગુનાહીત પ્રવૃત્તિમાં અજાણપણે સંડોવાઈ જતા હોય છે. ગુનેગાર ઈસમો ઘરફોડ ચોરીઓ, લૂંટ, ધાડ, ચીલ ઝડપ વગેરે જેવા ગુનાઓમાં પણ મોબાઈલ ફોન ચોરી કે લુંટમાં મેળવી બજારમાં વેચીદેતા હોવાનું ભુતકાળમાં બનેલ બનાવો પરથી જણાઈ આવેલ છે તે માટે જુના મોબાઈલ ફોનની લે-વેચ કરતા દુકાનદારો ઉપર નિયંત્રણ મુકવું જરૂરી છે.
ઘણી વખતે મોબાઈલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે તેમણે કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદેલ છે જે મોબાઈલ ખરીદનાર/વેચનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાનું માહિતી હોતી નથી અને મોબાઈલ ટ્રેકીંગ કરી ગુનાના મુળ સુધી પહોચે ત્યારે એવું જાણવા મળે છે કે મોબાઈલ કોઈ અજાણી વ્યકિતએ તેમને આપેલ છે અને પોતે તેઓને ઓળખતા નહીં હોવાનું જાણવા મળે છે જેથી તપાસમાં કોઈ ફળદાયી હકીકત મળતી નથી. આવી તમામ પરિસ્થિતીને અનુલક્ષીને આવા ઈસમો તેમના મનસુબામાં કામીયાબ ન બને તેમજ કોઈ વ્યક્તિઓ મોબાઈલ/સીમકાર્ડ હેન્ડસેટ વગેરે વગર ઓળખકાર્ડ અથવા કોઈપણ ઓળખકાર્ડ વગર લેનાર-વેચનારની જવાબદારી નક્કી કરવી અને પ્રસ્તુત બાબતે આવા ગુનાઓના મૂળ સુધી પહોંચી સાચા આરોપીઓને શોધી કાઢવા માટે જુના મોબાઈલના વપરાશકારે તે મોબાઈલ કોની પાસેથી ખરીદેલ છે અથવા તો જુનો મોબાઈલ કોને વેચેલ છે તે જાણવું જરૂરી જણાય છે. તે માટે પણ જુના મોબાઈલ ફોનથી લે-વેચ કરતા દુકાનદારો ઉપર નિયંત્રણ મુકવું જરૂરી છે.
સબબ, ઉપરોકત વિગતે પોલીસ અધિક્ષકશ્રી, પાટણ તરફથી રજૂ થયેલ અહેવાલની વિગતે ગુજરાતમાં આંતકવાદી હુમલાની સંભાવના અને ગુચર સંસ્થાઓ તરફથી અવારનવાર માહિતી અનુસંધાને તેમજ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સમગ્ર પાટણ જિલ્લામાં આંતકવાદી બનાવો અટકાવવા જાહેર સલામતી તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આવી બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવી અતિ આવશ્યક હો³ તે માટે નીચે મુજબનો હુકમ બહાર પાડવો અમોને ઈષ્ટ જણાય છે.
વાસ્તે, હું, હિરેન ચૌહાણ (G.A.S) અચર્ધ ચજલ્ા મેજીસ્ટ્ેર, પાટણ, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂએ ફરમાવું છું કે,
(૧) પાટણ જીલ્લામાં કોઈ પણ દુકાનદાર ઈસમ જુના / નવા મોબાઈલ ફોન ગ્રાહક પાસેથી ખરીદ / વેચાણ કરે તો જે તે ગ્રાહકનું પુરેપુરૂ નામ સરનામું તથા આઈડીપ્રુફ ફરજીયાત મેળવવાનું રહેશે.
(૨) પાટણ જિલ્લામાં જુના મોબાઈલ ફોનની ખરીદ-વેચાણ કરતા દુકાનદારે આ અંગે જરૂરી માહિતી નીચે મુજબના અલગ અલગ રજીસ્ટર નિભાવવાના રહેશે.
(૩) પાટણ જીલ્લામાં નવા સિમકાર્ડનું વેચાણ કરતી વખતે નીચે મુજબના કોલમનંુ રજીસ્ટર નિભાવવાનું રહેશે. તેમજ સીમકાર્ડ ખરીદનારના આઈડીપ્રુફની નકલ મેળવવાની રહેશે.
આ ઉપરાંત, જુના મોબાઈલ લે-વેચ કરનાર વેપારીઓએ જુના મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જુના મોબાઈલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ અંગેનું નામ, સરનામું નોંધવું ફરજીયાત બનાવવામાં આવે તે માટે નીચે દર્શાવ્યા મુજબના કોલમ સહિતના અલગ અલગ રજીસ્ટર નિભાવવાના રહેશે.
4/4 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 1, 2026 / PAUSA 11, 1947 [ Part I–Supple| જુના મોબા³લ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાનું રજિસ્ટર | ||||
| ક્રમ | મોબા³લની વિગત/ કંપની | આ³એમઆ³ નંબર | મોબા³લ વેચનાર/ખરીદનારનું નામ સરનામું | આઈ.ડી.પ્રુફની વિગત |
| જુના મોબા³લ વેચતી વખતે વેપારીએ નિભાવવાનું રજિસ્ટર | ||||
| ક્રમ | મોબા³લની વિગત/ કંપની | આ³એમઆ³ નંબર | મોબા³લ વેચનાર/ખરીદનારનું નામ સરનામું | આઈ.ડી.પ્રુફની વિગત |
| નવું સિમકાર્ડ વેચતી વખતે વેપારીએ નિભાવવાનું રજિસ્ટર | ||||
| ક્રમ | સિમકાર્ડની વિગત કંપનીનું નામ | સિમકાર્ડ નંબર | સિમકાર્ડ ખરીદનારનું નામ સરનામું | સિમકાર્ડ ખરીદનારના આઈડીપ્રુફની વિગત |
ઉપરોકત કોલમવાર રજિસ્ટરો દુકાનદારે પાંચ વર્ષ સુધી જાળવવાના રહેશે.
વધુમાં, આદેશ કરવામાં આવે છે કે, કોઈપણ વ્યક્તિએ મોબાઈલ/સિમકાર્ડ, હેન્ડસેટ વિગેરે વગર ઓળખકાર્ડ અથવા કોઈપણ ઓળખપત્ર વગર લે-વેચ કરવામાં આવશે તો તે માટે આવા લેનાર/વેચનારની પણ અંગત જવાબદારી નક્કી કરવામાં આવશે.
આ હુકમ તા.૩૧/૧૨/૨૦૨૫ થી તા.૨૮/૦૨/૨૦૨૬ (બંને દિવસો સુધ્ધાંત) સુધી અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોtો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓશ્રી આ જાહેરનામાનો ભંગ કરનાર ³સમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.
આજ રોજ તા.૩૦મી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ મારી સહી તથાર્ ોકટનો ચસક્ોર્ રી આપ્ો.
જચરેન ૌિચલાણ G.A.S અચર્ધ ચજલ્ા મેચજસ્ટ્ેર, પારણ
-----------------
વંલિાણમલં લીધુ
ં :- પોલીસ અચધક્ર્ષશ્ી, પારણના પત્ર નં.LIB/જાહેરનામુ ં /૧૩૪૨/૨૦૨૫ તા.૨૬/૧૨/૨૦૨૫
જાહેરનામું
ભલારતીય નલાગર્રી સુરક્લા સંજચતલા-૨૦૨૩ નીર્ લમ-૧૬૩ મુચબ
જાહેરનામા ક્રર્મં. એમએજી(૧)/વશી/૧૬૮૦૫ થી ૧૬૮૬૮/૨૦૨૫.- પોલીસ મહાચનરીક્ર્ષશ્ી (ઇનરેલીજનસ), સ્રેર ઇનરેલીજનસ બ્ુરો,ગંધીનગરના પત્ર ક્રર્મં : જી-૨/ડ્ોનર્/ામગીરી/૭૮૯/૨૦૨૧ તા.૦૧/૦૧/૨૦૨૧ અન્વયે અધિક મુખ્ય સચિવશ્રી ગૃહ વિભાગની અધ્યક્ષતામાં રચાયેલ કમિટી દ્વારા અત્રેના શહેર / ચજલ્ા ચવસ્તારમં આવેલ ચક્રર્રીલ / સ્ટ્ેરેર્જીલ મહતવ ધરાવતા ઇનસ્રોલેશનસને રેડ ઝોન,્લો ઝોનર્ ે ગ્ીન ઝોનમં ચવભાજીતર્ રેલ છે.
પાટણ જિલ્લાના કુલઃ ૭૯ ચક્રર્રીલ/સ્ટ્ેરેર્જીલ મહતવ ધરાવતા ઇનસ્રોલેશનસને રેડ ઝોન, ્લો ઝોનર્ ે ગ્ીન ઝોનમં ચવભાજીતર્ રેલ માહિતી અન્વયે જાહેરનામું પ્રસિધ્ધ કરવાના કામે પોલીસ અધિક્ષકશ્રી પાટણના પત્ર નં. LIB/જાહેરનામું/૧૫૪૯/૨૦૨૫ તા.૨૪/૧૦/૨૦૨૫ થી દરખાસ્ત મોકલી આપેલ છે
ં હિરેન ચૌહાણ, (GAS) અધિક ચજલ્ા મેજીસ્ટ્ેર, પારણ ભારતી્ નાગરર્ર સુરક્ષા સંચહતા-૨૦૨૩ નીર્ લમ-૧૬૩ હેઠળ મને મળેલ વાસ્તે, હુ સત્ાની રૂએ સમગ્ પારણ ચજલ્ામં સામેલ પરરચશષ્ટ - ૧ મુજબના ચવસ્તારોને રેડ ઝોન અને ્લો ઝોન જાહેરર્ રવા ફરમાવવુ ં. ં છુ
આ જાહેરનામુ ં/ર્હુમ તા.૩૧/૧૨/૨૦૨૫ થી તા.૨૮/૦૨/૨૦૨૬ (બંને રચવસો સુધધંત) સુધી અમલમં રહેશે.
આ ર્હુમ અનવ્ે પારણ ચજલ્ામં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ર્ે તેનાથી ઉપરનો હોદ્ો ધરાવતા તમામ પોચલસ અચર્ધારીઓશ્ી આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે
આજ રોજ તા.૩૦મી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ મારી સહી તથાર્ ોકટનો ચસક્ોર્ રી આપ્ો.
જચરેન ૌિચલાણ G.A.S અચર્ધ ચજલ્ા મેચજસ્ટ્ેર, પારણ
-----------------
Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 1, 2026 / PAUSA 11, 1947 4/5અત્રેના જાહેરનામાં ક્રમાંક ઃ એમએજી(૧)/વશી/૧૬૮૦૫ થી ૧૬૮૬૮/૨૦૨૫ લગતનુ પરિશિષ્ટ-૧
4/6 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 1, 2026 / PAUSA 11, 1947 [ Part I–Supple Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 1, 2026 / PAUSA 11, 1947 4/7 4/8 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 1, 2026 / PAUSA 11, 1947 [ Part I–Supple Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 1, 2026 / PAUSA 11, 1947 4/9આજ રોજ તા.૩૦મી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરી આપ્યો
જચરેન ૌિચલાણ G.A.S
અચર્ધ ચજલ્ા મેચજસ્ટ્ેર, પારણ
-----------------
વંલિાણમલં લીધુ
ં :-
પોલીસ અચધક્ર્ષશ્ી, પારણના પત્ર નં.LIB/જાહેરનામુ ં/૧૩૪૧/૨૦૨૫ તા.૨૬/૧૨/૨૦૨૫
જાચેરનલામુ
-: ભલારતીય નલાગરીર્ સુરક્લા સંજચતલા-૨૦૨૩ નીર્ લમ-૧૬૩ મુચબનુ
ં :-
ક્રર્મં:એમએજી (૧)/વશી/૧૬૮૬૯ થી ૧૬૯૩૨/૨૦૨૫.-વંાિણમં લીધેલ પત્રની ચવગતે પારણ ચજલ્ામં મોરા-મોરા સોલાર પાવર પ્ોર્જેરો, જીનીંંંગ ચમલો, ર્ફેરરીઓ, ઇંરોના ભઠ્ાઓ ચવગેરે જેવા મોરા ઔધોચર્ગ ર્એમોનુ ંર્ ામર્ ાજ ાિલુમં હોઈ તેમજ ાિણસ્મા-મહેસાણા હાઈવેનુ ં તથા મોરા-મોરા મંરચરો તથા જીનાલ્ોના તથા માગ્ટ અને ર્માન ચવભાગ દ્ારા રોડ-રસ્તાના મરામત અને નચવનર્ ામો ાિલુ હો્ તથા અન્ બંર્ધામનાર્ ામોમં અને ખેર્તીામ મારે બહારથીર્ ે અન્ રાજ્ોમંથી મજુરો લાવી તેમનો મજુરીર્ ામમં મોરા પા્ે ઉપ્ોગર્ રવામં આવે છે. જે મજુરોને મજુર ર્ઠેેચારો/સપલા્સ્ટર્/ોનટર્્ારરો દ્ારા લાવવામં આવે છે. અને પારણ ચજલ્ાના રહેર્ણં ચવસ્તારમં અને ઔદ્ોચર્ગ ચવસ્તારમં ં સેવન, ચેહ વ્ાપાર, અન્ ગેર્રા્ચેસરર્ ૃત્ો ચલાવતા હોવાનું જણાઈ આવેલ છે. સ્પા/મસાજ પાલ્ટર લિાવવાની આડમં નશીલાર્ ેફી દ્રવ્ોનુ કેટલાક અસામાજીક તત્વો આવા સ્પા/મસાજ પાલ્ટરની આડમાં ગુનાહિત કૃત્Rાો કરી જાહેર સલામતિ અને શાંતિનો Pાંગ કરતા હોવાનું જણાRા આવેલ છે. પાટણ ચજલ્ામં મિલ્કત વિરૂધ્ધના અને શરીર સબંધી ગુન્હાઓ બનતા હોઈ આવા ગુન્હાઓની તપાસના અનુસંધાને મોટાPાાગના કિસાઓમાં જાણવા મYોલ છે કે, ગુજરાત બહારના રાજRાોમાંથી આવેલ પરપ્રાંતિRા મજુરો પ્રાથમિક ધોરણે ઉપર ખાડા ખોદવાના તેમજ ઔધોગિક એકમોમાં મજુરી કામ મેYાવી, ખેતીકામ કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિત -ગાર થઈ મોટી ઘરફોડ, ચોરી, લુ ંર તથા અન્ ચમર્લત ચવરૂધધના અને શરીર સબંધી ગુનહાઓ આરિી પોતાના વતનમં પરત જતા રહેતા હો્ છે. આવા ગુનહાઓ વણ શોધા્ેલા રહે છે અને આવા સંજોગોમં જાહેર જનતાની સુર્ખાારી અને સલામચતની સુરક્ષા મારે ર્તેચારીના પગલા લેવા અચત આવશર્્ હોઇ જેથી સમગ્ પારણ ચજલ્ામં આવેલ સ્પા/મસાજ પાલ્ટર ખાતેર્ મ્ટાિરીઓ/મજુરોનેર્ ામે રાખનાર સંાિર્લો તેમજ ઔદ્ોચર્ગ ર્એમો અને અન્ જગ્ાઓએ પરપ્ંતના (ગુજરાત રાજ્ બહારના) મજુરોનેર્ ામે રાખનાર મજુર ર્ઠેેચારો/સપલા્સ્ટ/ર્ ોટર્્ારરોને ખાસ સત્ા આપેલ વ્ર્રત જ્ારે આવા મંજુરો લાવે ત્ારે તેઓના ફોરોગ્ાફ/આઈ.ડી. પ્ુફ સાથેની માહીતી નીચે જણાવેલ કોલમો મુજબ Pારી સંબધિત પોલીસ સ્ટેશનમાં આપવા સારૂ PાારતીRા નાગરિક સુરક્ષા સંચહતા-૨૦૨૩ર્ લમ ૧૬૩ મુજબ તા.૩૧/૧૨/૨૦૨૫ ક.૦૦/૦૦ થી તા.૨૮/૦૨/૨૦૨૬ના ક.૨૪/૦૦ સુધીનું જાહેરનામું પાટણ જિલ્લાના તમામ શહેરી/ગ્રામ્Rા વિસ્તાર માટે પ્રસિધ્ધ કરાવવા અત્રે દરખાસ્ત કરેલ છે. જે વ્Rાાજબી જણાRા છે.
ં હિરેન ચૌહાણ (GAS), અચર્ધ ચજલ્ા મેજીસ્ટ્ેર, પારણ ભારતી્ નાગર્રી સુરક્ષા સંચહતા ૨૦૨૩ નીર્ લમ-૧૬૩ હેઠળ મને મળેલ વાસ્તે, હુ સત્ાની રૂએ સમગ્ પારણ ચજલ્ાની હદ વિસ્તારમાં આવેલ સ્પા/મસાજ પાલ્ટર ખાતેર્ મ્ટાિરીઓ/મજુરોનેર્ ામે રાખનાર સંાિર્લો તેમજ ઔદ્ોચર્ગ ર્એમો અને અન્ જગ્ાઓએ પરપ્ંતના (ગુજરાત રાજ્ બહારના અન્Rા દેશના) અન્Rા દેશોના મજુરોનેર્ ામે રાખનાર મજુર ર્ઠેેચારો/સપલા્સ્ટ/ ર્ોટર્્ારરોને ખાસ સત્ા આપેલ વ્ર્રત જ્ારે આવા મંજુરો લાવે ત્ારે તેઓના ફોરોગ્ાફ/આઈ.ડી.પ્ુફ નાગરિકતા સાથેની માહીતી નીેિ જણાવેલ નિRાત નમુના ફોર્મ ભરી સંબચધત પોલીસ સ્રેશનમં આપવા ફરમાવુ છુ4/10 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 1, 2026 / PAUSA 11, 1947 [ Part I–Supple
સ્્લા/મસલાચ ્લાલ્લરનલા તથલા સોલલાર ્લાવર તથલા ઈંટ્ોનલા ભઠ્લા ઔધોર્ગી ર્એમોનલા સંલિાર્લો/મચૂર ર્ઠેેદલારો તથલા સપલલાયસ્લર્/ોન્ટ્ર્લાટરો જયલારે
ર્મ્લલિારી મચુરોર્ લામે રલાખે તયલારે સંબંધીત ્ોલીસ સ્ટેશનમલં મલાજચતી આ્વલાનુ
ં ફોમ્લ
| ૦૧ | સ્પા/મસાજ પાલ્ટર ચવ.ના સંાિર્લ/ લેબર ર્ોનટર્્ારર ર્મુાચમ (સપલા્સ્ટ) નુ ં નામ, સરનામુ ં, મોબાઇલ નંબર | |
| ૦૨ | ર્મ્ટાિરી / મજુરનુ ં નામ, ઉં.વ., | |
| ૦૩ | ર્મ્ટાિરી / મંજૂરનુ ં હાલનુ ં સરનામુ ં તથા મો.નં. | |
| ૦૪ | ર્મ્ટાિરી / મજુરના મુળ વતનનુ ં સરનામુ/ગામ, તાર્લુો, ચજલ્ો, રાજ્ | |
| ૦૫ | હાલની ફરજનુ ં સ્થળ /ર્ ંપનીનુ ં નામ | |
| ૦૬ | ર્મ્ટાિરી / મજુરના વતનના સ્થાર્ની પોલીસ સ્રેશનનુ ં નામ તથા ચજલ્ો અને તેનો સંપક્ક-નંબર | |
| ૦૭ | ર્મ્ટાિરી / મજુરના વતનના આગેવાનનુ ં નામ, સરનામુ ં, સંપક્ક નંબર | |
| ૦૮ | ર્મ્ટાિરી/ મજુર અગાઉર્ ોઇ પોલીસ ગુનહામં ર્પડા્ેલ હો્ તો તેની ચવગત | |
| ૦૯ | ક્ારથી સંાિર્લે / ર્મુાચમે /ર્ ોનટર્્ારરેર્ ામ મારે રાખેલ છે. | |
| ૧૦ | ર્મ્ટાિરી / મજુરના ઓળખ મારેનુ ં આઇ.ડી.પ્ુફ (ફોરા સાથે) | |
| ૧૧ | પારણ ચજલ્ામંર્ ઈ તારીખથીર્ ામર્ રે છે? અનેર્ ઈ તારીખે જવાના છે.? | |
| ૧૨ | ર્મ્ટાિરી/મજુરનો તાજેતરનો ફોરો | |
| ૧૩ | ર્મ્ટાિરી/મજુરના અંગુઠાનુ ં ચનશાન/સહી | |
| ૧૪ | સંાિર્લ/ર્મુાચમ /સપલા્રર્/ોનટર્્ારરની સહી અને નામ |
જાહેરનામું
આ હુકમના કોઈ પણ ખંડનો Pાંગ અગર ઉલ્લંધન કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર શખ્સ PાારતીRા ન્RાાRા સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠYા શિક્ષાને પાત્ર થશે.
આ ર્હુમ તા.૩૧/૧૨/૨૦૨૫ થી તા.૨૮/૦૨/૨૦૨૬ (બંને રચવસો સુધધંત) સુધી અમલમં રહેશે.
આ ર્હુમ અનવ્ે પારણ ચજલ્ામં ફરજ બજાવતા પોલીસ હેર્ડોનસ્રેબલર્ ે તેનાથી ઉપરનો હોદ્ો ધરાવતા તમામ પોચલસ અચર્ધારીઓશ્ી આ જાહેરનામાનો ભંગર્ રનાર ઈસમો સામે ભારતી્ ન્ા્ સંચહતા-૨૦૨૩ર્ લમ-૨૨૩ મુજબ ફરી્ાચ મંડવા અચર્ધૃતર્ રવામં આવે છે.
આજ રોજ તા.૩૦મી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ મારી સહી તથાર્ ોકટનો ચસક્ોર્ રી આપ્ો.
જચરેન ૌિચલાણ G.A.S અચર્ધ ચજલ્ા મેજીસ્ટ્ેર, પારણ
-----------------
વંલિાણમલં લીધુ
ં:-
પોલીસ અચધક્ર્ષશ્ી, પારણના પત્રનં.LIB/જાહેરનામુ ં/૧૩૩૬/૨૦૨૫ તા.૨૬/૧૨/૨૦૨૫
જાચેરનલામુ
-: ગુચરલાત ્ોલીસ અજધજનયમ-૧૯૫૧ નીર્ લમ-૩૩(૧)(ખ) મુચબનુ
ં :-
ં હચથ્ારબંધી ફરમાવતુ ં જાહેરનામુ ં બહાર પાડવા પોલીસ જાહેરનામા ક્રર્મં.એમએજી(૧)/વશી/૧૬૯૩૩ થી ૧૬૯૯૬/૨૦૨૫.-આગામી તા.૧૪ /૦૧ /૨૦૨૬ના રોજ ર્મરસંક્રાચત, તા.૨૬ /૦૧/૨૦૨૬ના રોજ પ્જાસતર્્ા રચન તથા તા.૧૫/૦૨/૨૦૨૬ના રોજ મહા ચશવરાત્રી તહેવારોની ઉજવણી થનાર છે. રાર્જી્ સંગઠનો સંસ્થાઓ ધવારા તથા સર્રારશ્ી ધવારા ચવચવધર્ ા્્ટક્રમો થતા હોઇ આર્ ા્્ટક્રમો ચરમ્ાન સર્રારશ્ી ચવરુધધમં આક્ષેપો/પ્ચતઆક્ષેપોર્ રી આંચોલનાતર્મર્ ા્્ટક્રમો/સરઘસર્ ાઢી/ધરણંર્ રી/ભૂખ હડતાલ ર્રી / રેલીર્ ાઢી / આવેચનપત્ર આપવાથી પારણ ચજલ્ાની સુલેહ શંતીનો ભંગ ન થા્ અનેર્ ા્ચો અને વ્વસ્થાની પરરસસ્થતી જળવાઇ રહે તે મારે પારણ ચજલ્ાના તમામ શહેરી તથા ગ્ામ્ ચવસ્તારોમં તા.૩૧/૧૨/૨૦૨૫ થી તા.૨૮/૦૨/૨૦૨૬ સુધીનુ અચધક્ર્ષશ્ી, પારણના આમુખ -૧ ના પત્રથી અત્રે ચરખાસ્ત ર્મોલી આપેલ છે.
Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 1, 2026 / PAUSA 11, 1947 4/11ં ચરખાસ્ત અનવ્ે ઉપરની ચવગતે પારણ ચજલ્ામં સુલેહ શંચતનો ભંગ ન થા્ અનેર્ ા્ચો અને પોલીસ અચધક્ર્ષશ્ી, પારણની સચરહુ વ્વસ્થાની પરરસસ્થતી જળવાઈ રહે તે સારુ સાવેિતીનં પગલંની આવશર્્તા રહે છે.
વાસ્તે, હુ ં ચહરેન ૌિહાણ (GAS), અચર્ધ ચજલ્ા મેજીસ્ટ્ેર, પારણ ગુજરાત પોલીસ અચધચન્મ, ૧૯૫૧નીર્ લમ-૩૭ (૧) મુજબ મને મળેલ સત્ાની રૂએ સમગ્ પારણ ચજલ્ાના ચવસ્તારમં તા.૩૧/૧૨/૨૦૨૫ થી તા.૨૮/૦૨/૨૦૨૬ (બંને રચવસો સુધધંત) સુધી નીેિ મુજબનાર્ ૃત્ોર્ રવા મનાઈ ફરમાવુ ં છુ ં.
૧. શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, લાકડી અથવા લાઠી અથવા શારીરિક ³જા પહોંચાડવામાં ઉપRાોગ થઈ શકે તેવી બીજી ચીજો લઈ જવાનું કે સાથે રાખી ફરવાનું કે એકઠા કરવાનું,
૨. જલ્દી સળગી ¶ઠે તેવા વિસ્ફોટક પદાર્થો બનાવવાનું કે એકઠા કરવાનું કે સાથે રાખી ફરવાનું કે કો³પણ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલો લ³ જવાનું,
૩. પથ્થર અથવા પથ્થર જેવા પદાર્થો અથવા હથિયાર અગર ફેંકી શકાય તેવા સાધનો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવાનું.
૪. જુસ્સાદાર ભાષણ કરવાનું કે નનામીઓ કે પુતળા બાYાવાનું કે ચાળા પાડવા કે અસPયતા પ્રેરે અગર નીતિનો કે ભંગ કરે તેવા ચિત્રો તૈયાર કરવાનું કે પ્રદર્શિત કરવાનું,
૫. ધાર્મિક કે સામાજિક લાગણી દુભાય તેવા સૂત્રો પોકારવાનું,
૬. અપમાન કરવાનું કે અપમાન કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવાનંુ, અfલીલ ગીતો ગાવાનું કે ટોળામાં ફરવાનું, ૭. માણસનું મડદું/આકૃતિ અગર પ્રતિમા પ્રદર્શિત કરવાનું,
૮. નીતિનો ભંગ કરે તેવું ભાષણ કરવાનું, વાણી ઉચ્ચારવાનું, નીતિનો ભંગ થાય તેવા હાવભાવ કરવા, તેવી ચેષ્ટાઓ કરવાનું તથા ચિત્રો, પત્રિકાઓ અથવા પ્લેકાર્ડ તૈયાર કરવાનું, ઉપયોગ કરવાનું.
અપવાદ ઃ- આ હુકમનો ખંડ (૧) નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહીં.
(૧) ફરજ પરના સરકારી નોકર કે કામ કરતી કો³પણ વ્Rાક્તિ કે જેના ઉપરી અધિકારીએ આવું કો³પણ હથિRાાર સાથે લ³ જવાનું ફરમાવ્Rાું હોRા અથવા કો³ પણ હથિRાાર લ³ જવાની જેની ફરજ હોRા.
(૨) જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી, એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે તેમણે અધિકૃત કરેલ પોલીસ અધિકારીએ શારીરિક અશક્તિને કારણે લાકડી કે લાઠી લ³ જવાની પરવાનગી આપી હોય તે વ્Rાક્તિ.
પ્રતિબંધિત વિસ્તાર ઃ- સમગ્ર પાટણ જિલ્લાનો હદ વિસ્તાર
શિક્ષા
આ જાહેરનામાના કો³પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સને૧૯૫૧ ના મુંબ³ પોલીસ અધિનિRામની કલમ-૧૩૫ અને ભારતીય ન્RાાRા સંહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વRો પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોtો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો Pાંગ કરનાર ઈસમો સામે ફરીRાાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આજ રોજ તા.૩૦મી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીના સિક્કા સાથે જાહેર જનતાની માટે બહાર પાડવામાં આવે છે.
જચરેન ૌિચલાણ G.A.S અચર્ધ ચજલ્ા મેજીસ્ટ્ેર, પારણ
-----------------
// વંલિાણે લીધુ
ં //
(૧) ર્સેશન અચર્ધારીશ્ી, ગૃહ ચવભાગ, ગંધીનગરના પત્ર ક્રર્મં: HD/MSM/e-file/8/2025/2718/SB1, તા.૦૫/૦૫/૨૦૨૫
(૨) સબ ડીવીઝનલ મેજીસ્ટ્ેરશ્ી, રાધનપુરના પત્ર નં.એમએજી/વશી/૨૨૯/૨૦૨૫ તા.૧૨/૦૫/૨૦૨૫4/12 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 1, 2026 / PAUSA 11, 1947 [ Part I–Supple (3) સબ ડીવીઝનલ મેજીસ્ટ્ેરશ્ી, સમીના પત્ર નં. નં.એમએજી/વશી/૫૧૦/૨૦૨૫ તા.૧૫/૦૫/૨૦૨૫
(૪) સબ ડીવીઝનલ મેજીસ્ટ્ેરશ્ી, પારણના પત્ર નં.એમએજી/ડીઝાસ્રર/વશી/૩૬૬ થી ૩૬૭/ ૨૦૨૫ તા.૨૭/૦૫/૨૦૨૫
(૫) સબ ડીવીઝનલ મેજીસ્ટ્ેરશ્ી, ચસધધપુરના પત્ર નં.એમએજી/વશી/જોખમી જળાશ્ો/૨૦૨૫ તા.૩૦.૦૫.૨૦૨૫
ર્ચુમ
-: ભલારતીય નલાગર્રી સુરક્લા સંજચતલા-૨૦૨૩ નીર્ લમ-૧૬૩ મુચબનો :-
પત્ર ક્રર્મં.એમએજી (૧)/વશી/૧૬૯૯૭ થી ૧૭૦૬૦/૨૦૨૫.-ગૃહ ચવભાગ, ગંધીનગરના આમુખ-૧ના પત્રથી અત્રેના જીલ્ામં આવેલ જુચા-જુચા જળાશ્ો (નચી, તળાવ, નહેર, ચરી્ા)મં નહાવા પડેલ વ્ર્રતઓના ડુબી જવાની ઘરનાઓ બનવાની શક્તા હો્ તેવા ભ્જર્ન સ્થળોની ્ાચી બનાવી, આ પર્્ારના ભ્જર્ન સ્થળોએર્ ોઈપણ વ્ચતચઓ/પ્વાસીઓ જળાશ્ોમં ન પ્વેશે તે મારે જરૂરી પ્ચતબંધાતર્મ ર્હુમો બહાર પાડવા સૂનિા આપવામં આવેલ છે.
સબ ડીવીઝનલ મેજી.શ્ી, રાધનપુર, સમી, પારણ તથા ચસધધપુર ધવારા અનુક્રમે આમુખ-૨ થી ૫ ની ચવગતે અત્રેના ચજલ્ામં આવેલ જળાશ્ો સંચભભે જ્ં જ્ં આવી ઘરનાઓ બનવાની શક્તા હો્ તેવા ભ્જર્ન સ્થળોની ્ાચી અત્રે ર્મોલી સદરહુ PાRાજનક સ્થYાોએ કોઈપણ વ્Rાકિતઓ/ પ્રવાસીઓ જYાાશRાોમાં ન પ્રવેશો તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા દરખાસ્ત કરવામાં આવેલ છે. પારણ જીલ્ાના જુચા જુચા જળાશ્ો (નચી, તળાવ, નહેર)મં નહાવા પડેલ તો વ્ર્રતઓના ડુબી જવાથી મરણ થવાની ઘરનાઓ બનવાની શક્તાઓને ધ્ાને લઇ પારણ જીલ્ામં આવેલા નીેિ મુજબના ૬૭ ભ્જર્ન સ્થળોએર્ ોઈપણ વ્ર્રત/પ્વાસીઓના જળાશ્ોમં નહાવા તથા અન્ર્ ારણોસર પ્વેશવા પર પ્ચતબંધ ફરમાવવો આવશર્્ જણા્ છે.
આથી, હુ ં ચહરેન ૌિહાણ (GAS), અચર્ધ ચજલ્ા મેચજસ્ટ્ેર, પારણ, ભારતી્ નાગરર્ર સુરક્ષા સંચહતા - ૨૦૨૩ નીર્ લમ ૧૬૩ થી મળેલ સત્ાની રૂએ પારણ જીલ્ામં આવેલ નીેિ મુજબના ભ્જર્ન સ્થળોએર્ ોઈપણ વ્ચતચઓ/પ્વાસીઓના જળાશ્ોમં નહાવા તથા અન્ર્ ારણોસર પ્વેશવા પર પ્ચતબંધ ફરમાવુ ં છુ ં.
| અ.નં. | તાર્લુાનુ ં નામ | ગામનુ ં નામ | સ્થળનુ ં નામ |
| ૧ | પારણ(શહેર) | માતરવાડી | સરસ્વતી નચીનો ચવસ્તાર (ગણેશ ચવસજ્ટન પોઇનર) |
| ૨ | પારણ(શહેર) | સંડેસરપારી | ચસસધધ સરોવર / ખાન સરોવર |
| ૩ | ાિણસ્મા | પંાિસર | નમ્ટચા મુખ્ર્ ેનાલ |
| ૪ | ાિણસ્મા | છમીછા | નમ્ટચા મુખ્ર્ ેનાલ |
| ૫ | ાિણસ્મા | ભારવાસણા | નમ્ટચા મુખ્ર્ ેનાલ |
| ૬ | ાિણસ્મા | ખોરસમ | નમ્ટચા મુખ્ર્ ેનાલ |
| ૭ | ાિણસ્મા | ગોખરવા | નમ્ટચા મુખ્ર્ ેનાલ |
| ૮ | ાિણસ્મા | ર્ંબોઈ | નમ્ટચા મુખ્ર્ ેનાલ |
| ૯ | ાિણસ્મા | ખારીધારી્ાલ | નમ્ટચા મુખ્ર્ ેનાલ |
| ૧૦ | ાિણસ્મા | ખોખલા | તળાવ |
| ૧૧ | પારણ (ગ્ામ્) | રાજપુર | તળાવ |
| ૧૨ | સરસ્વતી | જાળેશ્વર પાલડી | ગામ તળાવ |
| ૧૩ | સરસ્વતી | ઓઢવા | ગામ તળાવ |
| ૧૪ | સરસ્વતી | બેપાચર | ગામ તળાવ |
| ૧૫ | સરસ્વતી | વારેડા | ગામ તળાવ |
| ૧૬ | સરસ્વતી | મોરા ના્તા | મોરા ના્તાથી શચતચપુરા જવા માગ્ટ પર આવેલ ગામ તળાવ |
| ૧૭ | સરસ્વતી | વઘાસર | સરી્ચ રોડ પરનુ ં તળાવ |
| ૧૮ | સરસ્વતી | ભારસણ | મુના રોડ બાજુનુ ં ગામ તળાવ |
| ૧૯ | સરસ્વતી | અજુજા | અજુજા ગામ વ્િેનુ ં ોિમાસા ચરરમ્ાનનુ ં વહેણ |
| ૨૦ | સરસ્વતી | હૈચરપુરા | જી.ઈ.બી. સામેનુ ં તળાવ તથા ગામ તળાવ |
| ૨૧ | સરસ્વતી | ર્ોઇરા | ર્ાર્ળા માતાજીના મંરચરની બાજુનુ ં તળાવ |
| ૨૨ | સરસ્વતી | જંગરાલ | ગામ તળાવ |
| ૨૩ | સરસ્વતી | લક્મીપુરા | ગામ તળાવ |
| ૨૪ | સરસ્વતી | જાખા | ગામ તળાવ |
| ૨૫ | સરસ્વતી | વાસણી | ગામ તળાવ |
| ૨૬ | સરસ્વતી | મોરપા | મોરપી્ાવીર મંરચર જોડે આવેલ ગામ તળાવ |
| ૨૭ | હારીજ | વાઘેલ | ગામ તળાવ |
| ૨૮ | હારીજ | ર્ુરેજા | તંબોળી્ાથી અસાલડી સુધીની નમ્ટચાર્ ેનાલ |
| ૨૯ | હારીજ | ગોવના | ગોવના તળાવ |
| ૩૦ | શંખેશ્વર | લોરેશ્વર | લોહેશ્વર મહાચેવ મંરચર ખાતે આવેલર્ ુ ંડ |
| ૩૧ | રાધનપુર | રાધનપુર | વડપાસર તળાવ |
| ૩૨ | રાધનપુર | ર્ામલપુર (ધ) | બનાસ નચી |
| ૩૩ | રાધનપુર | અરજણસર | નમ્ટચા નહેર તથા ગામ તળાવ |
| ૩૪ | રાધનપુર | ચેલાણા | બનાસ નચીનો વહોળો તથા નરચસંહભાઈ સુથારના ખેતરનો ભેડો |
| ૩૫ | રાધનપુર | નાની પીપળી | તળાવ |
| ૩૬ | રાધનપુર | ધરવડી | જુની ધરવડી અને નવી ધરવડી વ્િે આવેલ તળાવ |
| ૩૭ | રાધનપુર | મસાલી | બનાસ નચી |
| ૩૮ | રાધનપુર | ચેવ | ગામ તળાવ |
| ૩૯ | રાધનપુર | ચહેગામ | ગામ તળાવ-ચહેગામ, ફારુ તળાવ- હીરાપુરા, ધૂ ંઘર્રા તળાવ |
| ૪૦ | રાધનપુર | લિવાડા | ગામની બાજુનુ ં તળાવ |
| ૪૧ | રાધનપુર | છાણી્ાથર | બનાસ નચી |
| ૪૨ | રાધનપુર | લોરી્ા અને ર્ઠીરી્ા | ગામ તળાવ |
| ૪૩ | રાધનપુર | મઘાપુરા | તળાવ |
| ૪૪ | રાધનપુર | શાહપુર | તળાવ |
| ૪૫ | રાધનપુર | ધોર્ળડા | ગામની પાછળની બનાસ નચી |
| ૪૬ | રાધનપુર | ચવજ્નગર | ગામની પાચરની બાજુમં તળાવ |
| ૪૭ | રાધનપુર | અલહાબાચ | ગામ તળાવ |
| ૪૮ | રાધનપુર | ર્ોલાપુર | હનુમાન મંરચર પાસેનુ ં તળાવ |
| ૪૯ | રાધનપુર | અચગાિણા | અગીાિણા ગામની બહારનુ ં તળાવ |
| ૫૦ | રાધનપુર | શબચલપુરા | બનાસ નચી |
| ૫૧ | રાધનપુર | પેચાશપુરા | ગામ તળાવ |
| ૫૨ | રાધનપુર | ચબસ્મીલ્ાગંજ | ગામ તળાવ, બનાસ નચી |
| ૫૩ | રાધનપુર | ર્રશનગઢ | ગામ તળાવ |
| ૫૪ | ચસધધપુર | સહેંસા | ગામ તળાવ |
| ૫૫ | ચસધધપુર | ર્ર્ાોશી | ગામ તળાવ |
| ૫૬ | ચસધધપુર | વાઘરોલ | ગામ તળાવ |
| ૫૭ | ચસધધપુર | નાગવાસણા | ગામ તળાવ |
| ૫૮ | ચસધધપુર | ગંગલાસણ | ગામ તળાવ |
| ૫૯ | ચસધધપુર | વાઘણા | ગામ તળાવ |
| ૬૦ | ચસધધપુર | ડીંડરોલ | ગામ તળાવ |
| ૬૧ | ચસધધપુર | ર્નેસરા | ગામ તળાવ |
| ૬૨ | ચસધધપુર | બીલી્ા | ગામ તળાવ |
| ૬૩ | ચસધધપુર | લાલપુર | ગામ તળાવ |
| ૬૪ | ચસધધપુર | ર્લ્ાણા | ગામ તળાવ |
| ૬૫ | ચસધધપુર | ર્આંવી | ગામ તળાવ |
| ૬૬ | ચસધધપુર | મુ ંડવાડા | ગામ તળાવ |
| ૬૭ | ચસધધપુર | ધુમમડ | ગામ તળાવ |
// અમલવલારીનો સમયગલાળો//
આ જાહેરનામુ ં તા.૩૧/૧૨/૨૦૨૫ થી તા.૨૮/૦૨/૨૦૨૬ સુધી અમલમં રહેશે.
// જશક્લા //
આ જાહેરનામંનો ભંગર્ રનાર વ્ચતચ ભારતી્ ન્ા્ સંચહતા-૨૦૨૩નીર્ લમ-૨૨૩ મુજબ ચશક્ષાને પાત્ર થશે. આ જાહેરનામંનો ભંગ ર્રનાર ઇસમો ચવરૂધધ ફરી્ાચ ચાખલર્ રવા મારે પારણ જીલ્ામં ફરજ બજાવતા હેડર્ ોનસ્રેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અચર્ધારીશ્ીઓને અચર્ધૃતર્ રવામં આવે છે.
આજ રોજ તા.૩૦મી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ મારી સહી તથાર્ ોકટનો ચસક્ોર્ રી આપ્ો.
જચરેન ૌિચલાણ G.A.S અચર્ધ ચજલ્ા મેચજસ્ટ્ેર, પારણ
-----------------
Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 1, 2026 / PAUSA 11, 1947 4/15વંચાણમાં લીધું ઃ
ૈ પોલીસ અધિક્ષકશ્રી, પાટણના પત્ર નંઃ LIB/જાહેરનામું/૧૩૩૭/૨૦૨૫ તા.૨૬/૧૨/૨૦૨૫.
જાહેરનામું
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ.
હુકમ ક્રમાંકઃ એમએજી(૧)/વશી/૧૬૬૧૬ થી ૧૬૬૭૯/૨૦૨૫. —વંચાણે લીધેલ પત્રની વિગતે ગુચર અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી અસામાજિક તત્વો શહેરોમાં તેમજ ચોરી, લૂંટ, ખૂન જેવા ગુનાઓમાં બહારના જિલ્લાના તેમજ પરપ્રાંતના તેમજ અથવા દેશ બહારથી અત્રે આવતા હોય છે જે લોકો અત્રેના જીલ્લામાં હોટલ/ધાબા/ગેસ્ટ હાઉસમાં ગુ આશરો મેળવી જાહેર શાંતિ અને સલામતીનો ભંગ કરે છે. તેમજ માનવ જીંદગીની ખુવારી થાય અને લોકોની અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે છે.
મહદઅંશે આવા મજૂરો પરપ્રાંતના હોય છે અને ગુનો કરી જતા રહેતા હોય છે. જેઓની હોટલ/ગેસ્ટ હાઉસ માલિકો પાસે કો³ માહિતી હોતી નથી અને હોટલ/ગેસ્ટ હાઉસના માલિકો આવી કો³ માહિતી રાખવા અને પોલીસને માહિતી આપવા ગંભીર રહેતા નથી આ બહારથી હોટલ/ગેસ્ટ હાઉસમાં રોકાણ કરવા આવતા ³સમોના આ³. ડી. પ્રુફ લેવાની ખાસ જરૂરીયાત છે અને ગેસ્ટહાઉસના માલીકો બહારથી આવતા ³સમોને હોટલ/ગેસ્ટહાઉસનો રૂમ ભાડે આપી તેઓના કો³ આ³. ડી. પ્રુફ લેતા નથી જેથી હોટલ વિશીના માલિકે ગ્રાહકના રજિસ્ટર એન્ટ્રીની સાથે દરેક હોટેલે પોતાના રીસેપ્શન કાઉન્ટર પર ³ન્ટરનેટ કનેકટીવીટી સાથેનું હેડ કમ્પ્યુટર રાખવા તેમજ પાટણ જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK (Programme for Analysis of Traveler & Hotel informatics) ઈન્સ્ટોલ કરાવી રજિસ્ટરમાં થતી એન્ટ્રીઓ PATHIK સોફટવેરમાં પણ કરાવવાની જરૂરીયાત હો³ આવા હોટલ માલિકો ઉપર નિયંત્રણ મૂકવું જરૂરી હો³ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત મોકલી આપેલ છે.
પોલીસ અધિક્ષકશ્રી, પાટણની દરખાસ્ત અન્વયે ઉપરની વિગતે પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવા³ રહે તે સારુ સાવચેતીનાં પગલાંની આવશ્યકતા રહે છે.
વાસ્તે, હું, ચહરેન ૌિહાણ (GAS), અચર્ધ ચજલ્ા મેચજસ્ટ્ેર, પાટણ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂએ સમગ્ર પાટણ જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના ગેસ્ટહાઉસના માલિકોએ રજિસ્ટરમાં એન્ટ્રી કરાવી પાટણ જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK (Programme for Analysis of Traveller & Hotel informatiks) ³ન્સ્ટોલ કરાવી રજિસ્ટરમાં થતી એન્ટ્રીઓ PATHIK સોફટવેરમાં કરવા ફરમાવું છું.
આ હુકમ તા.૩૧/૧૨/૨૦૨૫ થી તા.૨૮/૦૨/૨૦૨૬ (બંને દિવસો સુધ્ધાંત) સુધી અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોtો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓશ્રી આ જાહેરનામાનો ભંગ કરનાર ³સમો સામે ભારતીય ન્યાય સંહિતા-કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.
આજ રોજ તા.૩૦મી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ મારી સહી તથાર્ ોકટનો ચસક્ોર્ રી આપ્ો.
જચરેન ૌિચલાણ G.A.S અચર્ધ ચજલ્ા મેચજસ્ટ્ેર, પારણ
-----------------
વંલિાણમલં લીધુ
ં :-
(૧) ગુજરાત જાહેર સેવા આ્ોગ, ગંધીનગરના જાહેરાત ક્રર્મં : ૨૭/૨૦૨૫-૨૬, રાજ્ વેરા ચનરીક્ર્ષ, વગ્ટ-૩ની જગ્ાઓ પર ભરતી મારેની તા.૦૪/૦૧/૨૦૨૬ના રોજ ્ોજાનાર ચપ્ચલચમનરી પરીક્ષા મારે સ્ટ્રોંગ રૂમ અને પરીક્ષાર્ ેંદ્રો ખાતે અમલમં ર્મુવાની થતી ચન્તર્ ા્્ટ પધધચત (SOP)
(૨) ભારતી્ નાગર્રી સુરક્ષા સંચહતા-૨૦૨૩ નીર્ લમ - ૧૬૩
-:: જાચેરનલામુ
ં ::-
-: ભલારતીય નલાગરર્ર સુરક્લા સંજચતલા- ૨૦૨૩ નીર્ લમ-૧૬૩ મુચબનુ
ં :-
જાહેરનામા ક્રર્મં.એમએજી(૧)/વશી/૧૭૧૦૮ થી ૧૭૧૭૦/૨૦૨૫.-ગુજરાત જાહેર સેવા આ્ોગ, ગંધીનગરના જાહેરાત ક્રર્મં : ૨૭/૨૦૨૫-૨૬, રાજ્ વેરા ચનરીક્ર્ષ, વગ્ટ-૩ની જગ્ાઓ પર ભરતી મારેની તા.૦૪/૦૧/૨૦૨૬ના રોજ ચપ્ચલચમનરી પરીક્ષા પારણ ચજલ્ામં ં ચપ્ચલચમનરી પરીક્ષા મારે સ્ટ્રોંગ રૂમ અને પરીક્ષાર્ ેંદ્રો જુચા - જુચા પરીક્ષાર્ ેનદ્રો ઉપર ્ોજાનાર છે. તા.૦૪/૦૧/૨૦૨૬ના રોજ ્ોજાનાર સચરહુ4/16 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 1, 2026 / PAUSA 11, 1947 [ Part I–Supple ખાતે અમલમં ર્મુવાની થતી ચન્તર્ ા્્ટ પધધચત (SOP)ના પર્્રણ ૨ ના મુદ્ા નં. ૨.૨૪(૩) મુજબ પરીક્ષાર્ ેંદ્રની આજુબાજુના ચવસ્તારમં માર્ઇ/ લાઉડ સ્ર્પીર વગાડવાની મંજુરી નહીં આપવા તથા પ્સ્તુત પરીક્ષાર્ ેંદ્રોની આજુબાજુના ૨૦૦ મીરરની ચત્રજ્ાના ચવસ્તારમં માર્ઇ/લાઉડ સ્ર્પીર વગાડવા નહીં અને મુદ્ા નં. ૨.૨૪(૫) પરીક્ષા ચરચમ્ાનર્ ોઈ પણ પર્્ારની ગેરરીચત અર્રાવવા તથાર્ ા્ચો અને વ્વસ્થાની પરરસસ્થચત્ની ં પ્ચસધધર્ રવાની સુનિા છે. જેથી જાળવણી અથભે આ પરીક્ષાર્ ેંદ્રોના પરરઘના ૧૦૦ મીરરના ચવસ્તારમં ઝેરોક્ષર્ ોપી સેનરર બંધ રાખવા જાહેરનામુ ં આ પરીક્ષા ચરમ્ાનર્ ા્ચો અને વ્વસ્થા જળવાઈ રહે અને પરીક્ષાથથીઓ/ઉમેચવારો શંતચતિ્ે શુધધ વાતાવરણમં પરીક્ષા આપી ર્શે અને પરીક્ષાનુ સુાિરૂ સંાિલન થઈ ર્શે તેમજ પરીક્ષાર્ ેનદ્રોની આસપાસના ચવસ્તારમં સુલેહ શંચત જળવાઈ રહે તે મારે પારણ શહેરમં આવેલા પરીક્ષાર્ ેનદ્રો / ચબલડીંગની આજુબાજુના ૨૦૦ મીરરની ચત્રજ્ાના ચવસ્તારમં નીેિ મુજબનાર્ ૃત્ોર્ રવા ઉપર પ્ચતબંધ ફરમાવવાનુ ં પ્વત્ટમાન સંજોગોમં આવશર્્ જણા્ છે.
વાસ્તે હુ ં ચહરેન ૌિહાણ (GAS), અચર્ધ ચજલ્ા મેજીસ્ટ્ેર,પારણ ભારતી્ નાગર્રી સુરક્ષા સંચહતા-૨૦૨૩ નીર્ લમ - ૧૬૩ થી મને મળેલ સત્ાની રૂએ ગુજરાત જાહેર સેવા આ્ોગ, ગંધીનગરના જાહેરાત ક્રર્મં : ૨૭/૨૦૨૫-૨૬, રાજ્ વેરા ચનરીક્ર્ષ, વગ્ટ-૩ની જગ્ાઓ પર ભરતી મારેની તા. ૦૪/૦૧/૨૦૨૬ના રોજ ્ોજાનાર ચપ્ચલચમનરી પરીક્ષા સમ્ ચરચમ્ાન તથા પરીક્ષાર્ ામગીરી પૂણ્ટ ન થા્ ત્ં સુધી પારણ ચજલ્ાના આ સાથે સામેલ પરરચશષ્ટ મુજબના પરીક્ષાર્ ેનદ્રોની અંચર તથા તેની સીમાથી ૨૦૦ મીરરની ચત્રજ્ાના ચવસ્તારમંર્ ોઇપણ વ્ચતચ પરીક્ષા સમ્ ચરચમ્ાન મોબાઈલ/ સેલ્ુલર/ ફોન / પેજરર્/ોડ્ટલેસ ફોન/સ્માકટ વો/િરેબલેર જેવા ઇર્લેટ્ોચર્ન ઉર્પરણો સાથે લઇ જઈ ર્શશે નહી. પરીક્ષા સમ્ ચરચમ્ાન પરીક્ષાર્ ેનદ્રોના ચવસ્તારમં પરીક્ષા સાથે પ્ત્ક્ષપણે ર્સંળા્ેલા હો્ તે ચસવા્ના ાિરર્ ે તેથી વધુ માણસોએ ર્એત્ર થવુ અથવા ભેગા થઈ ર્શશે / થવુ નહી. સુત્રો ર્પોારવા નહીર્ ે સરઘસ અથવા રેલીર્ ાઢવી નહી, પથથરર્ ે અન્ આ પર્્ારના પચાથ્ટ લઇ જવા નહી તેમજ પરીક્ષા ર્ેનદ્રોની ૨૦૦ મીરર ચત્રજ્ામં ઝેરોક્ષ મશીન તથા ર્સ્ેનીંગની સુચવધા ધરાવતાર્ ેનદ્રો ાિલુ રાખવા નહી. તેમજર્ ોઇપણ વ્ચતચ / સંસ્થાને પરીક્ષા સમ્ ચરચમ્ાન માર્ઈ / લાઉડ સ્ર્પીર વગડવા / વગાડવાની મંજુરી ન આપવા ફરમાવુ ં છુ ં.
અ્વલાદ :- આ ર્હુમ નીેિનાઓને લાગુ પડશે નહી.
(૧) ચજલ્ા મેજીસ્ટ્ેરશ્ી અને પરીક્ષા સચમચતના અચર્ધારીશ્ીઓ તથા પરીક્ષાર્ ામગીરીમં તેમજ બંચોબસ્તમં ર્રોા્ેલ સ્રાફના માણસો.
(૨) સબ રડવીઝનલ મેજીસ્ટ્ેરશ્ી પારણ/ચસધધપુર/રાધનપુર/સમી તથા ર્એઝીક્ુરીવ મેચજસ્ટ્ેરશ્ી તમામ ચજ.પારણ
(૩) ફલાઇંગ ર્સ્વોડ્ટના તમામ અચર્ધારીશ્ી
(૪) પરીક્ષાર્ ેનદ્રની શાળાનાર્ ેમપસ / ચબસલડંગમં જે - તે પરીક્ષાર્ ેનદ્ર શાળામં સચર પરીક્ષા સંબંચધત સુનિાઓ/ જાહેરાતર્ રવા ર્રોા્ેલ સ્રાફના માણસો.
આ ર્હુમ અનવ્ે પારણ ચજલ્ામં ફરજ બજાવતા પોલીસ સબ ઇનસ્ર્પેરરર્ ે તેનાથી ઉપરનો હોદ્ો ધરાવતા તમામ પોચલસ અચર્ધારીઓશ્ી આ જાહેરનામાનો ભંગર્ રનાર ઈસમો સામે ભારતી્ ન્ા્ સંચહતા-૨૦૨૩ નીર્ લમ-૨૨૩ મુજબ ફરી્ાચ મંડવા અચર્ધૃતર્ રવામં આવે છે.
તમામને વ્ચતચગ રીતે ર્હુમની બજવણીર્ રવી /ર્ રાવવી શક્ ન હોઇ આથી ર્એ તરફી ફરમાવવામં આવે છે.
આજ રોજ તા.૩૦મી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ મારી સહી તથાર્ ોકટનો ચસક્ોર્ રી આપ્ો.
જચરેન ૌિચલાણ G.A.S અચર્ધ ચજલ્ા મેચજસ્ટ્ેર, પારણ
-----------------
Government Press & Stationery, Vadodara.